VMC Junior clerk પરીક્ષા ૨૦૨૩ | કેટેગરીવાઇઝ અંદાજિત કેટલું મેરીટ રહી શકે? | સંપૂર્ણ paper Analysis |

Поделиться
HTML-код
  • Опубликовано: 17 янв 2025

Комментарии • 82

  • @NishitLashkari
    @NishitLashkari  Год назад +2

    દરેક વિદ્યાર્થી માટે માફી માંગુ છું પણ મે typing ભુલ કરેલ છે..SC and ST ની vacancy મા ઉલટ સુલટ થઇ ગયું છે...નવુ update નીચે મુજબ છે..
    SC Male...૨૧ જગ્યા..૧૩૦
    SC Female..૯ જગ્યા..૧૨૫
    ST Male..૪૭ જગ્યા.. ૧૨૫
    ST Female..૨૩ જગ્યા..૧૨૦

  • @PrabhudasRathwa
    @PrabhudasRathwa Год назад +3

    Sir je top hata e lagi gaya se
    Hu binsachivalay fail padya hata e talati ma laagi gaya and talati ma lagya e most of clerk exam nai aapi police vada mitro ne raja manjuri nahi aapi aam je hosiyaar hata e lagi gaya se
    Mara andaj mujab 125 thi up general nu nahi jaay 100%

  • @Unstoppable2009
    @Unstoppable2009 Год назад +2

    Websankul ni answer key mujab OBC Category 114.5 thay che aavi sake merit ma ???

  • @TheTejas2841991
    @TheTejas2841991 Год назад +1

    obc 142 thay 6e mare hu confirm samju k wait and watch ?

  • @tankvishal48
    @tankvishal48 Год назад +2

    Mare sir websankul and bija ek classes vada na solution mujb 140.75 thai che. and aatla j aavse. To OBC MALE ma final selection thai ske sir. Ans.. Appjo

    • @NishitLashkari
      @NishitLashkari  Год назад

      ખુબ સારા કહેવાય Marks..થઇ જશે તમારું

  • @ajadiya_jaysukh
    @ajadiya_jaysukh Год назад

    Sir,vmc OMR ma series lakhta bhulay gay se Kay problem thase?

  • @Kritikasehzadi
    @Kritikasehzadi Год назад +1

    120 બઉ વઘાર માર્ક લાગે છે સર ના હોય આટલું st female મા તલાટી મા ૨૬ હતું આટલા બધા લોકો એ એક્ઝામ આપી હતી તો પણ

    • @NishitLashkari
      @NishitLashkari  Год назад

      તેમાં અને અહીં જગ્યા મા પણ difference છે અને જો ઓછુ રહે તો સારુ જ કેમકે તો ઘણા બધા job પર લાગી જાય..આ તો મારુ prediction છે

    • @NishitLashkari
      @NishitLashkari  Год назад

      @@anonymous_aspirant1947 તમે વાત સમજી ના શકયા હુ એમ કહેવા માંગતો હતો કે જે તે વ્યકિત ને કદાચ થોડા Marks મા up down હોય તો એનો પણ chance આવી જાય..

  • @ajadiya_jaysukh
    @ajadiya_jaysukh Год назад

    OMR ma series lakhta bhulay gyu se Kay problem thase?

  • @vegadavipul8512
    @vegadavipul8512 Год назад +1

    Mare cut off mark 128 to 130 rahe awm 6e... SC male kem lage sir

    • @NishitLashkari
      @NishitLashkari  Год назад +1

      લગભગ નઇ વાંધો આવે..

  • @missmansu5349
    @missmansu5349 Год назад +1

    Sir obc female final 123 thay 6e
    Chance 6e?

  • @siddharthvasava9168
    @siddharthvasava9168 Год назад +1

    Sir tame bhul kari che...ST 47 male and 23 female.jagya che....tame SC ma kari didhi che....

    • @NishitLashkari
      @NishitLashkari  Год назад

      હા pin કરીને message કરી દીધો છે..

  • @PrabhudasRathwa
    @PrabhudasRathwa Год назад +1

    St ni jagya 46 male sir

  • @KailashModi-
    @KailashModi- Год назад +1

    OBC girl 96
    Chanse ખરો ??
    Answer jrur apjo 🙏🏻

  • @Garasia969
    @Garasia969 Год назад +2

    Sav avu na hoy saheb 😅😂

    • @NishitLashkari
      @NishitLashkari  Год назад

      જગ્યાઓ તથા ઘણા factors ધ્યાને રાખીને કીધું છે કદાચ હુ ખોટો પણ હોઈ શકું..

  • @ranakrushnarajsinh
    @ranakrushnarajsinh Год назад +1

    General ne ews same hoy khara koi divass

    • @NishitLashkari
      @NishitLashkari  Год назад

      મહદ્દઅંશે ફેરફાર હોય છે એટલે જ upper and down limit રાખી છે અને આ Analysis મુજબ નુ અંદાજિત મેરીટ છે..ખોટુ પણ હોઈ શકે

    • @NishitLashkari
      @NishitLashkari  Год назад +1

      @@webshiskhsa દોસ્ત Easy કીધા પણ બધા સાચા પડે એ પણ જરૂરી નથી negative પણ છે અને મારા students and બધા પરિબળો ના આધારે જણા વું છુ..અનુભવ વધુ નહિ પણ 5 year નો છે ખાલી and class 3 job કરું છું..તો પણ મારુ અનુમાન wrong પણ હોઈ શકે

  • @gadhavidigvijay8630
    @gadhavidigvijay8630 Год назад

    Atlu badhu merit bav kevay...

  • @mithunganava1272
    @mithunganava1272 Год назад +2

    St ma 47 vacancy che sir

    • @NishitLashkari
      @NishitLashkari  Год назад

      હા ભૂલ pin કરી દીધી છે..

  • @kingpreence
    @kingpreence Год назад +2

    સર એસેસમેન્ટ કરી ને ફરી બનાવો 😊

    • @NishitLashkari
      @NishitLashkari  Год назад +1

      ભૂલ જે જગ્યા મા હતી એ message pin કરી દીધો છે..

    • @kingpreence
      @kingpreence Год назад +1

      @@NishitLashkari આન્સર કી આવે પછી સર એક વાર બનાવજો ફરી

  • @bariakrunal4746
    @bariakrunal4746 Год назад +1

    80 + lava j pde evu nathi ne ??

  • @mevadamayur4453
    @mevadamayur4453 Год назад +1

    Obc male 139.75 su lage

  • @ashishpal8821
    @ashishpal8821 Год назад +1

    Hs peon su thayu sir

    • @NishitLashkari
      @NishitLashkari  Год назад

      હાઇકોર્ટ કચેરી પર સંપર્ક કરી શકો છો તમે

  • @alkamaqureshi847
    @alkamaqureshi847 Год назад

    Sir
    General 128 chance kharo?

  • @brt-rtv7513
    @brt-rtv7513 Год назад +1

    ST male 47 jagya che
    Su gappa maro cho

    • @NishitLashkari
      @NishitLashkari  Год назад

      હા એ ભૂલ હતી જે મે pin કરીને message કરી દીધો છે

    • @NishitLashkari
      @NishitLashkari  Год назад

      Typing error હતી

    • @brt-rtv7513
      @brt-rtv7513 Год назад +1

      @@NishitLashkari Ok
      મારે ST માં-- 111.5 માર્ક થાય છે.

    • @NishitLashkari
      @NishitLashkari  Год назад

      @@brt-rtv7513 good

  • @bhaveshchaudhari9073
    @bhaveshchaudhari9073 Год назад +1

    St 47 jagya che

    • @NishitLashkari
      @NishitLashkari  Год назад

      હા ભૂલ હતી જે મે pin કરીને message કરી દીધો છે..typing error હતી

  • @parmardivyesh211
    @parmardivyesh211 Год назад

    Sc male 132 any chance???

  • @vkpk6
    @vkpk6 Год назад +1

    Mukesh makvana sir to 113 key che

    • @NishitLashkari
      @NishitLashkari  Год назад +1

      હોઈ શકે sir સાચા હોય પણ મારા અંદાજ પ્રમાણે આટલુ નીચુ ન રહે..કેમ કે જગ્યા પ્રમાણે કીધું છે મે તો પણ let's see..

    • @patelhbk7580
      @patelhbk7580 Год назад +1

      Thodu vadhare kidhu 130 હશે cutt off જનરલ nu ena thi ગણી લેવું
      150 plus 20 jana હશે
      140.plus 70 jana હશે
      130.plus 100 jana હશે અંદાજે
      Etle 130 aju બાજુ avi શકે
      And biju માર્કસ che e bdha dv nthi કરાવાંના e pn સત્ય છે most of loko exam apine sara marks thay che e loko job levana નથી etle gsssb 1556 loko ne dv mate બોલાવશે...and ema nam હશે most of bdja lagi jashe તલાટી જૂનીયર clerk vara vmc ma nhi ave and je already nokri kre che e loko result bagadva ave che દેખાડો karva emne job લેવાની nthi....etle merit high rehshe but nokri jene જરૂર che ene j lage evu gsssb vara and vmc vara dhyan ape to saru merit ઊંચું to રહેશે pn જેને નોકરી levi che e loko j dv karavjo khoti જગ્યાઓ na બગડતા મહેરબાની kri ne

  • @ThakorRatnabhaiDayalbhai
    @ThakorRatnabhaiDayalbhai Год назад

    114.50 male obc any chans ?

  • @niraj.gadhvi
    @niraj.gadhvi Год назад

    125 OBC MALE.... Chance rese.....??

  • @Zero_2_Hero1519
    @Zero_2_Hero1519 Год назад

    Sir peion nu su thyu

  • @aakashgohil2917
    @aakashgohil2917 Год назад +1

    Sir analysis sarkhu karo bhul 6e
    Sc ni total 47 vacancy 6e and tame yaar😂

    • @NishitLashkari
      @NishitLashkari  Год назад

      હા pin કરીને message કરી દીધો છે..typing error..

  • @sameergarasiya1788
    @sameergarasiya1788 Год назад +2

    Mare 116 j thaay che sir

  • @harshil8166
    @harshil8166 Год назад +2

    Ketla ne 130 +++++ chhe?? comments 👇 down

  • @viilege
    @viilege Год назад

    Ana mat ni takavari to samjo phela

  • @jigneshparmar4843
    @jigneshparmar4843 Год назад +1

    St ma 47 vacancy che

    • @NishitLashkari
      @NishitLashkari  Год назад

      હા ભૂલ pin કરી દીધી છે..

  • @kobiyabahadur2772
    @kobiyabahadur2772 Год назад +1

    105

  • @vijaykumarjoshi9939
    @vijaykumarjoshi9939 Год назад +1

    તમે આપી તી 😂😅

    • @NishitLashkari
      @NishitLashkari  Год назад

      દોસ્ત હુ Already class 3 છુ જ..મારા students ના આધારે તમને જણાવું છું..

    • @vijaykumarjoshi9939
      @vijaykumarjoshi9939 Год назад +1

      ખરું

    • @vijaykumarjoshi9939
      @vijaykumarjoshi9939 Год назад

      તો sir ph નું રિજલ્ટ કેટલું રેસે

    • @karishmaadad1528
      @karishmaadad1528 Год назад +1

      Sir sema job chalu 6e tamare ? Class ni kai post par

    • @NishitLashkari
      @NishitLashkari  Год назад

      @@karishmaadad1528 ગુજરાત પાણી પુરવઠા અને ગટર વ્યવસ્થા બોર્ડ

  • @Zero_2_Hero1519
    @Zero_2_Hero1519 Год назад +1

    Peion no ટુંક સમય ક્યારે પૂરો થશે

    • @NishitLashkari
      @NishitLashkari  Год назад

      ગુજરાત હાઈકોર્ટ કચેરી પર વાત કરી શકો છો તમે એ લોકો Authentic જવાબ આપી શકે તમને..

  • @its_ram952
    @its_ram952 Год назад +1

    151 thay che with cutoff

  • @viilege
    @viilege Год назад +1

    St 47

    • @NishitLashkari
      @NishitLashkari  Год назад

      હા ભૂલ pin કરી દીધી છે..