હૉટલમાં ખાવા જતા પહેલા 7 વખત વિચારજો

Поделиться
HTML-код
  • Опубликовано: 10 янв 2025

Комментарии •

  • @agniveshsathe4243
    @agniveshsathe4243 4 года назад +58

    ખૂબ સારા વિષય પર આ વીડિયો છે. આપ સોશ્યલ મિડીયા નો યોગ્ય ઉપયોગ કરી રહ્યા છો. જનતા ની આ એક સારી સેવા છે. ઈશ્વર આપ ને તન મન અને ધનથી સુખી કરે એજ પ્રાર્થના.

    • @DidarHemani
      @DidarHemani  4 года назад +8

      આપના સમજણપૂર્વકના પ્રતિભાવ અને શુભેચ્છા માટે માન ઉપજે છે. અમે અમારી ફરજ ક્યારેય ન ચૂકીએ એવી પ્રભુ પાસે પ્રાર્થના કરજો. આપે ખરા હૃદયથી કરેલી પ્રાર્થના માટે ખુબ ખુબ આભાર અને નૂતનવર્ષાભિનંદન

  • @ansoyakhatri7682
    @ansoyakhatri7682 4 года назад +7

    ચિંતન ભાઈ વૈષ્ણવ ને ખુબ ખુબ વંદન ,જો આવા માણસ ને પીએમ બનાવવામાં આવે તો જ દેશ નું કલ્યાણ થાય, આવા જ વિડિઓ બનાવતા રહેજો,ધન્યવાદ

    • @DidarHemani
      @DidarHemani  4 года назад

      હા હો આવા માણસો રાજકારણમાં હોવા જરૂરી છે. આપની માયાળુ લાગણી અને સૌજન્યશીલતા બદલ આભાર.

  • @anilmakwana252
    @anilmakwana252 4 года назад +35

    ચિંતન વૈશ્ણવ ગુજરાત નો સિંહ છે....
    તેમના દ્વારા લખાયેલા પુસ્તકો જોરદાર છે....

    • @DidarHemani
      @DidarHemani  4 года назад +2

      એકદમ સાચી વાત. મરદ માણસ છે એ

  • @apnirasoi138
    @apnirasoi138 2 года назад +3

    ખુબ સરસ માહિતી આપી ડોક્ટર ચિંતનભાઈ ભગવાન તેમને લાંબુ આયુષ્ય આપે

    • @DidarHemani
      @DidarHemani  2 года назад

      અમે પણ ઈશ્વર પાસે એવી જ પ્રાર્થના કરીએ છીએ

  • @kevinbpatoliya
    @kevinbpatoliya 4 года назад +30

    આભાર ભાઈ આપનો કે જૂનાગઢના ધરેણાની નોંધ તમે લીધી આવી જ રીતે જુનાગઢ અને સૌરાષ્ટ્ર વિશે કંઈક અવનવું જણાવતા રહેજો

    • @DidarHemani
      @DidarHemani  4 года назад +2

      જરૂર. ચિંતનભાઈ જેવા નીડર અને સમાજનું ભલું ઇચ્છતા લોકોને બિરદાવવા એ અમારી ફરજ છે. આપની માયાળુ લાગણી અને સૌજન્યશીલતા બદલ આભાર. ચિંતનભાઈને વ્યક્તિગત રીતે ઓળખતા હોય તો આ વીડિઓની લિન્ક તેમના સુધી પહોંચે એવું કરજો

  • @daimondgurup9859
    @daimondgurup9859 4 года назад +13

    જનતાના આરોગ્યની ચિંતા કરનાર
    ડોક્ટર ચિંતન વૈષ્ણવ
    અલ્લાહ ઈશ્વર આપને સદા સલામત રાખે

    • @DidarHemani
      @DidarHemani  4 года назад

      અમે પણ ઈશ્વર પાસે ચિંતનભાઈ માટે એવી જ પ્રાર્થના કરીએ છીએ. આભાર

    • @MM-qh9yh
      @MM-qh9yh 4 года назад

      Allah nahi ishwar j rakhse.. Karan k e kafar che

  • @rathodashwin1533
    @rathodashwin1533 4 года назад +14

    નવ વર્ષની શુભેચ્છા
    આવતા વર્ષે માં પણ આવા ને આવા વિષય પર તમારું કામ ચાલુ રાખજો
    વિષય ગંભીર છે પણ જ્યાં સુધી તંત્ર માં ડૌ વૈષ્ણવ માણસો નો વધારો નથી થાય ત્યાં સુધી
    સફ‌લતા મલવી મુશ્કેલ છે પણ તમારા મારા જેવા માણસો જો સાથે રહેશે તો ડૌ વૈષ્ણવ જેવા માણસો ની હીમંત માં વધારો જરુર થશે

    • @DidarHemani
      @DidarHemani  4 года назад

      બરાબર છે. પ્રજાએ જાગૃત થવાની અને ચિંતનભાઈ જેવા ચિંતા કરતા લોકોની પડખે ઉભું રહેવાની જરૂર છે. નૂતનવર્ષાભિનંદન

  • @Harshpatel-md7xe
    @Harshpatel-md7xe 4 года назад +39

    Thanks for spreding awareness about that..

    • @DidarHemani
      @DidarHemani  4 года назад +4

      My pleasure. It is part and parcel of our duty.

  • @vasantpanchal1361
    @vasantpanchal1361 4 года назад +1

    ચિંતન ભાઇ ખુબ ખુબ આભાર અને આ બધી વાત ની એક વાહન ચાલક તરીકે કેટરસ વાળા સાથે જતો ત્યાર ની ખબર જ હતી જ સાહેબ આપણુ એક સંગઠન ઉભુ કરો આજનાં જાગરુક ઘણા યુવાનો આપણી સાથે જોડાશે અને જનતા એ જ લડત આપવી પડશે

    • @DidarHemani
      @DidarHemani  4 года назад

      કેટરસવાળા સાથેનો આપનો અનુભવ શેર કરવા બદલ આભાર. તમે કીધું એવું થાય તો જાગૃતિ આવી શકે

  • @musicmeditation1493
    @musicmeditation1493 4 года назад +2

    Khub akhaboli saknar power man...tamne dhanyavad
    ....khub jamavat chhe tamari speech ....thex

    • @DidarHemani
      @DidarHemani  4 года назад +1

      ઈશ્વરકૃપા અને આપના જેવા દર્શકોના આશીર્વાદનો પ્રતાપ છે. સ્નેહનીતરતો પ્રતિસાદ આપવા બદલ આભાર

  • @kaushikpandya7746
    @kaushikpandya7746 4 года назад +10

    This patriotic person deserves appreciation and support from all.

    • @DidarHemani
      @DidarHemani  4 года назад

      Absolutely true. We all must support him.

  • @sarcarchirag7512
    @sarcarchirag7512 4 года назад +20

    તે મામલતદાર ને મારા લાખ લાખ વંદન અને તમને પણ દીદાર ભાઈ 👍👍

    • @DidarHemani
      @DidarHemani  4 года назад +3

      આપની માયાળુ લાગણી અને સૌજન્યશીલતા બદલ આભાર. સમાજને ઉપયોગી નીવડે એવી માહિતી આપવી અમારી નૈતિક ફરજ છે . આપે રસપૂર્વક વિડિઓ જોયો એ આનંદની વાત છે.

  • @nayanamavani3743
    @nayanamavani3743 2 года назад +2

    વાહ!ભાઈ વાહ!પોતાની નોકરી ની પરના વગર પણ લોક કલ્યાણ કાર્ય બદલ ધણો ધણો આભાર. બધા નેતા નહી હોય ચાર નેતા પણ તમારા જેવા નીકળે તો ઈનડીયા ની ધરતી ધનય થ ઈ જાય. તમને ઈશ્વર સુખી રાખે.

    • @DidarHemani
      @DidarHemani  2 года назад

      હા હો ઈ વાત સાચી

  • @GenuineIndian007
    @GenuineIndian007 4 года назад +1

    આભાર મોટાભાઈ આ જ્ઞાન સભર વિડિયો બનાવવા બદલ. અમારી સૌની આંખો ખોલી દીધી. આશા રાખીએ કે વહીવટી તંત્રની પણ આંખો ખુલી જાય અને આવી પદાર્થો નો ઉપયોગ કરતા રેસ્ટોરન્ટ-હોટેલ ઉપર સખત્તમાં સખત્ત કાર્યવાહી કરે. અત્યારે યુ-ટ્યુબ ઉપર તમામ વાનગી બનાવવાની રેસેપી ઉપલબ્ધ છે જેનો ઉપયોગ કરી એવી ભાવતી તમામ વાનગીઓ ઘરે જ બનાવી શકાય છે અને એ પણ પોતાના ઘરના મસાલાઓથી. જય હિન્દ.

    • @DidarHemani
      @DidarHemani  4 года назад

      100 ટચના સોના જેવી વાત કરી તમે. સરકાર ખાણીપીણીના વ્યવસાય બાબતે કોઈ નીતિ ઘડે અને લોકો ઘરે જ રાંધતા થાય તો સારા આરોગ્યનું નિર્માણ થાય. આપની માયાળુ લાગણી અને સૌજન્યશીલતા બદલ આભાર.

  • @bhavnasharma4101
    @bhavnasharma4101 4 года назад

    Excellent Excellent excellent. keep on doing. honest good people of gods prayers will give you job back with good lots of comment.We need people like you in India. thanks for good Gods sewa doing.

    • @DidarHemani
      @DidarHemani  4 года назад

      Yes Chintanbahi has done a marvelous job. Our country need people like him. Thank you for your support.

  • @ParthModi-ns1gw
    @ParthModi-ns1gw 4 года назад +2

    ઘરનું ખાવાનું સૌથી સારું ...!❤️

    • @DidarHemani
      @DidarHemani  4 года назад +1

      હા હો ઈ વાત સાચી

  • @promax3608
    @promax3608 4 года назад +2

    Bahu saras information api che tame

    • @DidarHemani
      @DidarHemani  4 года назад

      આપની માયાળુ લાગણી અને સૌજન્યશીલતા બદલ આભાર. સમાજને ઉપયોગી નીવડે એવી માહિતી આપવી અમારી નૈતિક ફરજ છે

  • @apnirasoi138
    @apnirasoi138 2 года назад +1

    તેમનો ખૂબ ખૂબ. 🙏 આભાર

    • @DidarHemani
      @DidarHemani  2 года назад

      વિડિઓ જોવા બદલ તમારો પણ આભાર

  • @aaryansaxena69
    @aaryansaxena69 4 года назад +5

    Thank you Sir Ji for this Super news about health....
    Health is Wealth

    • @DidarHemani
      @DidarHemani  4 года назад +1

      Most welcome. Thank you for participating in ‘Fun for Gujaratis’ channel.

  • @goldenqueenshitaljani460
    @goldenqueenshitaljani460 4 года назад +1

    dr chintanbhai ne so so salan bahu j bahadur ane himmatvada kahevay ane hemanibhai ap to kharekhar gyan na bhandar sama j chho apne pan sat sat naman abharrrr

    • @DidarHemani
      @DidarHemani  4 года назад

      આપની માયાળુ લાગણી અને સૌજન્યશીલતા બદલ આભાર. સમાજને ઉપયોગી નીવડે એવી માહિતી આપવી અમારી નૈતિક ફરજ છે

  • @ketanpatelmalav7716
    @ketanpatelmalav7716 4 года назад +5

    ખુબ સરસ માહિતી આપી સાહેબ ધન્યવાદ...🙏🙏🙏👌

    • @DidarHemani
      @DidarHemani  4 года назад +1

      આપની માયાળુ લાગણી અને સૌજન્યશીલતા બદલ આભાર. સમાજને ઉપયોગી નીવડે એવી માહિતી આપવી અમારી નૈતિક ફરજ છે

  • @PANKAJKUMAR-eo2sd
    @PANKAJKUMAR-eo2sd 4 года назад +2

    Khub Sara's...ho vala... thanks

    • @DidarHemani
      @DidarHemani  4 года назад

      આપની માયાળુ લાગણી અને સૌજન્યશીલતા બદલ આભાર. સમાજને ઉપયોગી નીવડે એવી માહિતી આપવી અમારી નૈતિક ફરજ છે

  • @devandrasinhgohil6322
    @devandrasinhgohil6322 4 года назад +1

    Ha sir sachi vat che
    Aaj kal tamam hotel
    Any lari ma hajino moto
    Vapray che

    • @DidarHemani
      @DidarHemani  4 года назад

      વાતને અનુમોદન આપવા બદલ અને સુર પુરાવા બદલ આભાર

  • @patelanita9571
    @patelanita9571 4 года назад +2

    Thankusir,khubsarivatkri

    • @DidarHemani
      @DidarHemani  4 года назад

      આપની માયાળુ લાગણી અને સૌજન્યશીલતા બદલ આભાર.

  • @sangeetalifeisbeautiful3421
    @sangeetalifeisbeautiful3421 4 года назад +1

    Waah... Srs mahiti aapi thank you bhai 🙏

    • @DidarHemani
      @DidarHemani  4 года назад

      આપની માયાળુ લાગણી અને સૌજન્યશીલતા બદલ આભાર.

  • @moranithomas1091
    @moranithomas1091 4 года назад +4

    Good video. Its important to solve the problem which is harmful to anyone's health.

    • @DidarHemani
      @DidarHemani  4 года назад

      Yes indeed. Need to address the issue and to be solve the problem. Thank you Mr. Moroani for participating in ‘Fun for Gujaratis’ channel.

  • @morikaranshih8504
    @morikaranshih8504 4 года назад +1

    Wahhh good information
    And good werking 👍👍👌

    • @DidarHemani
      @DidarHemani  4 года назад

      Thank you for your kind words.

  • @dhavalprajapati8806
    @dhavalprajapati8806 4 года назад +18

    અમે તમારા બધા વિડિયો જોવો છો એમા બહુ સારી માહિતી હોય છે

    • @DidarHemani
      @DidarHemani  4 года назад +2

      આપની માયાળુ લાગણી અને સૌજન્યશીલતા બદલ આભાર. દર્શકોના આવા પ્રતિભાવ અમારું પ્રેરકબળ બની રહે છે. બાકી અમે તો નિમિત્ત માત્ર છીએ. નૂતનવર્ષાભિનંદન

    • @techwithyadav
      @techwithyadav 4 года назад

      મારા મલક ના મેના રાણી સ્ટેટસ...
      ruclips.net/video/zTcNiJNHgN8/видео.html

  • @krupalsinhrajput3222
    @krupalsinhrajput3222 4 года назад +9

    અધૂરા માં પૂરું શારીરિક શિક્ષણ જેવો ઉપયોગી વિષય પ્રાથમિક શિક્ષણ માંથી રદ કરી નાંખવામાં આવ્યો..ધન્ય ધરા ગુજરાત

    • @DidarHemani
      @DidarHemani  4 года назад

      હા એ પણ આપણું એક પ્રકારનું દુર્ભાગ્ય જ ગણાય. આભાર

  • @mukeshgajjar4846
    @mukeshgajjar4846 4 года назад +1

    | | ॐ: नमस्ते सदा वत्सले मातृभुमे त्वया हिन्दुभुमे सुख: वधि तोहम , महामंगले पुण्यभुमे त्यदर्थे पतत्वे सकायो नमस्ते नमस्ते ॐ: | | > वंदे मातरम् <
    “ जय हिंद “ साथे “ जय श्री कृष्ण “ बिलकुल बराबर खुबज सरस , सुंदर , सटीक , सचोट , रोचक माहिती / जाणकारी , तो पण ,- हवे तो गुजरात पर विश्वास राखो ज , श्रीमद् भगवत् गीताजी नो अभ्यास करो ज - धन्यवाद

    • @DidarHemani
      @DidarHemani  4 года назад +1

      સ્નેહનીતરતો અને આત્મીયતાસભર પ્રતિભાવ અને સૂચન બદલ આભાર ગળા સુધી વિશ્વાસ છે ગુજરાત ઉપર ગીતાજી અમારું પ્રિય પુસ્તક છે. એ જેટલી વાર વાંચો એમાંથી નવી પ્રેરણા મળે છે. જીવનઘડતર થાય છે. સંસકાર ઘડતર થાય છે.

  • @vinodpatidar4504
    @vinodpatidar4504 2 года назад +1

    Saras video

    • @DidarHemani
      @DidarHemani  2 года назад

      તમને વિડિઓ ગમ્યો એ જાણીને આનંદ થયો

  • @Bandhni_Ghar_7
    @Bandhni_Ghar_7 4 года назад +2

    Very nice information and Chintan sir is very brave Person 👍

    • @DidarHemani
      @DidarHemani  4 года назад +1

      Yes indeed. Thank you for your kind words.

  • @ranjitgareja3663
    @ranjitgareja3663 4 года назад +5

    Chintan sir 6 junagadh jay class
    Good work sir

    • @DidarHemani
      @DidarHemani  4 года назад

      હા ચિંતન સર જૂનાગઢનું ગૌરવ છે. નીડર બનીને લોકસેવાનું કામ કરે છે.

  • @patelskitchen85
    @patelskitchen85 4 года назад +1

    Very Informative. Tamari channel kale j suggestions ma aavi ek video joyu pachhi 5-6 videos joya. Khub Saras Knowledge sathe Harvi Comedy Pan hoy chhe.👍

    • @DidarHemani
      @DidarHemani  4 года назад

      સહકાર અને વીડિઓનુ યોગ્ય મૂલ્યાંકન કરવા બદલ અમે આપના ઋણી છીએ. દર્શકો તરફથી આવા પ્રતિસાદની અમને હંમેશા અપેક્ષા રહે છે.

  • @gauravpurohit8945
    @gauravpurohit8945 4 года назад +1

    Wah wah........very good information shared by your speech

  • @pathangajjusalimbhai2757
    @pathangajjusalimbhai2757 4 года назад +1

    Nice sir g 👌👌👌👌👌 vidos is good ho

    • @DidarHemani
      @DidarHemani  4 года назад

      Thank you for your kind words.

  • @mururabarimururabari2028
    @mururabarimururabari2028 4 года назад +2

    ખૂબ સરસ જાણકારી મળી હો મોટા ભાઈ

    • @DidarHemani
      @DidarHemani  4 года назад +1

      જાણી ને આનંદ થયો કે આ વિડિઓ આપને માહિતીપ્રદ લાગ્યો. નૂતનવર્ષાભિનંદન

    • @mururabarimururabari2028
      @mururabarimururabari2028 4 года назад +1

      @@DidarHemani નવા વર્ષ રામ રામ ભાઈ

  • @ArvindPatel-qm2xy
    @ArvindPatel-qm2xy 11 месяцев назад +1

    Thanks. Good. Bless. You

  • @pareshsuthar8585
    @pareshsuthar8585 4 года назад +1

    Good Information

  • @hiralalsoni1223
    @hiralalsoni1223 2 года назад +1

    धन्यवाद,नीडर,जवाने,,,वंदन,,जयसीताराम

    • @DidarHemani
      @DidarHemani  2 года назад

      હા ખરેખર તેઓ ધન્યવાદને પાત્ર છે. જય સીતારામ

  • @rajeshgohil5992
    @rajeshgohil5992 3 года назад +1

    All the best Chintan sir

  • @foodexplorerfoodman5690
    @foodexplorerfoodman5690 4 года назад +1

    Awesome keep it up
    TX so much

  • @gohilnik7420
    @gohilnik7420 4 года назад +1

    જાણવા જેવુ છે 👍🏻👏🏻👏🏻❤️🙏🏻

    • @DidarHemani
      @DidarHemani  4 года назад

      લાગણી બદલ આભાર

  • @mohammedsiddiquechhipa6321
    @mohammedsiddiquechhipa6321 4 года назад +1

    Chuntanbhai Vaishnav please go ahead I with you.

    • @DidarHemani
      @DidarHemani  4 года назад

      That's the spirit. We must support him.

  • @ronniekhuman3742
    @ronniekhuman3742 4 года назад +1

    Harr Harr mahadev Jai bole babulnath nath tecri wale ki jai ho somnath mahadev ki jai mahakaal jai mataji jai bole Harr Harr mahadev

    • @DidarHemani
      @DidarHemani  4 года назад

      હર હર મહાદેવ

  • @bhartigudka3187
    @bhartigudka3187 4 года назад +1

    Khub khub aabhar.

    • @DidarHemani
      @DidarHemani  4 года назад

      વિડિઓ જોવા બદલ આપનો પણ આભાર.

  • @ankiwest
    @ankiwest 4 года назад +1

    Khub saras video banavo Cho tame

    • @DidarHemani
      @DidarHemani  4 года назад +1

      આપની માયાળુ લાગણી અને સૌજન્યશીલતા બદલ આભાર. દર્શકોના આવા પ્રતિભાવ અમારું પ્રેરકબળ બની રહે છે. નૂતનવર્ષાભિનંદન અંકિતભાઈ

  • @shardaorganics8995
    @shardaorganics8995 4 года назад +2

    Sir you are amazing...Your every video are awareness in our society

    • @DidarHemani
      @DidarHemani  4 года назад +1

      Thank you for your kind words, support and love. To make people aware is part and parcel of our duty. Wish you Happy New Year and all the best.

  • @KK-nb6lt
    @KK-nb6lt 4 года назад +18

    ભાઈ 2014 મા ચિંતન સહેબે બંધ કરાવેલ રેસ્ટોરન્ટ નું નામ સુ હતું. હું મહેસાણા નો છું નામ ખબર પડે તો અને એ રેસ્ટોરન્ટ મા જવાનું મુલતવી રાખીએ

    • @DidarHemani
      @DidarHemani  4 года назад +4

      ચિંતનભાઈએ લેખમાં એ વાતનો ઉલ્લેખ નથી કર્યો પણ એવું જરૂર લખ્યું છે કે એ રેસ્ટોરેન્ટના માલિક હાલ ગુરાત સરકારમાં મંત્રી છે.

    • @awesomevideo5525
      @awesomevideo5525 4 года назад +1

      Bhai khali te resturant ma nai pan badha restaurant ma khavanu bandh kari do. Bharat ni evi koi restaurant nathi jee aa na vapar ti hoy. Gana manso to have Ghare ni rasoi ma pan ajino moto khava mandiya chhe.

  • @mukeshchaudhary5023
    @mukeshchaudhary5023 4 года назад +2

    Nice work.. good konoledge ..

  • @rameshbandhiya3547
    @rameshbandhiya3547 4 года назад +1

    sir ape khubaj saras mahiti api parantu ape je matha farel mamlatdar evu lakhyu chhe e na gamyu hu dr.chintan vaishnav saheb ne personly odakhu shu e vyakti khub j sara chhe jo ap ena mate matha farel mamlatdar shabd dur karva namr vinti

    • @DidarHemani
      @DidarHemani  4 года назад

      માથાફરેલ શબ્દ સામેવાળાને સીધા કરી દે એ અર્થમા માર્મિક રીતે વપરાયો છે

  • @abdulqaiyum1432
    @abdulqaiyum1432 4 года назад +1

    THANK YOU
    ane SALUTE to DR. CHINTAN VAISNAV

    • @DidarHemani
      @DidarHemani  4 года назад

      You are most welcome. We salute him too.

  • @DhairyaMehta-zh2sc
    @DhairyaMehta-zh2sc 4 года назад +2

    400k soon....
    Congratulations in advance Kaka♥️♥️♥️
    Love from Junagadh..

    • @DidarHemani
      @DidarHemani  4 года назад +2

      ઈશ્વરકૃપા અને આપના જેવા દર્શકોના આશીર્વાદનો પ્રતાપ છે. ધૈર્યભાઈ મેહતા જેવા દર્શકો અમારી સાથે છે એ વાતનો આનંદ છે. આપની માયાળુ લાગણી બદલ આભાર.

  • @goldenkadai7615
    @goldenkadai7615 4 года назад +3

    Very nice video 👌👌

    • @DidarHemani
      @DidarHemani  4 года назад

      Thanks a lot અગાઉ ગુજરાતીમાં લખ્યું હતું એ બહુ સારું હતું. એડિટ કરવાની જરૂર ન હતી

  • @janveekarena2042
    @janveekarena2042 4 года назад +1

    Thank you for information and a salute to the good man😀😀😀

    • @DidarHemani
      @DidarHemani  4 года назад

      So nice of you. We salute him too.

  • @sanjayniranjan7995
    @sanjayniranjan7995 4 года назад +1

    We support Dr. Chintan

    • @DidarHemani
      @DidarHemani  4 года назад

      We too. To support him is a part and parcel of our duty. He is fighting for us.

  • @antarnonaad6883
    @antarnonaad6883 4 года назад +1

    ધન્યવાદ. સારી માહિતી.

    • @DidarHemani
      @DidarHemani  4 года назад

      આપની માયાળુ લાગણી અને સૌજન્યશીલતા બદલ આભાર.

  • @chavdabharatbbbchavda8508
    @chavdabharatbbbchavda8508 4 года назад +1

    જય માતાજી

  • @dhavalaanand987
    @dhavalaanand987 4 года назад +2

    આવી માહિતી આપવા બદલ તમને સત સત નમન 🙏
    આભાર

    • @DidarHemani
      @DidarHemani  4 года назад

      સમાજને ઉપયોગી નીવડે એવી માહિતી આપવી અમારી નૈતિક ફરજ છે આપની માયાળુ લાગણી અને સૌજન્યશીલતા બદલ આભાર.

  • @ram7912
    @ram7912 4 года назад +1

    જોરદાર વર્ણન

    • @DidarHemani
      @DidarHemani  4 года назад +1

      લાગણી બદલ આભાર હાર્દિકભાઈ

  • @amratbhaipatel5739
    @amratbhaipatel5739 2 года назад +1

    Good 👍

  • @namanbhatt7303
    @namanbhatt7303 2 года назад +1

    💯 per right

    • @DidarHemani
      @DidarHemani  2 года назад

      મુદ્દાને સમર્થન આપવા બદલ આભાર

  • @solankiharishinsolanki6991
    @solankiharishinsolanki6991 3 года назад +1

    Very good sar

  • @vishwanishastri1147
    @vishwanishastri1147 4 года назад +1

    Bilkul sachu Che. Karan pahela to aatali badhi bimario kya thati hati? And nana chokarao ne kya bimari thati hati?

    • @DidarHemani
      @DidarHemani  4 года назад

      બરાબર. તમારી જેમ અન્ય લોકોએ પણ આ વાત સ્વીકારવી જોઈએ

  • @goldenqueenshitaljani460
    @goldenqueenshitaljani460 4 года назад +1

    wah 👌

    • @DidarHemani
      @DidarHemani  4 года назад

      લાગણી બદલ આભાર

  • @dhruvpatel7888
    @dhruvpatel7888 4 года назад +1

    ખૂબ જ સરસ માહિતી છે ભાઈ

    • @DidarHemani
      @DidarHemani  4 года назад

      સ્નેહનીતરતો પ્રતિસાદ આપવા બદલ આભાર. આપના પ્રેમભાવનું અમારે મન અદકેરું મહત્વ છે.

  • @jitusuchak2090
    @jitusuchak2090 4 года назад +2

    Thanks for good information.

  • @vikramparekh283
    @vikramparekh283 4 года назад +1

    Thanks Dr.🙏🙏👌👌

  • @tusharraval8043
    @tusharraval8043 4 года назад +1

    Good Awareness Sir to Gernal Public 🙏🙏

    • @DidarHemani
      @DidarHemani  4 года назад

      Thank you for your kind word.

  • @tushardhandhalya4468
    @tushardhandhalya4468 4 года назад +2

    thank you didar sir for saving our life.. thank you so much 👌👌👌🙏🙏🙏

    • @DidarHemani
      @DidarHemani  4 года назад +1

      Glad you feel it was helpful. Happy New Year.

    • @tushardhandhalya4468
      @tushardhandhalya4468 4 года назад

      @@DidarHemani happy new year sir ..May the new year bless you with health, wealth, and happiness.🎉🎊🍷💫✨

  • @rohitkathiya5354
    @rohitkathiya5354 4 года назад +1

    ખુબ સરસ... 🚩🙏

    • @DidarHemani
      @DidarHemani  4 года назад

      આપની માયાળુ લાગણી અને સૌજન્યશીલતા બદલ આભાર.

  • @sreedharannair2218
    @sreedharannair2218 4 года назад +1

    I am really appreciate you for your commendable work .

  • @nipashah1487
    @nipashah1487 4 года назад +1

    Bauj Saras
    Thanks for sharing

    • @DidarHemani
      @DidarHemani  4 года назад

      Thank you for your kind words.

  • @sanjayyagnik8151
    @sanjayyagnik8151 4 года назад +1

    Very nice story 👌👌👌👌👌

  • @dhruvpatel3257
    @dhruvpatel3257 4 года назад +1

    Good video thank you this for information

    • @DidarHemani
      @DidarHemani  4 года назад

      Glad it was helpful! Happy New Year Dhruvbhai !

    • @dhruvpatel3257
      @dhruvpatel3257 4 года назад

      @@DidarHemani happy new year

  • @rohan.....
    @rohan..... 4 года назад +1

    વિધિસર માહીતી આપવા બદલ આપનો ખુબ ખુબ આભાર.🙏

    • @DidarHemani
      @DidarHemani  4 года назад +1

      આપની માયાળુ લાગણી અને સૌજન્યશીલતા બદલ આભાર. સમાજને ઉપયોગી નીવડે એવી માહિતી આપવી અમારી નૈતિક ફરજ છે

    • @ranchhodbhaipatel6901
      @ranchhodbhaipatel6901 4 года назад

      વિડીયો બહુજ સરસ અને લોકોપયોગી છે તેમાં કોઈ બેમત નથી.પરંતુ વૈષ્ણવ નું મહિમામંડન ખરું નથી જ નથી.

  • @kamiyabali3449
    @kamiyabali3449 4 года назад +2

    બઉ સરસ વિડિયો છે દીદાર ભાઈ તમારો પણ ગુજરાત ની હોટલો મા ધીમૂ જેર પીરસાઈ રહ્યૂ છે એવી તમારી આ વાત થી હૂ સેહમત નથી મારી હોટેલ તો નથી પણ હૂ 20 વર્ષ થી હોટેલ મા કામ કરૂ છૂ અને અજીનોમોટો નુકસાન કારક હશે પણ કોના માટે જે મહીના ના ત્રીસે દિવસ હોટલ મા ખાતા હોય એમના માટે : અઅઠવાડીયા મા એક બે વાર હોટલ નૂ ખાવા મા કોઈ નુકસાન નથી દાખલા તરીકે હૂ દારૂ નથી પીતો પણ કોક વાર એકાદ પેગ મારી લઉ તૉ એ નુકસાન કારક નથી પણ જો આખી બોટલ ગટગટાવી જાવૂ તો એ નુકસાન કારક છે આમ જોવા જોઈએ તો દુનિયા ની દરેક વસ્તુ આપણા શરીર માટે નુકસાન કારક જ છે પણ આપણે કેટલા પ્રમાણ મા એનૂ સેવન કરવૂ એ આપણા ઉપર નિર્ભર છે કોઈ પણ વસ્તુ નૂ વધારે પડતૂ સેવન આપણા શરીર માટે હાનિકારક છે બીડી સિગરેટ તમાકુ ગુટખા દારૂ બીજી ઘણી બધી વસ્તુઓ હશે જે આપણા શરીર માટે હાનિકારક છે મારી વાત સાચી હોય તો રીપ્લે આપજો 👍👍👍👍

    • @DidarHemani
      @DidarHemani  4 года назад

      બરાબર. પ્રમાણભાન જળવાઈ તો બધી વસ્તુ સારી છે પણ દુર્ભાગ્યે એવું થતું નથી. વિસ્તારપૂર્વક સપષ્ટ મંતવ્ય રજૂ કરવા બદલ આભાર

  • @kharibshama6994
    @kharibshama6994 4 года назад +1

    ❤️❤️❤️

    • @DidarHemani
      @DidarHemani  4 года назад

      આપની માયાળુ લાગણી અને સૌજન્યશીલતા બદલ આભાર.

  • @kamlesh6671
    @kamlesh6671 4 года назад +1

    thanks information 👍👍👍

  • @minaxi-b7y
    @minaxi-b7y 4 года назад +2

    Good information

  • @shaileshkadeval5411
    @shaileshkadeval5411 4 года назад +1

    Vah saheb i SALUTE

    • @DidarHemani
      @DidarHemani  4 года назад +1

      Thank you for your kind words.

  • @rameshbandhiya3547
    @rameshbandhiya3547 4 года назад +1

    dr.chintan vaishnav saheb khub sara vyakti chhe jethi hu apni pase sir mate je ape matha farel mamltdar lakhyo chhe e shabd dur karso evi apexa rakhu shu

    • @DidarHemani
      @DidarHemani  4 года назад

      માથાફરેલ શબ્દ સામેવાળાને સીધા કરી દે એ અર્થમા માર્મિક રીતે વપરાયો છે

  • @jagdishmevada6139
    @jagdishmevada6139 4 года назад +1

    વાહભાઇવાહ મામલતદાર સાહેબ ને સો સલામ જગદીશમેવાડા સિધ્ધપુર

    • @DidarHemani
      @DidarHemani  4 года назад

      હા ચિંતનભાઈના જેટલા વખાણ કરીએ એટલા ઓછા છે. સમાજઉપયોગી મુદ્દાને ટેકો આપવા બદલ આભાર

  • @manvendrasinhzala7302
    @manvendrasinhzala7302 4 года назад +1

    બહુ સારો વિડિયો છે...

    • @DidarHemani
      @DidarHemani  4 года назад

      આપની માયાળુ લાગણી અને સૌજન્યશીલતા બદલ આભાર.

  • @kantilalvadoliya5707
    @kantilalvadoliya5707 4 года назад +4

    आजी नो मोटो खावा मा साव खोटो
    सारू कर्यु के तमे बतावयो आ गोटो
    खुब खुब धन्यवाद , जय श्री कृष्ण

    • @DidarHemani
      @DidarHemani  4 года назад +2

      શબ્દનો પ્રાસ મેળવીને સુંદર રીતે પ્રતિસાદ આપવા બદલ આભાર

    • @musicmeditation1493
      @musicmeditation1493 4 года назад

      Bhai bhai....sabda pras ...jamavat...kavi raj....

  • @wtfboy4238
    @wtfboy4238 4 года назад +1

    First one

    • @DidarHemani
      @DidarHemani  4 года назад

      Yes indeed. Thank you for your kind support and love. Happy New Year.

  • @ReenaYadav-sz4si
    @ReenaYadav-sz4si 4 года назад +1

    Right kidhu 6 prper

    • @DidarHemani
      @DidarHemani  4 года назад

      વાતને ટેકો આપવા બદલ આભાર

  • @dharamdasdas2469
    @dharamdasdas2469 4 года назад +1

    Tnx saras msg.

  • @rafikbhai3066
    @rafikbhai3066 4 года назад +2

    Very very nice sir

    • @DidarHemani
      @DidarHemani  4 года назад

      Thank you for your kind words and love. Happy New Year Rafikbahi

  • @hansrajsinhvaghela996
    @hansrajsinhvaghela996 4 года назад +1

    वाह वाह नमन विडीयो

    • @DidarHemani
      @DidarHemani  4 года назад

      લાગણી બદલ આભાર

  • @varshapatel4812
    @varshapatel4812 4 года назад +1

    Happy New Year bhai
    Happy bhai bij bhai

    • @DidarHemani
      @DidarHemani  4 года назад +1

      અરે વાહ ! બહેનના આશીર્વાદ મળી ગયા
      નૂતન"વર્ષા"અભિનંદન
      લાડકી બહેનને ભાઈબીજની શુભેચ્છાઓ

    • @varshapatel4812
      @varshapatel4812 4 года назад

      @@DidarHemani thanks bhai mare bhai nathi
      Jayare jayare tamaro Awaz sambhdu chu to Kaik filing Dil ma ubhray che koik janam ma aapde saga bhai ben Rahya j hoisu 100%
      Bhai hu India aavu tyare tamara darsan karvani umid 100% Rakhis possible hoy to sure madva aavis bhai

  • @kanurabari6849
    @kanurabari6849 4 года назад +1

    ખુબ સરસ માહિતી આપી સાહેબ ખુબ ખુબ આભાર 🙏🙏🙏

    • @DidarHemani
      @DidarHemani  4 года назад +1

      આપની માયાળુ લાગણી અને સૌજન્યશીલતા બદલ આભાર. સમાજને ઉપયોગી નીવડે એવી માહિતી આપવી અમારી નૈતિક ફરજ છે

  • @bhavnapatel2351
    @bhavnapatel2351 4 года назад +1

    Good job

    • @DidarHemani
      @DidarHemani  4 года назад

      Thank you for your kind words.

  • @manvendrasinhzala7302
    @manvendrasinhzala7302 4 года назад +1

    બહુ કોમેડી વિડિયો બનાવ્યો છે ભાઈ..

    • @DidarHemani
      @DidarHemani  4 года назад +1

      તમને વિડિઓ ગમ્યો એ વાતનો આનંદ છે

    • @musicmeditation1493
      @musicmeditation1493 4 года назад

      Bolva ni chhata j kaik or chhe...darek ne sambhdvu gave evi peech chhe

  • @hetviparikh7784
    @hetviparikh7784 4 года назад +1

    Thank you very much sir

  • @mastgujarat7884
    @mastgujarat7884 4 года назад +1

    Super Bhai

    • @DidarHemani
      @DidarHemani  4 года назад

      Glad you like it. Thank you.

  • @DhandhukiyaDigital
    @DhandhukiyaDigital 4 года назад +1

    Manoj Dey Par Video Banavo Didar Bhai...
    Hu Chetan Dhandhukiya From Wankaner #GujratiCreator
    Manoj Dey Inspiring Life

    • @DhandhukiyaDigital
      @DhandhukiyaDigital 4 года назад +1

      RUclips Ma Search Karo "Manoj Dey" or Manoj Dey Motivation Video

    • @DidarHemani
      @DidarHemani  4 года назад

      સૂચન બદલ આભાર

  • @sajjadrafiq2738
    @sajjadrafiq2738 4 года назад +1

    As expected you have done service to the common and exposing the "DESHDROHIS'

    • @DidarHemani
      @DidarHemani  4 года назад

      It is part and parcel of our duty. Thank you for your kind words.

  • @maheshtanchakmaheshtanchak7416
    @maheshtanchakmaheshtanchak7416 4 года назад +2

    happy new year Saheb......!!!!!!!

    • @DidarHemani
      @DidarHemani  4 года назад

      Same to you Mr. Mahesh Tanchak

  • @chintansavaliya523
    @chintansavaliya523 4 года назад +1

    Very good

    • @DidarHemani
      @DidarHemani  4 года назад

      Thank you for your kind words.