કોની ટીમ વિજેતા થશે?//NEW CHALLENGE VIDEO//SB FITNESS PATAN//SB HINDUSTANI

Поделиться
HTML-код
  • Опубликовано: 31 янв 2025

Комментарии • 1,1 тыс.

  • @thakorpooja785
    @thakorpooja785 5 месяцев назад +118

    ફુમતાજી અને વાધુભા નિ જોડી જોર દાર che 🥰❤

  • @ajaydesai6639
    @ajaydesai6639 5 месяцев назад +21

    ખરેખર મજા તો ફૂમતાજી ની ટીમ માં જે ભાઈ યે શિવતાંડવ ગયું એ બહુજ ગમ્યું વાહ ભાઈ વાહ❤❤❤❤❤❤❤❤

  • @VipulThakor-ly5sw
    @VipulThakor-ly5sw 5 месяцев назад +102

    ફુમતાળજી રાગ મસ્ત છે. સુ કેવુ મિત્રો

  • @jituprajapati6413
    @jituprajapati6413 5 месяцев назад +30

    વાહ ભાવેશભાઈ જુનુ ભણતર યાદ કરાવી દીધું કુંજમાં કોયલ ભાઈ સરસ મજા આવી ભાઈ આવા ધાર્મિક વિડીયો બનાવતા રહો હાર જીત તો દરેકમાં રહેવાની છે સાચો જવાબ હોય તો કોમેન્ટ જરૂર આપજો

  • @JigarThakur-m9f
    @JigarThakur-m9f 5 месяцев назад +15

    ખુબ સરસ આવા વિડીયો કોમેડી લાવતા રહો અમે જોતા રહીશું સપોર્ટ જય માતાજી ❤️👍👍

  • @sadikthim1115
    @sadikthim1115 5 месяцев назад +63

    આજે ફુમતાઈ અને વાઘુભા બંને એક ટિમ માં છે બંને ફેવરેટ છે

  • @mukeshsolanki2277
    @mukeshsolanki2277 5 месяцев назад +49

    સૌથી વધારે ભક્તિ સોંગ ફૂમતાજી ની ટીમ ને મળ્યા છે

  • @Vasnatrana-c9k
    @Vasnatrana-c9k 4 месяца назад +3

    ફુમતારજી જોરદાર બહુ મોટા કલાકાર બને એવા મારી માતા ના આશીર્વાદ છે જય માતાજી દોસતો🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉

  • @VipulThakor-ly5sw
    @VipulThakor-ly5sw 5 месяцев назад +68

    ઠાકોર તરફથી ખૂબ ખુબ અભિનંદન વિપુલ ભાઈ ગીત ગાવા થી

    • @thakor2125
      @thakor2125 5 месяцев назад +1

      જય દશામાં

  • @JcParmar-z7t
    @JcParmar-z7t 5 месяцев назад +9

    બહું સરસ વિડીયો છે મહેન્દ્ર સિંહ હારી ગયા તે બહુ દુઃખ થયું

  • @solanki.darbar1625
    @solanki.darbar1625 5 месяцев назад +23

    ખૂબ સરસ ફૂમતળજી ફુલ સપોર્ટ

  • @JigarThakur-m9f
    @JigarThakur-m9f 5 месяцев назад +30

    વિડીયો મોટો આવે ને તો જોવાની બહુ મજા આવે છે એસપી હિન્દુસ્તાની એક્ટર બધાને જય માતાજી ❤️👍

  • @RajaTejbai
    @RajaTejbai 5 месяцев назад +36

    🎉🎉🎉 એક વાર ફેરથીબનાવજો❤

  • @PatanidilipTotna
    @PatanidilipTotna 5 месяцев назад +4

    વામૈયા માં બેહણા તારા સધી માં નું સોંગ ફુમતાળજી એ ખુબ સરસ ગાયું ❤❤❤❤❤

  • @djjagdishremix2375
    @djjagdishremix2375 5 месяцев назад +45

    અંતાક્ષરી ના ચેલેન્જ વિડીયોની કયાર ના રાહ જોતા હતા અમે 😅❤😍
    જય માતાજી 🙏❤

  • @Jaydevsinhvaghela-e3h
    @Jaydevsinhvaghela-e3h 5 месяцев назад +6

    વાઘુભા અને મમતાજી ની જોડી માટે કોણ કોણ લાઈક કરશે

  • @Vibenest-i4g
    @Vibenest-i4g 5 месяцев назад +57

    મજા આવી ગઈ વિડીયો જોઈને ❤

  • @Surasngji
    @Surasngji 5 месяцев назад +27

    બહુ મજા આવી ગઈ આજે જુદા જુદા ગીત સાંભળવા મજા આવી ગઈ

  • @rajajognigroupsabosan2429
    @rajajognigroupsabosan2429 5 месяцев назад +183

    રક્ષા બંધન આવી રહી છે તો મહેન્દ્ર સિંહ જોડે ઍક રક્ષા બંધન નુ સોંગ ગાવડાવો ભાઈઓ 😂😂😂😂😂😂

    • @ashvingohel2782
      @ashvingohel2782 5 месяцев назад +8

      ફુમતાજી.તમેગાવ.સાથી.રે.ગાવ

    • @govindjithakor596
      @govindjithakor596 5 месяцев назад +5

      Kon

    • @BansiDigital-officer
      @BansiDigital-officer 5 месяцев назад +3

      કેવીરીતે ગયા વિડિઓ youtube ઉપર ચડી ગયો છે એમની ઘરે બેઠા બેઠા ગયા તો ભલે 😂😂😂😂😂

    • @rajacheharmaa-pp7su
      @rajacheharmaa-pp7su 5 месяцев назад

      👍👍👍👍👍👍👍👍👍

    • @user-uusanatani
      @user-uusanatani 5 месяцев назад

      Ha

  • @maheshbhai5013
    @maheshbhai5013 5 месяцев назад +14

    સાવ નબળી ટીમ લાગતી હતી એ જ વિજેતા થ ઈ ખુબ ખુબ અભિનંદન 🎉🎉

  • @AmuChaudhary-x5l
    @AmuChaudhary-x5l 5 месяцев назад +61

    હા ફુમતાળ હા❤❤❤❤❤❤

  • @Mr_trishu_97
    @Mr_trishu_97 2 месяца назад +2

    Ha D.k.Ha very nice all sb hindustani team ❤❤

  • @rakeshthakor9995
    @rakeshthakor9995 5 месяцев назад +12

    વાહ પૂરી ટીમને ખુબ ખુબ શુભકામનાઓ ખરેખર બહુ જ જોરદાર વિડીયો..
    આજ રીતે 15મી ઓગસ્ટે દેશભક્તિ ગીતો પર ચેલેન્જ રાખો મજા આવશે

  • @gohelvishal5695
    @gohelvishal5695 5 месяцев назад +3

    ફૂમતાળજી , વાઘુભા ,બલુંભાઈ ની ટીમ જોરદાર સે થોડા માટે રહી ગઈ

  • @ThakorAlpesh-w1n
    @ThakorAlpesh-w1n 5 месяцев назад +11

    વાહ ફૂમતાજી વાહ તમારો અવાજ મસ્ત આવે છે 🎉❤

  • @sharvanthakor9946
    @sharvanthakor9946 5 месяцев назад +8

    વાહ ફોમતાજી અવાજ ખબ સરસ છે સરવણજી પી ગામ દેતાલ ડુવા તા લાખણી

  • @JK-qm4hp
    @JK-qm4hp 5 месяцев назад +10

    હા,ફુમતાજી,હા🎉🎉🎉🎉

  • @rajachamunda123
    @rajachamunda123 5 месяцев назад +4

    દશરથ અને ભાવેશ ને એક જેવું હતું તો ફૂમતાજી ની ટીમ જીતે તો ગીત ભાવેશ ની ટીમ ને ગાવું પડે ભાઈઓ એક વાર વિડિયો જોજો
    બાકી વિડિયો સુપર સે ❤❤❤❤❤

  • @manubharathod5136
    @manubharathod5136 5 месяцев назад +6

    વાહ ભાઈ મહેન્દ્રસિંહ ❤❤❤❤❤❤good voice 🎉🎉🎉

  • @AlpeshThakor-d8y
    @AlpeshThakor-d8y 5 месяцев назад +18

    વાધુભા તમારે ગાવાનુ હતુ
    ડગલે ને પગલે મને માં ધણી યાદ આવે તુ

  • @BhagvatiPatel-v5s
    @BhagvatiPatel-v5s 5 месяцев назад +11

    તાલુકો,ચાણસ્મા, મીઠી,ધારીયાલ,❤❤❤🎉🎉

  • @ThakorBalavant-u5p
    @ThakorBalavant-u5p 5 месяцев назад +2

    ખરેખર ખેગર જી ખૂબ ખૂબ અભિનંદન ભાઈ 🎉🎉🎉🎉🎉

  • @devideva5520
    @devideva5520 5 месяцев назад +5

    વાહ ફુમતાલજી અને વાઘુભા

  • @BharatThakor-le7uh
    @BharatThakor-le7uh 5 месяцев назад +4

    મોજ મોજ ફુમતાળજી ની મસ્ત અવાજ છે

  • @royal__rajput-p5b
    @royal__rajput-p5b 5 месяцев назад +3

    વિપુલ નો અવાજ મસ્ત સે યાર ❤

  • @akshitayogi1198
    @akshitayogi1198 5 месяцев назад +17

    10 તારીખ મારી પૌત્રી પ્રથા નો જન્મ દિવસ છે તો મારી વિનંતી છે કે ફુમતાલ જી ગીત ગાઈ ને મારી દીકરી પ્રથા ને જન્મ દિવસ ની શુભેચ્છા પાઠવે તેવી હું ભરત રાવળ દેવ વિનંતી કરું છું.... જય માતાજી....❤❤

  • @jayeshmistryraydar7707
    @jayeshmistryraydar7707 5 месяцев назад +14

    ભાઈ દર રવિવારે અંતાક્ષરી ની ચેલૈજ રાખો. જય માતાજી

  • @mohammadbhai9674
    @mohammadbhai9674 5 месяцев назад +9

    ગઈ અતાશરી કરતાં આમા મજા આવી ફુમતાજી નાે અવાજ સારાે થઈ ગયાે છે જય માતાજી

  • @VR_BNNA_VAGHELA_5000
    @VR_BNNA_VAGHELA_5000 5 месяцев назад +7

    વા ભાઈ વા ફુમતાજી🎉🎉

  • @bharatprajapati2289
    @bharatprajapati2289 5 месяцев назад +4

    જય શ્રી રામ બધા ભાઈ ઓ ને શુભ કામનાઓ પૂર્ણ થાય ફૂમતાં જી વાઘુભા ભાવેશ હરિભા ❤❤❤🎉🎉

  • @thakorkalpesh7815
    @thakorkalpesh7815 5 месяцев назад +3

    ભાવેશ એકલું ગાડું લઈને જતો હતો વાહ ભાઈ વાહ❤❤❤❤

  • @Anandchaudharyanand-u6h
    @Anandchaudharyanand-u6h 4 месяца назад +2

    Ha khegar ha 😅😅😅😅 tmari moj ho 😅😅😅😅
    Tmara jevi moj koi ni nai 😊😅😅😊

  • @JAYMAHAKALIMALK
    @JAYMAHAKALIMALK 5 месяцев назад +4

    આમ તો બધા ભાઈ ઓ એ જોરદાર ટકકર આપી પણ,,, ખેગાર જી ,,, એ એકલા હાથે જીત મેળવી

  • @Dineshthakorvaran
    @Dineshthakorvaran 2 месяца назад +2

    ફૂમતાળજીએ પહેલું ગીત મસ્ત ગાયો સુપર ગીત ગાયું

  • @apoficial2425
    @apoficial2425 5 месяцев назад +5

    ડાબા પગે કાળો દોરો ફુમતાળ ને ગાવાનું હતું .ફૂલ સપોર્ટ .. હું પેલેથી વગુભા vs ફૂમતાળ જી ની ટીમમાં હતો

  • @rathavasubhash1905
    @rathavasubhash1905 5 месяцев назад +2

    જોરધાર ભાઈઓ આવી પાછી ચેલેન્જ આવી એટલે મોજ પડી ગઈ હો..👍🏻👍🏻👌🏻👌🏻...જય માતાજી🙏🏻🙏🏻🚩🚩મિત્રો ને..😎😍🔥♥️🌹🥀❣️..ફુમતેય ને વાઘૂજી એક ટીમ માં છે એટલે કેટલા લોકો ને ગમે છે...👌🏻👌🏻👍🏻👍🏻

  • @thakorviahnu1905
    @thakorviahnu1905 5 месяцев назад +3

    Vipul bhajnik kalakar he ho mast bhajan gay che vipul bhai mate 1 like ko bane ❤

  • @solankiravji2511
    @solankiravji2511 5 месяцев назад +12

    વાહ ફુમતાજી વાગુજી મોજ આવિજી

  • @sureshsinhdarbar1078
    @sureshsinhdarbar1078 5 месяцев назад +9

    જય માતાજી બધા ભાઈયો ને 🙏❤️ ખૂબ ખૂબ અભિનંદન ખૂબ પ્રગતિ કરો ખૂબ આગળ વધો એવી ભગવાન માતાજી ને પ્રાથના છે 🙏❤️

  • @ZALA-SAGAR-SINH-1819
    @ZALA-SAGAR-SINH-1819 5 месяцев назад +1

    જય માતાજી 🙏🏻 બધા ટીમ મિત્રો ને ખૂબ ખૂબ સરસ રમત રમવા માટે અમને અમારા પરિવાર ને ખૂબજ ગમો છે જય માતાજી 🙏🏻♥️♥️🔥

  • @VadiBhupat-fl2kl
    @VadiBhupat-fl2kl 5 месяцев назад +4

    રક્ષાબંધન આવી છે તો મહેન્દ્ર સિંહ પાસે એક સોંગ ગવરાવોને ભાઈ❤❤❤❤❤❤

  • @AmratJi-bw7kh
    @AmratJi-bw7kh 5 месяцев назад +2

    ખેંગારજી વચ્ચે થી ગીત ગાતા હતા ભદ્રામલી થી દરબાર અમરતસિહ ❤❤❤❤❤❤

  • @jagatsinhparmar4088
    @jagatsinhparmar4088 5 месяцев назад +20

    Ha mahendera sinh ha ❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤

  • @VikramThakor-b3p
    @VikramThakor-b3p 23 дня назад +1

    મહેન્દ્રસિંહ નો અવાજ જોરદાર છે મારા તરફથી ફૂલ સપોર્ટ😂😂

  • @sv_deloliya_1
    @sv_deloliya_1 5 месяцев назад +10

    હવે ફરીથી એક વાર વિડિયો માં અંતાક્ષરી કરાવી વાળો. આ વખતે ટીમ નઈ એક એક જ ❤❤❤

  • @KiranZala-d5i
    @KiranZala-d5i 5 месяцев назад +2

    ખુબખુબઅભિનંદન🙏
    ગુજરાતી. હીન્દી. મુવી ગીતો. ભજનો
    ખુબસારાગાયાભાઈઓ

  • @GujaratikomedyKing7
    @GujaratikomedyKing7 5 месяцев назад +6

    મહેન્દ્ર સિંહ ને એમનેમ ગીત ગવરાવો ❤❤❤❤❤❤❤

  • @Mr_trishu_97
    @Mr_trishu_97 2 месяца назад +2

    Va mahendrasinh vaghuji tamari yaari balvantsinh no sound ❤

  • @Bahuchar.official.nava.12
    @Bahuchar.official.nava.12 5 месяцев назад +6

    કિરણ ઠાકોર નવા વાળા તરફથી ફુલ‌‌‌ સપોર્ટ છે ભાઈ શુભ

  • @sanjay.r.thakorthakorsanja5401
    @sanjay.r.thakorthakorsanja5401 5 месяцев назад

    So nice 👍🙂 video aen 😅 Masti bau મજા આવે છે જોવાની 😅😂

  • @YashTrivedi-gw2bv
    @YashTrivedi-gw2bv 5 месяцев назад +5

    GJ 2થી જોતાં હોય તો લાઈક કરો . પકોડી ની ચેલેન્જ રાખો❤ જય માતાજી❤.

  • @gj8svvlog885
    @gj8svvlog885 5 месяцев назад +2

    વિપુલ ભાઇ ખૂબ સરસ સોંગ ગાયું ભાઇ ❤

  • @VijayZala-bd2de
    @VijayZala-bd2de 5 месяцев назад +8

    ❤❤❤❤❤jay mahakalima jay kuldevi ma ❤❤❤❤❤

  • @છાપીસિંગરદેવીપૂજક

    ભરતસિંહ વાળા લાઈક કરો❤❤❤

  • @bhaveshthakor1298
    @bhaveshthakor1298 5 месяцев назад +42

    Thakor

  • @JagdishThakor-n3e
    @JagdishThakor-n3e 5 месяцев назад +3

    Jay dhwarkadhishji__🙏 vipul bhai__🥰

  • @VipulThakor-ly5sw
    @VipulThakor-ly5sw 5 месяцев назад +8

    મારા અને મારા પરિવાર તરફ થી ફૂલ સપોર્ટ

  • @binapatel6665
    @binapatel6665 5 месяцев назад

    તમે લોકો બહુ જ ટેલેન્ટીડ છો નવી નવી જગ્યા ફરવા જવું અને ત્યાં પણ ચેલેન્જ વિડીયો બનાવો છો સુપર ❤❤❤❤❤

  • @Hardik_hardik_150
    @Hardik_hardik_150 5 месяцев назад +12

    હા ફુમતાજી હા

  • @dahiyamayaben6554
    @dahiyamayaben6554 5 месяцев назад +2

    તમોને બંધા હસતા રમતા જોયને ખૂબ આનંદ થયો મા ભવાની સદા બંધા ભાઈ ઓ ને હમેશાં ખુશ રાખે ભાવનગર થીં માયાબા રાજપૂત સમાજ

  • @jasubhaisolanki8269
    @jasubhaisolanki8269 5 месяцев назад +7

    વાહ જલુભા 👌

  • @keyur824
    @keyur824 5 месяцев назад

    Khegarji jabru gay ekla ekla 👌👌 fumtalji gujarati singer 👌👌👌

  • @Gujaratihai1128
    @Gujaratihai1128 5 месяцев назад +7

    હા વિપુલ ભાઈ ની મોજ

  • @parulkhokhar5576
    @parulkhokhar5576 5 месяцев назад

    જોરદાર કલાકાર છો બધા ખૂબ આગળ વધો❤❤🎉❤❤

  • @vikramjoshi2587
    @vikramjoshi2587 5 месяцев назад +4

    કરણ ને સાંભળવા ની મજા આવે છે ગુડ

  • @AjayPatel-ss3hf
    @AjayPatel-ss3hf 5 месяцев назад

    Jay mataji ....
    Khub saras supope gj 24 nu gaurav se SB HINDUSTANI channel and actors
    Khub khub abhinandan
    And
    Khengar ji ni right side ma je bhai se emni pase koi ek song gavdavo ...🙏

  • @VipulThakor-ly5sw
    @VipulThakor-ly5sw 5 месяцев назад +14

    ફૂમતાલજી ને આખુ ગીત ગાવા જો

  • @ArvindjiThakor-q3c
    @ArvindjiThakor-q3c 5 месяцев назад +1

    ખુબ સરસ મિત્રો માં હરસિદ્ધિ મા સંઘી તમારી તમને ખુબ આગળ વઘારે ❤

  • @maheshsolanki4082
    @maheshsolanki4082 5 месяцев назад +3

    અંતસ્કડી નો ફરી વાર વિડિયો બનાવો મહામુકબલો ૩ મજા આવે છે જોરદાર છે

  • @binapatel6665
    @binapatel6665 5 месяцев назад +1

    ભાવેશ ને બહુ મસ્ત સોંગ આવડેશ છે લાગે છે કોઈના પ્રેમમાં પડ્યા છે😊😊

  • @vasavadhansewr8425
    @vasavadhansewr8425 5 месяцев назад +7

    મિસ્ટર ઈન્ડિયા નો ભાગ ક્યારે બનાવશો

  • @JetubhaRathod
    @JetubhaRathod 5 месяцев назад +2

    Super bhaiyo❤❤❤❤❤

  • @mohammadbhai9674
    @mohammadbhai9674 5 месяцев назад +4

    ભરતસિંહ ટીમમાં આવ્યા તે બહુ જ ગમયુ જય માતાજી

  • @JagdishThakor-n3e
    @JagdishThakor-n3e 5 месяцев назад +2

    Jay shivshankar 🙌🏻😊 vipul bhai team__🙏🙇‍♀️

  • @solankiravji2511
    @solankiravji2511 5 месяцев назад +6

    વાહ વિપુલ ભા

  • @thankorprahladjithakorprah6872
    @thankorprahladjithakorprah6872 5 месяцев назад +2

    વાહ વાહ વાહ વાધુભા જોરદાર 🌹

  • @prakashvaghela5200
    @prakashvaghela5200 5 месяцев назад +5

    વાઘુભા ની મોજ હા

  • @parimalchauhan1280
    @parimalchauhan1280 5 месяцев назад +1

    Moj aave gay bhai aaje full jabar ❤

  • @rajuthakor3439
    @rajuthakor3439 5 месяцев назад +4

    વાહ વિપુલ જોરદાર❤❤❤❤

  • @jigarthakor8302
    @jigarthakor8302 5 месяцев назад +2

    હા વાઘુભા હા ❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤

  • @HarshVaghela_302
    @HarshVaghela_302 5 месяцев назад +3

    હા મારાં વાઘુજી હા મારાં ફુમતારજી 😊😊❤❤

  • @rameshthakor2253
    @rameshthakor2253 5 месяцев назад +1

    ❤❤❤હા..ફુમતાળજી..મોજ❤❤

  • @GosavamikiranbhaiGosavamikiran
    @GosavamikiranbhaiGosavamikiran 5 месяцев назад +6

    વાધુજી તમારા ચેલેંજનો વિડીયો જોવામો મારે બસ ચુકી ગયો આજતો એક કલાક નો વિડીયો મૂક્યો સે

  • @DharmeshParmar-m7c
    @DharmeshParmar-m7c 5 месяцев назад +2

    વાઘુજી ગાવામાં કિંગ સે ભાઈ 🚩🚩 જય માતાજી ❤❤

  • @Jayesh261
    @Jayesh261 5 месяцев назад +4

    હા જોવાની મજા આવે...🎉🎉🎉

  • @Chhoterajasiddhpur
    @Chhoterajasiddhpur 5 месяцев назад +1

    ડમરૂ વાલે તેરા ડમરૂ બજા મહન્દ્રસિંહ ❤

  • @SureshChavda-t5v
    @SureshChavda-t5v 5 месяцев назад +3

    ફુમતાળજી ની ટીમ જીતશે

  • @VishalThakor-vm5ce
    @VishalThakor-vm5ce 5 месяцев назад

    Ha fumtarji Ane vaghubha ha moj❤❤🎉🎉🎉👍👍👍👏👏

  • @RTMORIYA
    @RTMORIYA 5 месяцев назад +7

    ડગલેને પગલે મને મા ઘણી યાદ આવે તુ આ ગીત ગાવાનું હતું મહેન્દ્રસિંહ ને ગાવાનું હતું

  • @Bkkadjodara
    @Bkkadjodara 5 месяцев назад +1

    વાહ ફૂમતાજી🎉🎉🎉🎉🎉🎉🎉