Anmol Vichar |

Поделиться
HTML-код
  • Опубликовано: 15 янв 2025

Комментарии • 210

  • @rekhabhalani4089
    @rekhabhalani4089 2 месяца назад +2

    🔱🌏સર્વ જગત્ માઁ મયમ્🌏🔱

  • @manojbhalani7465
    @manojbhalani7465 2 месяца назад +1

    સર્વ જગત્ માં મયમ્🙏🔱

  • @rekhabhalani4089
    @rekhabhalani4089 2 месяца назад +2

    સંઘર્ષ મા જ આનંદ છે અને સંઘર્ષ મા જ મુક્તિ છે.
    જય માઁ વિશ્વંભરી🙏🔱

  • @mayankkachhiya5136
    @mayankkachhiya5136 6 месяцев назад +4

    શ્રી મહાપાત્ર ના ચરણોમાં કોટી કોટી વંદન સાચા માર્ગદર્શક મળ્યા છે તો જીવાત્માનો ઉદ્ધાર કરીએ

  • @radhapatel15
    @radhapatel15 7 месяцев назад +3

    આચરણ થી જીવન જીવીએ અને આ જીવાત્મા નો ઉધ્ધાર કરી લઈએ.

  • @ritakhanpara3628
    @ritakhanpara3628 8 месяцев назад +6

    सर्व जगत् माँ मयम् 🌺

  • @zalakbhesaniya7854
    @zalakbhesaniya7854 7 месяцев назад +3

    શ્રી મહાપાત્ર ના માર્ગદર્શન થી જીવાત્માના ઉદ્ધાર માટે નો સાચો ને સરળ માર્ગ મળે છે...🙇‍♀️🙏✨

  • @Dhruv_Rathod_
    @Dhruv_Rathod_ 8 месяцев назад +4

    મહાપાત્ર દ્વારા જે સત્ય મળ્યું છે તેને જીવન માં ઉતારી સત્ય ના માર્ગે આગળ વધી જીવાત્માનો ઉદ્ધાર કરીએ...❤

  • @chiragjilka2542
    @chiragjilka2542 7 месяцев назад +3

    संघर्ष में ही जीवन है और संघर्ष में ही आनंद है जय माँ विश्वम्भरी 🙏

  • @shaktiexports4331
    @shaktiexports4331 7 месяцев назад +3

    Jay Maa Vishvambhari #MVTYDham #SHREEMAHAPATRA #VIDHATA

  • @BhargavVaishnav
    @BhargavVaishnav 8 месяцев назад +4

    આપણામાં આપણું લક્ષ્ય નક્કી હસે તો જ આપણે આપણા જીવાત્માનો ઉદ્ધાર કરી શકીએ
    Jay maa vishvambhari 🙏

  • @dharmeshkorat278
    @dharmeshkorat278 8 месяцев назад +3

    🙏JAY 🙏HO 🙏MAA🙏 VISHVAMBHARI 🙏

  • @rekhabhalani4089
    @rekhabhalani4089 2 месяца назад +2

    શ્રી મહાપાત્ર કહે છે કે શ્રી રામ અને શ્રી કૃષ્ણ આશીર્વાદ નહોતા આપ્યા પણ આપણે તેના ગુણો થી પ્રભાવિત થઈ ને જીવન જીવીએ અને આપણા જીવન ને સુગંધિત બનાવીએ.
    જય માઁ વિશ્વંભરી🙏🙏

  • @JVaghani
    @JVaghani 6 месяцев назад +3

    જય વિસ્વમભરી મા

  • @krishvanpariya5514
    @krishvanpariya5514 6 месяцев назад +3

    શ્રી મહાપાત્ર કહે છે તે રીતે આપણે આપણા જીવન માં લક્ષ નક્કી કરી માં ના કાર્ય માં ભળી જવું જોઈએ.
    જય માં વિશ્વંભરી 🙏🏻

  • @meetvekariya8220
    @meetvekariya8220 7 месяцев назад +3

    जय मातादी
    बहुत ही अच्छे विचार है आचरण का ज्ञान ही सही है

  • @manojbhalani7465
    @manojbhalani7465 2 месяца назад +1

    સંઘર્ષ એ જ જીવન...🙏🔱

  • @vishvakachhadiya3237
    @vishvakachhadiya3237 8 месяцев назад +2

    🔱।। नमः शांताय तेजसे ।।🔱

  • @EVsevrice09
    @EVsevrice09 8 месяцев назад +3

    શ્રી મહાપાત્ર ને કોટી કોટી વંદન.🙏

  • @dakshavasoya
    @dakshavasoya 7 месяцев назад +4

    શ્રી મહાપાત્ર કહે છે કે દેવી દેવતા ની ખાલી પૂજા નહિ પણ એના ગુણો આચરણ માં ઉતારવાના છે...🙏💯

  • @rupeshkhanpara9626
    @rupeshkhanpara9626 8 месяцев назад +3

    🙏🔱❤સર્વ જગત માં મયમ ❤🔱🙏

  • @bhumikaprajapati5332
    @bhumikaprajapati5332 8 месяцев назад +3

    Sangarsh ej jeevan che, Sangarsh maj Anand che.Jay ma viswambhari 🙏

  • @KomalbaChudasama-gm9mz
    @KomalbaChudasama-gm9mz 8 месяцев назад +3

    Jay maa visavmbhari 🙏🙏

  • @ashatilala7440
    @ashatilala7440 8 месяцев назад +3

    Jay.maa. Vishvambhari

  • @Pankajmakadiya
    @Pankajmakadiya 7 месяцев назад +3

    શ્રી મહાપાત્ર ની આપેલી વિચારધારા મુજબ જીવન જીવવાથી જીવન મા ઘણો બધો ફેરફાર આવે છે. આ મારો પોતાનો અનુભવ છે.

  • @patelvishnu3499
    @patelvishnu3499 8 месяцев назад +5

    આશીર્વાદ થી પ્રશ્ન ના જવાબ નો હલ થતો નથી જ્યારે સાચું માર્ગદર્શન અને અનુભવી માર્ગદર્શક મળશે ત્યારે જ આપણા પ્રશ્નના જવાબ નો હલ થશે જય મા વિશ્વંભરી 🙏🙏🙏🙏🙏

  • @kishorsarvaiya3994
    @kishorsarvaiya3994 8 месяцев назад +3

    મહાશક્તિ માં ને ઓળખો અને શ્રી મહાપાત્ર જી અમૃત વિચાર આપે છે તેને જીવનમાં ઉતારી આગળ વધો

  • @heenapatel6596
    @heenapatel6596 7 месяцев назад +2

    મૌન માં જબરદસ્ત તાકાત રહેલી છે.....

  • @vinamakadiya7215
    @vinamakadiya7215 7 месяцев назад +3

    જીવાત્માનો ઉદ્ધાર કરવા માટે ની આ છેલ્લી તક છે, તો આપણે આ છેલ્લી તક ને ઝડપી આ જીવાત્માનો ઉદ્ધાર કરીએ... જય માં વિશ્વંભરી 🙏🙏🙏

    • @kiritsangani
      @kiritsangani 2 месяца назад

      હમમ તમને તક મળી ગય, હા હવે પછી તો જગત ખતમ થય જસે કેમ, બીજા બધા ને ખબર નય પડતી

  • @manojbhalani7465
    @manojbhalani7465 2 месяца назад +1

    શ્રી મહાપાત્ર કહે છે કે મોન રહેવા થી અંદર ની શક્તિઓ જાગૃત થશે એટલે આપણે જોઈએ એટલું જ બોલાવું જોઈએ.
    JAY MAA VISHVAMBHARI 🙏🔱

  • @khushidobariya-tz6to
    @khushidobariya-tz6to 8 месяцев назад +2

    આવા ધરતી પુત્ર ને કોટી કોટી વંદન

  • @bhargavikachhadiya5091
    @bhargavikachhadiya5091 8 месяцев назад +3

    શ્રી મહાપાત્ર ના ચરણોમાં કોટિ કોટિ વંદન
    Jay Maa vishvambhari 🙏🙏

  • @kajalbhola3933
    @kajalbhola3933 8 месяцев назад +2

    ખરેખર મહાપાત્ર એ બતાવેલ માર્ગ પર ચાલવા મા ખૂબ જ આનંદ આવે છે.

  • @meetnavapariya8092
    @meetnavapariya8092 8 месяцев назад +3

    સમય જતાં માણસ મા માણસાઈ ઓછી થતી જાય છે.🙏

  • @ysdedkiya2952
    @ysdedkiya2952 7 месяцев назад +1

    very inspring 🙏🙏🙏

  • @aartibhoraniya6173
    @aartibhoraniya6173 8 месяцев назад +4

    જીવન માં લક્ષ્ય નક્કી હોવું જોઈએ જીવાત્માનો ઉધ્ધાર માટે સ્વયંમ સ્વયંમ કરી લઈએ જય માં વિશ્વંભરી🙏🙏🙏

  • @hasmukhkhunt7191
    @hasmukhkhunt7191 8 месяцев назад +1

    મહાપાત્ર કહે છે બોલાવાનું ઓછું આચરણ વધારે કરો

  • @Anamika__donga1617
    @Anamika__donga1617 8 месяцев назад +3

    સ્મર્ગ સૃષ્ટીનું નિર્માણ એ આ માં એ આ સુપ્રીમ પાવર શ્રી મહાપાત્ર કહે છે બધાંને એક લક્ષ્ય હોવું જોઈએ મારે આ કરવું છે તે હું કરીને જ રઈ. એવાં ધોળ કળિયુગ શ્રી મહાપાત્રને સાક્ષાત્-સાક્ષાત્ વિશ્વ વિધાતા માં વિશ્વંભરી સુપ્રીમ પોવાર મળ્યાં છે તેના દર્શન આપણને સૌને કરવ્યાં છે શ્રી મહાપાત્રને જે કઈ મળ્યુ તે પોતાના પુરતું સીમિત નો રાખતાં આખા જાગતને આપ્યું……………🌹🌸🌷🌺
    🙏🏻માં વિધાતા અને શ્રી મહાપાત્રના ચારણોમાં કોટી કોટી પ્રણામ🙏🏻🌺🌷🌸🌹🌻🌼🌍🌻🌍🌺🌍🌷🌍🌸🌍🌹🌍🙏🏻🌍🙏🏻🌍🙏🏻🌍🌺🌸

  • @HetalPatel-pk3kb
    @HetalPatel-pk3kb 8 месяцев назад +4

    સંઘર્ષ એ જ સાચું જીવન છે અને તેનાથી જ મોક્ષ છે

  • @BhumikaBhesaniya-pz2kp
    @BhumikaBhesaniya-pz2kp 8 месяцев назад +3

    શ્રી મહાપાત્ર ના ચરણોમાં કોટી કોટી વંદન જય માઁ વિશ્વંભરી‌ 🙏🏻🙏🏻

  • @harmishgajera8026
    @harmishgajera8026 8 месяцев назад +2

    સંઘર્ષ માં જ આનંદ છે .સંઘર્ષ વિનાનું જીવન ખરેખર બંજર જમીન જેવું છે .😊

  • @mayankkachhiya5136
    @mayankkachhiya5136 8 месяцев назад +3

    શ્રી મહાપાત્ર ના ચરણોમાં કોટિ કોટિ વંદન આપણે આપણું લક્ષ નક્કી કરી જીવાત્માનું ઉદ્ધાર કરીએ શ્રી મહાપાત્ર આપણને સમજાવી રહ્યા છે એ સત્યને આપને આપના જીવનમાં ઉતારીએ જીવાત્મા નો ઉદ્ધાર કરીએ જય માં વિશ્વંભરી

  • @saurabhdobariya
    @saurabhdobariya 8 месяцев назад +4

    સત્ય અસત્ય નો ભેદ પારખી ને જીવનને ધન્ય બનાવીએ.

  • @rekhapatel2715
    @rekhapatel2715 8 месяцев назад +7

    Jay maa vishvambhari 🙏🙏🙏

  • @payalkanani-q9j
    @payalkanani-q9j 7 месяцев назад +2

    જીવન જીવતા આવડે તો નિરંતર આનંદ જ છે..

  • @Mishva_Kamani
    @Mishva_Kamani 8 месяцев назад +4

    શ્રી મહાપાત્ર કહે છે કે આજ આ સૃષ્ટિના સર્જનહાર ખુદ વિશ્વ વિધાતા માં વિશ્વંભરી આ પૃથ્વી પર આવ્યા છે તો એની સાથે ભળી જાવ…🙏🏻

  • @manishagadhiya940
    @manishagadhiya940 8 месяцев назад +2

    શ્રી મહાપાત્ર કહે છે કે આપણા માં કેવાં સુપ્રિમ પાવર એનો આપણને ગર્વ હોવો જોઈએ,

  • @krupaZalavadiya-ci2xe
    @krupaZalavadiya-ci2xe 8 месяцев назад +2

    આપણે જીવાત્માનો ઉદ્ધાર કરવા માટે ની આ છેલ્લી તક છે. તો આપણે આ છેલ્લી તક ને ઝડપી લ‌ઈએ અને આપણે આપણા જીવાત્માનો ઉદ્ધાર કરી લ‌ઈએ 🙏🙏

  • @sureshgadhiya1243
    @sureshgadhiya1243 8 месяцев назад +5

    શ્રી મહાપાત્ર કહે છે સંઘર્ષમાં જ આનંદ છે 🙏🙏🙏

  • @asmitaramani2204
    @asmitaramani2204 8 месяцев назад +2

    શ્રી મહાપાત્ર થકી આપણને જે સત્ય મળ્યું છે તેને જીવનમાં ઉતારી આપણા જીવાત્માનો ઉદ્ધાર કરી લઈએ જ્ય માં વિશ્વંભરી 🙏

  • @payalpitroda7019
    @payalpitroda7019 8 месяцев назад +3

    Jay Maa vishvambhari aapnu lax nakki kri jivatmano udhdhr kri laie

  • @krishnathakkar6636
    @krishnathakkar6636 8 месяцев назад +4

    શ્રી રામ ને શ્રી કૃષ્ણ ને નથી માનવાનું એના શબ્દો નું આચરણ કરવાનું છે. આજે શ્રી મહાપાત્ર થકી સાચી સમજણ મળી.

    • @kiritsangani
      @kiritsangani 2 месяца назад

      આને માનવાનું એમ ને

  • @parasbabariya9686
    @parasbabariya9686 6 месяцев назад

    Jay maa Vishvambhari very very nice👍

  • @omboghara5057
    @omboghara5057 8 месяцев назад +3

    દરેક માનવીએ પોતાનું કર્મ સ્વએ કરવું પડે છે આ પૃથ્વીલોક કર્મ લોક છે

  • @SonalKalariya-zt9zw
    @SonalKalariya-zt9zw 8 месяцев назад +4

    જનમ જનમ ના ફેરા માં થી મુક્ત થવા લક્ષ્ય નક્કી કરવાનું છે તો જ આપણા જીવાત્મા નો ઉદ્ધાર થશે શ્રી મહાપાત્ર આપણને વારંવાર કહે છે કે આચરણ કરવું જોઈએ
    શ્રી મહાપાત્ર ના ચરણોમાં કોટી કોટી વંદન 🙏🌹🙏
    Jay Maa Vishvambhari 🙏🌹🙏

  • @dhoraji30dhoraji53
    @dhoraji30dhoraji53 8 месяцев назад +4

    મહાપાત્ર આપણે પોતાના લક્ષ્ય તરફ આગળ વધવાનું કહે છે કે દ્રઢ મનોબળ સાથે માં ના વિચારો ને ધ્યાનમાં રાખીને શ્રી મહાપાત્ર આપેલ નવ મણકાની માળા ને સ્તર વૈદિક સદગુણ ને ધ્યાનમાં રાખીને જીવન જીવવાનો સાચો રસ્તો લય આગળ વધી એ જય માં વિશ્વભરી શ્રી મહાપાત્ર ના ચરણોમાં કોટી કોટી વંદન

  • @jalpamovaliya4504
    @jalpamovaliya4504 8 месяцев назад +5

    શ્રી મહાપાત્ર આપણને વારંવાર સમજાવે છે કે જીવન માં આ છેલ્લી તક છે તો તેને ઝડપી લઈએ અને જીવાત્માનો ઉધ્ધાર કરી લઈએ અને જન્મો જન્મ ના ફેરા માંથી મુક્તિ મેળવીએ.
    જય માં વિશ્વમંભરી 🙏🙏

  • @payalpitroda7019
    @payalpitroda7019 8 месяцев назад +6

    Jivan mathi bram kathi nakho jay Maa vishvambhari 🙏🏻🙏🏻🌺🌺🙏🏻🙏🏻

  • @binathakkar9108
    @binathakkar9108 8 месяцев назад +4

    જન્મો જનમ ના ફેરા માંથી મુક્ત થવા માટે શ્રી મહાપાત્ર એ જે રીત બતાવી એવું તો કોઈએ નથી સમજાવ્યું હું બારડોલી થી આવું છું અહીં બહુજ આનંદ આવે ચિવા બાપુ ને કોટી કોટી વંદન ...જાય સ્વામિનારાયણ...!

  • @kuldipvora3647
    @kuldipvora3647 2 месяца назад +1

    श्री महापात्र द्वारा दी गई विचारधारा के अनुसार जीवन जीने से जीवन में बहुत सारे बदलाव आते हैं। ये मेरा अपना अनुभव है |

  • @movaliyaheena1010
    @movaliyaheena1010 8 месяцев назад +2

    આપણે આપણુ લક્ષ્ય નક્કી કરીશું તો જ જીવન માં જીવાત્માનો ઉદ્ધાર કરી શકીશું જય માં વિશ્વંભરી

  • @asmitabhaliya1497
    @asmitabhaliya1497 8 месяцев назад +2

    જીવન માં એક લક્ષ નક્કી હોવું જોઈએ તોજ સંઘર્ષ માં આનંદ આવે જય માં વિશ્વંભરી.....

  • @priya_donga
    @priya_donga 8 месяцев назад +6

    સૃષ્ટિ નુ સર્જન કરનાર માઁ વિશ્વંભરી અને તેની સાચી ઓળખાણ આપનાર શ્રી મહાપાત્ર તો તેનું આચરણ જોઈ આપડે જીવન જીવીએ તો જીવાત્માનો ઉદ્ધાર કરી શકાય 🌺🌺

  • @veergohel707
    @veergohel707 8 месяцев назад +5

    જીવાત્માનો ઉધ્ધાર કરવા માટેની આ છેલ્લી તક છે ,તો આપણે આ છેલ્લી તક ને ઝડપી આ જીવાત્માનો ઉધ્ધાર કરીએ.

  • @jaysitapara7937
    @jaysitapara7937 7 месяцев назад +3

    શ્રી મહાપાત્ર એ આજે આપણ ને સમજાવ્યુ કે આપણુ લક્ષ કેવુ હોવુ જોઈએ આજે આપણુ લક્ષ ભૈતીક વસ્તુ નુ છે જે આપણ ને શ્રણીક આનંદ આપે છે પણ જો શ્રી મહાપાત્ર એ આપેલા માગૅ પર ચાલીશુ અને સંઘર્ષ મા જો નઇ ડગીએ તો આપણે આપણા લક્ષ સુધી પહોચી શકીશુ અને નીજાનંદ આનંદ ની અનુભુતી કરી શકીશુ.

  • @sejalkamani5334
    @sejalkamani5334 8 месяцев назад +5

    શ્રી મહાપાત્ર કહે છે કે અનુભવથી આગળ છે આચરણ જો જીવન માં આચરણ હશે તો જ આપણે આપણા જીવાત્માનો ઉધ્ધાર કરી શકીશું

  • @krishnavaghasiya9319
    @krishnavaghasiya9319 8 месяцев назад +5

    જય માં વિશ્વંભરી 🙏🙏🙏 લક્ષ હંમેશા જીવાત્માના ઉધ્ધાર માટે હોવું જોઈએ ....નઈ કે જીવન માં બધી સુખ સગવડ મળે એવું લક્ષ હોવું જ ના જોઈએ. શ્રી મહાપાત્ર હંમેશા સમજાવે છે કે જો લક્ષ જીવાત્માના ઉધ્ધાર નું હશે તો તેમાં કોઈ પણ સંઘર્ષ આવે છતાં પણ અંદર નો આનંદ આવે આવે ને આવે જ આ મારો અનુભવ છે....

  • @nirmalathesia6256
    @nirmalathesia6256 8 месяцев назад +6

    સૃષ્ટિનું સર્જન કરનાર માં વિશ્વંભરી, અને તેની સાચી ઓળખાણ આપનાર શ્રી મહાપાત્ર ના ચરણોમાં કોટિ કોટિ વંદન 🙏🙏🙏🙏🙏

  • @k.pitrodab.pitroda7500
    @k.pitrodab.pitroda7500 8 месяцев назад +4

    શ્રી મહાપાત્ર કહે છે કે જીવનમાં આચરણ લાવી અને રામ અને કૃષ્ણ ના ગુણ જીવનમાં ઉતારી જીવન જીવો.

  • @devpatel8173
    @devpatel8173 8 месяцев назад +1

    Maa Vishvambhari tirth yatra dham satsang are very spritual, positive and very meaningful.

  • @himalaybhaliya2477
    @himalaybhaliya2477 7 месяцев назад +3

    જય મા વિશ્વંભરી શ્રી મહાપાત્ર ધરતીપુત્ર છે ખુબ સરળ સાદી અને સિદ્ધિ ભાષામાં સમજાવે છે કે લક્ષ હંમેશા અડગ હોવું જોઈએ પણ અત્યારે માણસ પોતાની વાહવાહ માં ગુચવાઈ ગયો છે જય માં વિશ્વંભરી

    • @kiritsangani
      @kiritsangani 2 месяца назад

      વિઠ્ઠલ ભાઈ નું પણ કંઇક આવું જ છે

  • @kamanichetana1560
    @kamanichetana1560 8 месяцев назад +4

    Jay maa vishvambhari 🙏🏻

  • @ujalihinsu760
    @ujalihinsu760 8 месяцев назад +4

    धन्य है मानव जीवन जिसे श्री महापात्र जैसे मार्ग दर्शक मिले...🙏🙏
    जय माँ विश्वम्भरी🙏

  • @sonalbabariya8693
    @sonalbabariya8693 8 месяцев назад +3

    જો આપણે આપણૂં લકક્ષ નક્કી કરસુ ને તો જ આપણે આપણા જીવાત્માનો ઉધ્ધાર કરી શકશૂ Jay maa vishavambhari 💐💐

  • @gadarapayal4576
    @gadarapayal4576 8 месяцев назад +6

    ધરતી પુત્ર શ્રી મહાપાત્ર ના ચરણોમાં કોટી કોટી વંદન છે...🙏🙏🙏

  • @PaghadarMadhuben
    @PaghadarMadhuben 8 месяцев назад +6

    Jay maa vishvmabhari

  • @kamanichetana1560
    @kamanichetana1560 8 месяцев назад +5

    Mahapatraji na charano ma koti koti pranamji 🙏🏻💖

  • @shaileshchovatiya7035
    @shaileshchovatiya7035 6 месяцев назад +1

    શ્રી મહાપાત્ર એ કેટલું સરસ અને ટુક મા સત્ય સમજાવી દીધું....

  • @bhalanimanisha8045
    @bhalanimanisha8045 7 месяцев назад +1

    શ્રી મહાપાત્ર કે જે મા વિશ્વંભરી ની ઓળખ કરાવનાર આ ધરતી ઉપર તેને ઉતારનાર તેવા યુગ પુરુષને આપણે આ જ જન્મમાં ઓળખી લઈએ અને આપણા જીવનને સુગંધિત બનાવીએ.

  • @tarlamakadiya4399
    @tarlamakadiya4399 8 месяцев назад +4

    શ્રી મહાપાત્ર જી એ કેટલું સરસ સમજાવી દીધું છે કે જીવન કેમ જીવાય

    • @kiritsangani
      @kiritsangani 2 месяца назад

      હાં સાચી વાત આપડા માં બાપ સમજાવે એ ના સમજાય એજ તો મુશ્કેલી છે

  • @PritiGadhesariya
    @PritiGadhesariya 8 месяцев назад +1

    શ્રી મહાપાત્ર કહે છે આ છેલી તક છે તો જીવાત્માનો ઉધાર કરી લો.

  • @kapildonga9538
    @kapildonga9538 8 месяцев назад +4

    श्री महापात्र कहते है की भगवन को भजने की जरुरत नहीं है उनके गुण को जीवन में ला कर मातृभूमि के लिए जीवन जिए |

  • @hasmukhkhunt7191
    @hasmukhkhunt7191 8 месяцев назад +1

    બહુ જ સાચી વાત છે મહાપાત્ર કહે છે સંજ્ઞા એટલે એક

  • @palakhirapara684
    @palakhirapara684 8 месяцев назад +4

    માં દિવ્ય નો સંદેશ વિશ્વના દરેક લોકો સુધી પહોંચાડવા અને વૈદિક સંસ્કૃતિ ના કાર્ય ને વેગ આપવા માટે શ્રી મહાપાત્ર એ એક પળ નો પણ વિચાર કર્યા વગર પોતાના પરિવાર સાથ પોતાની જન્મભૂમિ અને જમીન મિલકતનો નિસ્વાર્થભાવે ત્યાગ કર્યો. શ્રી મહાપાત્ર એ બોલી ને નહીં પણ કરીને બતાવ્યું છે . શ્રી મહાપાત્ર ને માં સુધી પહોંચવા માટે અનેક સંઘર્ષો નો સામનો કરવો પાળ્યો છે.
    શ્રી મહાપાત્ર કહે છે કે સંઘર્ષ એ જ જીવન છે .
    જય માં વિશ્વંભરી 🙏🏻

  • @vasantkasundra888
    @vasantkasundra888 8 месяцев назад +6

    જીવન જીવતા આવડે તો નિરંતર આનંદ જ છે એટલે તો શ્રી મહાપાત્ર કહે છે કે આનંદ થી આગળ વધો
    જય માઁ વિશ્વંભરી

  • @hirabhaijadav604
    @hirabhaijadav604 7 месяцев назад +2

    શ્રી મહાપાત્ર જી કહે છે કે દરેક મનુષ્યને પોતાના જીવનમાં કોઈ એક ચોક્કસ લક્ષ હોવું જોઈએ

  • @dhavalbhuva580
    @dhavalbhuva580 8 месяцев назад +3

    આજે શ્રી મહાપાત્ર પોતાના અનુભવ ની વાત કહી રહ્યા છે... શ્રી મહાપાત્ર બોલીને નહિ પણ જીવનમાં આચરણ માં ઉતારી ને બીજાને પોતાના અનુભવ ની વાત કહી રહ્યા છે.....

  • @vishnupatel3401
    @vishnupatel3401 8 месяцев назад +1

    શ્રી મહાપાત્ર કહે છે જો તમારું લક્ષ નક્કી હોય તો તમને સંઘર્ષ માં પણ આનંદ આવે અને તમે આગળ આગળ વધતા જાઓ જય માં વિશ્વંભરી

  • @divyakhunt7589
    @divyakhunt7589 8 месяцев назад +1

    Maun ma j aanand che... Jay maa vishvambhari

  • @033monikagajera2
    @033monikagajera2 8 месяцев назад +3

    શ્રી મહાપાત્ર કહે છે કે જીવનમાં ગમે તેટલી મુશ્કેલી પડે તો પણ ડગવું જોઇએ નહિ.

  • @vasugundaniya4674
    @vasugundaniya4674 8 месяцев назад +3

    માં વિશ્વંભરી તીર્થયાત્રા ધામ ના પ્રણેતા શ્રી મહાપાત્ર ને લાખ લાખ વંદન.

  • @bhanubenvasoya2
    @bhanubenvasoya2 8 месяцев назад +6

    શ્રી મહાપાત્ર કહે છે સંઘર્ષ એજીવન છે સંઘર્ષમાં થી ઋણ બંધન માથી મુક્ત થવાય સંઘર્ષમાં જ આનંદ છે જય માં વિશ્વંભરી

  • @hiteshkhanpara9840
    @hiteshkhanpara9840 8 месяцев назад +7

    કેટલું સરસ અને ટૂક મા સત્ય સમજાવી દીધું શ્રી મહાપાત્ર એ .

  • @jayshreedhaduk133
    @jayshreedhaduk133 8 месяцев назад +2

    આખે જોયુ તે સત્ય આપણા માં કેવા સુપ્રીમ પાવર જે ધરતીપુત્ર મહાપાત્ર એ પોતે અનુભવ કરી પછી આપણ ને આપ્યુ તો ચાલો મહાપત્ર અને માં ના સાનિધ્ય માં જીવન જીવી લઈએ .🙏🏻

  • @sejalradadiya7867
    @sejalradadiya7867 8 месяцев назад +1

    આજે આપણે શ્રી મહાપાત્ર ના 7-7 જન્મો ના સંઘર્ષો નું , એમને અનુભવેલા જ્ઞાન ના નિચોડ થી જે સત્ય મળ્યું છે તેને આપણે આચરણ માં ઉતારી ને જીવન જીવીએ અને લક્ષ્ય સુધી પહોંચીએ.

  • @alpeshrathwa6042
    @alpeshrathwa6042 8 месяцев назад +6

    जय मां विश्वंभरी जय द्वारकाधीश जय गौ माता जय मां विश्वंभरी

  • @HanshaHirapara-y1q
    @HanshaHirapara-y1q 8 месяцев назад +1

    શ્રી માહાપાત્ર સ્વના અનુભવ થી કહે છે કે જીવાત્માનો ઉદ્ધાર કેમ કરવો જન્મ જન્મ ના ફેરા માથી કેમ મુક્ત થાવૂ આપણે માર્ગદર્શન આપી રહ્યા છે શ્રીમાહાપત્ર ના ચરણો મા કોટી કોટી પ્રણામ

  • @krupahinsu4314
    @krupahinsu4314 8 месяцев назад +1

    જ્યારે આપણામાં તટસ્થતા હોય, આચરણ હોય, મન સ્થિર અને શાંત હોય....તો લક્ષ્ય ની પ્રાપ્તિ થાય.શ્રી મહાપાત્ર કહે છે કે ભટકતુ મન ક્યારેય લક્ષ્ય પ્રાપ્તિ સાધી ન શકે.🙏

  • @parbhubhaigadara2645
    @parbhubhaigadara2645 8 месяцев назад +8

    Jay maa Vishvambhari shree mhapatr na charno ma koti koti pranam 🙏🙏🙏

  • @krupalikava4542
    @krupalikava4542 8 месяцев назад +1

    મહાપાત્રજી kahe aaphu aek લક્ષ્ય hovu joye satay aene kahevai ke aaphe je aakhe nihali te j satay che મહાપાત્રજી ma karm thaki aaje satay ni ઓળખાણ thay che Jay MAA VISHVAMBHARI