જીવ તને સો સો વાર સમજાવુ || અમીષા ડોબરીયા (નીચે લખેલ)

Поделиться
HTML-код
  • Опубликовано: 8 фев 2025
  • જીવ તને સો સો વાર સમજાવું એક વાર જયશ્રીકૃષ્ણ બોલ
    જીવ તારે જરૂર જાવુ પડશે એક વાર જયશ્રીકૃષ્ણ બોલ
    આડા આવશે જમડાના તેડા
    જીવ તારે જવાબ દેવો પડશે એક વાર જયશ્રીકૃષ્ણ બોલ
    આડા આવશે ઘોર અંધારા
    જીવ તારે ફાફા મારવા પડશે એક વાર જયશ્રીકૃષ્ણ બોલ
    આડા આવશે કાંટાને કાંકરા
    જીવ તારે એમાં ચાલવુ પડશે એક વાર જયશ્રીકૃષ્ણ બોલ
    આડા આવશે નદીયુંને નાળા
    જીવ તારે એમાં તરવુ પડશે એક વાર જયશ્રીકૃષ્ણ
    બોલ
    ધમરાજા ચોપડીઓ ખોલે
    જીવ તારે જવાબ દેવો પડશે એક વાર જયશ્રીકૃષ્ણ
    બોલ

Комментарии • 56