🌼 તમે મારૂં મારૂં મૂકો પડતું, ઘડીક આવો સત્સંગમાં 🌼 Gujarati kirtan||mahila mandal kirtan||
HTML-код
- Опубликовано: 5 фев 2025
- 🌼 તમે મારૂં મારૂં મૂકો પડતું, ઘડીક આવો સત્સંગમાં 🌼 Gujarati kirtan||mahila mandal kirtan||
🌸 કીર્તન નું લખાણ 🌸
તમે મારુ મારુ મૂકોને પડતું રે
ઘડી બે ઘડી આવો સત્સંગમાં
તમે પારકી પંચાતને મારો તાળા રે
ઘડી બે ઘડી આવો સત્સંગમાં
ભેગા કરેલા રૂપિયા આવે નહિ કામ
દાન પુણ્ય કરેલું સાથે આવશે રે
ઘડી બે ઘડી આવો સત્સંગમાં
બધું મૂકીને જવાનું ગાડી વાળી બંગલા
ખાલી આવ્યાને ખાલી હાથે જવાનું
ઘડી બે ઘડી આવો સત્સંગમાં
માતા પિતા ભાઈ બેન નહિ પત્ની આવે સાથ
બધા સંબંધોની માયા જાળ છોડો રે
ઘડી બે ઘડી આવો સત્સંગમાં
સહન કરે એવા સંતોની કથાયું વંચાય
આ કાયાનું દેવળ સાવ કાચું રે
ઘડી બે ઘડી આવો સત્સંગમાં
ખેતર ખેડોને ટાણે વાવણી વાવોને ટાણે
ખોટું નિંદામણ નાખો કાઢી રે
ઘડી બે ઘડી આવો સત્સંગમાં
બચપણ રમવામાં જાય ગઢપણ દુઃખમાં ઘેરાય
પછી પાછળથી પછતાસો રે
ઘડી બે ઘડી આવો સત્સંગમાં
સંતો વારી વારી કહે તું તો ચેતીજાને જીવ
તમે સમરથ ગુરુ લેજો ગોતી
ઘડી બે ઘડી આવો સત્સંગમાં
આ પંથ છે લાંબો આંટીઘૂંટી રે વાળો
તમે મારગની રાડો પકડી લેજો
ઘડી બે ઘડી આવો સત્સંગમાં
તમે મારુ મારુ મૂકોને પડતું રે
ઘડી બે ઘડી આવો સત્સંગમાં
તમે પારકી પંચાતને મારો તાળા રે
ઘડી બે ઘડી આવો સત્સંગમાં
Your inquiry
Mahila mandal
Mahila satsang mandal
Mahila kirtan mandal
Mahila bhajan mandal
Mahila mandal na Bhajan
Gujarati mahila mandal na Bhajan
Mahila bhajan mandal Gujarati
Ved Smit mahila mandal
Ved Smit bhajan mandal
New bhajan kirtan ved Smit
રોજ નવા નવા ભજનો સાંભળવા મારી ચેનલને સબ્સ્ક્રાઇબ કરો.
મારી ચેનલમાં તમે તમારી રુચિ પ્રમાણે ના ભજન ના વિડીયો જોઈ શકો તે માટે પ્લેલિસ્ટ બનાવેલ છે.
🔹🔹🔹🔹 કૃષ્ણ ભજન 🔹🔹🔹🔹
👇
www.youtube.co...
🙏 રામનાં ભજન 🙏: www.youtube.co...
mahadev na kirtan.bhajan: www.youtube.co...
🙏 માં - બાપનાં ભજન 🙏: www.youtube.co...
🙏 ગણપતિ બાપ્પાના કિર્તન 🙏: www.youtube.co...
#gujrati_mahila_bhajan
#rasilaben_savani
#rasilaben_thummar
#bhakti_aahir
#krishnabhajan_gujarati
#gopi_mandal
#mahila_kirtan_mandal
#new_bhajan_kirtan_ved_smit
#kiran_prajapati
#vasantben_nimavat
#mahila_satsang
#mahila_bhajan
#gujarati_kirtan
#kirtan
#તમે_મારૂ_મારૂ_મુકો_પડતુ_રે