વિજયભાઈ આમ તો અમે પાલુ ભગત ના ભજન ધામ ના વિડિયો જોતાં જ હોઈએ છીએ પણ આજે તમે પાલુ ભગત ની ખુબ સરસ મુલાકાત લીધી પાલુ ભગત ની દરેક વાત સમજવા જેવી 👍 ધન્યવાદ આપણી સંસ્કૃતિ આપણુ સંગીત જય જય ગરવી ગુજરાત 🙏
ખુબ સરસ વાત કરી પાલુભાઈ એ ફિલ્મી દુનિયા વિષે અને સંતવાણી ની ગરવાઇ વિષે, હું એ વાત સાથે સહમત છું, પણ સંતવાણી ના સ્ટેજ ની મર્યાદા ની પથારી ફેરવવામાં કિર્તીદાન નો સૌથી મોટો દોષ છે, કદાચ એ સૌરાષ્ટ્ર કચ્છ ના નથી એટલે નાનપણ થી જે એમને જ્ઞાન મળવું જોઈતું હતું એ નઈ મળ્યું હોય
વાહ કવિરાજ વાહ મોજે મોજ મજા ને લીલાલહેર ભાઈ મા ભગવતી ની મીઠી મીઠી મહેર જય માતાજી ખરેખર ખરી વાત છે ભાઈ સાહેબ આજે તો આપણા સત્ય સત સનાતન ધર્મને આ આ અભાગીયા લેભાગુ છે એ આપણા ધર્મ ને બદનામ કરવામાં પાસું વાળીને જોયું જ નથી વાલા અને તેમે જે ટકોર કરી છે વાલા તે ખરેખર આપનો આભાર સાથે પાલુભા આપ શ્રી ને ખુબ ખુબ શુભેચ્છા સાથે ખૂબ ખૂબ અભિનંદન જય માતાજી જય હો જય હો 🙏🌹🙏
વિજય ભાઈ ખુબ સરસ પ્રયાસ છે આપનો વંદન ,લાખણસી ભાઈ ગઢવી ની મૂલાકાત કરો સચોટ અને માર્મિક અને સત્ય વક્તા છે આજના દોર ,એમની વાત કવિત દૂહો સાભણ્યા પછી એમા કોઈ ભૂલ ન કાઢી શકે ,, મહેમૂદ મિર લેખક
શિવરાત્રી માં એક બેન પતા નહિ જી કોન્સસા નશા કરતા હૈ ગાતા હતા અને વચ વચ માં જય ભોલેનાથ બૂમ પાડે. એટલે ભજન થઈ ગયા ગોર ઊડતી હતી. શ્રોતા ને પણ ગમતું હતું અને ગાનાર ને પણ. મારા જેવા ડફોળ વિચરતા રહી ગયા કે આમાં ભોલેનાથ ક્યાંથી આવી ગયા ?
ભજન સંતવાણી વિશે ( સ્ટેજ ની મર્યાદા વિશેની વાત ખૂબ ગમી ) મનુષ્ય અવતાર એક સ્ટેજ જ છે તો આપણે પણ મનુષ્ય જીવનની જાળવણી રાખવી જોઈએ ભાઈએ કીધું એમ એકવાર અમે પણ ભજનમાંથી પાછા વળ્યા હતા ત્યારે પોલીસે અમને રોક્યા અને ભજનમાં ગ્યાતા એમ કહેતા અમને પણ છોડી મૂકેલા આ વાત સત્ય ઘટના છે
પાલુ ભાઇ ગઢવી બહુ સાચી વાત કરી છે સંતવાણી ભજન મા ફિલ્મી ગીતો ની ફરમાઇશ હજાર ઓડીયન્સ માંથી કેવળ વિસ પચીસ લોકોનીજ ફિલ્મી ગીતોની ફરમાઈશ હોય છે બાકીના તો સંતવાણીના નામે સંતવાણીજ સાંભળવા આવ્યા હોય છે પણ મોટા ભાગે અમુક કલાકારો વગર કહ્યે પોતાના શોખ થીજ ભજનમા વચ્ચે ફિલ્મી ગીતોની કડીઓ ગાય છે . સંતવાણીનુ સ્ટેજ બહુજ પવિત્ર મનાય છે એમા અમુક કલાકારો દારુ પીયને ચડે છે એ બહુ ખોટું છે જે કલાકારો સ્ટેજ ઉપર ફિલ્મી ગીતો ગાય એમને સર્વ સમક્ષ સ્ટેજ ઉપરથી હાંકી કાઢવો જોઈએ, જેમની ઉપર ઇશ્વરની કૃપા થય છે એમને જ મનુષ્ય જન્મ મળે છે એથી પણ વધારે કૃપા થાય તો આ ભારત એક માત્ર સંતો ની અવતારો ની ધર્મ ની ભુમિ ભારત મા જન્મ મળે છે એનાથી પણ વધારે કૃપા થાય તો અમુક નેજ કંઠ સારો મળે છે આટલી બધી ઇશ્વરની કૃપા છતા ભજન છોડીને ગીત ફિલ્મના ગાવાના ? ? . મનુષ્ય જન્મ અતી દુર્લભ છે માત્ર ભજનમાં જ કલ્યાણ છે એજ સાચી કમાય એજ સાથે આવનાર છે. અમુક કલાકારો એવી દલીલ કરે છે કે ખાલી એકલી સંતવાણી ગાઇએ તો લોકો સમજે નય એટલે કંટાળી જાય એમ કહે છે તો એનો જવાબ એ છે કે પોતે પહેલા સંતવાણીનો ભાવાર્થ સમજો અને પછી લોકોને એ સાથે સમજાવતા જાવ જેમ નારાયણસ્વામી રામદાસગોંડલીયા સમજાવે તેમ એ તમારુ કાર્ય છે ફરજ છે કર્તવ્ય છે એવું કરશો તો કોઈ નહી કંટાળે ઉલટાનો રસ જાગશે . ઘણા કલાકારો આજ પણ એવા છે કે જે ક્યારેય સંતવાણી શીવાય કશું ગાતા નથી . સંતવાણી આપણી સનાતન હિન્દુ સંસ્કૃતિનો મુખ્ય આધાર સ્તંભ છે
ખરેખર આજે ખુબ ખુબ આનંદ થયો.અગાઉ આપને માંડવી નારાયણબાપુના આશ્રમ બાબતે વિવાદ ની લાઈવ ચર્ચા જોઈ હતી.એ વખતે જ આપનો પરીચય થઈ ગયો હતો.આપશ્રીએ નિખાલસ ચર્ચા કરી છે.આપને ખુબ ખુબ અભિનંદન.
बहुत शानदार संवाद❤
पालुभाई साहब जी
में आपकि बात से पुर्ण रूप से सहमत हूं जी ✅✅
બહુ સુંદર વાત કરી અને જીવન જરુરીયાત વાત કરી અને ભારતની સંસ્કૃતિ ટકી રહે એના માટે પાલુભાઈ બહુ સુંદર કામ કરે છે
ખૂબજ સુંદર અને સાચું માર્ગદર્શન આપવા બદલ આભાર..ભજન કાર્યક્રમ ની મર્યાદા ની ખૂબ સુંદર વાત કરી ગઢવી સાહેબ...🙏
Saras palu bhai tamari dareke vaat Samjva jevij chhe em
ભાઈ પાલૂ ભાઈ નિ વાત એક દમ હાચિ વાત છે ભજન માથી આપને જીવન જિવ્વાની સાચી સલાહ મળે છે
જે પણ કીધું એકદમ સાચું કીધું પલુભાઇ એ
વિજયભાઈ આમ તો અમે પાલુ ભગત ના ભજન ધામ ના વિડિયો જોતાં જ હોઈએ છીએ પણ આજે તમે પાલુ ભગત ની ખુબ સરસ મુલાકાત લીધી પાલુ ભગત ની દરેક વાત સમજવા જેવી 👍 ધન્યવાદ આપણી સંસ્કૃતિ આપણુ સંગીત જય જય ગરવી ગુજરાત 🙏
ધન્યવાદ
બૌ મજા આવી પાલું ભાઈ ગઢવી ની મુલાકાત માં
જમાવટ ભાઈ પાલુ ભાઈ નો આ 3 ભાગ કથાકારો કલાકારો રે ચોક્કસ સંભાળ વો જોયે જે પાલુ ભાઈ યે કીધું તે સત્ય છે જય હો વાલા
413922
Jay ho bahuj sachi vat chhe wah palubhai
ખુબ સરસ વાત કરી પાલુભાઈ એ ફિલ્મી દુનિયા વિષે અને સંતવાણી ની ગરવાઇ વિષે, હું એ વાત સાથે સહમત છું, પણ સંતવાણી ના સ્ટેજ ની મર્યાદા ની પથારી ફેરવવામાં કિર્તીદાન નો સૌથી મોટો દોષ છે, કદાચ એ સૌરાષ્ટ્ર કચ્છ ના નથી એટલે નાનપણ થી જે એમને જ્ઞાન મળવું જોઈતું હતું એ નઈ મળ્યું હોય
Sachi vaat
જય હો સંતવાણી બાપુ.
ઓમ નમો નારાયણ.
જય સોનલ માં.
આજ ના કલાકારો ને ખુબ સમજવા જેવી વાતો કરી છે .
જહો.પાલુભાઈને.છેલ્લી. વાત.બોવસારીકરી.જયહો બાપ.ભાઈ ને.ખુબખુબ અભિનંદન. જયનારાયણ ભાઈને.
Best vat kahi positive & nagtive sakti...vise....
ખૂબ જ સરસ પાલુ ભાઈ ,સામાજિક કાર્યકર્તા તરીકે ફરજ બજાવી રહ્યાં છો
Dhanyawad chhe aava bhajana nandi ne ....Jay ho santvaani
સાચી વાત છે પાલુભાઈ ની સંતવાણીના સ્ટેજ પર ભજન ઓછા હિન્દી ગીત વધારે ગવાય છે આ નાથાવુ જોઈએ
ખુબ સરસ ટકોર કરી છે પાલુભાઈ
Jay ho palu Bhai, Vijay Bhai dhanyawad 🙏🙏🌷🌷🇮🇳🇮🇳🦁🦁
વાહ પાલુભાઈ તમે 💯 વાત સાચી કરીછે🙏
જય હો સંતવાણી ભજન ભજનાનંદીપાલુભા ગઢવી ની મુલાકાત જોરદાર છે જોવાલાયક છે
Wah palubhai khub saras
ખુબ સરસ ભજન ધામ આ એપ્લિકેશન પ્લે સ્ટોર માં હવે કેમ નથી મળતો
વાહ પાલુભાઈ ગઢવી બહુજ સાચી વાત કરી
જય નારાયણ વાલા
Best. Interview vijyabhai ttha palubhaine vandan
વાહ કવિરાજ વાહ મોજે મોજ મજા ને લીલાલહેર ભાઈ મા ભગવતી ની મીઠી મીઠી મહેર જય માતાજી ખરેખર ખરી વાત છે ભાઈ સાહેબ આજે તો આપણા સત્ય સત સનાતન ધર્મને આ આ અભાગીયા લેભાગુ છે એ આપણા ધર્મ ને બદનામ કરવામાં પાસું વાળીને જોયું જ નથી વાલા અને તેમે જે ટકોર કરી છે વાલા તે ખરેખર આપનો આભાર સાથે પાલુભા આપ શ્રી ને ખુબ ખુબ શુભેચ્છા સાથે ખૂબ ખૂબ અભિનંદન જય માતાજી જય હો જય હો 🙏🌹🙏
Sahi baat
ખુબ ખુબ ધનયવાદ પાલુભાઇ,જય માતાજી દેવીપુત્ર
زبردست پلو ڀائي گڍوي صاحب
Khub j saral svabhav🙏
જય સદ ગુરુ દેવ
જય હો સંતવાણી પાલુભાઈ ગઢવી
khub sachi vat jio jio bhai
વાહ વાહ ચારણ વાહ વિજય ભાઈ જય હો સંતવાણી જય નારાયણ જય હો બાપુ જય જય કાનદાસ બાપુ
Bhajan granth મેળવવા માટે ફોન કરયો તો પણ ૨૦૦૦રુ થી પણ વધારે. કહયા એટલે ન મંઞાવી શૈકો હુ પણ ખુબ ભજન કરુ છુ,પણ bhajan granth ખુબ ખુબ ખુબ જ સુંદર છે
Wah palubhai
Bahu saru bolya saheb
ભજનાનંદી પાલુભાઈ સાથે નો સમજણ ભર્યો "સુરીલો સંવાદ" દરેક કથાકાર અને કલાકારે સાંભળવો જોઈએ અને એમાથી કંઈક ધળો લેવો જોઈએ.. જય હો ભજનાનંદી.. ધન્યવાદ વિજયભાઈ.. રાજભા ગઢવી જામનગર..
આભાર
ધન્યવાદ
Bohat badiya bole palubhai jmj
નમો નારાયણ.......જય હો ભજનભાવ
Jay ho bhai👏👏🙏🙏🙏🙏🙏
Va bhai
બાપુ ચિંતા કરવાની કaયી જરૂર નથી.... ભજન હતું.... ભજન સે..... અને ભજન રેવાનું બાપુ......
જય ખોડલ 🙏🙏🙏
🙏🌹🙏જય હો દાન બાપુ દેવ ના જય ગીરનારી🙏🌹🙏
જય હો સંતવાણી પાલુભાઈ
જય હો પાલુ ભાઈ
Wah bhai sachi vat
ખૂબ સરસ પા લું ભાઈ
ખરેખર ફિલ્મો એ કઈ નથી આપ્યું....
અને આપ્યું છે..તો...
તુ મારી નઈ તો કોઈ ની નઈ.....
આવા તો ઘણાં દુષણો આવ્યા છે...
👌👌👌💯✅
સાસી વાતછે એણેજ ડાટ વાળો
વાહ દોસ્ત
પણ આમ બંધુ કોમેન્ટ માં જ લખે છે
જાહેર સ્ટેજ પર કોઈ સિંગર ગાય ત્યારે જ તેને લાફો પડવો જોઈએ
તો બીજીવાર ભૂલ નો થાય
આ કોઇ કલાકાર નથી સમજ્તા
વિજય ભાઈ ખુબ સરસ પ્રયાસ છે આપનો વંદન ,લાખણસી ભાઈ ગઢવી ની મૂલાકાત કરો
સચોટ અને માર્મિક અને સત્ય વક્તા છે આજના દોર ,એમની વાત કવિત દૂહો સાભણ્યા પછી એમા કોઈ ભૂલ ન કાઢી શકે ,,
મહેમૂદ મિર લેખક
Lidhelu che
A chenel par che
આવા વીચાર બહુ આોછા છે
Khubj Saras vicharo 6 apna vadil
Khub saras jai ho santvani
શિવરાત્રી માં એક બેન પતા નહિ જી કોન્સસા નશા કરતા હૈ ગાતા હતા અને વચ વચ માં જય ભોલેનાથ બૂમ પાડે.
એટલે ભજન થઈ ગયા ગોર ઊડતી હતી. શ્રોતા ને પણ ગમતું હતું અને ગાનાર ને પણ.
મારા જેવા ડફોળ વિચરતા રહી ગયા કે આમાં ભોલેનાથ ક્યાંથી આવી ગયા ?
જય હો પાલું ભાઈ તમારી
Vah Charan
ભજન સંતવાણી વિશે ( સ્ટેજ ની મર્યાદા વિશેની વાત ખૂબ ગમી ) મનુષ્ય અવતાર એક સ્ટેજ જ છે તો આપણે પણ મનુષ્ય જીવનની જાળવણી રાખવી જોઈએ ભાઈએ કીધું એમ એકવાર અમે પણ ભજનમાંથી પાછા વળ્યા હતા ત્યારે પોલીસે અમને રોક્યા અને ભજનમાં ગ્યાતા એમ કહેતા અમને પણ છોડી મૂકેલા આ વાત સત્ય ઘટના છે
🙏
પાલુ ભાઇ ગઢવી બહુ સાચી વાત કરી છે
સંતવાણી ભજન મા ફિલ્મી ગીતો ની ફરમાઇશ હજાર ઓડીયન્સ માંથી કેવળ વિસ પચીસ લોકોનીજ ફિલ્મી ગીતોની ફરમાઈશ હોય છે બાકીના તો સંતવાણીના નામે સંતવાણીજ સાંભળવા આવ્યા હોય છે પણ મોટા ભાગે અમુક કલાકારો વગર કહ્યે પોતાના શોખ થીજ ભજનમા વચ્ચે ફિલ્મી ગીતોની કડીઓ ગાય છે .
સંતવાણીનુ સ્ટેજ બહુજ પવિત્ર મનાય છે એમા અમુક કલાકારો દારુ પીયને ચડે છે એ બહુ ખોટું છે
જે કલાકારો સ્ટેજ ઉપર ફિલ્મી ગીતો ગાય એમને સર્વ સમક્ષ સ્ટેજ ઉપરથી હાંકી કાઢવો જોઈએ,
જેમની ઉપર ઇશ્વરની કૃપા થય છે એમને જ મનુષ્ય જન્મ મળે છે એથી પણ વધારે કૃપા થાય તો આ ભારત એક માત્ર સંતો ની અવતારો ની ધર્મ ની ભુમિ ભારત મા જન્મ મળે છે એનાથી પણ વધારે કૃપા થાય તો અમુક નેજ કંઠ સારો મળે છે આટલી બધી ઇશ્વરની કૃપા છતા ભજન છોડીને ગીત ફિલ્મના ગાવાના ? ? .
મનુષ્ય જન્મ અતી દુર્લભ છે
માત્ર ભજનમાં જ કલ્યાણ છે એજ સાચી કમાય એજ સાથે આવનાર છે.
અમુક કલાકારો એવી દલીલ કરે છે કે ખાલી એકલી સંતવાણી ગાઇએ તો લોકો સમજે નય એટલે કંટાળી જાય એમ કહે છે તો એનો જવાબ એ છે કે પોતે પહેલા સંતવાણીનો ભાવાર્થ સમજો અને પછી લોકોને એ સાથે સમજાવતા જાવ જેમ નારાયણસ્વામી રામદાસગોંડલીયા સમજાવે તેમ એ તમારુ કાર્ય છે ફરજ છે કર્તવ્ય છે એવું કરશો તો કોઈ નહી કંટાળે ઉલટાનો રસ જાગશે .
ઘણા કલાકારો આજ પણ એવા છે કે જે ક્યારેય સંતવાણી શીવાય કશું ગાતા નથી .
સંતવાણી આપણી સનાતન હિન્દુ સંસ્કૃતિનો મુખ્ય આધાર સ્તંભ છે
તમારી સાચી વાત
જાહેર સ્ટેજ પર કોઈ સિંગર ગાય ત્યારે જ તેને લાફો પડવો જોઈએ
તો બીજીવાર ભૂલ નો થાય
खूब सरंस
Saras palubhai
Jay ho santwani .Jay Mogal Mata..Sacha arth ma bhajananadi Palubhai Gadhavi. From Rajendra Raval Advocate Viramgam
.
ગુરુ કૃપા હી કેવલમ
આભાર
જય હો
ધન્ય છે.પાલુભાઈ.તમને.અને.તમારી.જનેતા
Palu bhai ni 100% sachi vat saras sauwad 🙏
Palubhai gelva jai mataji bov saras interview vijaybhai jotva.
Dhanyawad bhai
ખૂબ સરસ
જય માતાજી ...ગઢવી
Jay ho santvani
Sachi vat chhe
Vah super palu bhai
આપની વિચાર ધારા ને લાખ લાખ વંદન
Ha palu Bhai Ni moj ha
વા પાલુભાઈ ગઢવી સો ટકા સાચુછે સાહેબ
Wahh charan
વાહ પાલૂભાઈ સાવ સાચી વાતો છે
Wah bov maja avi palubha nu interview joy ne
Jay siyaram
વિજય ભાઈ તમારો આભાર આવા ભજના નંદી માણસ નું interview લેવા માટે
Dhanyavad
વાહ! ગઢવી સાચી વાત છે
Ha Vijay Bhai Ni moj ha Jay Siyaram vijaybhai 🙏🙏🙏🙏
જય સિયારામ
જય હો સંતવાણી 🙏
PALUBHAI....DHANYVAD....
વાહ.. પાલુભાઈ
બહુ જ સરસ વાત કરી છે સાહેબ પાલુ ભાઈ ગઢવી ને ખુબ ખુબ ધન્યવાદ 🙏
Super Vijay bhai
Palubhai gadhvi ✌
ખૂબ સરસ વાતો પાલૂભા....
Jay ho vijaybhai
Jia ho devi putar palu bhai
Vahhh palubhai vahh
Waah! Palu bhai
Jay murlidhar
આપની વાતો દિલને સ્પર્શ કરે છે
Jay Ho Santvani .
Jay Narayan .
Jay Ho Palubhai .
Jay Ma Sonal
જય હો સંતવાણી
જય સનલમા
જય સોનલ માં
Sachi vat che
ધન્યવાદ પાલુ ભા 👌👌👌👌
Jay narayan palubhai🙏
જય માતાજી
Vah palubhai tame dil kholi ne vat kari ho pan
ભજન લોક સાહીત્યકાર ના કલાકારો સામે હવે ઘણા પડકાર ઉભા થયા છે જે ચીન્તાનો વિષય છે
Vah kaviraj
Jay ho sanatan dharm ki