Ramar Bhamar: ફેમ Bechar Thakorની જિંદગી ખરેખર રમર ભમર જ હતી | ફર્સ્ટ ઈન્ટરવ્યૂ‎@Vishesh with Dinesh

Поделиться
HTML-код
  • Опубликовано: 31 дек 2024

Комментарии • 356

  • @solankivijay4785
    @solankivijay4785 3 года назад +85

    ભાઇ તમે તો ઠાકોર સમાજ નુ અનમોલ હિરો સો તો ભાઇ ફુલ સપૉટૅ આગળ વધો જય માતાજી હા મારુ હિલોલ હા

  • @prakashthakor7740
    @prakashthakor7740 3 года назад +44

    વિકમ ભાઇ ને અમે કેસુ કે તમે બેચર ભાઇ સાથે ફિલ્મ બનાવો કોર કોર સપોર્ટ કરસો આપરા ઠાકોર સમાજ ના કલાકારને મેતરો સપોર્ટ કરજો

    • @arjunupadhyay2995
      @arjunupadhyay2995 Год назад

      Vikram thakor to market mathi gay0 bhai

    • @genajiparmar2083
      @genajiparmar2083 Год назад

      જય. માતાજી સિંધવ સર. બહુંજ. સરસ કામ કરી. રહ્યા. છો. વંદન

  • @yogimukeshkumarlavjibhai5341
    @yogimukeshkumarlavjibhai5341 3 года назад +19

    દિનેશ ભાઈ આપની ચેનલ દ્વારા ગુજરાત ના ઉગતા કલાકારો ને ઘેર ઘેર જાણીતા કરી બહુ મોટું કામ કરી રહ્યા છો. આપનો દિલ થી આભાર. ભાઈ બેચર ઠાકોર ને ખૂબ ખૂબ શુભેચ્છાઓ.
    મુકેશયોગી (ફિલ્મ ગીતકાર)
    પાટણ

  • @kusumchauhan8662
    @kusumchauhan8662 3 года назад +54

    સિંધવ સાહેબ ખૂબ સારું કામ કરો છો નાના ગજા ના કલાકારો ને પ્રમોટ કરીને ઇશ્વર બેચર ઠાકોર ને ખૂબ ખૂબ સફળતા આપે એવી પ્રભુ ને પ્રાર્થના

    • @kantipatelchenal2484
      @kantipatelchenal2484 3 года назад +2

      સિંધવ સાહેબ કોઈ કલાકાર ને ટેકો આપી ને કોઈ ની જિંદગી નથી બનાવતા...એ પોતે કલાકાર સફળ થઈ જાય એટલે એનો ઇન્ટરવ્યૂ બનાવી ને પોતાની ચેનલ ચલાવે છે..બધા કલાકાર પોતાના દમ upar આવે છે..

    • @VisheshwithDinesh
      @VisheshwithDinesh  3 года назад +4

      જય ખોડીયારમાં

  • @sambhuthakor8162
    @sambhuthakor8162 3 года назад +2

    સરસ ઈન્ટરયુ,દિનેશભાઈ

  • @plsenma9727
    @plsenma9727 3 года назад +24

    સિંધવ સાહેબ આપ જે કાર્ય કરી રહ્યા છો તે ખરેખર ખૂબ જ સરાહનીય છે આપને હજારો વંદન

  • @MaheshMahesh-gi1db
    @MaheshMahesh-gi1db 3 года назад +23

    દિનેશભાઈ જયમાતાજી
    આપશ્રી માટીમાંથી અનમોલ રત્ન ખોરીને આગળ
    મોકલવામાટે મહેનત કરોછો
    બેચરજી ઠાકોર જયમાતાજી
    જીવનમાં તમે જે સમયજોયોછે તે ભુલી જતાનહિ અને તમારા જેવા કોયનાના કલાકારોને પ્રોત્સાહન કરજોતમારી આજુ બાજુ કોય ખાધાવગર ઉધેનહિ, મોટાભાઈ બનીને ભુલતા નહિ આટલી આપશ્રી ને વિનંતી કરવામાં આવે છે
    જયમાતાજી

  • @ranjanbenkotadiya8234
    @ranjanbenkotadiya8234 3 года назад +6

    વાહ ભાઈ ખૂબ જ સુંદર👌👌👍👍👍બેચરભાઈ ને અને દીનેશ ભાઈને મારા જય દ્ગારકાધીશ👍👍👌👌👌💐💐

    • @thakortanaji6241
      @thakortanaji6241 3 года назад

      આપ પણ ખારા ભક્ત છો...
      Be વફા ના ગીતો ગાનાર... ને ખુબ સપોર્ટ કરો તેથી આ દુનિયા ના યુવા યુવતીઓ ને ખુબ આગળ વધારી શકાય... બજાનો ગાવા થી આજનાકલ કઈ નથી મળતું

    • @ranjanbenkotadiya8234
      @ranjanbenkotadiya8234 3 года назад +1

      @@thakortanaji6241 તમને ભાઈ ખુબ ખુબ ધન્યવાદ જેવી જેની વીચાર ધારા 👌👌👌👌

  • @shaileshvadher1889
    @shaileshvadher1889 3 года назад +13

    Khub saru interview

  • @Rajasadhiofficialvlogs.1
    @Rajasadhiofficialvlogs.1 11 месяцев назад +1

    Ha suparstar bechar Thakor ❤❤❤

  • @plsenma9727
    @plsenma9727 3 года назад +20

    દિનેશભાઈ આવા જ એક કલા નાં ઉપાસક ભજન આરાધક છે મારા વતન માં જેમનું નામ છે સેનમા બળદેવભાઈ આત્મારામ મુકામ પોસ્ટ ચંદ્રા સન તાલુકો કડી જિલ્લો મહેસાણા જો શક્ય હોય તો ક્યારેક એમને મુલાકાત અવશ્ય લેજો. એમને તમારા થકી એક પ્લેટફોર્મ મળશે.

  • @thakorkapil6406
    @thakorkapil6406 Год назад +1

    Suparstar bechar Thakor ❤

  • @KKs-yf7vh
    @KKs-yf7vh 3 года назад +5

    દિનેશભાઈ ને પણ અમારા તરફથી ફુલ સપોટ

  • @edit-bay-v-r-najopur9845
    @edit-bay-v-r-najopur9845 3 года назад +15

    ભાઈ તમે તો ઠાકોરો નુ અનમોલ હિરો છો ભાઈ તમે બુહુ આગળ વધો જય માતાજી

  • @hblakum
    @hblakum 3 года назад +13

    બંને મિત્રો ને સાંભળવાની ખુબ મજા આવી.....ખૂબ સરળ વ્યકિતત્વ..... Always keep up dear frds...

  • @CheharDhamMegal
    @CheharDhamMegal 3 года назад +5

    એક્ટર રતનસિંહ ઝાલા ગામ ખરોડીયા તાલુકો પાલનપુર તરફથી ફુલ સ્પોટ મારા હાવજ બેચરભાઈ ઠાકોર ને જીવન મો ખુબ આગળ વધો એવી ભગવાન માતાજી ને પ્રાર્થના બેચરભાઈ

  • @GujaratiMedia
    @GujaratiMedia 3 года назад +1

    Good

  • @kalamdawar.official1597
    @kalamdawar.official1597 3 года назад +11

    मध्यप्रदेश और गुजरात में इस सिंगर के गाने नहीं सुने ऐसा हो ही नहीं सकता इनके गाने में बहुत बड़ा जादू है किसी को रुला भी देता है और किसी को हंसा भी देता है, 😭😭😭😭

  • @viramthakor147
    @viramthakor147 3 года назад +13

    Nice dinu bhai

  • @bahuchardigital215
    @bahuchardigital215 3 года назад +9

    વાહ દિનેશ ભાઈ બેચર ઠાકોર નું ગીત અતિયારે ટેન્ડિગ મા ચાલે છે

  • @dharmeshparekh1687
    @dharmeshparekh1687 3 года назад +5

    ખૂબ સુંદર અવાજ સાથે બેચરજી આપને શુભકામના !!👌👌👌

  • @dashrarhbhaiambalalveragda6239
    @dashrarhbhaiambalalveragda6239 3 года назад +6

    ખૂબ ખૂબ ધન્યવાદ દિનેશભાઈ તમે કલાકારો નુ ઇન્ટરવ્યૂ કરી ને સરસ પ્લેટ ફોર્મ અપાવવાનુ કામ કરો છો ખૂબ ખૂબ અભિનંદન

  • @aarohistudio
    @aarohistudio 3 года назад +2

    Super mara jigara jan bhechar thakor

  • @thakortanaji6241
    @thakortanaji6241 3 года назад +9

    ઠાકોર સમાજ ના યુવા યુવતી ઓ... ને આગળ વધારવા માટે ખુબ સારાસ ગીતો ગવાય છે
    ખુબ ખુબ આભાર be વફા ના ગીતો
    થી આજે ખુબ લોકો be વફા બની રહ્યા che ખાસ કરી આજના યુવા યુવતીઓ ને તો ખુબ બોધ મળે છે આવા ગીતો માંથી..

  • @glvaghelagf9769
    @glvaghelagf9769 3 года назад +12

    વાહ દિનેશભાઈ તમે કલાકારો કંઈ રીતે સંઘર્ષ કરી ને આગળ આવે છે અને કલાકારો ની સફળગાથામાં થી પ્રેરણા લઈને નવા તૈયારી કરતા કલાકારો એ શું કરવું એ પણ તમારા ઈન્ટરવ્યુ ના વિડીયો ના માધ્યમ થી પ્રેરણા મળે છે. અને હા બેચરભાઈ ના વિચારો પણ ઉંચા છે સફળતા મળ્યા પછી પણ જમીન ને અડીને રહેવું અને હવામાં ન ઉડવું મા ભગવતી ના હંમેશા આશીર્વાદ રહે જય માતાજી.

  • @Anonymo13
    @Anonymo13 3 года назад +7

    Pleasing interview of a talented young artist.👍👏🇨🇦

  • @sunilsindhav7865
    @sunilsindhav7865 3 года назад +2

    Super Sindhav sar,👍💖💖💖

  • @vipulvipul3135
    @vipulvipul3135 3 года назад +33

    વાહ ઠાકોર વાહ

  • @niteshcreations1975
    @niteshcreations1975 3 года назад +13

    સરાહનીય કાર્ય,,તમારા બધા વિડીયો જોઈ આનંદ થાય છે

  • @mkthakor5626
    @mkthakor5626 3 года назад +5

    Avi chanel ni jarur hati Thank you दिलसे Dineshbhai

  • @sahdevsinh.303
    @sahdevsinh.303 3 года назад +8

    હા મોજ હા .હા સિંધવ.🙏🙏

  • @parmarharshad9336
    @parmarharshad9336 3 года назад +6

    Ha vikaram Thakor ha bechar Thakor 😭

  • @rtstatusediting7748
    @rtstatusediting7748 3 года назад +3

    દુનિયાનો બેતાજ બાદશાહ એ આપણા દિલદાર એવા બેચર ઠાકોર.super .......👍👍👍

  • @gujaratwalavlogs6794
    @gujaratwalavlogs6794 3 года назад +6

    સુપર ભાઇ

  • @pravindesai6064
    @pravindesai6064 3 года назад +2

    બહુ જ સરસ વિડીયો ભાઈ

  • @chamudasorumotaubhdanochet9609
    @chamudasorumotaubhdanochet9609 3 года назад +2

    Ha vikaram Bhai no divano

  • @clone_editz2872
    @clone_editz2872 3 года назад +5

    What a entry of bechar thakor,☝️☝️👍

  • @vadhiyariking1949
    @vadhiyariking1949 3 года назад +1

    Saport bhai 👍👍👍

  • @Vijaypudgam
    @Vijaypudgam 3 года назад +5

    મારે પણ સિંગીન કરવાનો શોખ સે પણ કોઈ નો સપોર્ટ નથી મારે ❤️❤️🙏🙏🙏🙏🙏

  • @jyotibenthakkar3158
    @jyotibenthakkar3158 3 года назад +6

    Khubj shars.bhaei

  • @suryaathakorvahana583
    @suryaathakorvahana583 3 года назад +5

    Big fan of bechar thakor

  • @RameshThakor-qx3qf
    @RameshThakor-qx3qf 3 года назад +5

    ha maru, pasuj, Becharji thakor no, 1

  • @taleshthakordigital3124
    @taleshthakordigital3124 3 года назад +3

    સિંગર તલેશ ઠાકોર તરફથી ફૂલ સપોર્ટ

  • @satishbhaisj2402
    @satishbhaisj2402 3 года назад +1

    👌👌☝️☝️👉👌

  • @p.j.thakor5312
    @p.j.thakor5312 3 года назад +10

    ભાઈ તમારા જીવનમાં ખૂબ જ પ્રગતિ થાય એવી પ્રાર્થના કરીએ છીએ તમે ખુબ આગળ વધીએ અને એવા ગીત બનાવો કે જે આપણે સમાજને ઉપયોગી બને અને બીજા કલાકારોને પણ તમે જણાવો જેથી કરીને આપણા સમાજ નો દુરુપયોગ ના થાય એવા ખરાબ સોંગકોઈના બનાવે

  • @jogni_official_Karol
    @jogni_official_Karol 2 года назад +1

    Super voice bechar Bhai thakor

  • @hansabenmistry4725
    @hansabenmistry4725 3 года назад +5

    यस दिनेश भाई आप साचेज आशीर्वाद काबेल छो खुबज परिवार ने तमे कुदरत स्वरूपे सामान्य परिवार ने पण लेटेस्ट परिवार बनाव्योछे तमारा समय नु योग्य दान आपीने अने छोकरो नी धघस पण मारी समनी साची ओणख आपी ने आगण लाव्या छो छोकराओ ने😊🤗👍🙌🙌🙌🙌🙏

  • @pragnyanayakgujaratibhajan5329
    @pragnyanayakgujaratibhajan5329 2 года назад +2

    હું ગુજરાતી ગીત ગાવુછુ👌👏

  • @kuldeepbharwad6726
    @kuldeepbharwad6726 3 года назад +1

    👌 supr

  • @SandipSinger
    @SandipSinger 3 года назад +3

    સુપર કામ કરો છો દિનેશ ભાઈ તમે અને નવા નવા હીરા ને આગળ લાવો છો તે તમને ખુબ અભિનંદન ભાઈ 🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏

  • @જયમાડીસાઉન્ડદેવકીવણસોલ

    જોરદાર ભાઈ king bechar thakor

  • @spshayarpatel
    @spshayarpatel 3 года назад

    बहुत सरस दिनेश भाई तमारो इंटरव्यू हमने बहुत गमे छे बहुत सारा लागत से तमारो इंटरव्यू खूबसूरत हमने बहुत आनंद था इसे क्यों हमारा इंटरव्यू हमें पसंद है

  • @bharatboda1576
    @bharatboda1576 2 года назад +1

    દિનેશ ભાઈ તમારો ઇનટરવયુ લેવાની
    જે રીતે લેયો છે તે અમને સાભળી ને મજા આવે છે

  • @gadhviyuvraj9923
    @gadhviyuvraj9923 3 года назад +1

    Wah bhai wah 👍👍

  • @junior_vikramthakor
    @junior_vikramthakor 3 года назад +1

    Super song bhai nu

  • @joganimadijital9383
    @joganimadijital9383 3 года назад +3

    વિરશન ઠાકોર ચાગડા તરફથી ફુલ સ્પોટ છે

  • @ashvinthakor3698
    @ashvinthakor3698 3 года назад +4

    બેચર ઠાકોર દીનેસભાઈ જય માતાજી રામદેવપુરા ઉમરેઠ

  • @chouhanprakash2603
    @chouhanprakash2603 2 года назад

    જય માતાજી ખુબ આગળ વઘ્યા કરો ભાઈ

  • @rinkudodha2117
    @rinkudodha2117 3 года назад +1

    Nice video 👌👌👌👌👌

  • @thakorvishal3540
    @thakorvishal3540 3 года назад +2

    Ha thakor samaj nu gayurv ha

  • @vishnuninama2961
    @vishnuninama2961 3 года назад +4

    દિનેશ ભાઈ તમારાએટરયૂથિ મને ભઉ સપોટ છે
    અને ઘણૂ સીખવામલૂ

  • @MohuGujarati
    @MohuGujarati 3 года назад +18

    મુ વિક્રમ ઠાકોર નો મોટો ફેન સુ

  • @mojilothakorofficial9347
    @mojilothakorofficial9347 2 года назад

    ખુબ સરસ દિનેશ ભાઈ

  • @Jaybabaridigital11
    @Jaybabaridigital11 Год назад

    સુપર હિટ ભાઈ

  • @KKs-yf7vh
    @KKs-yf7vh 3 года назад +1

    ખુબ આગળ વધો બેચર ભાઈ ઠાકોર સમાજ તરફથી ફુલ સપોટ

  • @yogeshjithakormorbi7520
    @yogeshjithakormorbi7520 3 года назад +2

    Full support bechar Thakor 🙏🙏

  • @rohitgita565
    @rohitgita565 3 года назад +5

    ખૂબ સરસ

  • @bansaridineshkumarofficial1406
    @bansaridineshkumarofficial1406 3 года назад +5

    Very nice 👌👌

  • @binddasedit.mr_waitingwara9472
    @binddasedit.mr_waitingwara9472 3 года назад +3

    Wah.... Thakor...🙏🏻🙏🏻
    I proud of you 🙏🏻🙏🏻🙏🏻🙏🏻
    Mr Waiting Gruop (Dumecha)

  • @narendrathakor5400
    @narendrathakor5400 3 года назад +5

    Super

  • @royalbapuharendrasinhchauh9669
    @royalbapuharendrasinhchauh9669 3 года назад +1

    બેચર ભાઈ તમારા દરેક સોંગ સુપર હિટ છે હો

  • @ROYALRajaBahucharMusic
    @ROYALRajaBahucharMusic 3 года назад +2

    વાહ બેચર ભાઈ જોરદાર

  • @RajeshPatel-hx8dl
    @RajeshPatel-hx8dl Год назад +1

    heart touching activity by singhav sir

  • @LCsumitrafamilyblock
    @LCsumitrafamilyblock 3 года назад

    જય માતાજી બેસર ભાઈ સુપર બહોત બહોત ધન્યવાદ

  • @Rathod_Tejpalsinh
    @Rathod_Tejpalsinh 2 года назад +1

    Ha moj🤭

  • @sunilsihhthakor5042
    @sunilsihhthakor5042 3 года назад +2

    જય માતાજી અમે તો અમારા ઠાકોર સમાજ ને સ્પોટ કરીયે છીએ અને કરીશું પણ અમારા બેચર ઠાકોર ઈન્ટરવ્યુ લીધું દિનેશ ભાઈ એ એમનો પન ફુલ સપોર્ટ છે એટલા માટે અમારા કડી કલોલ ફાઈટર ગુપ તરફથી ફુલ સપોર્ટ દિનેશ ભાઈ તમને

  • @maakhodalfilm5824
    @maakhodalfilm5824 3 года назад +1

    Super dinesh bhai tamaru kam mast che

  • @Vijaythakorvlogs95
    @Vijaythakorvlogs95 3 года назад

    Dinesh bhai khub saras..

  • @MukeshThakor-re8je
    @MukeshThakor-re8je 3 года назад +6

    . અશોક ઠાકોર બનાવો

  • @hk.thakor.official
    @hk.thakor.official 3 года назад +2

    Wah very nice 👌 thanks 😊

  • @kalpeshsinhsolanki2266
    @kalpeshsinhsolanki2266 3 года назад +2

    ફુલ સપોર્ટ બેચર ભાયને

  • @tadvimahesh7219
    @tadvimahesh7219 3 года назад +5

    Sidhavbhai..Gujrata Na Top Siger..All village Na Cha...Kary tranig Nathi lidhi..Kudrati kalakaer ....
    Vikramthakor.Fatapur(Gadhinager)
    Bhacurbhai,(Pachuj)
    Kamlesh Barot.(Haloal)
    Jignesh Barot.(Kharalu)
    Etc.......all,,,,,

  • @shaileshthakor748
    @shaileshthakor748 5 месяцев назад

    ઠાકોર ઠાકોર રીતે હો ⚔️❤

  • @jyotibenthakkar3158
    @jyotibenthakkar3158 3 года назад +4

    Dineshabhaei.tx.bhai.

  • @mayyuriyo_
    @mayyuriyo_ 2 года назад

    ભયલુંભાઇ તબલાવાદક (જાંબુઘોડા) નો ઇન્ટરવ્યુ લો ખૂબ સરસ વગાડે છે...

  • @shivSolankild9wb
    @shivSolankild9wb 3 года назад +1

    Jorrder hoo bro

  • @maheshvadgamofficial
    @maheshvadgamofficial 3 года назад +6

    Jay ho....

  • @bhaveshthakor7516
    @bhaveshthakor7516 3 года назад +1

    ખૂબ સરસ સાહેબ

  • @dasharathsolanki2077
    @dasharathsolanki2077 3 года назад +3

    Ha.. Full. Moj

  • @jpdigitalchatra1487
    @jpdigitalchatra1487 3 года назад +1

    Gitkar pintu chatara tarfthi full sapot Dinesh bhai super

  • @lalajithakor1366
    @lalajithakor1366 3 года назад +5

    દિલસે વિથ દિનેશભાઇ સિંધવ આપને તથા સિંગર બેચરજી ઠાકોર આપ બન્ને મહાનુભાવોને ખુબ ખુબ અભિનંદન સહ શુભકામનાઓ પાઠવી રહ્યો છુ ખમ્મા ઘણી સાહેબજી જય માતાજી

  • @MaaNavDurgaDigital
    @MaaNavDurgaDigital 3 года назад +2

    Ha moj

  • @shaktinews3296
    @shaktinews3296 Год назад

    Very good બેચરજી ઠાકોર

  • @jaymataji762
    @jaymataji762 3 года назад +3

    Fulll sapoot bhai ne

  • @chauhanvideo5416
    @chauhanvideo5416 3 года назад +1

    દિનેશભાઈ ખુબ સરસ

  • @solankivirendra2615
    @solankivirendra2615 3 года назад +1

    Thanksa dinasbhai tamya ak bhora mansa nu intaryu lidhu 👏

  • @jognimusicdeesa6612
    @jognimusicdeesa6612 3 года назад +3

    બેચર ઠાકોર ની એન્ટ્રી

  • @jayantisolanki1598
    @jayantisolanki1598 3 года назад +19

    બેચર ઠાકોર ની વાત ના થાય ભાઈ હો

  • @jigishabrahmbhatt966
    @jigishabrahmbhatt966 3 года назад +1

    Bechar bhai tame bau mehnat kari che bhagvan tamne khub aagd vadhare aevi mari aashaa che.

  • @rpgujarat8537
    @rpgujarat8537 3 года назад +2

    Nice story 👍👍