જીરું માં સુકારો 100% પરિણામ l ફાલ ની દવા ની માહિતી l ફૂગ ની દવા ની માહિતી l ખેતી કા સાગર l

Поделиться
HTML-код
  • Опубликовано: 10 дек 2024
  • @ નિલમ એગ્રો કેમીકલ્સ તળાજા 🙏 હિતેશ પટેલીયા
    mo.9428637911
    mo.9428108821
    mo.9426959035
    ગોપનાથ રોડ
    જુના બસ સ્ટેશન પાસે
    ન્યૂ ગર્લ્સ સ્કૂલ
    ICICI બેંક પાસે મૂળ તળાજા માં જ એગ્રો છે
    તા.તળાજા જીલો. ભાવનગર
    #khetikasagar
    #બિયારણ
    #ખાતરો_જંતુનાશકો_અને_બીજ
    #જીરુંમાંનિંદામણ
    #હિતેશપટેલીયા
    #agriculture
    #જીરું
    #વરિયાળી
    #ધાણા
    #ચણા
    #રાયડો
    #ડુંગળી
    #લસણ
    #નિંદામણ
    સારી માવજત સારુ ઉત્પાદન સારુ બિયારણ
    ગામ. તળાજા,
    તાલુકા. તળાજા
    જિલ્લા. ભાવનગર
    ફૂગ નાશક દવા
    બાયર એલિયન
    બાયર નેટિવો
    બાયર બોઉનસ
    syngenta અમિસ્ટર ટોપ
    syngenta રિડોમિલ
    સુદર્શન trishot
    સુદર્શન velocyti
    BASF મેરીવોન
    BASF પ્રીઅક્ષર
    BASF કેબરીઓ ટોપ
    ધાનુકા ગોડીવા સુપર
    ધાનુકા KIRARI
    ધાનુકા ઝેનેટ
    UPL સાફ
    UPL રનમેન
    UPL SAFILUZER
    corteva geleliyo
    corteva geleliyo sensa
    corteva geleliyo way
    tata સાર્થક
    tata અરગોને
    વગેરે સારી પ્રોડક્ટ છે.
    પાક ને સારા ખોરાક માટે સારા પોશણ માટે ખાતરઃ આપવું
    ઝીંકપલ્સ 5 kg
    સલ્ફર 2 kg
    mycore 2 kg
    1 વિધા પ્રમાણે આપવું
    ખાસ નોંધ.. 2.થી.3. વખત. ફરજીયાત આપવું કોઈ પણ પાક માં..
    ખાસ નોંધા.
    કોઈ પણ પાક માં નિંદામણ હોય સાફ પણ સાવધાની પૂર્વક વાપરવું 2 ઈચ થી નાના હોય ત્યારે વાપરવું જો મોટુ હોય તો મજૂર દવારા વીણાવી કે લેવડાવી લેવું
    નોંધ. દવા છંટકાવ કરવો કે દવા ભાગીદર ને આપીને આવી જવું એક સાહસ છે.
    નિંદામણ ની દવા હંમેશા ભેજ વાળા વાતાવરણ માં જ ઉપયોગ કરવો
    પેલા પાણી પાકને આપવું પછી જ નિંદામણ ની દવા ઉપાય કરવો પછી 3 થી 4 દિવસ માં પાછું પાણી આપવું
    નિંદામણ 2 2 પાન નું જ હોવું જોવે જો મોટુ હોય તો ખેડૂત પોતે પોતાની નીરે પોતાના રિસ્ક ઉપર દવા નો છંટકાવ કરી શકે છે.
    અમે અનુભવ તથા કંપની ની ભલામણ સિવાય દવા. બિયારણ. કે ખાતરઃ ની ભલામણ નથી કરતા.
    પાક નિર્ભર કરે છે વાતાવરણ. પાણી. માવજત.આબોહવા
    અને આપણું નસીબ..
    નોંધ. આપડે વાવેલ પાક વાતાવરણ ને આધિન હોય છે.
    દવા. ખાતર. પાણી બિયારણ. મહેનત કરીયે પણ.
    આપણું નશીબ સૌથી ઉપર હોય છે.
    નોંધ.... પાક નો ઉતારો.. બિયારણ . જમીન. પાણી. આબોહવા. માવજત. વાતાવરણ ઉપર આધાર રાખે છે. બાકી આપડા નશીબ માં હોય તેજ મળે. પણ પેલા મહેનત કરવી જ પડે....
    નોંધ. આમાં અમારી કોઈ પણ પ્રકાર ની ગેરેન્ટી કે જવાબ દારી નથી અમો અમારા અને ખેડૂત ના અનુભવ ના આધારે જ વિડિઓ બનાવી છીએ તથા કંપની ની ના માર્ગદર્શન થી જ વિડિઓ માં ભલામણ કરવા માં આવે લ છે...
    આભાર......

Комментарии •