જય શ્રી કૃષ્ણ ભગવાન જય રાધાકૃષ્ણ જય માતાજી જય ગૌવમાતા જય નંદી બાપા જય માતાજી ભાઈ સાહેબ તમને ખુબ ખુબ ધન્યવાદ છે ખુબ ખુબ સલામ છે અને ખુબ રામ રામ જય શ્રી રામ જય સીતારામ ભારત માતા કી જય જય ભારત માતા કી ભાઇ તમે તો ભારત ભુમીને અને ભારત ની જમીન ની જોરદાર સેવા કરી છે અને ભારત માતા ની જોરદાર સેવા કરી છે અને ભારત ની ભુમી ની ઈજ્જત વધારી છે ભારત દેસ માટે બહુ ખુબ જ મોટા મા મોટુ સોભનીય એટલે કે આપણા દેસ માટે બહુ ખુબ જ સરસ અને મોટા મોટી સોભાનુ કામ કર્યુછે ભગવાન માતાજી સદાય તમારી સહાય કરે અને તમે ખુબ ખુબ તંદુરસ્ત રહો ભાઇ અન ભગવાન માતાજી તમારી રક્ષાકરે એવી હમારી દુવાછે અને ભગવાન માતાજી પાસે ખુબ જ પ્રાર્થના છે
પટેલ સાહેબ, તમારો ખુબ ખુબ આભાર, આટલી સારી કૉમેન્ટ્સ માટે, આમ જ અમારા કામ ને બિરદાવતા રહો, જે એક વસ્તુ છે કે જે અમને વધારે કામ કરવા ની ઊર્જા ને આશીર્વાદ આપે છે, સર અમારા કામ ને આમ જ હંમેશા review કરતા રહો, અમારા બીજા વિડિયોઝ પણ જરૂર જોજો ને એમાં પણ આપ નો પ્રતિભાવ જણાવશો
ખુબ ખુબ આભાર કે આમ તમે બળદ સાચવો છો. એક સલાહ આપવી છે બની શકે તો થોડા મોટા ઝાડ વાવો તો એમને થોડો છાંયડો મળે અને બીજા પક્ષી પ્રાણી આવે તો બળદોને પણ ગમે. એક જરૂરી આડવાત છેલ્લે ભાઈએ ફરીથી કોઈને બળદ લઇ જવા માટેની માહિતી મૂકી હોત તો સારું થાત કેમકે આ બળદો એ આખી જિંદગી કામ કર્યું હોય તેમને આમ નવરા ના ગમતું હોય એલોકો ને થોડું કામ આપો તો ફરીથી માનસિક રીતે તંદુરસ્ત થઇ જાય. માનવ ની જેમ દરેક પશુ પંખીઓ ને આ વાત લાગુ પડે છે. ખુબ પ્રેમ આપો કઈ નવી activity આપો તો તેઓ ખુબ ખુબ આનંદિત થઇ જાય છે પછી ભલે તેઓ વૃદ્ધ હોય. આવીજ કઈંકએક આગવી પહેલ વારાણસી કે સાઉથ માં કોઈ એ કરી છે ઘણા વરસ પહેલા વાંચ્યું હતું તેઓ પણ બળદ ને મફત બીજા ને આપતા કે એને કૈક એકટીવીટી મળે તે હેતુ થી. સાથે બળદની બીજી જરૂરિયાતો પુરી ના થતી હોય તો પાછો મૂકી જવાની પણ છૂટ આપતા હતા અને સામે બીજો બળદ લઇ જઈ શકાય. આશ્રમ માં નિભાવ નો ખર્ચ ઓછો થઇ જાય સાથે બળદ ને કામ મળે ખેડૂતનું પણ કામ થઇ જાય. થોડા મહિના પછી પાછો જૂનો બળદ આપી સંસ્થામાં થી બીજો બળદ લઇ જાય. તેમજ લોકોની પણ જવાબદારી છે કે આવી સંસ્થાઓ ના બેંક બેલેન્સ અને બીજી જરૂરિયાતો પુરી થતી રહે. ફરીથી આ બળદોને સાચવવા માટે સંસ્થાનો અને આ વિડિઓ બનાવી બધાને જણાવવા માટે વિડિઓ બનાવનાર નો પણ ખુબ આભાર.
ખુબ ખુબ ધન્યવાદ ભાઈ જે આ બળદો ની સેવા કરે છે કારણ કે બળદ છે ઈ એક બાપ બરાબર ગણવામાં આવે છે બળદ ને બાપ નું બીરદ આપવામાં આવે છે અને જે માણસ બળદ ને તરછોડે છે એ ખરેખર બહુ ખોટુ કેવાય જેવી માં બાપ ની સેવા કરે એવી રીતે બળદ ની સેવા કરવી જોઈએ પણ અત્યારે માણસ માં માણસાઈ રહી નથી એટલે આવા આશ્રમ બનાવવા પડે છે અને હુતો આ આશ્રમ બનાવનાર ને કોટી કોટી વંદન કરું છું કે અમુક માણસો પોતાના માં બાપ ની સેવા નથી કરતા અને આ ભાઈ એ બીજા ના માં બાપ ની સેવા નો લાભ લેવાનો મોકો લીધો છે તો ધન્યવાદ છે એમને કોટી કોટી વંદન 🙏 🙏
વેકરીયા સાહેબ, તમારી આ જે કૉમેન્ટ છે એ અમારા માટે સર્વસ્વ છે મારા કામની કોઈ નોંધ લે છે અને એના પર પ્રતિક્રિયા આપે છે એ મારા માટે સંસારનું સૌથી મોટો સુખ કહી શકો
આવા વિડિયા વધુને વધુ શેર કરવા. જેથી કોઈના દિલમાં પ્રભુ નો વાસ થાય અને સેવાનો ભાવ ઉત્પન્ન થાય. તમો સૌ સેવા કરો છો તે જોઈને તમારાં સંતાનોને માં..બાપ તથા અન્ય જીવ પ્રત્યે દયાના ભાવ .
Tamaro khub aabhar...bhagvan tamne khub aape...amare gaam ma b aava gana badad fare che...etle k pothiya maharaj...loko emne game tem mare..su kariye kai na samjai..chal have kadach...e badhane tamaro saharo male...Jai mataji
Bhai sacho khedu hoy e aavu no kare kok haji ghana naradhmo se haji je ભાઇ હજી એવા નરાધમો આપણા સમાજ મા ઘણા છે જે ચોમાસુ આવતા તમારા આશ્રમ મા થી લયજાય સે ને કામ પતે એટલે પાછા મુકી જાય છે બવ સરશ કામ કરો ભાઈ સદભાવના આવુ કામ કોક જ કરતા હોય આના માટે ખુબ ખુબ આભાર ભાઇ
જય શ્રી કૃષ્ણ ભગવાન
જય રાધાકૃષ્ણ
જય માતાજી
જય ગૌવમાતા
જય નંદી બાપા
જય માતાજી ભાઈ સાહેબ તમને
ખુબ ખુબ ધન્યવાદ છે ખુબ ખુબ સલામ છે અને ખુબ રામ રામ
જય શ્રી રામ
જય સીતારામ
ભારત માતા કી જય
જય ભારત માતા કી
ભાઇ તમે તો ભારત ભુમીને
અને ભારત ની જમીન ની
જોરદાર સેવા કરી છે અને
ભારત માતા ની જોરદાર સેવા કરી છે અને ભારત ની ભુમી ની ઈજ્જત વધારી છે ભારત દેસ માટે બહુ ખુબ જ
મોટા મા મોટુ સોભનીય એટલે કે
આપણા દેસ માટે બહુ ખુબ જ સરસ
અને મોટા મોટી સોભાનુ કામ કર્યુછે
ભગવાન માતાજી સદાય તમારી સહાય કરે અને તમે ખુબ ખુબ તંદુરસ્ત રહો ભાઇ અન ભગવાન માતાજી તમારી
રક્ષાકરે એવી હમારી દુવાછે અને
ભગવાન માતાજી પાસે ખુબ જ
પ્રાર્થના છે
ખોરીયા થઈ જાય ને
તરસોડેલ બળદને આશ્રય આપવા બલ ફરી એકવાર આભાર જય ઠાકર ધણી
વાહ જોરદાર સદભાવના નમસ્કાર છે પ્રભુ તમારું સારું કરે
પટેલ સાહેબ,
તમારો ખુબ ખુબ આભાર, આટલી સારી કૉમેન્ટ્સ માટે, આમ જ અમારા કામ ને બિરદાવતા રહો, જે એક વસ્તુ છે કે જે અમને વધારે કામ કરવા ની ઊર્જા ને આશીર્વાદ આપે છે,
સર અમારા કામ ને આમ જ હંમેશા review કરતા રહો, અમારા બીજા વિડિયોઝ પણ જરૂર જોજો ને એમાં પણ આપ નો પ્રતિભાવ જણાવશો
ખુબ ખુબ આભાર બધા જ ભાઈ ઓ નો
માં ભવાની સદા ખૂશ રાખે
ભાઇ 😭😭😭 તમારી વાતો સાંભળી ને મને દુઃખ લાગે છે
ખુબ જ સરસ❤❤ ભગવાન આપને હંમેશા ખુશ રાખે.
જય કનૈયા લાલકી જય મારા ગુરૂ મહારાજ મહેર કરે જય જય ગરવી ગુજરાત
જય કનૈયા લાલ કી
જય શ્રી સીતા રામ ખુબ સરસ તમારા વિચારો ગુજરાત નર્મદા ડેમ
ભગવાન આ બધાનું ભલું કરે આવી સદ્બુદ્ધિ બધાને થાજો 🙏🏽
ખુબ ખુબ આભાર સદભાવના આશ્રમ ખુબ સુંદર કાર્ય કરી રહ્યા છો
🙏🏻🙏🏻🙏🏻🙏🏻
બહુત બહુત ધન્યવાદ માલ તો કોઈકને મલે ઉધ્યોગપતી તો બધાજ થવા માંગે છે
જય માતાજી... ભાઈ ખુબ ખુબ આભાર..તમારૂ આ કામ ઘનયવાદ ને પાત્ર છે... સેવા નું કામ છે.
Ha
Saheb tamaro asram joy ne khub Anand thayo jai bholenath
જય ભોલેનાથ તમારો ખુબ ખુબ ધન્યવાદ રાજકોટ મોરબી હાઇવે પર આપ પસાર થઈ રહ્યા હોય ત્યારે રૂબરૂ પણ મુલાકાત જરૂર લેજો બહુ મજા આવશે
ખુબ ખુબ આભાર કે આમ તમે બળદ સાચવો છો. એક સલાહ આપવી છે બની શકે તો થોડા મોટા ઝાડ વાવો તો એમને થોડો છાંયડો મળે અને બીજા પક્ષી પ્રાણી આવે તો બળદોને પણ ગમે. એક જરૂરી આડવાત છેલ્લે ભાઈએ ફરીથી કોઈને બળદ લઇ જવા માટેની માહિતી મૂકી હોત તો સારું થાત કેમકે આ બળદો એ આખી જિંદગી કામ કર્યું હોય તેમને આમ નવરા ના ગમતું હોય એલોકો ને થોડું કામ આપો તો ફરીથી માનસિક રીતે તંદુરસ્ત થઇ જાય. માનવ ની જેમ દરેક પશુ પંખીઓ ને આ વાત લાગુ પડે છે. ખુબ પ્રેમ આપો કઈ નવી activity આપો તો તેઓ ખુબ ખુબ આનંદિત થઇ જાય છે પછી ભલે તેઓ વૃદ્ધ હોય. આવીજ કઈંકએક આગવી પહેલ વારાણસી કે સાઉથ માં કોઈ એ કરી છે ઘણા વરસ પહેલા વાંચ્યું હતું તેઓ પણ બળદ ને મફત બીજા ને આપતા કે એને કૈક એકટીવીટી મળે તે હેતુ થી. સાથે બળદની બીજી જરૂરિયાતો પુરી ના થતી હોય તો પાછો મૂકી જવાની પણ છૂટ આપતા હતા અને સામે બીજો બળદ લઇ જઈ શકાય. આશ્રમ માં નિભાવ નો ખર્ચ ઓછો થઇ જાય સાથે બળદ ને કામ મળે ખેડૂતનું પણ કામ થઇ જાય. થોડા મહિના પછી પાછો જૂનો બળદ આપી સંસ્થામાં થી બીજો બળદ લઇ જાય. તેમજ લોકોની પણ જવાબદારી છે કે આવી સંસ્થાઓ ના બેંક બેલેન્સ અને બીજી જરૂરિયાતો પુરી થતી રહે. ફરીથી આ બળદોને સાચવવા માટે સંસ્થાનો અને આ વિડિઓ બનાવી બધાને જણાવવા માટે વિડિઓ બનાવનાર નો પણ ખુબ આભાર.
Thank You So Much 🤗
ખુબજ સરસ કામ કરોસો ભગવાન તમને બધાને ખુસ રાખે જય રામાપીર
જય માતાજી ખુબ જ સુંદર કામ કર્યું છે
સદભાવના સેવા ટ્રસ્ટી નો હુ ખુબ આભાર માનુ સુ કે તમે અબોલ પશુ માટે સેવાનુ કામ કરો ભગવાન તમને હંમેશા ખુશ રાખે એવી પ્રાર્થના કરૂ🙏🙏🙏
વાહ વાહ સચોસદભવ એટલે પૃથ્વી પર નું સ્વર્ગ
જય ગૌમાતા જી.
બહૂજ ઊચ્ચૂં અને ઊમદા કાર્ય આપ કરી રહ્યા છો આપનો ધન્યવાદ.
🙏🕉🚩
*ગૌમાતા રાષ્ટ્રમાતા*
🙏🕉🚩🌺🌺🌺🌺🌺🌺🌺🌺🌺🌺🌺🌺🌺🌺🌺🌺🌺🌺🌺🌺🌺
🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻
ખુબ ખુબ ધન્યવાદ ભાઈ જે આ બળદો ની સેવા કરે છે કારણ કે બળદ છે ઈ એક બાપ બરાબર ગણવામાં આવે છે બળદ ને બાપ નું બીરદ આપવામાં આવે છે અને જે માણસ બળદ ને તરછોડે છે એ ખરેખર બહુ ખોટુ કેવાય જેવી માં બાપ ની સેવા કરે એવી રીતે બળદ ની સેવા કરવી જોઈએ પણ અત્યારે માણસ માં માણસાઈ રહી નથી એટલે આવા આશ્રમ બનાવવા પડે છે અને હુતો આ આશ્રમ બનાવનાર ને કોટી કોટી વંદન કરું છું કે અમુક માણસો પોતાના માં બાપ ની સેવા નથી કરતા અને આ ભાઈ એ બીજા ના માં બાપ ની સેવા નો લાભ લેવાનો મોકો લીધો છે તો ધન્યવાદ છે એમને કોટી કોટી વંદન 🙏 🙏
બળદ એજ સાચો ભગત છે....સુપર કાયઁ....
ખૂબ સરસ ભાઈ
તમે જે વાત કરી ભાઈ ખરેખર સાવ સાચી વાત છે સાંભળી ને આંખો ભીની થઇ ગઇ
બહુ સરસ કામગીરી છે
ખરે ખર રદય દ્રવિ ઉઠે છે તમારું આ ઉમદા કામ માં ભગવાન તમને આ કાર્ય માં મદદ કરે 😭
વાહ ખુબ. સરશ ખુબ ખુબ. અભીનંદન આવીજશેવાકરતારહૉ અલાહ એનૉઅજર આપશે
જય માતાજી, વિશાલભાઈ,
મારા ગામ પાનેલી મોટી માં મહાદેવ બળદ કેન્દ્ર છેલ્લા ઘણા વર્ષો થી બળદની સેવા કરે છે. જ્યાં પણ ઘણા બળદો છે.
વાહ ભાઈ ખૂબ જ સારું કહેવાય, ગૌશાળા તો ઘણી બધી હોય છે પરંતુ બળદ કેન્દ્ર એ સાચા અર્થમાં સેવા છે મહાદેવ બળદ કેન્દ્રની જરૂરથી મુલાકાત લેશો
દિલ થી આભાર અને સલામ છે, આવી વિચારધારા આજના સમયમાં ભાગ્યે જ જોવા મળે છે, બહુ પુણ્ય નુ કામ કરી રહ્યા છો
જય સનાતન સંસ્કૃતિ 🙏🙏🙏
સદભાવના આશ્રમ ને ખુબ ખુબ અભિનંદન.
વા..હ દોસ્ત.
બહું જ ઉચ્ચો વિચાર કર્યો છે.
બળદના દર્દ માટે ખૂબ જ સારો વિચાર છે.
❤❤❤ ,જય જવાન જય કિશાન. ધન્યવાદ ભાઈ
રમેશભાઈ કારાવદરા જય જવાન જય કિસાન તમારો પણ ખૂબ ખૂબ ધન્યવાદ
ખૂબ ખૂબ આભાર વિશાલ ભાઈ.... 👍🏻👍🏻👍🏻👍🏻
Jabardast voice hardik.....super
@@colourfullrajkot1174 Thank you so much 😊
ખુબ સરસ તમને ભગવાન સુખીરાખે👌👌👌
ખુબ ખુબ આભાર વ્યક્ત કરુછુ
કે આવા અબોલ પશુઓની સેવા કરી રહ્યા
છો... ફરી એકવાર લાખ લાખ મસ્તક વંદન
🙏🙏👍👍👍👍👍👍👌👌👌👌
💐💐💐👍
ખુબ સરસ કામ કરનાર સૌને જગતના તાત તરફથી અભિનંદન સાહેબ
Thenk you ,lakh lakh naman bhai,aavi bechar dhara vala bhagyej jovamale,
ખૂબ સરસ કામ છે બળદ આશ્રમ ની કામ ગીરી બળદ આશ્રમ ના તમામ સભ્ય ને પ્રણામ...
મહેર બાની કરી ને કોય પણ ખેડૂતો ને બળદને પાછા ઢસરડા કરવા ન આપો તમે એમને આ જીવન આશ્રમમાં રાખો મહેર બાનીકરી ને 🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏
ખૂબ ખૂબ અભિનંદન ખૂબ જ સારું કાર્ય કરી રહ્યા છો
અબોલ પશુઓને બળદને સાચવોત તે બદલ તમારો ખુબ ખુબ આભાર. આ પશુઓનુ કોણ સાચું મંદિર આ છે .જય શ્રી સ્વામિનારાયણ નમઃ.
દલવ
જય માતાજી સાહેબ..
Jay mataji
Jai swaminarayan
વાહ ભાઇ વાહ ભગવાન તમને જાજુ આપે ભાઇવાહ
ખુબજ સારું કામ કરો છો ભાઈઓ.ધન્યવાદ
Ty
Khub khub Dhanyavaad
👌 good je balad tamaro mitr 6 tena shing thoda agal thi kapi Nakho to tene ankha thi dekhava nu saru thae Jay 🙏 Jay swaminarayan
જય સ્વામિનારાયણ માલવયા સાહેબ,
આપની વાત એકદમ સાચી છે અમારે પણ એ વાતની ત્યારે જ ચર્ચા થઈ હતી,
કદાચ આશ્રમ વાળાએ કાપી નાખ્યા હશે
Dil hali hali Jay avi mahiti chhe mahiti mate khub khub abhar
ધન્યવાદ 🙏🏻
જય હો....જય હો ....જય હો... કહેવા સિવાય અત્યારે મારી પાસે કોઈ શબ્દો નથી આભાર ....આભાર...આભાર...
વેકરીયા સાહેબ, તમારી આ જે કૉમેન્ટ છે એ અમારા માટે સર્વસ્વ છે મારા કામની કોઈ નોંધ લે છે અને એના પર પ્રતિક્રિયા આપે છે એ મારા માટે સંસારનું સૌથી મોટો સુખ કહી શકો
ખુબ સરસ કામગીરી. અભિનંદન
કતલખાને ના પહોંચી જાય તેનું ખાસ ધ્યાન રાખજો,,,🙏
જય મુરલીધર ભાઈ વાહ
આ કામ ખૂબ સરસ ધન્યવાદ આપું છું 🙏🙏🙏🙏🙏🙏🙏
થઃઅંઇ
Bhagwaan aa ashram ne boj aagad pochade 🙏🙏🙏🙏🙏🙏🙏
ખૂબજ સરસ કાર્ય ધન્યવાદ👍👍
Thank you કાનાભાઈ
આપ મારા બીજા વિડીયો પણ જરૂર જોજો અને એમાં પણ આમ જ કમેન્ટમાં રીવ્યુ, આપજો
ભગવાન સદા તમારી સહાય કરે ને આ સેવા કરવા વારા ને મારા કોટી કોટી નમસ્કાર
ખૂબ ખૂબ આભાર ટીમ ના તમામ સભ્યો નો અને એ લોકો નો પણ જેમણે ઉદાર હાથે ફાળો આપ્યો છે
એ બધાય ને સ્વામિનારાયણ ભગવાન તન મન અને ધનથી સુખી રાખે
જય સ્વામિનારાયણ 🙏🏻
ખૂબ સેવા કરવાની ભગવાન સક્તી આપે
Very Very great Team 🙏🙏😊😍🙌🏻🙌😎😘🇮🇳🙌🏻🙏
જય માતાજી 🙏 🌹🌹🌹🌹 જય સદભાવના જોરદાર 🐄🐄🙆👌🙋
જય માતાજી સાહેબ તમારો આભાર માનિયે એટલો ઓછો છે તમારો આભાર માનવા અમારી પાસે શબ્દો નથી નરેશ ઠાકોર કહીપુર તા વડનગર જી મહેસાણા
🙏🏻🙏🏻🙏🏻🙏🏻😊😊😊😊😊
Bahu sharu ceh bhai ho aha apda desh ne aghla lava vala ceh Jay baldh dev
ખૂબ ખૂબ અભિનંદન સદભાવના આશ્રમ નૅ
આવા વિડિયા વધુને વધુ શેર કરવા. જેથી કોઈના દિલમાં પ્રભુ નો વાસ થાય અને સેવાનો ભાવ ઉત્પન્ન થાય. તમો સૌ સેવા કરો છો તે જોઈને તમારાં સંતાનોને માં..બાપ તથા અન્ય જીવ પ્રત્યે દયાના ભાવ .
Duniya nu aek matr dukhi ma dukhi prani aetle badad te mate khub aetle khub Saro pyayas se bhai
ધનવાદ ભાઈ તમારી વાત સાભળી ને તો દુખ લાગે છે
ખૂબ ખુબ અભિનંદન સાહેબ
જય માતાજી
ખુબ જ સરસ...... અમારે ખેતી માટે બળદ લેવા હોય તો.....
સદભાવના બળદ આશ્રમ ખાતેથી મળી જશે....
ખુબખુબ.ધન્યવાદ.સાહેબ
Khub bhagvan aape tamne ane bhagvan tamara parivar ne khubaj sukhi rakhe 🙏
માતાજી તમને સુખી રાખે
😊😊😊😊
સુપર Bhai... બોવ જ સરસ વિડિયો છે.. અને ઉપયોગી પણ છે.. મહાકાલ ની સવારી "બળદ".. 🙏
જય માતાજી ખુબ સરસ કામ કરો છો
ઉપેન્દ્રસિંહજી તમારો પણ ખૂબ ખૂબ ધન્યવાદ આવી રીતે કમેન્ટ્સ કરીને અમારો ઉત્સાહ વધારતા રહેજો
खूब सरस सेवानु अने जीवदय प्रभु सेवा केवाय
જય,બળદ, અસરમાં ભગન,સારકરે
Khub khub tmne ane tmara privarne dhnyvad bhai🙏🙏🙏
🙏🏻🙏🏻🙏🏻🙏🏻
ખુબ સરસ સાહેબ
Khub khub abhivandan bhagvan apane saday shikhi rakhe vah bhai vah
ભાઈ ઘણૂં સારૂં કામ કરો છો ભગવાન તમને ખુબ મદદ કરે
Tamaro khub aabhar...bhagvan tamne khub aape...amare gaam ma b aava gana badad fare che...etle k pothiya maharaj...loko emne game tem mare..su kariye kai na samjai..chal have kadach...e badhane tamaro saharo male...Jai mataji
Bhai sacho khedu hoy e aavu no kare kok haji ghana naradhmo se haji je ભાઇ હજી એવા નરાધમો આપણા સમાજ મા ઘણા છે જે ચોમાસુ આવતા તમારા આશ્રમ મા થી લયજાય સે ને કામ પતે એટલે પાછા મુકી જાય છે બવ સરશ કામ કરો ભાઈ સદભાવના આવુ કામ કોક જ કરતા હોય આના માટે ખુબ ખુબ આભાર ભાઇ
Jai Swaminarayan very very good work ing
SABKO ACHCHHE SAARAVAAR MILE UPARVAALE JIVIT ISVAR PRABHU YESHUPITAA
🙏🙏🙏🙏
Har...har..mahadev...om...namah..shivay
હર હર મહાદેવ
Dhanyavad tamne bhagvan duvarkavalo tamne sukhi rakhe
મારા પરિવાર તરફથી બળદ અને બળદ સાચવનાર ને કોટી કોટી વંદન 🙏🏻
મહેશભાઈ તમારો પણ ખુબ ખુબ ધન્યવાદ કમેન્ટ્સ કરવા માટે અને આ કામને બિરદાવા માટે
A badad na je vadhare singhada vadhe gaya che a veli take kapavo je the amne saru lagse 🙏🙏🙏
Sadbhavna.aashram.ne.sat.sat.naman
સાચી વાત બારોટ સાહેબ
Sadbhavana balad farm sarahniya work dhaniyavad
જય ગોપાલ ભાઇ સાચીવાતકરી
બોવ સારી પહેલ છે, સારુ લાયગુ
ખૂબ સરસ કામ ભાઈ🙏👍
દયાના ભાવથી સૌની સેવા કરે. આ દયા ભાવ વારસાગત હોય છે. પ્રભુ સૌની રક્ષા કરે.
Ok 👍👍 nice
Namskar. Namskar ..bhagvan cho tme.bhai
Kartik bhai, આ બધું કરવાવાળા વિજયભાઈ ડોબરીયા છે
ખુબ ખુબ આભાર ભાઈ શબ્દ નથી તમારા જેવા માટે
Ty
Bov haru kam karo chho bhai 👌👌👌
આભાર 🙏🏻
Khusars Dilthe duvakrchau❤❤❤❤❤
ખુબ ખુબ અભિનંદન ધન્યવાદ
Thank you પોલા ભાઈ,
આપ મારા બીજા વિડીયો પણ જરૂર જોજો અને એમાં પણ આમ જ કમેન્ટમાં રીવ્યુ, આપજો
A very noble cause. Keep up the good work. Jai Shree Krishna
Ty
Ty
વાહ મનખા અવતાર તૉરૉ દાડૉ ઍકદીન હવૉઆવવાનૉછૅ યાદરાખજૉ જય શંકર ભૉલૅ
ખૂબ ઉમદા કામ કરો છો ઈશ્વર શક્તિ, ભક્તિ અને સમૃદ્ધિ આપે એવી ઈશ્વર પાસે પ્રાર્થના.
Khub khub saras Kam che saheb
Khub saras kary se tamaru🙏🙏
🙏🏻🙏🏻🙏🏻🙏🏻
Ma umiya nu vahan kasai o thi bachavo uttam karya. Great job
Bhai tame Rajkot ma dj Kaya make chhe
#गौ_हत्या में 75%योगदान
#नंन्दी (बैल)के कतल में 99%योगदान
ये है भारत का कथित #अन्नदाता
Bhai rajkot ma cafe ketla Ane keva Sara Sara cafe na video banavo ne bhai
Namaste 🙏 khub khub abhar
Thank you so much 😊🙏🙏🙏🙏
Matag ta mone sukhi rakhe