PART-1 || હસિયા ઉસ્તાદનાં પરિવારને મળેલ આર્થિક સહાયની વિગતવાર માહિતી || HASIYA USTAD || SHRADHANJLI
HTML-код
- Опубликовано: 5 фев 2025
- માનવતા ની મહેક નું ઉત્તમ ઉદાહરણ
ઊંચું અને સારું જીવન ક્યારેય વ્યર્થ નથી જતું,હસિયા ઉસ્તાદ પ્રામાણિક અને સારું જીવન જીવ્યા તો લોકોએ એની નોંધ પણ લીધી, હસિયા ની ખોટ તો કાયમ રહેશે,જુવું વ્યક્તિત્વ હતું એવું શ્રદ્ધાંજલિ દ્વારા સન્માન પણ મળ્યું...
ભજન ટકશે અને ભજનમાં જીવન લોકો જીવશે તો માનવતા જરૂર ટકી રહેશે.
હસિયા માટે સૌ કોઈ એ પોતાની ફરજ અદા કરી એમનો હું આભાર માનું છું.