Anmol Vichar |

Поделиться
HTML-код
  • Опубликовано: 15 янв 2025

Комментарии • 275

  • @jigneshnarola7948
    @jigneshnarola7948 2 месяца назад +1

    શ્રી મહાપાત્ર કહે છે આ સમય સોનેરી છે કારણ કે સ્વયમ્ વિશ્વ વિધાતા માઁ વિશ્વંભરી આવ્યા છે...

  • @asmitabendonga2270
    @asmitabendonga2270 Год назад +6

    🙏🏻🙏🏻🙏🏻 Jay Maa Vishvambhari 🙏🏻🙏🏻🙏🏻

  • @SonalKalariya-zt9zw
    @SonalKalariya-zt9zw Год назад +9

    કોઈ ના આશીર્વાદ નહીં પણ માર્ગદર્શન ની જરૂર છે શ્રી મહાપાત્ર થકી આજે આપણને માર્ગદર્શન મળ્યું છે તો આપણે આચરણ કરીને ને જીવન જીવવું જોઇએ આપણા જીવાત્મા નો ઉદ્ધાર કરીએ સત્ય અસત્ય નો ભેદ સમજવો જોઈએ
    શ્રી મહાપાત્ર ના ચરણોમાં કોટી કોટી વંદન 🙏🌹🙏
    Jay Maa Vishvambhari 🙏🌹🙏

  • @princedonga7309
    @princedonga7309 Год назад +11

    માઁ વિશ્વંભરી તીર્થયાત્રા ધામ જ્યાં સત્ય અને સંસ્કૃતિ ની સાચી સમજણ આપવામાં આવે છે. માઁ વિશ્વંભરી તીર્થયાત્રા ધામ એક પાઠશાળા છે જ્યાં કર્મ નું શિક્ષણ આપવામાં આવે છે અને જીવન જીવવાની સાચી રીત શીખવવામા આવે છે.
    🙏🏻🙏🏻🙏🏻Jay Maa Vishvambhari🙏🏻🙏🏻🙏🏻
    #Mvtydham #shreemahapatra

  • @Mishva_Kamani
    @Mishva_Kamani Год назад +9

    ભગવાન શ્રી રામ અને કૃષ્ણે સમાજમાં રહીને સામાન્ય માણસની જેમ એને લોકોને એક સત્યનો રાહ બતાવ્યો, સત્ય અસત્યનો ભેદ સમજાવ્યો એવી જ રીતે આજે શ્રી મહાપાત્ર મહાશક્તિ માં વિશ્વંભરી સુધી પહોચ્યા હોવા છતાં પણ સામાન્ય માણસની જેમ રહીને આજે આપણને જીવાત્માનો ઉદ્ધાર કઈ રીતે થાય તે રાહ બતાવી રહ્યા છે….🙏🏻

  • @vishvakachhadiya3237
    @vishvakachhadiya3237 Год назад +7

    આશીર્વાદ થી કંઈ થતું નથી, માર્ગદર્શન અથવા આચરણ દ્વારા જ જીવાત્મા નો ઉધ્ધાર શક્ય છે...🔱જય માઁ વિશ્વંભરી🌷

  • @krupahinsu4314
    @krupahinsu4314 Год назад +8

    શ્રી મહાપાત્ર ના મુખે થી નિકળતા અનમોલ શબ્દ ને ઝીલી આચરણ કરી જીવાત્માનો ઉધ્ધાર કરીએ 🙏

  • @kamanichetana1560
    @kamanichetana1560 Год назад +9

    આજે આશિર્વાદ નહિ પણ સાચા માર્ગદર્શક ની જરૂર છે માટે સત્ય ને સમજી આચરણ કરી જીવાત્મા નો ઉધ્ધાર કરી લઈએ જય માઁ વિશ્વંભરી 🙏🏻

  • @tapasya-xr7ch
    @tapasya-xr7ch Год назад +5

    भटकते मानवी को सही राह दिखाने वाले श्री महापात्र को कोटि कोटि प्रणाम |

  • @priya_donga
    @priya_donga Год назад +6

    આ શ્રેષ્ઠ સમય છે તો શ્રી મહાપાત્ર કહે છે પોતાના જીવાત્માનો ઉદ્ધાર કરી લઈએ. 🌺🌺

  • @alpeshrathwa6042
    @alpeshrathwa6042 Год назад +4

    जय मां विश्वंभरी जय गौमाता जय द्वारकाधीश

  • @BhumikaBhesaniya-pz2kp
    @BhumikaBhesaniya-pz2kp Год назад +8

    જીવન એવું જીવો કે મહાશક્તિ કહે કે આ મારું સંતાન છે . જય માઁ વિશ્વંભરી

  • @AnamikaGami-6717
    @AnamikaGami-6717 Год назад +3

    Aapar Ne shree Ram vakha ma tak Aapi shree Krishna vakha ma tak Aapi aaje seli tak Ne Jadapi Aapara jivat ma no udhar kari laye. Shree mahapatra ae sabad Rupi 9 marak ni Mala 17 vaidik sadaguro nu Aacharan kari jivat ma no udhar kari laye.......................🌺🌹🌻🌼🌎
    🙏Jay maa vishvambhari🙏🌺🌹🌻🌼🌺🌹🌻🌼🌺🌹🌻🌼🌺🌹🌻🌼🌺🌹🌻🌼🌺🌹🌻🌼🌎🌻🌎🌺🌎🌹🌎🙏🌎🙏🌎🙏🌺🌹

  • @aartibhoraniya6173
    @aartibhoraniya6173 Год назад +3

    અવસર એવો સરસ આવ્યો છે આપણા જીવાત્માનો ઉધ્ધાર કરી લઈએ આ સમય માણવા નો માણી લઈએ જય માં વિશ્વંભરી🙏🙏

  • @damyantikasundra5915
    @damyantikasundra5915 Год назад +7

    શ્રી મહાપાત્ર કહે છે જીવનમાં આશીર્વાદ ની જરૂર નથી પરંતુ માર્ગદર્શકની જરૂર છે કારણકે જીવનમાં સાચી દિશા હશે તો મંઝિલ સુધી અવશ્ય પહોંચી શકાય.

  • @manishrangani9752
    @manishrangani9752 Год назад +11

    શ્રી રામ વખતે જીવ નો ઉધ્ધાર કરવાનો અવસર આવ્યો હતો અને શ્રી કૃષ્ણ વખતે પણ આજ અવસર આવ્યો હતો અને આ ઘોર કળયુગ મા પણ આ અવસર આવ્યો અને વિશ્વ વિધાતા પરાશક્તિ મહાશક્તિ માં વિશ્વંભરી આવ્યા છે અને શ્રી મહાપાત્ર નુ માર્ગદર્શન મળ્યુ છે તો હવે આ અવસર ને માણી ને આપડે આપડા જીવ નો ઉધ્ધાર કરીએ.

  • @shreyansh-90
    @shreyansh-90 Год назад +4

    माँ विश्वंभरी और श्री महापात्र को लाख लाख वंदन |

  • @nirmalathesia6256
    @nirmalathesia6256 Год назад +2

    Jay maa vishwambhari 🙏🙏🙏🙏🙏
    Maa vishwambhari tirth Yatra dham na praneta Shri mahapatra ji na charno ma vandan 🙏🙏🙏🙏

  • @mukeshbhaigondaliya9617
    @mukeshbhaigondaliya9617 Год назад +5

    🙏Jay Maa vishvambhari 🙏

  • @gadarapayal4576
    @gadarapayal4576 Год назад +4

    આ સુંદર તક મળી છે તો એવુ સુગંધિત જીવન બનાવી એ અને આપણા જીવાત્મા નો ઉધાર કરી લઈએ અને આ સુંદર તક ફરી ફરી નહી મળે કમૅ નો સિદ્ધાંત અટલ છે અને આવુ સત્ય સામે છે તો સત્ય માં ભળી જઈએ..🙏Jay Maa vishvambhari🙏

  • @tanvibhalani2121
    @tanvibhalani2121 Год назад +2

    કર્મ નો સિદ્ધાન્ત અટલ છે અને શ્રી મહાપાત્ર સમજાવે છે કે આશીર્વાદ થી નહી પરંતુ અનુભવી માર્ગદર્શન થી આપણા જીવાત્મા નો ઉધ્ધાર કરી લઈએ.
    જય માઁ વિશ્વંભરી🙏🙏

  • @zalakbhesaniya7854
    @zalakbhesaniya7854 Год назад +8

    શ્રી મહાપાત્ર નું માર્ગદર્શન જીવન ને સરળ બનાવે છે હજારો વંદન શ્રી મહાપાત્ર ના ચરણોમાં...🙇‍♀️🙏✨

  • @aayushchauhan8341
    @aayushchauhan8341 Год назад +2

    શ્રી મહાપાત્ર કહે છે કે કમૅ નો સિધ્ધાંત અટલ છે જીવન એવું જીવો કે અહીંયા પણ આનંદ અને તયા પણ આનંદ જ આનંદ. . .
    જય માં વિશ્વમભરી🙏🚩

  • @vishnupatel3401
    @vishnupatel3401 Год назад +2

    શ્રી મહાપાત્ર કહે છે આશીર્વાદ નો સાચો અર્થ એટલે અનુભવેલું સાચું માર્ગદર્શન થાય

  • @patelvishnu3499
    @patelvishnu3499 Год назад +2

    શ્રી મહાપાત્ર કહે છે આશીર્વાદની નહીં પણ સાચા માર્ગદર્શન ની જરૂર પડે છે એટલે જ સત્ય અને સમજી આચરણથી જીવન જીવી લઈએ જય માં વિશ્વંભરી

  • @krishnavaghasiya9319
    @krishnavaghasiya9319 Год назад +2

    જય માં વિશ્વંભરી 🙏🙏🙏બીજા ના આશીર્વાદ થી નહિ પરંતુ શ્રી મહાપાત્ર ના માર્ગદર્શન થી તેની જ હયાતી માં જીવાત્માનો ઉધ્ધાર કરી લઈએ....

  • @ManjulabenRathod-ej4xy
    @ManjulabenRathod-ej4xy Год назад +5

    Jay maa vishvambhari Jay vishvambhari Jay

  • @jagrutigajjar3776
    @jagrutigajjar3776 Год назад +2

    શ્રીમહાપાત્ર આપણને વારંવાર કહે છે. કે આ છેલ્લી તક છે ઝડપી લ્યો. સત્ય ઓળખી આ જીવાત્માનો ઉધ્ધાર કરી માઁ શક્તિમા ભળી જાવ. આ જીવસૃષ્ટિનુ નિર્માણ થયુ ત્યારથી આપણે છીએ. હવે પસ્તાવો ન થાય એવુ કરીએ.

  • @daxaAhir689
    @daxaAhir689 Год назад +11

    અત્યારે આશિર્વાદ ની નહી પણ સાચા માગૅદશૅન ની જરૂર છે જે સત્ય અસત્ય નો ભેદ સમજાવવી શકે અને કમૅ નો સિધ્ધાંત સમજાવે એ છે કમૅયોગી શ્રી મહાપાત્ર

  • @kaushikbhoraniya7782
    @kaushikbhoraniya7782 Год назад +4

    શ્રી મહાપાત્ર કહે છે કે કર્મનો સિધ્ધાંત અટલ છે તેથી કર્મને આધીન જીવન જીવવું જોઈએ જય માં વિશ્વંમભરી🙏🙏

  • @denishashekhada159
    @denishashekhada159 Год назад +9

    દ્રષ્ટિ પોતાના તરફ રાખી, શ્રી મહાપાત્ર ની હાજરીમા જીવાત્મા નો ઉદ્ધાર કરીએ...

  • @kuldipvora3647
    @kuldipvora3647 Год назад +2

    સ્વ ને સમજી, સૌ ને ઓળખી, દરેક સંધર્ષ નો સામનો કરી લઈએ. અને આપણા જીવનમાં સંધર્ષ આવશે ત્યારે જ ખરાબ કર્મો કપાશે. માઁ વિધાતા સ્વયં આ પૃથ્વી પર આવ્યા છે. આપણે જ આપણા જીવાત્માનો ઉદ્ધાર કરવાનો છે. #MVTYDham #shrimahapatra

  • @dakshavasoya
    @dakshavasoya Год назад +14

    જેણે આ સૃષ્ટિ નું સર્જન કર્યુ છે એ મહાશક્તિ માં વિશ્વંભરી સ્વયં આ પૃથ્વી પર પધાર્યા છે તો આ સત્ય ને સમજી અને એમાં ભળી જઈએ અને જીવાત્માનો ઉદ્ધાર કરી લઈએ...🙏 જય માં વિશ્વંભરી 🙏

  • @Mishva_Kamani
    @Mishva_Kamani Год назад +3

    શ્રી મહાપાત્ર કહે છે કે બીજાના અનુભવને ધ્યાનમાં રાખીને ચાલ્યું જવાય, એ અનુભવ આપણે કરવા જઈએ તો બોવ સમય લાગી જાય તેવી જ રીતે શ્રી મહાપાત્રને અનુભવ છે કે આ જન્મ જન્મ ના ફેરામાંથી કેમ થવાય તો તેમના બતાવેલા માર્ગ પર આપણે ચાલ્યા જઈએ તો અવશ્ય આપણે આપણા જીવાત્માનો ઉદ્ધાર કરી શકીશું…🙏🏻🙏🏻

  • @laljibhaigohel5029
    @laljibhaigohel5029 Год назад +7

    શ્રી મહાપાત્ર કહે છે કે આપણે સત્ય ના રસ્તે ચાલીએ તો અનેક સંઘર્ષો આવશે પણ માં ઉપર સંપૂર્ણ વિશ્વાસ રાખીએ અને તે સંઘર્ષો નો સામનો કરી અને જીવાત્મા નો ઉદ્ધાર કરીએ.

  • @ashishartist3843
    @ashishartist3843 Год назад +2

    શ્રી મહાપાત્ર એ બતાવેલ રસ્તા પર ચાલશું જીવનમાં સંઘર્ષ અળવો થઈ જશે જીવન એજ સંઘર્ષ છે

  • @bhumi9632
    @bhumi9632 Год назад +4

    શ્રી મહાપાત્ર કહે છે ને અનુભવ ને સંઘર્ષ જીવન માં હોવું જોઇએ જય માં વિશ્વંભરી 🙏

  • @jiyarachani77
    @jiyarachani77 Год назад +21

    Rather than wasting our time achieving materialistic happiness, this is a precious opportunity to do something for our souls, as this is the last and final opportunity.

  • @vishvakachhadiya3237
    @vishvakachhadiya3237 Год назад +2

    સંઘર્ષ સમયે જે શ્રી મહાપાત્ર ના અનમોલ વચનો યાદ આવે અને તે વચનો નું આચરણ કરીએ તે શુદ્ધ આચરણ..🕉️

  • @dhruvinbhesaniya4494
    @dhruvinbhesaniya4494 Год назад +3

    સત્ય ને સમજી અને નવ મણકા ની માળા અને સ્તર વૈદિક સદગુણો જીવન માં આચરણ કરી જીવાત્મા નો ઉધાર કરી લઈએ 🙏 જય માઁ વિશ્વંભરી 🙏

  • @harmishgajera8026
    @harmishgajera8026 Год назад +11

    શ્રી મહાપાત્ર આજે સમગ્ર સૃષ્ટિના સર્જનહાર માં વિશ્વંભરી સાથે ૪૫ મિનિટ વાત કરીને આવ્યા છે માએ એને જેવું આપ્યું એવું જ શ્રી મહાપાત્ર ઈ આપને આપ્યું તો એવું શુદ્ધ જ્ઞાન મળ્યું છે જેનું આચરણ કરીને જીવાત્માનો ઉદ્ધાર કરીએ .😊

  • @jaynadobariya2633
    @jaynadobariya2633 Год назад +2

    શ્રી મહાપાત્ર કહે છે કે રામ વખત માં પણ એક તક હતી તેમાં પણ ન પામી શક્યા, શ્રી કૃષ્ણ વખત માં પણ એક તક હતી તેમાં પણ ન પામી શક્યા, આ ઘોર કળિયુગમાં વીશ્વ વિધાતા માં વિશ્વંભરી એ શ્રી મહાપાત્ર ના કર્મ ના બેલેન્સ થકી આ છેલ્લી તક આપણને આપી છે , તો સત્ય ને ઓળખી ને આચરણ થી જીવન જીવી સત્ય માં ભળી જઈએ, પૂર્ણ સમર્પિત થઈ જઇએ, આ જીવાત્માં નો ઉધ્ધાર કરી લઇએ.....🙏

  • @bhavinramani3250
    @bhavinramani3250 Год назад +4

    અત્યાર સુધી સમાજમાં બની બેઠેલા અનુભવ વગર ના જ્ઞાની ઓ એ હાથ ઊંચા કરી આશીર્વાદ આપ્યા છે પણ શ્રી મહાપાત્ર એ પોતાએ અનુભવેલું આશીર્વાદ થી નહી પણ માર્ગદર્શન કરી સમાજ ને સત્ય તરફ વાળી રહ્યા છે.🙏🙏🙏

  • @krushalak147
    @krushalak147 Год назад +2

    हमें हमारे जीवन का उध्धार करने के लिए श्री महापात्र की विचार धरा और ९ मनकानी माला और १७ वैदिक सद्गुणों को अपने जीवन में उतर कर सादू सरल जीवन जीना चाहिए I

  • @vasugundaniya4674
    @vasugundaniya4674 Год назад +6

    માં વિશ્વંભરી તીર્થયાત્રા ધામ ના પ્રણેતા શ્રી મહાપાત્ર ને લાખ લાખ વંદન.

  • @kartik-lb6vx
    @kartik-lb6vx Год назад +4

    My salutations to Shree Mahapatra who is giving true understanding to the people of the world.

  • @zalarudrarajsinh
    @zalarudrarajsinh Год назад +4

    Jay maa vishavmbhari 🙏🙏

  • @girishpatel5749
    @girishpatel5749 Год назад +3

    અનુભવી માર્ગદર્શક મળીયા છે શ્રી મહાપાત્ર આજ આપને ઓળખી લય અને તેના બતાવેલા રસ્તે આચરણ થી ચાલવા લાગી બાકી કર્મ નો સિદ્ધાંત અટલ છે

  • @veergohel707
    @veergohel707 Год назад +8

    શ્રી મહાપાત્ર દ્વારા આપણને કેટલી સરળતાથી સમજણ મળી કે, આશીર્વાદ નહિ પણ અનુભવી માર્ગદર્શન થકી આપણે આપણા જીવાત્માનો ઉધ્ધાર કરી શકીએ છીએ અને લક્ષ્ય સુધી અવશ્ય પહોંચી શકીએ છીએ.

  • @amipatel365
    @amipatel365 Год назад +8

    શ્રેષ્ઠ અવસર મળ્યો છે આજે શ્રી મહાપાત્ર ના માર્ગદર્શન સાથે માં વિશ્વંભરી નું સાનિધ્ય મળ્યું છે તો આ તક ને ઝડપી ને આ જીવાત્માનો ઉદ્ધાર કરી લઈએ.

  • @bhanubenvasoya2
    @bhanubenvasoya2 Год назад +11

    આપણે શ્રી મહાપાત્ર ના અનુભવ ના માર્ગદર્શક થી આગળ વધીએ અને જીવનમાં આનંદ આનંદ લઈએ જય માં વિશ્વંભરી

  • @bhavnasanariya8245
    @bhavnasanariya8245 Год назад +4

    માં વિશ્વંભરી વિશ્વવિધાતા સ્વયં આવ્યા છે શ્રી મહાપાત્ર આપણને તેના અનુભવનું માગૅદશૅક આપી રહ્યા છે આપણને તક તેના થકી મળી છે જીવાત્માનો ઉદ્ધાર કરવાની પૂર્ણ સમર્પીતતાથી આગળ વધીએ જય માં વિશ્વંભરી 🙏

  • @rekhaginoya9309
    @rekhaginoya9309 Год назад +5

    શ્રી મહાપાત્ર કહે છે કે આશીર્વાદથી જરૂર નથી માર્ગદર્શન ની જરૂર છે જય માં વિશ્વંભરી

  • @jigneshgol3976
    @jigneshgol3976 Год назад +7

    સત્ય હોય ત્યાં શંકા હોય પણ અનુભવ કરી સત્ય જાણો અને ભળી જાવ....
    🙏🏻જય માં વિશ્વંભરી 🙏🏻

  • @umeshpatel8710
    @umeshpatel8710 Год назад +2

    Jay maa vishvambhari 🙏 mahapatra na margdarshan prmane jivnma aasran mautari jivn jivi savno udhar Kari lyo

  • @rekhapatel2715
    @rekhapatel2715 Год назад +4

    Jay maa vishvambhari 🙏🙏🙏

  • @shaileshdhaduk2926
    @shaileshdhaduk2926 Год назад +2

    Jay ho maa vishvambhri

  • @jagubhuva4169
    @jagubhuva4169 Год назад +5

    ત્રેતયુગમાં શ્રી રામ ભગવાન આવ્યા.... દ્વાપર યુગમાં શ્રી કૃષ્ણ ભગવાન આવ્યા...અને આ યુગ માં શ્રી મહા પાત્ર રૂપે માં વિધાતા આવ્યાં છે....તો આપણે તેને ઓળખી લઇએ...નહિ તો પસ્તાવાનો વારો આવશે....

  • @thesiamayank425
    @thesiamayank425 Год назад +1

    🙏 jay ho maa vishvambhari 🙏

  • @mayurijivani6492
    @mayurijivani6492 Год назад +5

    શ્રી મહાપાત્ર વારંવાર કહે છે કર્મનો સિધ્ધાંત અટલ છે તેથી કર્મથી સાવધાન

  • @jalpamovaliya4504
    @jalpamovaliya4504 Год назад +5

    શ્રી મહાપાત્ર કહે છે કે કર્મ નો સિદ્ધાંત અટલ છે. જીવન એવું જીવો કે જ્યાંથી આપણે આવ્યા છીએ ત્યાં પાછા ભળી જાવ. સત્ય મેવ જયતે
    જય માં વિશ્વમંભરી ❤❤❤

  • @JayshreeMakadiya-yi7oe
    @JayshreeMakadiya-yi7oe Год назад +2

    માં વિષમ ભરીએ સૃષ્ટિનું સર્જન
    કરીયુ શ્રી મહાપાત્ર એ વિધાતા નેં પૃથ્વી ઉપર ઉતારનાર શ્રી મહાપાત્ર ના ચરણોમાં અનંત કોટી પ્રણામ
    જય માં વિશ્વંભરી

  • @mukeshrangani6336
    @mukeshrangani6336 Год назад +4

    Jay Maa Vishvambhari

  • @divyabutani9522
    @divyabutani9522 Год назад +2

    Jay maa vishvmbhari🙏🏼❤❤

  • @swara-hh8ff
    @swara-hh8ff Год назад +3

    Thanks to Shree Mahapatra who has given this beautiful to all the people.

  • @dineshsharma5617
    @dineshsharma5617 Год назад +3

    जहां पूर्ण सत्य और आचरण हो, वहाँ किसी भी प्रकार का भेदभाव नहीं होता। इस की सार्थकता को देखना हो तो श्री महापात्र के जीवन चारित्र्य को देखो।
    यह मेरा अनुभव है।

  • @rameshbhaikachhadiya742
    @rameshbhaikachhadiya742 Год назад +2

    આ સમય ઘણો સારો છે આ સમય રામ અને કૃષ્ણ વખતે પણ હતો પણ એ સમયને જાણી શક્યા નહી અને માણી પણ શક્યા નહી આ હળાહળ કળયુગ મા શ્રી મહાપાત્ર ના સતકર્મ ના બેલેન્સ થી ર્માં વિધાતાને પૃથ્વીલોકમાં ઉતાર્યાં. અને કર્મનો સિધ્ધાંત અટલ છે માટે સારૂ કર્મ કરી જીવાત્માનો ઉદ્ધાર કરીએ જય ર્માં વિશ્વંભરી

  • @svetakansagara9461
    @svetakansagara9461 Год назад +1

    સંઘર્ષ એજ જીવન સંઘર્ષ થી જ આપણે ઋણ બંધન માંથી મુક્ત થાય અને તો જ જીવાત્માનો ઉદ્ધાર થાય🙏🏻🙏🏻🙏🏻

  • @parigami8172
    @parigami8172 Год назад +2

    શ્રી મહાપાત્ર એ સત્ય અસત્ય નો ભેદ સમજાવ્યો છે, આશીર્વાદ નહિ પણ સાચું માર્ગદર્શન આપ્યું છે, દ્રષ્ટિ પોતાનાં તરફ કરી જીવાત્માનો ઉધાર કરીએ.

  • @asmitaramani2204
    @asmitaramani2204 Год назад +1

    શ્રી મહાપાત્ર કહે છે આ છેલ્લી તક છે સત્ય મળ્યું છે તો તેને માણી લો જીવાત્મા નો ઉદ્ધાર કરી લીઓ જ્ય માં વિશ્વંભરી 🙏

  • @Nandishshingala2012
    @Nandishshingala2012 Год назад +2

    શ્રી મહાપાત્ર જી કહે છે કે આપણે હંમેશા આશીર્વાદ માટેની જ ઝંખના જ કરીએ છીએ પરંતુ ખરા અર્થમાં આશીર્વાદ એટલે માર્ગદર્શન શ્રી રામે દરેક લોકોને તથા શ્રીકૃષ્ણ એ અર્જુન ને માર્ગદર્શન આપીને તેમનો ઉદ્ધાર કર્યો હતો

  • @diyagirish3746
    @diyagirish3746 Год назад +1

    જય માં વિશ્વંભરી શ્રી મહાપાત્ર કહે છે કે આપણે આપણા જીવ આત્મા નો ઉધ્ધાર કરી લ્યો હવે સમય ખુબ જ ઓછો છે. ઘર ને બચાવી લ્યો.‌‌...

  • @janakbutani5155
    @janakbutani5155 Год назад +3

    Shree Mahapatra has explained the principle of Karma to every human being.

  • @krishnagohel9830
    @krishnagohel9830 Год назад +3

    શ્રી મહાપાત્ર વારંવાર કહે છે કે આપણે શ્રી રામ વખત માં પણ હતા અને શ્રી કૃષ્ણ વખત માં પણ હતા ત્યારે આપણે પણ હતા પણ આપણે આપણા જીવનનો ઉધાર કરી શક્યા ન હતાં. પણ એ થી પણ વિશેષ આજે માં ખુદ ધરતી પર આવ્યાં છે તો આ તકને ઝડપી લઈ અને આપણા જીવાત્માનો ઉધાર કરીએ. શ્રી મહાપાત્ર કહે છે કે કર્મ નો સિદ્ધાંત અટલ છે. જય માં વિશ્વંભરી 🙏🙏🙏

  • @shilpaben32
    @shilpaben32 Год назад +1

    જય માં વિશ્વંભરી શ્રી મહાપાત્ર સમજાવે છે કે સત્ય માં શંકા હોય જ સત્ય ને સમજવા માટે તેમાં ઊંડા ઉતરો અને પછી સ્વીકારો આ અવસર માણવા જેવો છે એને માણી લ્યો આપણે કૃષ્ણ વખતે પણ હતા રામ વખતે પણ હતા હવે આ છેલ્લી તક છે એને પુરેપુરી માણી લ્યો શ્રી મહાપાત્ર આપણને વારંવાર સમજાવે છે જય માં વિશ્વંભરી 🙏

  • @BhargavVaishnav
    @BhargavVaishnav Год назад +2

    આપણે શ્રી મહા પાત્ર ના અનુભવ ના માર્ગ દર્શક થી આગળ વધો અને આપણા જીવાત્માનો ઉદ્ધાર કરી લઇએ
    Jay maa vishvambhari 🙏

  • @jaysitapara7937
    @jaysitapara7937 Год назад +1

    શ્રી મહાપાત્ર એ આજ ના આ સત્સંગ મા ખુબ જ સરસ જ્ઞાન આપ્યુ અને એ જ્ઞાન છે. જે માઁ વિશ્ર્વંભરી એ શ્રી મહાપાત્ર ને આપ્યુ તુ અને આજ સત્ય છે .શ્રી મહાપાત્ર આપણ ને ધણી વાર કહે છે કે કમૅ કરતા પહેલા વિચાર કરો કારણ કે કમૅ નો સિદ્ધાંત અટલ છે. આજ ના આ યુગ મા અનુભવી માગૅદશૅક એવા શ્રી મહાપાત્ર આપણ ને મળ્યા છે તો એમને બતાવેલા માગૅ પર ચાલી ને સ્વ નો ઉદ્યાર કરી લઇએ.

  • @kashishthummar7764
    @kashishthummar7764 Год назад +2

    Karmno sidhant atl chhe mate chheli tk chhe mani laie ane jivatmano udhar kri laie. Jay Maa Vishvambhari 🙏🏼🙏🏼🙏🏼🙏🏼🙏🏼

  • @aarti-iz3gc
    @aarti-iz3gc Год назад +3

    Time is very important I our lives. This is the best time to save our souls.

  • @kachhadiyaarmy
    @kachhadiyaarmy Год назад +4

    आज श्री महापात्र द्वारा सत्य सामने आके खड़ा है। अब इस सत्य को पकड़कर आगे बढ़ना या नही ये अब हमारे ऊपर है। श्री महापात्र ने सबको एक मौका दिया है।तो आनंद से अपना जीवन जीते है।

  • @ashatilala7440
    @ashatilala7440 Год назад +2

    Jay. Maa. Vishvambhari

  • @goswamiviren7177
    @goswamiviren7177 Год назад +1

    Jay maa vishambhari 🙏🙏

  • @kailashgami2819
    @kailashgami2819 Год назад +1

    શ્રી મહાપાત્ર પોતે ખૂબ અનુભવ કરી છે અને બીજાને પણ અનુભવ કરીને બતાવે છે શ્રી મહાપાત્ર કહે છે માર્ગદર્શન હેઠળ જ આપણા જીવનમાં આનંદ આનંદ છે...........jay maa vishvambhari

  • @jhanvi-pi9ek
    @jhanvi-pi9ek Год назад +2

    Shree Mahapatra has bought down Maa Vishvambhari to the earth with his good karmas.

  • @jayeshshah2488
    @jayeshshah2488 Год назад +1

    શ્રી મહા પાત્રજી કહે છે જ્યાં થી આવ્યા છીએ ત્યાં જ ભળી જાવ. સત્ય મેવ જયતે. વ્યક્તિ કહે તે નહિ પણ શક્તિ કહે તે કરો. દૃષ્ટિ આજુબાજુ નહિ પણ ઉપર રાખો. વ્યક્તિ પૂજા નહિ પણ શક્તિ પૂજા અપનાવી આચરણ સાથે જીવી જીવાત્મા નો ઉદ્ધાર કરી લઈએ. સંઘર્ષ એ જ જીવન છે. જય માં વિશ્વંભરી.🙏🏻🌹❤️

  • @krupaZalavadiya-ci2xe
    @krupaZalavadiya-ci2xe Год назад +1

    શ્રી મહાપાત્ર કહે છે કે આ છેલ્લી તક છે સત્ય મળ્યું છે તો તેને ઝડપી લો ને આપણે આપણા જીવાત્માનો ઉદ્ધાર કરીએ 🙏🙏

  • @Pankajmakadiya
    @Pankajmakadiya Год назад +1

    ખૂબ જ સરસ સતસંગ... જીવન જીવવાની સાચી રીત, કર્મ નુ મહત્વ, જીવનમાં સંઘર્ષ નુ મહત્વ અને આશીર્વાદ અને માર્ગદર્શન વચ્ચે નો તફાવત શ્રી મહાપાત્ર સીખવે છે.

  • @YagnPadaliya-bk5vo
    @YagnPadaliya-bk5vo Год назад +2

    શ્રી મહાપાત્ર જેવા યોગ્ય માર્ગદર્શક મળ્યા હોય તો આપણા અવગુણો કાઢી જીવાત્માનો ઉધાર કરી લઈએ.

  • @k.pitrodab.pitroda7500
    @k.pitrodab.pitroda7500 Год назад +2

    શ્રી મહાપાત્ર કહે છે કે એક અવસર રામ વખતે હતો અને કૃષ્ણ વખતે પણ હતો આ અવસર ને માણી લઈએ અને જીવાત્મા નો ઉદ્ધાર કરી લઇએ.

  • @saurabhdobariya
    @saurabhdobariya Год назад +3

    શ્રી મહાપાત્ર એ સત્ય ને દરેક સુધી પહોંચાડ્યું છે તો એ રસ્તા પર ચાલીને આ તકને ઝડપી લ‌ઈએ.

  • @MuktaBenBhuva-hg1ly
    @MuktaBenBhuva-hg1ly Год назад +2

    જય માં વિશ્વમભરી શ્રી મહાપાત્ર ના ચરણોમાં લાખ લાખ વંદન

  • @dhoraji30dhoraji53
    @dhoraji30dhoraji53 Год назад +2

    અવસર આવ્યો છે કે તેને તમે ઓળખી શકીએ તો શ્રી મહાપાત્ર આપણે કહેછે કે આહળાહ કયઉગ માં વિશ્વભરી સંયમ પધાર્યા છે તો જાગૃત બંધી જીવાત્માના ઉધાર માટે આગળ વધવાનું કહે છે જય માં વિશ્વભરી

  • @MuktaBenBhuva-hg1ly
    @MuktaBenBhuva-hg1ly Год назад +2

    જય માં વિશ્વમભરી શ્રી મહાપાત્ર ના ચરણોમાં લાખ લાખ વંદન કરું છું

  • @nandpatel2080
    @nandpatel2080 Год назад +3

    શ્રી મહાપાત્રજી કહે છે કે કર્મ શ્રેષ્ઠ છે અને કર્મ નો સિદ્ધાંત અટલ છે.... તેથી કર્મ ને આધીન જ રહેવું જોઈએ...

  • @rajnikantdodiya3934
    @rajnikantdodiya3934 Год назад +2

    🙏જય માં વિશ્વમભરી 🙏

  • @harshkachhot420
    @harshkachhot420 Год назад +3

    શ્રી મહાપાત્ર સમજાવે છે તેમ આપણને આજે આવા ઘોળ કળયુગ મા આવો સત્ય નો માર્ગ મળિયો છે ટો આ સત્ય ને સમજી જીવ આત્માને નો ઉધાર કરી લયે.

  • @rameshbhai9127
    @rameshbhai9127 Год назад +1

    Jay maa vishwambhari🙏🙏🙏

  • @dhavalbhuva580
    @dhavalbhuva580 Год назад +5

    શ્રી મહાપાત્ર કહે છે કે એક તક રામ વખતમાં પણ હતી એક તક શ્રી કૃષ્ણ વખતમાં પણ હતી પરંતુ આપડે તે તક ને ના ઝડપી શક્યા હવે આ એથી પણ વિશેષ છેલ્લી તક છે માં વિધાતા માં વિશ્વંભરી આ પૃથ્વી ઉપર આવ્યા છે તો આ તક ને ઝડપી ને સત્ય ને સમજીને સત્ય માં ભળી જઈએ અને આ જીવાત્માનો ઉદ્ધાર કરી લઈએ....

  • @tarlamakadiya4399
    @tarlamakadiya4399 Год назад +4

    શ્રી મહાપાત્ર કહે છે કે સંઘર્ષ એજ જીવન છે

  • @devikankamani
    @devikankamani Год назад +2

    મહાપાત્ર કહે છે કે કર્મ શ્રેષ્ઠ છે સત્ય ઓળખી અમૂલ્ય જીવન જીવીએ તો જીવન ધન્ય બની જાય ભગવાને પણ નિયમ નુ પાલન કર્યુ હતુ આચરણ કરી જીવન જીવીએ તો જીવન ધન્ય બની જાય તે માર્ગદર્શન આપનાર શ્રી મહાપાત્ર ના ચરણો મા કોટી કોટી પ્રણામ