વાહ રૂપાલાભાઈ આવુ સાચુ બોલનાર જ્ઞાતી કે રાજદ્વારી પ્રતિનિધિઓ બાબત સમાજ ને સાચુ જાણનારા ધણા હશે પણ દેહાણ્ય ઢબે સાચુ કહેનાર અત્યાર સુધી મા પહેલો નંબર પરશોતમભાઈ રૂપાલા ને ખૂબ ખૂબ ધન્યવાદ અને શુભેચ્છાઓ સાથે શુભ આશિષ જય માતાજી જય માતાજી
પટેલ કે પાટીદાર એ જ્ઞાતિ કે જાતિ માટે નો શબ્દ જ નથી માત્ર "" કણબી"" જ શબ્દ જાતિ ને જ્ઞાતિ માટે સાચો શબ્દ છે. જુના લિવીંગ સર્ટિફિકેટ માં આજે ય લખેલુ છે. 🙏🙏જય મહાદેવ...✅✅✅
એ રુપાલા તારા બાપા કોંગ્રેસના લોકોએ ભારતમાં બધું કર્યું છે રેલ રસ્તા પછી ઈકોનોમી પછી ગામો ગામ વીજલી પછી કંપનીઓ પછી બિલ્ડીંગ સરકારી પછી નોકરીઓ પછી નહેરો પછી ડેમો આ બધું તારા બાપા કોંગ્રેસના લોકોએ કર્યું છે તમે તો કોંગ્રેસ નું કરેલું વેચવા બેઠા છો તમે કંઈ કર્યું નથી રુપાળા ફડાકા ના મારીશ જય ભીમ
માત્ર મીઠું બોલવું છે... ખુશામત સિવાય કંઈ થતું નથી... મીડિયામાં તાકાત હોય તો રૂપળના ગામની સ્વચ્છતા ... વિકાસ બતાવો... કેટલો રૂપાળો છે ખબર પડે... બોલતા તો બધાને આવડે
Bha ....i!!!!!!!!,bhai rupalaji Tame je kaho 13:17 chho ej sachi Hakikat chhe .Patel eto matej nathi Kanabi ej jaati chhe. Dhnyavad Rupala sir you are correct. VE GOOD.....
વાહ રૂપાલાભાઈ આવુ સાચુ બોલનાર જ્ઞાતી કે રાજદ્વારી પ્રતિનિધિઓ બાબત સમાજ ને સાચુ જાણનારા ધણા હશે પણ
દેહાણ્ય ઢબે સાચુ કહેનાર અત્યાર સુધી મા પહેલો નંબર પરશોતમભાઈ રૂપાલા ને ખૂબ ખૂબ ધન્યવાદ અને શુભેચ્છાઓ સાથે શુભ આશિષ જય માતાજી જય માતાજી
Pllĺ0pp Kik koo9k9oil
😂
Bhai Vato NoKaraySacho Nyay Karay
વાહ ઇ.વી.એમ......વાહ
0000000000⁰0⁰is 😂😂😂and 😂😂😂😂😂is a 😂😂😂that 😂😂
રૂપાલા ની વાત સો ટકા સાચી છે, પટેલ તેમના સંસ્કાર અને શાંતિપ્રિય સ્વભાવ ને કારણે આગળ છે.
પંજાબ રજવાડા માંથી ૮૦૦ વરસ પહલા પશ્ચિમ રજવાડા ખેતી કરવા કુર્મી માંથી કણબી માંથી ગુજરાત માં પટેલ આ ઇતિહાસ સે અમારી પાસે❤❤❤❤❤❤❤❤
Aem Su Thai Gau
બેઈમાની થી તો બધા આવે પણ ઈમાનદારી થી જ્યારે એટલી સીટો આવે ત્યારે કહેવાય, દરેક નાગરિક ને ખબર છે કે કેટલી ઈમાનદારી દેશમાં ચાલી રહી છે.
આ ભાભો પોતાની જાત ને બઉ જ્ઞાની હમજતો લાગે હે...
પટેલો નો મુખ્ય વ્યવસાય શું.... કહેવાય ભાય... રાજ કારભાર કે ખેતી
ભાષણ તો બધા કરી શકે,સારી સારી ભાષા માં,પણ આચરણ માં કેટલું છે, તે જોવાનું રહ્યું.જય સનાતન.
સાચી વાત છે અત્યારે જરૂર હોય એટલે સારી સારી વાત કરે બાકી પટેલો ને પણ ગોધરા કીધા હતા એજ છે આ હરામ પાણી નો
માં કોને કેવું ખાવું કોને કેવું કરવું કોને કોને કેવું સમજવું કોને કહેવું આ શું છે
૧૦ વરસ પહેલા સુરત નો જમાનો હતો આજે આર્થિક રીતે ભાંગી ગયું છે એ કહી કોઈ આ અભણ ને
વાહ યે લગા ચોકા
બધુ સળગાવ્યુસાલા
પટેલ કે પાટીદાર એ જ્ઞાતિ કે જાતિ માટે નો શબ્દ જ નથી માત્ર "" કણબી"" જ શબ્દ જાતિ ને જ્ઞાતિ માટે સાચો શબ્દ છે. જુના લિવીંગ સર્ટિફિકેટ માં આજે ય લખેલુ છે. 🙏🙏જય મહાદેવ...✅✅✅
જય જવાન જય કિસાન વંદેમાતરમ્ ગામ ડામા પોલીસ પટેલ નો કહેવાતા એને મુખી પટેલ કહેવાતા તમેતો સાવ બાફી માર્યું સાહેબ માફ કરજો સાહેબ જય જવાન જય કિશાન વંદેમાતરમ્
જૂના શ્યામ બેનેગલ ના ફિલ્મ માં પણ પોલીસ પટેલ ના કિરદાર છે રૂપાલા ની વાત સાચી છે
पटेल ओर पाटीदार समाज एटले पाटीदार खेती-बाड़ी नी खैडनार सर्वे मित्रों खैतीकरनार खेडुत।
Filam indrastil patel😅😂😂
તુધરજા
દુષ્ટ
રૂપાલા એક વખત સાચા દરબાર ને મલ.પસી જો....
આ ભાન.ભૂલ્યો છે કે રાહુલ ગાંધી પાસે શિક્ષણ મેળવ્યું છે.
આરામ ની જરૂર છે રૂપાલા સાહેબ
Absolutely right Statement by Hon'ble Rupala Ji.
Mara. Umavanshi.. Bhai.
Ne.. Khub.. Khub.. Abhinandan
Panjab thi panchim rajao kurmi ne kheti karva lavela gujrat me kanbi mathi patel thaya aa itihash se aa kurmi panjab na ❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤
મુખી ગામનો mukhi Patel kheta સાચી વાત છે કણબી
ખુબ ખુબ ધન્યવાદ રુપાલા સાહેબ
આપની ત્રીસ વરસની અનુવની રાજકિય નિતિ સોચ અને આપનુ સભાઓનુ પ્રવચન લા જવાબછે આપની બોલવાની છટા અસલ કાઠિયાવાડી શેડ કઢા દુધ પીધેલા ગર્જના કરતો
પહાડી અવાજ સાથે સમાજને
સાદી સરળ ભાષામા સમજાય શકે તેવો તેમજ સ્વિકારવા લાયક સંદેશ સાથે આપનુ પ્રવચન સાભળવાનો એક અનેરો આનંદ માણવા મળેછે.
એ રુપાલા તારા બાપા કોંગ્રેસના લોકોએ ભારતમાં બધું કર્યું છે રેલ રસ્તા પછી ઈકોનોમી પછી ગામો ગામ વીજલી પછી કંપનીઓ પછી બિલ્ડીંગ સરકારી પછી નોકરીઓ પછી નહેરો પછી ડેમો આ બધું તારા બાપા કોંગ્રેસના લોકોએ કર્યું છે તમે તો કોંગ્રેસ નું કરેલું વેચવા બેઠા છો તમે કંઈ કર્યું નથી રુપાળા ફડાકા ના મારીશ જય ભીમ
અને પાકિસ્તાન પણ કોંગ્રેસે બનાવ્યુ છે. અડધુ કાશ્મીર પણ પાકિસ્તાન ને આપ્યુ. આપણો કૈલાસ પર્વત પણ ચીનને આપ્યું. આ ઢોંગ્રેસ
હવે પટેલોમાં બે ભાગ પાડીને લોકોને મોઢે મીઠી વાત શું કરવાની
ભાજપ એટલે હિંદુ માં ભાગલા પાડવા દરબાર અને પટેલ વચ્ચે વિખવાદ એમાંય પાછા કડવા અને લેઉવા હિંદુ ની વાત કરે હિંદુ ને પેટા જાતિઓમાં નોખાં કરે વાહ ભાજપ વાહ
રાજકારણ, માટે, ઉલટી,સુલટ, વાતો,
એકલા પટેલ નુ નથી બધી સમાજ ચાલે હો.. લોકશાહી છે દેશ છે..
બળી???
કણબી પટેલ કોળી પટેલ અને ભરવાડ માં પણ પટેલ અટક આવે છે
સમય સમય ની વાત છે કાયમ કોઈ નો સમય કયાં રહે છે રૂપાળા ભાઈ
જય જય ગરવી ગુજરાત
જય જય ભાજપ સરકાર
108 એમ્બ્યુલન્સ સેવા ભારત માં સર્વપ્રથમ હૈદરાબાદ માં 2005 15 ઓગસ્ટ ચાલુ થઈ હતી અને ગુજરાત માં તે સેવા 2008 માં આવી
વાહ રૂપાલા સાહેબ વાહ એકદમ સાચી વાત છે
ખાલી ભાષણ થી કંઈ ન વળે ભાઈ
યોગી' જેવી મજબુત સરકાર જોઈએ
🙏dhany dhany shaheb❤🙏
🙏 dhanyawad 🙏
ભગવાન શત્ય હશે ત્યાં હશે
વહાવહા રૂપાલા સાહેબ વહા
रुपाला साहेब , ईवीएम वगर सरकार बनावो तो खरा बाकी घालमेल थी सरकार बनावो तेनुं भविष्य न होय ।
Wah Wah Rupalaji
U R right...
Vah bhai
આરોગ્ય..શિક્ષણ...ભ્રષ્ટાચાર એસસબીઆઇ રાજકિય ફંડ વિશે કંઇક બોલો. બોલવામાં તો સાહેબ નો પણ કોઈ વિકલ્પ નથી.
હા હો 😂😅😊😅😊😂😂
Rupala. Saheb. Sardar. Patel. Na. Sediyam. Ma. .danko. Vagadiyo. Patelo. Ae .su. Karilidhu. .jay. Kisan. Gujarat. Jay. Bhavani.
Rupala saheb ekdam Sacha chhe spastvakta vandan❤
અદભુત બુદ્ધિશાળી કણબી પટેલ રાજકારણી નેતા...
પોપટ જ્ઞાન સારુ ધરાવો છો સાહેબ પણ વાસ્તવિક્ત | પર વાત કરો બાકી ઇતિહાસ તો અમારો પણ શુરવીરતા નો જ છે. જય ભીમ નમો બુદ્ધાયે
તું dayapan na kar vachhe bhag
આને.. સતા. નું.. પાણી.. આવ્યું.. છે.. પાણી.. ક્ષત્રિય. ઓ. એ.... ઉતારવું.. જરૂરી.. છે.. જીભ.. આપી.. છે.. એટલે.. ગમેતેમ.. ભાસણ.. ના.. ઠોકો.. ઇતિહાસ.. તો.. અસલી.. ક્ષત્રિય.. ઓનો.. છે..
M. K. Gohil
Right
Joi laisu
Choba
Pi gayo lage se
બેલેટ પેપર થી જીતી બતાવો
Right Bhai
Valid paper 3 jiti batao to rupala Saheb
બંધારણનો પ્રતાપ છે
Have Congresh Avashe
જય શ્રીરામ 🚩
તો અત્યારે આ ઉંબાડીયુ શું કામ લીધુ ?
વાહ રૂપાલા સાહેબ વાહ
जो बहादुर थे उनकी जनसंख्या 20 परसेंट और जो देश के कायर और डरपोक जाति थे वे 8 परसेंट है जो युध बाहर बैठे के देखते थे आज वो लोकतंत्र के वीर हो गए
સાચો શબ્દ કણબી જ છે. ભાઈ. પટેલ નહિ.
Na banne kevay
पटेल पावर
Jay ho Rupalalji 🙏👍👍
માતમ ને મહાત્મય ની જેને ખબર નથીને ભાષણો કરે છે
માત્ર મીઠું બોલવું છે... ખુશામત સિવાય કંઈ થતું નથી... મીડિયામાં તાકાત હોય તો રૂપળના ગામની સ્વચ્છતા ... વિકાસ બતાવો... કેટલો રૂપાળો છે ખબર પડે... બોલતા તો બધાને આવડે
ડાયરો ચાલુ છે ।
જયજવાનજયકીશાન❤વંદેમાતરમ❤
બેલેનટપેપર
અભિનદન પાટીદાર ની ખુરશી પડતિ રજવાડાંઓ વખત મુખી ગામમા કેવાય
જય શ્રી રામ ❤
🎉jay hind 🎉jay bharat 🎉. Jay jay shree ram 🎉
જો રામ કો લાયે હૈ હમ ઉનકો લાયેગે
જોકર......,😊😊😊😊😊😊😊😊😊
આ ભાઈ ઘર ભેગા થાય છે
Na thay
સંગીત શિક્ષક ની ભરતી ક્યારે???? 3જી વાર ટાટ પાસ કરી
વાહ.રૂપાલાસાહેબ.વાહ.રૂપાલાસાહેબ
કણબી હતા પણ કેવી રીતે કેવાણા એતો બતાવો એક વાર
આ બધું અઠે ગઠે હાલે છે ભાઈ
Maldhari Yaduvanshi Rabari Gadhvi Charan Aahir Bharwad 👑
Bha ....i!!!!!!!!,bhai rupalaji
Tame je kaho 13:17 chho ej sachi Hakikat chhe .Patel eto matej nathi Kanabi ej jaati chhe. Dhnyavad Rupala sir you are correct. VE
GOOD.....
આ તો ગઢવી છે શુ?
બફાટકરયા😂😂😂😂😂
ટયૂશન કલાસમાં વિદ્યાર્થીઓ બલિ ગયા ત્યારે બે માંથી ઉતારવા માટે તમારી પાસે નીસરણી નહતી
અને શુ બાકાત મારો છો???
Right vaat che ...... તોપણ આપડે ૩૦ વર્ષ થી આનેજ લાવવી છીએ આને 30 વરહ કર્યું શું????❤❤
Rupalo ek no fekuchand che
Patalai kare gam ni
Yes,
Hajuy chalu chhe.
બેલેટ પેપર થી ચુંટણી કરાવોપછીતમેજોયાકરો
Dilhi ma pan EVM j hoy chhe Bhai.
કણ એટલે શું અને બી એટલે શું એ ખબર પડે છે
e pase ti pase
Bhai khatle javana
Have tame Bhai gaame gaam dayra na live program karvanu chaalu Kari dyo.......lokonu saru evu manoranjan thaatu reshe....
वाह भाई वाह बहोत सुंदर।
પટેલ ના નામ ના ડંકા અમેરિકામાં વાગે ભાઈ ભાઈ
Sar 108 kon lay Aavu. Udar ni ti kon lay Aau sar Aaj Des par karj ket lu
True Deshi Man 🧡🙏🏻
અમને પણ હજુ અમારા ગામ ના પટેલ વાળા કહેશે
હુ પાટીદાર છું બીજી વાત રેવા દે ને ભાઈ 108 ની સેવા કોગેસ ની દેન છે મીત્રો
2024 नी तैयारी करता रहैशो लोकशभा 26 शीटो जालवी राखशो सी एम निर्णय विचार जो
કમલ કા ફૂલ હમારી ભૂલ....next pm Ak
Very good knowledge
આને તો લફ્ટર ચેલેંજ માં મોકલે તો કઈ પ્રાઈઝ મળે?
Sar.pela.kunbi......pashi.patel...........paisadar.thaya....atle.patidar.baniya....jay.mataji...
❤aakhma harakhna aasu sathe rupala sahebne jarur sabhalo❤😂😂😂😂😂😂
રાજા શાહી મા ગામ ના લિટર ને પટેલ કહેતા
...... ... ....... ....
નહિ કે કણબી ને ગામ નો પટેલ નોતો કહેવાતા
આ "સાહેબ"કેટલું ભણેલા છે???????
અંગુઠા છપ જ બીજેપી માં છે
હા તમે કણબી હતા પટેલ તો પેલા ગામ ના મેન મોટો માણસ હોય જેનું આ ખા ગામ માનતું હોય એ ને પટેલ કહેતા એ પણ એક ક્ષત્રિય હોય એ ગામ ની રક્ષા કરી શકે
સૌરાષ્ટ્ર અને ખાસ ઝાલાવાડમાં *ડુશા કહેછે
ભલેતારૂભાજપહોય બાકીહજીધમરોળીનાખીયે
ભાઈ પટેલ પટેલ સમજ્યા હોત તો આપણી દશા પાટીદાર ની આવી ન હોત
Saheb kon konu khai se a khabar se
નામથી રૂપાળા વિચારો થી કદ રૂપાળા
કણ માં થી મણ ને પત્થર માંથી પાણી કાઢે e patidar😊
પટેલ ઉપર બદન વખતે કિયા હતો હાર્દિક પટેલ છે કેવો છે કે મત હવા ભરે પટેલ ને
Aavi rite 100 janne congress mathi khecha hase😅
Wah saheb Wah
ચીપિયા વાડો મંડ્યો પટેલ ના મંડ્યો
શું પટેલ સુધી વગર ના છે
UP को सब राज्य से अच्छा CM मिले है.
ઉત્તર પ્રદેશ ના મુખ્ય મંત્રી ચીપિયા વાળા એ ક્ષત્રિય છે nyat જાત વગર ના નથી બોલતાં વિચારો.