Sir mari surname adhar card ma ane rashan card ma alag che ane form bharti vakhate radhan card ni surname lakhi che to koi problem to nai thay ne...???
ભાઈ અરજી મોબાઇલ થી કરી દીધી છે હવે ઓનલાઇન અપલોડ કરી શકાય? કારણકે સરકારી દવાખાને દેવાજવુ ના પડે તેથી કારણ કે સરકારી દવાખાનુ 17 કી. મી. દુર છે પ્લીઝ રીપ્લાય
Hii sir,
form to bharay gayu che
Pan print out lidha pachi print ni pachad na page par aavela alag alag form nu su karvu.
મહેસાણા જિલ્લા માં ખેરાલુ તાલુકામાં આજે ૧૫૦ કિલો સાગરદાણ મળ્યું છે તો બીજું ૧૫૦ કિલો હવે પછી ક્યારે વિતરણ કરવામાં આવશે જણાવશો
hello sir 1 gay hoy to chale k 20 gay hovi joye obc mate kyo option select karvano please javab ?
Form ma sahi kari ne upload karvanu ke pachi bija koi na sahi sikka karava na please replie sir
Thank you so much sir ❤❤
Sir mari surname adhar card ma ane rashan card ma alag che ane form bharti vakhate radhan card ni surname lakhi che to koi problem to nai thay ne...???
અરજી કરેલ દરેકને લાભ મળે છે..કે ડ્રો કરવામાં આવે છે???
Sir aa fom ma shi Sikka karvana ke nai
અરજી ની પ્રિન્ટ માં સહી કરી ને અપલોડ કરી દયે તો ચાલે કે ? કચેરી મા મોકલવા પડે ? Please reply કારણ કે 3 દિવસ બાકી સે એટ લે
અમારે ઘણી અરજીઓ ને લાભ મળ્યો નથી..શું આ અરજીઓ નો ડ્રો કરવામાં આવે છે..
Bhai obc mate kayu jati krvanu
Sir...gabhan dan ne viyan dan e be yojanao sathe bhari shakay...?
Ha
Ha
thank you sir....😇
Sir jamnager ma kya form submit karavavu
ફોર્મ ઓનલાઈન ભર્યા પછી જમા ક્યાં કરાવાના
Sarkari pasu davakhanama
ઓનલાઈન અપલોડ કરી દેવુ
@@dharmeshpatel5113 ONLINE UPLOD KARI DAI YE TO CHALE BOSS ?
હા
@@skmonpur7456 હા
Sir...ikhedut portal per to 150 kg batave che
બંને યોજના માટે ની વાત કરેલ છે.
Thank you 🥰 sir 🥰
Hii મને મદદ કરૉ માહીતી જોવે છે
Document upload karvana k nahi 🤔
Please from ni link mukjo
Form bharya pachhi upload kya karvanu ane koi no sahi sikko karavano ke direct potani sahi karine uplode kari devanu
સરકારી દવાખાના માં ફોર્મ જમાં કરાવવા ફરજિયાત
Dokument su su sir
Tema Anand jilo nathi sir 😢
Iast date su che sir
વિડીયામાં જણાવેલ છે
Aa yojanama khandal leva jilla pasupalan kacheri ae paisa bharvana hoy chhe ke mafat hoy chhe
ખાણ ફ્રી માં મળે
ભાઈ અરજી મોબાઇલ થી કરી દીધી છે હવે ઓનલાઇન અપલોડ કરી શકાય? કારણકે સરકારી દવાખાને દેવાજવુ ના પડે તેથી કારણ કે સરકારી દવાખાનુ 17 કી. મી. દુર છે પ્લીઝ રીપ્લાય
ભાઈ કડી નંબર કઈ રીતે નાખ્યો?
@@jyotivideophotography8387 કડી નંબર આપણી ગાયના કાને લગાવેલ હોય તેમાથી જોઈને તે( આપણા અથવા બાજુના ગામના પશુ ડોક્ટરે આપણા પશુને લગાવ્યો હોય તે)
From bharvanu video banavi devo
Ok
250 kg nu nathi
ના