અત્યારના ભુવા તો બધા પોતાનો સ્વાર્થ સાધવા પ્રયત્નો કરી રહ્યા છે જેને સાચી ભક્તિ કરવી હોય તે ઘર ને ચાર દીવાલોની અંદર રહીને ભક્તિ કરી શકે છે ખોટો દેખાવો કરીને કોટે ખોટું ધોળીને સમાજને દુનિયાને બતાવે છે કે હું આટલો શક્તિશાળી છું જેને ભક્તિ કરવી હોય તે કોઈને કશું બતાવતો નથી અને એકાંતમાં રહીને સાચી ભક્તિ કરી શકે છે બાકી આ બધું ધતિંગ છે જય શ્રી મહાકાલ
સમજણ બધાને છે કોઈ મુર્ખાઓ નથી બધા જાણે જ છે તમે બધા શુ કામ બળો છો.
જય માં ખુંખાર મેલડી માતાજી બારેજા ધામ રામ માડી રામ રામ રામ 🙏🙏👏👏🌹🌹 સંતો મહંતો નું અપમાન ના થાય પણ આ મહારાજ શ્રી ને આશ્રમ ખોલવાનું વિચારી રહ્યા લાગે છે પણ ખુંખાર મેલડી માં જેવું તો ના કરી શકાય અમારે તો માં ખુંખાર મેલડી માતાજી બારેજા ધામ રામ માડી રામ રામ રામ રામ રામ રામ રામ રામ રામ રામ રામ રામ રામ રામ રામ રામ રામ રામ રામ રામ રામ રામ રામ રામ રામ રામ રામ રામ રામ રામ રામ રામ રામ રામ રામ રામ રામ રામ રામ રામ રામ રામ રામ રામ રામ રામ રામ રામ રામ રામ રામ રામ રામ રામ રામ રામ રામ રામ રામ રામ 🙏🙏🙏🙏🙏👏👏👏👏👏🌹🌹🌹🌹🌹
Jay guru dev 🙏
શિવ સક્તી સત્ય સે હર હર મહાદેવ જય શ્રી કૃષ્ણ
જય મેલડીમા
વાહ વાહ ગુરૂજી સત સત નમન નમન નમન 🙏🌹🙏😢😢 બિલકુલ સત્ય વાત કરી રહ્યા છો ગુરૂજી આપના એક એક શબ્દ નો અર્થ સમજી ને માર્ગ પકડશે તેનો ઉદ્ધાર થશે
જય ગુરુદેવ 🙏🌹🙏
Har har Mahadev
અત્યારના ભુવા તો બધા પોતાનો સ્વાર્થ સાધવા પ્રયત્નો કરી રહ્યા છે જેને સાચી ભક્તિ કરવી હોય તે ઘર ને ચાર દીવાલોની અંદર રહીને ભક્તિ કરી શકે છે ખોટો દેખાવો કરીને કોટે ખોટું ધોળીને સમાજને દુનિયાને બતાવે છે કે હું આટલો શક્તિશાળી છું જેને ભક્તિ કરવી હોય તે કોઈને કશું બતાવતો નથી અને એકાંતમાં રહીને સાચી ભક્તિ કરી શકે છે બાકી આ બધું ધતિંગ છે જય શ્રી મહાકાલ
મનુવાદી,બાવો
Jay sachidanad swamiji
👍
વાહ વાહ ❤ ગુરુજી
❤ આવા ને ગુરુ કેવાથી પાપ લાગે ભાઈ ગુરુ નાલાયક કેવાય છે ભાઈ બીચારા એઆખી જીંદગી આમજજીવીગયાછોભાઇ
એકવાર,ભોળાદ,જાઓ,
..દર્શન,કરતા.આવો..
'જય,શુરાપુરા,,દાદા.,
જય ચામુંડા
દરેક પોતાના રોટલા શેકવાની વાતો કરે છે,
સત્ય પરિ સત્ય વાત કરે છે
તકલા😅😅😅😅
Dushyantbhai.p.prajapati.sachivat.chhe.
12:11
તકલા😅😅😅😅