જોંગો ભાગી ગયોને વિનિયાને હલવાડતો ગયો - દગાબાજ જોંગો

Поделиться
HTML-код
  • Опубликовано: 4 янв 2025

Комментарии • 461

  • @SandyBarda19
    @SandyBarda19 Год назад +9

    બારડ બાપુ રાજગઢ તરફ થી ફૂલ સપોર્ટ મળે છે જય ભવાની બારડ બાપુ

  • @mashribhaiodedara2624
    @mashribhaiodedara2624 2 года назад +5

    વાહ ખુબ મજા આવી જોગા ભાઇ જાદુગર બની ગયા પણ વિનોદ ભાઇ તમારૂ ધ્યાન રાખજો હો

  • @kalenaharsh3038
    @kalenaharsh3038 2 года назад +21

    ખૂબ મજા આવી વિનોદભાઈ અને અર્જુનભાઈ આવી જ રીતે કોઈ સારો કન્ટેન્ટ બનાવીને મામુ બનાવો એટલે વધારે મજા આવે.

  • @atulshah2598
    @atulshah2598 2 года назад +2

    વિનોદભાઈ અને અર્જુનભાઈ તમારી મામુ બનાયા પ્રંક ખૂબ સારી છે અમને ખૂબ ગમે છે

  • @deepjogadiya8263
    @deepjogadiya8263 2 года назад +6

    આ ભાઈ ને... ફોન નું ટેશન નથી...પણ ફોન માં જે.. રાખેલું છે.. એનું ટેશન છે..😂😂પણ મજા આવી... વિનોદ ભાઇ...👌👌

  • @chiragvataliya4506
    @chiragvataliya4506 2 года назад +10

    સ્ટોરી અને સ્ક્રીપ્ટ જોરદાર હતી પણ માણસ expression less મળી ગયો.
    આ same સ્ક્રિપ્ટ પર બીજા કોઈ સાથે sure બનાવજો.
    Love you from Anand.

  • @denishdave5195
    @denishdave5195 2 года назад +4

    વિનોદભાઈ 2015 માં પત્રકારત્વ ભવનમાં મળ્યા હતા પણ આ કાર પ્રેન્ક માં બહુ મજા આવે છે તમામ આપના પ્રેન્ક જોઈને મજા આવે છે....આવી રીતે બધાને હસાવતા રહો....અને ખુશ રહો....ડેનિશ દવે ...મોરબી....

  • @sushilsingal517
    @sushilsingal517 2 года назад +6

    એક દમ અલગ ટેસડા 🙋🏻‍♂️⚡️⚡️⚡️😁😂😂

  • @जियो_और_जीने_दो_प्यारा_भारत

    સેફ્ટી સાથે જોખમ ઉપાડો વિનોદ ભાઈ કોક દિવસ લાગી જાસે...
    ખૂબ સરસ લોકો ને હસાવા માટે આટલું જોખમ લેવો જય માતા જી જય ઓધવરાય

  • @MrJaymit
    @MrJaymit 2 года назад +188

    જલ્દી જલ્દી સૌથી પહેલા કૉમેન્ટ કરી દઉં એટલે લાઈક મળી જાય😅

    • @manjubenmalviya703
      @manjubenmalviya703 2 года назад +4

      તમે જયે વીડીયો સાલૂ વોર થયે તારીખ લખો હમને ખબર પડી

    • @MrJaymit
      @MrJaymit 2 года назад +6

      @@manjubenmalviya703 હું તો દર શનિવારે રાહ જોવું વિડિયો ની

    • @hareshkoli2679
      @hareshkoli2679 Год назад

      This is the nice video I like it

  • @jitukanojiyaactor9162
    @jitukanojiyaactor9162 2 года назад +4

    😄😂😂😂😂😂😂😂jordarr 👌👌👌👌best Rj vinod sir and jadugar jonga😂😂😂

  • @nehallodariyaofficialvlog.
    @nehallodariyaofficialvlog. 2 года назад +14

    અમારા હળવદ નો ભાઈ હો જોરદાર મામુ મજા પડી ગઈ 🤣🤣😂😂🤣🤣🤣

  • @sureshmvegda1909
    @sureshmvegda1909 2 года назад +2

    જબરદસ્ત કોમેડી વાહ મજા આવી ગઈ સુપર

  • @dayanikalubhai4850
    @dayanikalubhai4850 2 года назад +4

    Jor dar moj bhai 😄😄😄😄

  • @sagartanecha2696
    @sagartanecha2696 Год назад +4

    Let's come to Bhavnagar.... Ane prank kro... 🔥🔥🔥🔥

  • @ravimandha6773
    @ravimandha6773 2 года назад +2

    Jordaar RJ Vinodbhai And Jongeshwar jadugar 👏👏👏👏👏

  • @hiteshfaldu2012
    @hiteshfaldu2012 Год назад +2

    ખરેખર અદભૂત છે... મજા આવી ગઈ

  • @saileshthakor6837
    @saileshthakor6837 2 года назад +6

    જય માતાજી વિનોદ ભાઈ આમ જ હસાવ તા રહેજો બનાસકાંઠા ૧ prank કરજો મજા આવશે

  • @aaftabjuneja007
    @aaftabjuneja007 2 года назад +1

    👌👌 tamari bol va ni stayle 1 no bhai

  • @karangoradiya9610
    @karangoradiya9610 6 месяцев назад +2

    જોંગા ને આ ભાઈ ને બેસાડ્યા એની પછી બેસડવાની જરૂર હતી 😄😄😄

  • @shivamgadhavi7866
    @shivamgadhavi7866 Год назад

    Vhah bhai Whah jordar mamu joi neei Pet dukhi gyu😄😆😆😆😆😆😆😆😆😆😅😅

  • @bhojadangar430
    @bhojadangar430 9 месяцев назад +2

    આજે પેલી વાર એવું બન્યુ કે જોગો ચટકી ગયો ને વિનયો ફસાઈ ગયો 😅😅😅😅

  • @hirenrajpara9385
    @hirenrajpara9385 2 года назад +2

    વાહ 👌🏻👌🏻🌹ભુરાભાઇ 🌹👌🏻👌🏻

  • @malajirajadi9280
    @malajirajadi9280 2 года назад +10

    કોક દિવસ આવો બનાસકાંઠામાં ખબર પડે

    • @jikadranitesh7959
      @jikadranitesh7959 9 месяцев назад

      કેમ શુ ખબર પડશે આ વિનુભાઈ ને અને જોંગા ને....કાઈ થાય નય હો ભાઈ એટલે ખબર પડવાની વાત નો કરો

  • @rupinparmar6497
    @rupinparmar6497 2 года назад +1

    Bhai Kai no ghate ...maza padi ho...
    Always fantastic video..

  • @VRKmobilerev
    @VRKmobilerev 2 года назад +8

    જોંગેસ્વર મગજ કન્ટ્રોલ નાં કરે મગજ ફેરવી નાખે 😂😂

  • @bhaveshpaneri4296
    @bhaveshpaneri4296 2 года назад +2

    વાહ વિનોદભાઈ ખૂબ જ મજા આવી

  • @danceclub179
    @danceclub179 9 месяцев назад +2

    અમરેલી જીલ્લા
    સાવર કુડલા બાજુ આવો
    સૌરાષ્ટ્ર તરફ

  • @salimnode4596
    @salimnode4596 2 года назад +1

    વાહ ભાઈ મજા પડી
    ગ્રેટ વિનોદ ભાઈ અને જોંગા ભાઈ ઉર્ફે અર્જુન

  • @PankajTrivediOriginals
    @PankajTrivediOriginals 2 года назад +3

    one of the best prank all across prank channels

  • @shiyalbhavesh6768
    @shiyalbhavesh6768 4 дня назад +1

    Tamara vidiyo jova ni khub Maja save se

  • @miteshbharwad5973
    @miteshbharwad5973 2 года назад +6

    આ જોન્ગાભાઈ આજે માર ખવડાવતા રાઈટ ટાઉમે આવ્યા પણ આ ભાઈ પણ લાલચમાં આવી ગયા હતા 😜😜😜😜

  • @rahul4web007
    @rahul4web007 2 года назад +2

    વિનોદ ભાઈ , તમારા દરેક વીડિયો મા તમારી એક ખાસીયત જોવા મળે છે કે તમે મસ્ત રીતે તમારી હસી ને રોકી લ્યો છો. થોડી વાર માટે એવું લાગે કે હમણાં જ હસી જશો પેસેન્જર સામે અને પ્રેંક પકડાઈ જશે. અમે હોઈએ તો અમારાથી રોકાય જ ની હસવાનું. ખુબ સરસ. Keep making such videos.

  • @tanujpatel427
    @tanujpatel427 Год назад +2

    Osm 😂😂😂

  • @nkgadhvi5366
    @nkgadhvi5366 2 года назад +1

    હજી નહીં હજી નહિ હું કઈસ .....વાહ....જૉગા વાહ

  • @gohilsahil6788
    @gohilsahil6788 2 года назад +1

    Jod dar super se dupar Maja aavi gyi bhai

  • @alpadharejiya9510
    @alpadharejiya9510 2 года назад +1

    👌👌👌BV mjaa aavi gy.....n all the best Bhai

  • @gujratidesiboys9524
    @gujratidesiboys9524 2 года назад +1

    nice content Vinod Bhai bahuj maja avi.

  • @vorapiyush6965
    @vorapiyush6965 2 года назад +2

    ખૂબ મોજ પડી વિનોદ ભાઈ
    વિડીયો જોવા ની ખૂબ મજા આવે છે

  • @sarjuthakkar3721
    @sarjuthakkar3721 2 месяца назад +1

    નવી રમત વાહ મજા આવી ગઈ

  • @vivekbhatt1642
    @vivekbhatt1642 2 года назад +1

    Wah vinod bhai... Aaj nu to alag j hatu ho...majjja aavi gay

  • @gopsingbhuriyaofficel4282
    @gopsingbhuriyaofficel4282 2 года назад +2

    Jordar bhai moj bhai moj padi gay

  • @VipsDev
    @VipsDev 2 года назад +1

    Aree re jordar bhai. Fari Ek vaar aavo junagadh bhavnath ane aghori pase lai javanu prank banavo

  • @jaimishvadgama416
    @jaimishvadgama416 2 года назад +2

    કાર પ્રેંક ઘણા બધા કરે છે પણ તમારી તો વસ્તુ જ અલગ છે વિનુંભાઈ અને જોંગાભાઇ દર શનિવારે રાતે રાહ જોતા હોઈએ છીએ... 😂

  • @navnitpatel1222
    @navnitpatel1222 Год назад +2

    Congratulations 👍 👍👍👍👍

  • @hanamatbhaiadalja1728
    @hanamatbhaiadalja1728 2 года назад +1

    વિનોદભાઈ વાહ. વાહ 👍👍

  • @bhaviksindhvad7638
    @bhaviksindhvad7638 2 года назад +2

    Ek divas tamne shikar banavis ne .....Tamaru prank karis😂😂

  • @pratapsolanki1349
    @pratapsolanki1349 2 года назад +5

    This is bestest prank I've ever enjoy

  • @professional_branded_sumra143
    @professional_branded_sumra143 2 года назад +1

    Saras bhai 💯💯💯💯💯❤️❤️❤️❤️❤️👌🏻👌🏻👌🏻👌🏻👌🏻😂😂😂😂😂🗽🗽🗽🗽🗽🗽🗽🗽🕺🏻🕺🏻🕺🏻🕺🏻🕺🏻🕺🏻👍🏻👍🏻👍🏻👍🏻👍🏻👌🏻👌🏻👌🏻👌🏻👌🏻👌🏻👌🏻👌🏻

  • @AlpeshThakor-xj6gf
    @AlpeshThakor-xj6gf 6 месяцев назад +2

    Aaj Bhai bija vakhAt aavyo

  • @hetalrajani9735
    @hetalrajani9735 2 года назад +1

    Superb bhai maja avi gy

  • @nvzpubgnewstategamingzone6193
    @nvzpubgnewstategamingzone6193 2 года назад +1

    Rj Vinod Mamu Channel No Aa Atyaar Sudhino Outstanding Car prank Chhe ... ek dum kadak 🔥.

  • @sanketvekariya2241
    @sanketvekariya2241 2 года назад +1

    Unique Mamu....Jalso padi gyo😂🤣🤣👍👍👍 KEEP IT UP !!!

  • @hirenmaradiya428
    @hirenmaradiya428 2 года назад +1

    Kubaj saras bhai himmat na hari pan tame ho😄😄😄😄

  • @rafiqshaikh-le2cl
    @rafiqshaikh-le2cl 5 месяцев назад +1

    VINOD BHAI TAMARI ACTING PAN JORDAR 6 HON...😂😂😂😂

  • @rajeshdangar5181
    @rajeshdangar5181 2 года назад +1

    Bhai Tamara video baki Gajab ho moj aave ho baki🤣🤣

  • @samamunabhai2
    @samamunabhai2 2 года назад +2

    2.3....vidio....krta......aaje....mja....pdi..gy...vinod...bhai

  • @SHIVAMGAMING-nv3jr
    @SHIVAMGAMING-nv3jr 2 года назад +1

    Vah jongo jadudar vahh🤣🤣

  • @alkamehta8339
    @alkamehta8339 2 года назад +2

    Jiv jayto jay pan mobail na javo joy ho...👌🤯🤯🤯

  • @dashrathrojasara3742
    @dashrathrojasara3742 2 года назад

    Aela bhare kri ho tme mamu😉😉😉😁😁😂😂😂😂😂😂😂😂😂

  • @arunsinh.m.solankiarunsinh1729
    @arunsinh.m.solankiarunsinh1729 6 месяцев назад +1

    ભાઈ આટલું સાહસ કરી ને વિડિયો બનાવો છો ત્યારે તમારો પહેલા ખ્યાલ રાખવો લોકો ને હસાવવા માટે કેટલું સાહસ કરી લો છો.ભગવાન તમારી કાળજી રાખે રક્ષા કરે એજ શુભભાવના શુભકામના સાથે યાદ પ્યાર 😀

  • @Vasantiben.joshi67
    @Vasantiben.joshi67 2 года назад +2

    खुब सरस कोमेणी छे, विनोदभाइ बव जोखम वारु काम करो भाइ जरा ध्यान राखजो पबलीक बधी जोखमवारी होय छे, 👌👍🏻

  • @javidsherasiya4982
    @javidsherasiya4982 2 года назад +1

    Gajab ho vinodbhai jakaaaaas

  • @rakshitbhatt3154
    @rakshitbhatt3154 2 года назад +2

    Week ma 2 videos muko etle subscribe vadhi jay, moj padi jay yar... 🤣😅😁smile is the best 👍💯medicine💊 for health... 😁😁💕🙏👍

  • @sakilnai4107
    @sakilnai4107 2 года назад +1

    Aje jonga kam jordar che

  • @JayeshDevipujk-gq9bp
    @JayeshDevipujk-gq9bp Год назад +1

    બહુ મજા આવી ગઈ 😂😂😂

  • @priyaparamar298
    @priyaparamar298 2 года назад +1

    Super vinod Bhai moj padi gay 😂😂😂😂😂

  • @kaushikvala8940
    @kaushikvala8940 Год назад

    Jordar ... lyo karo I phone have😂😂😂

  • @kalpeshprajapati1278
    @kalpeshprajapati1278 2 года назад +1

    Vahhhh vahhhh vahhhh dil khus 🤗🤗🤗🤗

  • @r.k.digital
    @r.k.digital 2 года назад +1

    👍🏼લાવ્યા હો નવુ....વાહ ભય વાહ 👌👌👌

  • @jadejapushprajsinh1524
    @jadejapushprajsinh1524 2 года назад +1

    આ ભાઈ આખો ખોલસૈ..ખુટયા જેમ ભુરાટા થાય છે🤣🤣🤣🤣🤣🤣🤣🤣🤣🤣🤣🤣🤣🤣🤣🤣🤣🤣🤣🤣🤣

  • @vm_jadeja01
    @vm_jadeja01 9 месяцев назад +1

    જોંગો મોટો કલાકાર છે ભાઇ ❤

  • @mukeshparmar8199
    @mukeshparmar8199 2 года назад +2

    😂😂Tame bey bhega chho 😀
    Mare aaya manso bolavva chhe 😀😂

  • @j.pdharajiyaj.pdharajiya5746
    @j.pdharajiyaj.pdharajiya5746 2 года назад +2

    તમારા વીડિયો બવજ મજા આવે છે વિનોદ ભાઇ

  • @palakandoriya8104
    @palakandoriya8104 2 года назад +2

    ભાઇ એક વીડિયો દ્વારકા બાજુ બનાવો

  • @juligajjar5151
    @juligajjar5151 9 месяцев назад +1

    Kutch Gandhigaam avo prank karva🥰

  • @dishaan9729
    @dishaan9729 2 года назад +2

    Tamne ketli vaar kidhu yaarrrrr tame kathiyaavad ma aavo kok di amreli baju nya prank kro

  • @rajeshgosai6304
    @rajeshgosai6304 2 года назад +1

    વાહ ભાઈ વાહ... જમાવટ થઈ,,👍

  • @aimspratik
    @aimspratik 2 года назад +4

    જોંગા એ ખરી કરી ભાઈ 😂😂😂😂

  • @kenishsarvadi9777
    @kenishsarvadi9777 2 года назад

    Hello ame tamara badha video joye chhe mast aek dam moj aavi jay chhe 🤗🤗🤗

  • @imranpatel9151
    @imranpatel9151 Год назад

    Rj vinod bhai namaskar jonga bhai samay par na aavya hot to bhai muskelima mukay jata baki to moj bhai 😀

  • @piyushdodiya200
    @piyushdodiya200 2 года назад +5

    🤣🤣🤣🤣મજા આવી મામુ જોવાની

  • @argfilm1649
    @argfilm1649 2 года назад +3

    A vinod.🤣😂 ,,,bhai kyathi
    આવો konsep ગોતો છો😂🤧

  • @royalrajput0116
    @royalrajput0116 2 года назад +2

    Mast mamu banavo😂😂

  • @akthakor743
    @akthakor743 2 года назад +2

    ધાંગધ્રા માં પ્રેન્ક બનાવો વિનોદભાઈ

  • @mehul.j.d510
    @mehul.j.d510 2 года назад +1

    Jabra jadugar chhe akhon bandh karo atle e ane i phone be gayab 👏👏👏👏👏🧐🧐

  • @JJOfficial_21
    @JJOfficial_21 2 года назад +1

    Bhavnagar ma video kyare banaav sho 🙏🙏🙏

  • @rafikrafik3247
    @rafikrafik3247 2 года назад +3

    जोंगो मोटो अक्टर लगेश हो भाई कॉमेडी नो बादशाह जोंगा भाई 🙏🙏

  • @bharat_parmar_vlogs
    @bharat_parmar_vlogs 2 года назад +2

    Jordar ho baki😂🤣

  • @jayeshrathod8479
    @jayeshrathod8479 2 года назад +1

    Wa vinodbhai wa

  • @bhavytrivedi911
    @bhavytrivedi911 2 года назад +1

    1 thi 30 ... Hahahahaha 😛😛😛

  • @poorvangpatel7093
    @poorvangpatel7093 Год назад +1

    હવે સુરત બાજુ પણ પ્રેન્ક કરવા આવો

  • @ejjatthakor194
    @ejjatthakor194 2 года назад +1

    Good job rj vinod end arjun

  • @pratapsolanki1349
    @pratapsolanki1349 2 года назад +2

    I love this one 🤣🤣🤣🤣

  • @gopalbhai7168
    @gopalbhai7168 Год назад +1

    Dhagdhara baju no Ak video banavo ane epan Papu sathe😊

  • @maldebhaikeshwala3309
    @maldebhaikeshwala3309 Год назад +1

    Hmmmmmm

  • @gamingviper870
    @gamingviper870 2 года назад

    Aa video ek lesson che 👍👍👍👍

  • @chauhankirtikumar3975
    @chauhankirtikumar3975 Год назад +2

    આવો ક્યારે ઇડર...ઈડરિયો ગઢ

  • @sachingadhavi2760
    @sachingadhavi2760 2 года назад +1

    Wahh......

  • @pansaribhai2205
    @pansaribhai2205 2 года назад +3

    જગો તો ગયો મોબાઈલ લઈ ને 😂😂😂😂😂