એક સ્ટાર દો સ્ટાર ગણપતિબાપા સુપરસ્ટાર | કિર્તન લખ્યું છે | સુરેખાબેન | ગણપતિ સ્પેશિયલ

Поделиться
HTML-код
  • Опубликовано: 7 фев 2025
  • એક સ્ટાર દો સ્ટાર ગણપતિબાપા સુપરસ્ટાર | કિર્તન લખ્યું છે | સુરેખાબેન | ગણપતિ સ્પેશિયલ
    🌹🌹🌹🌹ભજન🌹🌹🌹🌹
    અમે તારા સગા કહેવાઈએ રે ગણપતિ બાપા
    તારા તે ગુણલા ગાઈએ રે ગણપતિ બાપા
    કોઈ કોઈવાર અમે ગણેશા કહીએ
    માતા પારવતી બની જઈએ રે ગણપતિ બાપા
    ગણપતિ બાપા મોરિયા ઘીમાં લાડુ ચોરીયા
    ગલી ગલીમે ઉંદર હૈ ગણપતિ બાપા સુંદર હૈ
    અમે તારા સગા કહેવાઈએ રે ગણપતિ બાપા
    કોઈ કોઈવાર અમે વીરો રે કહીએ
    બેની ઓખા બની જઈએ રે ગણપતિ બાપા
    એક ફૂલ દો ફૂલ ગણપતિ બાપા બ્યુટીફૂલ
    એક સ્ટાર દો સ્ટાર ગણપતિ બાપા સુપરસ્ટાર
    કોઈ કોઈ વાર અમે શરત લગાવતા
    ભાઈ કાર્તિક બની જઈએ રે ગણપતિ બાપા
    જલેબી ને ફાફડા ગણપતિ બાપા આપણા
    થાળીમાં વાડકા ગણપતિ બાપા લાડકા
    કોઈ કોઈ વાર અમે કૈલાસમાં આવતા
    કૈલાસ ની ગલીઓ ફરતા રે ગણપતિ બાપા
    એક ગાડી દો ગાડી ગણપતિ બાપાની બબ્બે લાડી
    એક ગ્લાસ દો ગ્લાસ ગણપતિ બાપા ફર્સ્ટક્લાસ
    કોઈ કોઈ વાર અમે મંડળમાં આવતા
    ભજનની રમઝટ કરતા રે ગણપતિ બાપા
    એક દો તીન ચાર ગણપતિ બાપાનો જયજયકાર
    ગલી ગલીમે ઉંદર હૈ ગણપતિ બાપા સુંદર હૈ
    અમે તારા સગા કહેવાઈએ રે ગણપતિ બાપા
    #ગણપતિ
    #ganpatibappamorya
    #ganpatibappa
    #ganpatibappamorya
    #ganpati_bappa
    #ganesh
    #ganeshchaturthi
    #ganesha
    #ganeshutsav
    #ganeshji
    #ganesh_chaturthi
    #ગણેશ
    #ગણેશચતુર્થી
    #jalarambhajanmandalhimatnagar
    #surekhabenpanchal

Комментарии • 23

  • @dakshadesai6420
    @dakshadesai6420 2 года назад +1

    Khubj saras bhajan gayu maja aavi ganapatibappa moraya

    • @JalarambhajanmandalHimatnagar
      @JalarambhajanmandalHimatnagar  2 года назад

      🙏🙏🙏🙏🙏કોમેન્ટ્સ માટે તમારો આભાર,જય શ્રી કૃષ્ણ, જય ગણપતિ દાદા 🙏🙏🙏🙏

  • @chandrikachhotai4011
    @chandrikachhotai4011 2 года назад +1

    sundar bhajan sambhlavyu ben
    lakhan sathe aapyu te mate thankyou very much

    • @JalarambhajanmandalHimatnagar
      @JalarambhajanmandalHimatnagar  2 года назад

      કોમેન્ટ માટે તમારો ખૂબ ખૂબ આભાર...જય ગણપતિ દાદા🙏🙏🙏🙏🙏🙏

  • @smitashah1572
    @smitashah1572 5 месяцев назад +1

    Nice Bhajan surekha ben jay ganpati dada

    • @JalarambhajanmandalHimatnagar
      @JalarambhajanmandalHimatnagar  5 месяцев назад

      Thank you Smitaben જય શ્રી કૃષ્ણ 🙏🙏🙏🙏🙏🙏 જય ગણપતિ દાદા

  • @nitamehta3139
    @nitamehta3139 2 года назад +1

    બહુજ સરસભજનછે વાહ

    • @JalarambhajanmandalHimatnagar
      @JalarambhajanmandalHimatnagar  2 года назад

      🙏🙏🙏🙏🙏કોમેન્ટ્સ માટે તમારો આભાર,જય શ્રી કૃષ્ણ, જય ગણપતિ દાદા 🙏🙏🙏🙏

  • @JagrutiPatel-xq4rw
    @JagrutiPatel-xq4rw 2 года назад +1

    Saras👌👌👌

    • @JalarambhajanmandalHimatnagar
      @JalarambhajanmandalHimatnagar  2 года назад

      🙏🙏🙏🙏🙏કોમેન્ટ્સ માટે તમારો આભાર,જય શ્રી કૃષ્ણ, જય ગણપતિ દાદા 🙏🙏🙏🙏

  • @pateldhruv3627
    @pateldhruv3627 2 года назад +2

    ખૂબજસરસભજનછેજયશ્રક્રીષણા

    • @JalarambhajanmandalHimatnagar
      @JalarambhajanmandalHimatnagar  2 года назад

      🙏🙏🙏🙏🙏કોમેન્ટ્સ માટે તમારો આભાર,જય શ્રી કૃષ્ણ, જય ગણપતિ દાદા 🙏🙏🙏🙏

  • @ArtiPatel-ib7qs
    @ArtiPatel-ib7qs 2 года назад +1

    Khub SARS bhajan ben bija pn aava bhajan muko 🙏

    • @JalarambhajanmandalHimatnagar
      @JalarambhajanmandalHimatnagar  2 года назад

      🙏🙏🙏🙏🙏કોમેન્ટ્સ માટે તમારો આભાર,જય શ્રી કૃષ્ણ, જય ગણપતિ દાદા 🙏🙏🙏🙏 હા બેન જરૂર

  • @pragnamehta1201
    @pragnamehta1201 2 года назад +1

    વાહ ખૂબ સરસ ભજન 🙏

    • @JalarambhajanmandalHimatnagar
      @JalarambhajanmandalHimatnagar  2 года назад +1

      🙏🙏🙏🙏🙏કોમેન્ટ્સ માટે તમારો આભાર,જય શ્રી કૃષ્ણ, જય ગણપતિ દાદા 🙏🙏🙏🙏

  • @jitendrasinhrajput3953
    @jitendrasinhrajput3953 2 года назад +3

    Nice 🙏👍👌

    • @JalarambhajanmandalHimatnagar
      @JalarambhajanmandalHimatnagar  2 года назад

      🙏🙏🙏🙏🙏કોમેન્ટ્સ માટે તમારો આભાર,જય શ્રી કૃષ્ણ, જય ગણપતિ દાદા 🙏🙏🙏🙏

  • @bhartiacharya9544
    @bhartiacharya9544 2 года назад +1

    Jay ganapati dada 🙏🙏🙏🌷🌷🌷

    • @JalarambhajanmandalHimatnagar
      @JalarambhajanmandalHimatnagar  2 года назад

      🙏🙏🙏🙏🙏કોમેન્ટ્સ માટે તમારો આભાર,જય શ્રી કૃષ્ણ, જય ગણપતિ દાદા 🙏🙏🙏🙏

  • @meenapatel2123
    @meenapatel2123 2 года назад +3

    સુરેખા બેન લખાણ સાથે સરસ ભજન સંભળાવ વા બદલ ખુબ જ આભાર,,

    • @JalarambhajanmandalHimatnagar
      @JalarambhajanmandalHimatnagar  2 года назад

      🙏🙏🙏🙏🙏કોમેન્ટ્સ માટે તમારો આભાર,જય શ્રી કૃષ્ણ, જય ગણપતિ દાદા 🙏🙏🙏🙏

    • @aartiben1924
      @aartiben1924 2 года назад

      !!('~?~~?('~?'?'@@JalarambhajanmandalHimatnagar !!!!! G