આ વીડિયો બીજી એક ચેનલ Digital Alliance પર પણ ઉપલબ્ધ છે, જેમાં સરસ માહિતી આપવામાં આવી છે. ઉપરાંત, એ ચેનલ પર જમીનને લગતા બીજા ઘણા વિડીયો મળી રહેશે. લિંક ruclips.net/video/D0dmCu5V4NI/видео.html
બહુ સરસ સાહેબ❤️❤️❤️❤️❤️❤️ જમીન માંથી ઝાડ ને કાપવું હોય તો અરજી જલ્દી પાસ કરવા માટે સુ કરવું.. અને ઝાડ કાપવા માટે ના નિયમો ક્યાં છે.. થોડું વિસ્તાર થી બતાવશો.. તમારો આભાર.🙏🙏🙏🙏🙏
Saras mahiti aapi che. Pan rubru ma k agent thru pan mahiti khoti male jem k 7/12 bija khetar na ne naksho alag. Tippan na male etc. Net per male e talati pase hoy ej hoy ne Jo talati e khoti entry kari joy ne kagad na malta hoy to site per male?
Aapna video khub saras ane knowledgable hoy chhe thanks pan ek saval kaho ke munjhavan e tamne kahu chhu mara gharna 7/12 ma mara dadinu nam chhe tema mistek chhe ગોદાવરી નામ ના સ્થાને ગોદવરી નામ આવે છે બધી અરજીઓ કરી બૌ ધક્કા ખાધા મહેસુલ ભવન અને જનસેવા કેન્દ્રના કાઈ કામ થતું નથી. ટલ્લે ચડાવે રાખે છે શું કરવું કૃપા કરીને જણાવશો..
Sar school bus ke pachhi koi pan capny ni bus pachhad Mo no lakhel hoy ane te bus asurkhsit chlave ane te no par call kariye ne Santos puravk Javan na male to su karavu joiye?
Goonj bhai property transfer in blood relation ma stamp duty ktli lage??? Msg aavyo k free thai gai che su aa vat sachi che??? Jo hoy to aana upr pan ek vidio banavi jankari aapva vinanti.
આવક નો દાખલો હોઈ કે જાતિ નો દાખલો દરેક માટે સોગંધનામું કરાવવા વકીલો પૈસા પડાવતા હોઈ છે. તો અંગે કાયદા ની માહિતી આપશો.અને નોટરી અને તેને લગતા કાયદા ની પણ માહિતી આપશો.
આ વીડિયો બીજી એક ચેનલ Digital Alliance પર પણ ઉપલબ્ધ છે, જેમાં સરસ માહિતી આપવામાં આવી છે. ઉપરાંત, એ ચેનલ પર જમીનને લગતા બીજા ઘણા વિડીયો મળી રહેશે. લિંક ruclips.net/video/D0dmCu5V4NI/видео.html
i have flat - Sameep Apartment in Jodhpur gam,vejalpur, satellite, Ahmedabad, i have only share certificate and survey number and mulkhand number, how to get index copy.
આ વીડિયો બીજી એક ચેનલ Digital Alliance પર પણ ઉપલબ્ધ છે, જેમાં સરસ માહિતી આપવામાં આવી છે. ઉપરાંત, એ ચેનલ પર જમીનને લગતા બીજા ઘણા વિડીયો મળી રહેશે. લિંક ruclips.net/video/D0dmCu5V4NI/видео.html
आज नु रेकोडींग सरस छे जाणकारी पण सारी आपी आपे तमारा केमेरा मेन पंचाल भाई नु काम पण खुब सरस छे बेक गा्उन्ड HD फस्ट क्वोलीटी छे 💐👌👌👌
Bov saru samjavyu 👍Pan saheb aa website ni 7/12 k koi pan copy manya nati ganati kyak apvi hoy to mate paisa to kharch krvaj pade che
આ વીડિયો બીજી એક ચેનલ Digital Alliance પર પણ ઉપલબ્ધ છે, જેમાં સરસ માહિતી આપવામાં આવી છે. ઉપરાંત, એ ચેનલ પર જમીનને લગતા બીજા ઘણા વિડીયો મળી રહેશે. લિંક ruclips.net/video/D0dmCu5V4NI/видео.html
Ha.... E khali jova mate j chhe.... Print out mate kamnu nthi....
Thanks ❤️❤️👍
ખૂબ સરસ માહિતી આપવા બદલ આભાર
Khub Saras Gujjubhai
Very good information day by day.... Keep it up
Good sar khub srs
Congratulations, Very nice and good Suggestion, Information and Advised.
બહુ સરસ સાહેબ❤️❤️❤️❤️❤️❤️
જમીન માંથી ઝાડ ને કાપવું હોય તો અરજી
જલ્દી પાસ કરવા માટે સુ કરવું..
અને ઝાડ કાપવા માટે ના નિયમો ક્યાં છે..
થોડું વિસ્તાર થી બતાવશો..
તમારો આભાર.🙏🙏🙏🙏🙏
Awesome
Jay mataji sir ji khub saras mahiti tame api
ખુબ સરસ
👍👍👍👍
Prant order ni 07/12 ma effect khoti aavi hoy to shu karvu?
Tamari vata sachi che ho tamaro aabhar
Online Bandhkam approval kay website mathi male ? Any idea for village area.
જમીન નો ખાસરા નંબર ક્યાં થી મળી શકશે...
Saras mahiti aapi che. Pan rubru ma k agent thru pan mahiti khoti male jem k 7/12 bija khetar na ne naksho alag. Tippan na male etc. Net per male e talati pase hoy ej hoy ne Jo talati e khoti entry kari joy ne kagad na malta hoy to site per male?
જમીન ખાતે કરવા માટે અને જમીન ના દસ્તાવેજ માટે પણ ખૂબ જ મુશ્કેલી પડતી હોઈ છે . તો આ અંગે પણ કાયદાકીય માહિતી આપશો.
Supar
Sir total area 5400 sq.m h , is nakal me four name h ,to every person ka hisa kitna aayega kese pata kare
7/12ખેતિની જમીન જોવા માટે એપ્લિકેશન
Anyror par online application kai rite karvi jamin mapani mate ni enu ek video banavajo bau j help thase lokone evi ek request chhe @gunjbhai
Very nice and good. 2013 Name entered, check out or not.
Thank you bhai ok thank you
Thanks saheb..saras
Good news sir
Sir Aapde je gher maa raheyai chhiyai. Te Jamin koona name chhe a kewi retay khbr pde
Bhai thanks very informative
Jordar Gunjbhai👍. Thank you for this kind of Informative vedio
Very nice bro
Sir.old7/12open nathi thati
Aapna video khub saras ane knowledgable hoy chhe thanks pan ek saval kaho ke munjhavan e tamne kahu chhu mara gharna 7/12 ma mara dadinu nam chhe tema mistek chhe ગોદાવરી નામ ના સ્થાને ગોદવરી નામ આવે છે બધી અરજીઓ કરી બૌ ધક્કા ખાધા મહેસુલ ભવન અને જનસેવા કેન્દ્રના કાઈ કામ થતું નથી. ટલ્લે ચડાવે રાખે છે શું કરવું કૃપા કરીને જણાવશો..
સાહેબ અનન્ય રાજયમાં આવેલા નાગરિકો શું
Sir PDF khulti nathi 7/12 ni mobile ma toh shu karvu?
Sar school bus ke pachhi koi pan capny ni bus pachhad Mo no lakhel hoy ane te bus asurkhsit chlave ane te no par call kariye ne Santos puravk Javan na male to su karavu joiye?
Nice
Mare mara flat nu 7/12 na utara ma nam chadavu chhe to su process krvani
Pdf file not open
yes pdf file Not OPEN
PDF Mein download Karen sikhayen
bhaisaheb download nathi thatu please reply.
પ્લોટ a b devide કઇ રીતે online કરી શકાય ?
Very informative
હમણાં ની ૭/૧૨ કેવી રીતે કાઢી શકાય?? મોબાઈલ માં પી.ડી.એફ કેવી રીતે ડાઉનલોર્ડ કરી શકાય ???
૨૦૦૪ સુધી બતાવે છે , હમણાં latest જોવી હોય તો શું કરવું?
Survey number vagar 7/12 kai rite kadhi sakay?
Goonj bhai property transfer in blood relation ma stamp duty ktli lage??? Msg aavyo k free thai gai che su aa vat sachi che??? Jo hoy to aana upr pan ek vidio banavi jankari aapva vinanti.
Gunj Bhai aa website ma koi agar aavi chhe Hal khuli nahi rahi to Ana mate mahiti aapo ane eek var browgar ma kho like juo not working
Bar code me Kya dale .... please sir ans
અમારે વડોદરા મા ગણેશ નગર સોસયટી છે,..એને કાયદેસર માટે process સમજાવશો ??
સાહેબ નામ બદલવા માટે ઓનલાઈન અરજી થાય? કે
રૂબરૂ જવું જ પડે??
Very nice
pdf view1.aspx pdf not show
Nice information
શહેરની નગર કેવી રીતે કાઢવી અને કેવી રીતે જોવી એ બતાવો
My DL is not showing in digi lokar so how to apply online.?
Pan saheb gugalma koi texx kodmage to aani madat krsomane
આવક નો દાખલો હોઈ કે જાતિ નો દાખલો દરેક માટે સોગંધનામું કરાવવા વકીલો પૈસા પડાવતા હોઈ છે. તો અંગે કાયદા ની માહિતી આપશો.અને નોટરી અને તેને લગતા કાયદા ની પણ માહિતી આપશો.
ઠકકરભાઇ હરિ ॐ
હું ભરતભાઈ વાસાણી આપેટન થી નવાં સાત બાર ને જુનાં સાત પણ મોબાઈલ પર ખુલતો નથીં
Application Pan Available che Android Mobile per Anyror app
Sarve number ky rite nakhvo
Bhai mare nava ppaarthhi juno sarve nbr jovo chhe
સર મામલતદાર કચેરીમાં જે ૭/૧૨ ની પ્રિન્ટ આપે છે તે આપણે ઓનલાઇન જોઈ શકી શકીએ ?
Thank you sir
આ વીડિયો બીજી એક ચેનલ Digital Alliance પર પણ ઉપલબ્ધ છે, જેમાં સરસ માહિતી આપવામાં આવી છે. ઉપરાંત, એ ચેનલ પર જમીનને લગતા બીજા ઘણા વિડીયો મળી રહેશે. લિંક ruclips.net/video/D0dmCu5V4NI/видео.html
pdf screen view but not open
khatanamber khabar na hoi name pr thi khatu kai rite sodhi sakay?
Aa 7.12 ni printo nathi nikadti tena mate su karvu ?
Sat sarve no ni hoy to khata no chale k
Sir, new 7 12 utara kese nikale
Saheb aa vat thai revenue (Rural area) land ni, Forest land (Settlement hakk ni jamin) mate kevi rite joi sakay? Video banavso pls. 🙏
ruclips.net/video/NndPfg-DPMo/видео.html
Super
राइट टू इनफार्मेशन एक्ट
plz my pc and mobile same problem
Aavak no dakhlo ane non cremeliyar online nikle ?
Yes. Digital Gujarat portal par thi.
2021
i have flat - Sameep Apartment in Jodhpur gam,vejalpur, satellite, Ahmedabad, i have only share certificate and survey number and mulkhand number, how to get index copy.
My estate point vishe aape mahiti aapi hati, Saras mahiti, pan ema mara gaam nu naam j nathi batawata
Sir aa just joi sakie
Kyany chalta nathi
આ વીડિયો બીજી એક ચેનલ Digital Alliance પર પણ ઉપલબ્ધ છે, જેમાં સરસ માહિતી આપવામાં આવી છે. ઉપરાંત, એ ચેનલ પર જમીનને લગતા બીજા ઘણા વિડીયો મળી રહેશે. લિંક ruclips.net/video/D0dmCu5V4NI/видео.html
Ek pali etle ketla gram???
Ane ek sher etle ketla litter??
Khedut pothi hoy ane online panyo na aave to su karvanu..
Atyar no sarve no.. And Juno sarve no Mari pase no hoyto atyarno nakhia toy Juno record batave khra
Hi
Land Registration id kese pata kare Bhai Jarur batavo Bhai
JATI NA DAKHLA MATE KOI ONLINE KEVIRITE apply THAY A JANAVO..
Khali jovay che utara kya nikde che
Pdf. Davunlod. Nadhe. Dhati
Mare 7.12 ni koninamese jovu
7/12 ઉતારાની મુદત કેટલી હોય છે???
Mahiti no adhikar
આ આજની તારીખે ખુલતુ નથી
મારે પણ જુનો ડખો છે એને માહિતી મેળવી છે
Jamin na khatedar ma nam jovu se
7/12 ma name chadavta j Nathi paisa mate tho su karu .10year thi dhakka kavdave chhe . Nadiad mamalatdar .
N new nakal haju download nthi thti i think 2002 pchi ni
મારા ગામમાં મારા ઘરની જમીન છે પણ એના વિશે મારી પાસે કોઈ વધારે માહિતી નથી તો એને કેવી રીતે ઓનલાઇન જોઈ શકાય
ગામમાં ખેતીની જમીન છે કે કેમ કેવી રીતે શોધી શકાય
Bt Any ROR na 7/12, ૮ અ govt સ્કીમ મા માન્ય નથી રાખતા
વારસો નો હક અને હિસ્સો ઉઠાવી લીધો હોય તે કેમ ખબર પડે
Mara gam nu nathi batavatu
સવૅ નંબર લખાતો નથી જણાવ છો sir
જમીન નામ પર કરાવવી હોય તેની વિગત , તેનું ફોર્મ કેવીરીતે ભરાય તે નો વિડિયો બનાવવા વિનંતી છે.