રૂપલબેન તમારી આ રીત થી ગરમ મસાલો બનાવ્યો, ખૂબ જ સરસ બન્યો છે, ખૂબ ખૂબ thank you તમને,આમ જ બધી વાનગીઓ શીખવતા રહેજો, ખૂબ સરસ રીતે સમજાવો છો, કોઈ પહેલી વાર બનાવે તેને પણ સહેલાઇ થી આવડી જાય, રોજ બરોજ બનતા શાકની રેસિપી પણ મુકજો🙏બહુ talented છો તમે, ખૂબ ખૂબ પ્રગતિ કરો તેવી શુભેચ્છાઓ!!!
👍👌👌
Thanks a lot! Keep watching, Keep Trying these recipes at home and keep supporting Rupal's Tasty Treats!🤗
Superb che Masi
Thanks you so much Megha 😊
Bau saru che tamari recipe 👌 ane haju ek vinanti che ke tame amne Pani Puri Masala, Chai Masala ane Chaas Masala ni recipe share karsho 🙏 Thank you 🙏
Thanq for explaining in detail 😊
રૂપલબેન તમારી આ રીત થી ગરમ મસાલો બનાવ્યો, ખૂબ જ સરસ બન્યો છે, ખૂબ ખૂબ thank you તમને,આમ જ બધી વાનગીઓ શીખવતા રહેજો, ખૂબ સરસ રીતે સમજાવો છો, કોઈ પહેલી વાર બનાવે તેને પણ સહેલાઇ થી આવડી જાય, રોજ બરોજ બનતા શાકની રેસિપી પણ મુકજો🙏બહુ talented છો તમે, ખૂબ ખૂબ પ્રગતિ કરો તેવી શુભેચ્છાઓ!!!
ખુબ ખુબ આભાર! ચેનલ સાથે જોડાયેલા રહો અને જોતા રહો! 😊
Very nice chah na masala ni recipe please
Very nice
👌👌👌
Bau sari tamri recipe che
રેસીપી જોવા માટે ધન્યવાદ!🤗 ચેનલ સાથે જોડાયેલા રહો, જોતા રહો અને ઘરે આ રેસિપી બનાવતા રહો!
ચાટ મસાલો બતાવો
Sorry pan ek question chhe aa masalo banavya to 200gm cost 300rs.to bajarno 600 per kg kem
Quality no farak chhe.. Khada masala vaparya chhe eni quality saari hoy..baar na masala ni jem koi mixing na hoy..
@@RupalsTastyTreats masalo me banavyo khubaj saras banyo chhe 👍pan koi ya Mane a question karyo to atle tamne puchhyu 🙏
બેન મંગાવો હોય તો
Very nice
Thanks a lot! Keep watching, Keep Trying these recipes at home and keep supporting Rupal's Tasty Treats!🤗