જીરું માં સુકારો l 100% પરિણામ l થોડી કાળજી રાખો l ખેતી કા સાગર l હિતેશ પટેલીયા l

Поделиться
HTML-код
  • Опубликовано: 21 янв 2025

Комментарии • 133

  • @jadejayuvrajsinh2929
    @jadejayuvrajsinh2929 Год назад +44

    દવા બતાવો પણ સાથે ભાવ પણ કયો એટલે એગ્રો વાળા લુટે નઈ

  • @bharatprajapati6797
    @bharatprajapati6797 Год назад +8

    ભરતભાઈ પ્રજાપતિ ગામ ભાટવરગામ તા. વાવ જી. બનાસકાંઠા હિતેશભાઈ તમે જે દવાની બોટલ બતાવવામાં આવેલ છે તે દવાની કિંમત બોલો એટલે અમને ખબર પડશે

  • @Tilakrajvlogger-5645
    @Tilakrajvlogger-5645 Год назад +1

    જય દ્વારકાઘીશ
    ધન્યવાદ સાહેબ સરસ માહિતગાર છૌ ભાઇ
    સબ. કરી દિધુ

  • @amarat8935
    @amarat8935 Год назад +18

    દવાની કિંમત બતાવો અમને એગ્રો વાળા લૂટે નહીં

  • @ParvinAniyaliya
    @ParvinAniyaliya Год назад +1

    જય જવાન જય કિસાન મારું ગામ ટોકરાળા તા લિંબડી જી સુરેન્દ્રનગર 🙏🙏🙏🙏🙏

  • @nayangagliya411
    @nayangagliya411 Год назад +2

    જય દ્વારકાધીશ ❤❤

  • @VasantPrajapati-rz8vg
    @VasantPrajapati-rz8vg 13 дней назад

    ગેલેલીયો નું રીઝલ્ટ બહુ જ સારું છે હું દસ વર્ષ થી વાપરું છું

  • @AshokParmar-ch8kg
    @AshokParmar-ch8kg Год назад +1

    Good news

  • @mehulpatelr.d.nariyani
    @mehulpatelr.d.nariyani Год назад +6

    ગેલેલિયો ભાવ

  • @mrmodhavadiya4187
    @mrmodhavadiya4187 Год назад +1

    રામ રામ ........

  • @જુજાભાઈતેજાણી

    તમારૌઅઃવાજનથીઆવતો❤

  • @chandanistudiokalashar2082
    @chandanistudiokalashar2082 11 месяцев назад +1

    દવાના ભાવ શું તે કહો ખેડૂત ને મદદ કરવી હોય તો ભાવ પણ કેજો હુ જસદણ તાલુકાના કાળાસર ગામ વલ્લભભાઈ વાસાણી જય જવાન જય કિસાન

  • @rajshikhuti6271
    @rajshikhuti6271 Год назад

    જય જવાન જય કિસાન

  • @bhaveshpateliya8587
    @bhaveshpateliya8587 Год назад +2

    Super

  • @devatchavda6003
    @devatchavda6003 Год назад

    Jay Dwarkadhish

  • @jiganeshpurohit
    @jiganeshpurohit Год назад

    🙏🙏👌👌👌

  • @hareshrathod2375
    @hareshrathod2375 Год назад

    Jay chamund ma

  • @N.jRabari
    @N.jRabari Год назад +4

    દવા અને ભાવ બને બતાવો અવાજ પણ વિડિઓ માં ચોંટી જય છે

  • @AhirDevarajbhai
    @AhirDevarajbhai Год назад +1

    આહિરદેવરજ

  • @jayesh-6145
    @jayesh-6145 Год назад +2

    પણ આટલો લાંબો વિડીયો ખુબ સમય માગે છે

  • @MagalthakorThakor
    @MagalthakorThakor Год назад

    જય શ્રી રામ

  • @dineshmakwana7440
    @dineshmakwana7440 Год назад +1

    દવા ના ભાવ સાથે કીયો

  • @AhirDevarajbhai
    @AhirDevarajbhai Год назад +1

    આહિરદેવરજ.ગરામડી

  • @hasmukhabhaisolkhi8288
    @hasmukhabhaisolkhi8288 Месяц назад

    મોટાભાઇ.ભાવ.આપો.યાર.

  • @sanjayravat7218
    @sanjayravat7218 Год назад +3

    ભાઇ તમે ડબલાના નામ દયો છો પણ અંદરના કન્ટેનર પણ બતાવો

  • @prakashvikani1443
    @prakashvikani1443 Год назад +1

    Prakashbhay kalana ta. Dhoraji davana bhav ketajav

  • @dabhibhupat3787
    @dabhibhupat3787 Год назад +2

    Jasdan. vadod

  • @kalpeshkanzariya-j8n
    @kalpeshkanzariya-j8n Год назад +1

    જીરું કેટલા દિવસ નું થાય ત્યારે વેટ સીટ ધાનુંકાનું વપરાય

  • @vanitapateliya1237
    @vanitapateliya1237 Год назад

    Hitesh

  • @mehulpatelr.d.nariyani
    @mehulpatelr.d.nariyani Год назад +2

    વિડિઓ બનાવવા નિ રીત ગમી મને

  • @bharatbhalara3209
    @bharatbhalara3209 Год назад +2

    દવાનાભાવબતાવો

  • @ahirishwar5582
    @ahirishwar5582 Год назад

    સાહેબ આડમાં નું custodia kevu aave che tena vishe mahiti aapo jira mate

  • @govindchhaiya1225
    @govindchhaiya1225 Год назад

    Wetcil dhana ma satay 40/50 taka ful aave pasi

  • @kureshimahammad1622
    @kureshimahammad1622 Год назад

    Sukarani geranti apo chho

  • @BeastFanny444
    @BeastFanny444 Год назад +1

    दवा साथे दवानी तकावारी बताओ

  • @munnabhaizaravariya
    @munnabhaizaravariya Год назад

    ગેલેરીયો,કેટલાદિવસનાજીરામા,છંટકાવકરવો,જવાબ આપો

  • @thekinggaming6606
    @thekinggaming6606 Год назад

    bheema plus thiamethoxam 30 fs Ni sathe Aapde Wetcit Use kari sakiye?

  • @RupeshKumarbarupal
    @RupeshKumarbarupal 11 месяцев назад +1

    गैलेलीयो 1लिटर क्या रेट मिलता

  • @PatelRameshbhai-t4m
    @PatelRameshbhai-t4m Год назад

    Expaiyear Vekset Dava Jira Ma Chatisakay Viramgam

  • @anialbhai4491
    @anialbhai4491 Год назад +1

    Corine ciknu bov karoma, kam vali vat karo please, vidiyo lambo bov thai jai6,, sorru chata tamaru kam saru6, 🙏🙏🙏

  • @ramthakor806
    @ramthakor806 11 месяцев назад

    Geleliyo ni prise su se 400 ml

  • @jivachavdachavda9608
    @jivachavdachavda9608 Год назад

    Kariyo avigiya pachhi kay dava no chtkav karvo bhai

  • @akkanetiyak5413
    @akkanetiyak5413 Год назад +1

    Videos sort uses

  • @MehulThakor-fw6ot
    @MehulThakor-fw6ot Год назад +1

    દવાના ભાવ સાથે કો

  • @vasantchaudhari6267
    @vasantchaudhari6267 16 дней назад

    છેલ્લે અવાજ જ બંધ થઇ ગયો

  • @gujratmarcet9321
    @gujratmarcet9321 Год назад +3

    લીંબુમાં ફાલ નથી આવતો 6વરસ થયા છે તેની માટે વીડીયો બનાવો

  • @hirprabrijesh1366
    @hirprabrijesh1366 Год назад

    વેશીટ નો 250 ગામ ભાવ શું છે

  • @SovanjiThakor-vw4yn
    @SovanjiThakor-vw4yn Год назад

    ધાનુકાનુ ગુદરીયુ કાંકરેજ તાલુકા મળે ભાઈ

  • @VinodSuthar-ke6ec
    @VinodSuthar-ke6ec Год назад

    મારે જીરૂ પંચોતેર દિવસ થયા છે ક ઈ દવા છાટવાની છે

  • @gamianil9425
    @gamianil9425 Год назад

    So hu tamne ek vinnati karu chu ke tamari pase je chokkas mahiti hoy ae j khedut mitro ne kaho

  • @shaktisingh97
    @shaktisingh97 Год назад

    ફ્લાવરિંગ માટે કઈ દવા આપવિ જીરું 55 દિવસ નુ થયું

  • @irfanmathakiya9441
    @irfanmathakiya9441 Год назад

    Win chen Kai campani chhe

  • @nileshgopani8141
    @nileshgopani8141 Год назад

    Win chin Kai company nu aave

  • @Kesukandoriya-bu1wp
    @Kesukandoriya-bu1wp Год назад +2

    તારૂ ખોટુ ભાસન બધકરીદે તારૂ રેકોર્ડિંગ મારી પાસે છે

  • @asagath2370
    @asagath2370 Год назад

    જીરું માં કયુ ગેલેલિયો વાપરવુ

  • @RamdeChavda-xt9lt
    @RamdeChavda-xt9lt Год назад

    Geleliyo નો ભાવ સુ છૅ????

  • @baldevchavda8580
    @baldevchavda8580 Год назад

    Sar please Tame kreen upar doj lakhine muko

  • @BabubhaiJidiya-y7j
    @BabubhaiJidiya-y7j Год назад

    Dava sathe bhav pan batavo bhai

  • @SsGhosi-yu9bx
    @SsGhosi-yu9bx Год назад

    Bhai hu deesa banaskandha no khedut chhu.Aamara vistarma batakanu vavetar thay chhe.batakni davani A TO Z mahiti no video banava vinati.

  • @vanrajsinhsolanki3848
    @vanrajsinhsolanki3848 Год назад

    vinchin kai compny nu se

  • @Dwarkeshdigitalindia
    @Dwarkeshdigitalindia Год назад

    Price shthe kiyo bhai

  • @ashvinramoliya146
    @ashvinramoliya146 Месяц назад

    Vadhuma vadhu to dava na bhav kio to khedut ni madad dhai

  • @nikunjpatel1683
    @nikunjpatel1683 Год назад

    Chana ma tame shukara mate trishot dava ni vat kari hati

  • @AshokParmar-ch8kg
    @AshokParmar-ch8kg Год назад

    Kya Agro aavel se?????

  • @pravinsolanki9698
    @pravinsolanki9698 Год назад

    Gsp કંપની કેવી છે

  • @kanubhaibarotkanubhai4928
    @kanubhaibarotkanubhai4928 Год назад

    MARA.JIRA.MA.DHARUDI.NO.UPAI.BATHAVO

  • @chaturpatel1290
    @chaturpatel1290 Год назад

    Geleliya nu map ketlu se

  • @virambhai4214
    @virambhai4214 Год назад

    a

  • @jaydevrajputjaydevrajput5190
    @jaydevrajputjaydevrajput5190 Год назад

    ભાવ બતાવા

  • @gordhanlumbhani1519
    @gordhanlumbhani1519 Год назад

    સુકરો આવ્યો તો કંઈ દવા સતાવી

  • @YogeshChauhan-e5n
    @YogeshChauhan-e5n Год назад

    Jakar ni dva. Kiya mal. Se

  • @VashramVaghela-np5uf
    @VashramVaghela-np5uf Год назад

    ભાવ તો કયો ભાઈ

  • @raghavd7514
    @raghavd7514 Год назад

    Vidio no avaj band thay gyi sele

  • @AshokParmar-ch8kg
    @AshokParmar-ch8kg Год назад

    Tamru location kya se sir ????

  • @ramanbhaipatel1168
    @ramanbhaipatel1168 Год назад

    મહેસાણા મો કયા મળછે

  • @manchhabarathod6763
    @manchhabarathod6763 11 месяцев назад

    ગામ નુ નામ

  • @Mer-d5v
    @Mer-d5v Год назад

    Bhai mare 50 divanu Kay dava satavi tamaro mo nambar aapo

  • @Rohit-tt2cs
    @Rohit-tt2cs Год назад +1

    દવાની કીંમત સાથે કહેજો ભાઈ નકર વિડિયો બંધ કરો

  • @parmarkandhal5235
    @parmarkandhal5235 Год назад

    Bhav to Kyo

  • @jagadishjijariya9519
    @jagadishjijariya9519 Год назад +2

    ગેલલીયો નો ભાવ સુ હાલેશે

  • @kantilalpatel1850
    @kantilalpatel1850 Год назад

    ભાટિયા દ્રારકા

  • @jadejaramsangi8013
    @jadejaramsangi8013 Год назад

    વેટસીટ ની કિમત કેટલી છે

    • @jayantibhaibaradjayantibha9733
      @jayantibhaibaradjayantibha9733 Год назад

      250 ગ્રામ ના 450 રૂપિયા છે મે છાંટી છે સારૂ કામ છે

  • @chetangosaliya418
    @chetangosaliya418 Год назад

    Limbdi ma nathi malti

  • @SartanPatel-d2s
    @SartanPatel-d2s Год назад

    તમારો નંબર ભાઈ

  • @gamianil9425
    @gamianil9425 Год назад

    Tamaro number malse

  • @jiganeshpurohit
    @jiganeshpurohit Год назад

    તમારા નંબર

  • @HYPER_GIMING
    @HYPER_GIMING Год назад

    Avaj nathi

  • @amarat8935
    @amarat8935 Год назад +1

    ધાનુકા ની વેબસાઈટ ની કિંમત કેટલી છે

  • @jasabhaikhachar8182
    @jasabhaikhachar8182 Год назад

    🙏🙏🙏👏👏♥♥☝✋✋♥👏🙏

  • @KanabhaiZapada-w9n
    @KanabhaiZapada-w9n Год назад

    ફોન નંબર તો બોલો ભાઇ

  • @shankarahir1717
    @shankarahir1717 Год назад +2

    અવાજ. નથી આવતો

  • @babubhainadoda8545
    @babubhainadoda8545 Год назад +1

    Video tuko banavo

  • @hgkaneriya7006
    @hgkaneriya7006 Год назад

    અવાજ નથી આવતો

  • @vikrambhaidhima2903
    @vikrambhaidhima2903 Год назад

    નમસ્કાર ભાઈ
    હું બનાસકાંઠા જિલ્લામાં થી
    તમારો મોબાઇલ નંબર આપજો મોટા ભાઈ

  • @chauhanrasikbhai2757
    @chauhanrasikbhai2757 Год назад

    tamaro.mobayl.nabar.apo

  • @KarenaArti-ku8vf
    @KarenaArti-ku8vf Год назад

    જય જવાન જય કીશાન