સરકાર નો નવો નિર્ણય || હવે અનાજ ના બદલે મળશે કાર્ડ દીઠ 1000 રૂપિયા | 1000 રૂપિયા સીધા ખાતા માં ||
HTML-код
- Опубликовано: 2 ноя 2024
- સરકાર નો નવો નિર્ણય || હવે અનાજ ના બદલે મળશે કાર્ડ દીઠ ૧૦૦૦ રૂપિયા | ૧૦૦૦ રૂપિયા સીધા ખાતા માં ||
ration card related videos
રાશનકાર્ડ કેવાયસી કરો મોબાઈલથી
• Ration Card e KYC onli...
રેશનકાર્ડમાં અનાજ ઓછું મળતું અથવા તો કોઈ પણ ફરિયાદ કરો ઘરે બેઠા 👇
• રેશનકાર્ડની કોઈપણ ફરિય...
*
Retioncard 1000 rs sahay retion card Atm kya he Retion card ATM mathi anaj kai rite kadhvu What is retion card ATM amchine Retion card 1000rs 1000rs sahay retion card retion card ATM kese kam karta he Retion card mese anaj kese nikalke card didh 1000 sahay 2024 retion card 1000rs sahay gujarat Gujarat retion card ATM
ATM rice machine kya he
રેશનકાર્ડ ધારકોને મળશે ₹1,000 ની સહાય
રાશનકાર્ડ ધારકો માટે ખુશખબર: હવે ATM મશીનમાંથી મળશે રાશન, લાઈનોમાં ઊભા રહેવાની ઝંઝટ ખતમ
આપણે બધાએ એટીએમનો ઉપયોગ વિશે સાંભળ્યું જ હશે કે કેવી રીતે એક મશીનમાં કાર્ડ લગાવીને જરુરી જાણકારી નાખીને પૈસા ઉપાડી શકીએ છીએ. મોટા ભાગના લોકોએ એટીએમમાંથી પૈસા પણ ઉપાડ્યા હશે, પણ શું આપ જાણો છો કે, હવે એક એવું પણ એટીએમ આવી ગયું છે, જેમાંથી ચોખા નીકળશે. ઓડિશાના ખાદ્ય આપૂર્તિ અને ઉપભોક્તા મંત્રી કૃષ્ણ ચંદ્ર પાત્રાએ દેશના પ્રથમ રાઈસ એટીએમને લોન્ચ કર્યું છે.
આપને જણાવી દઈએ કે, રાઈસ એટીએમની મદદથી રાશન કાર્ડ ધારક એક વારમાં 25 કિલો ચોકા કાઢી શકશે. તેના માટે તેમને મશીન પર પોતાના રાશન કાર્ડ નંબર નાખવાનો રહેશે. સાથે જ તેમાં બાયોમેટ્રિક પ્રોસેસ પણ સામેલ છે. જે બાદ લોકો આ એટીએમમાંથી રાઈસ કાઢી શકશે.
રાજ્યના ખાદ્ય આપૂર્તિ મંત્રી પાત્રાના જણાવ્યા અનુસાર રાશન કાર્ડ લાભાર્થીઓ માટે રાઈસ એટીએમનું પરીક્ષણ કરવામાં આવ્યું છે. આ દેશનું પ્રથમ રાઈસ એટીએમ છે. મંત્રીના જણાવ્યા અનુસાર, જો તે સફળ થશે તો આગામી દિવસોમાં આખા રાજ્યમાં દરેક જિલ્લામાં આ પ્રકારના એટીએમ મશીન સ્થાપવામાં આવશે.
જેનાથી લાભાર્થીઓને યોગ્ય વજનમાં અનાજ મળશે. ચોખા લેવા માટે લોકોને લાંબી લાઈનો લગાવવી પડશે નહીં. સાથે જ સંભવતિ છેતરપીંડીથી પણ બચી શકાશે. આ એટીએમ આવી જવાથી છેતરપીંડી કરતા ડીલરોથી પણ છુટકારો મળી જશે.
તમારી વાત સાચી છે.. પણ.. પેલાં કતલ. ખાના ઓ બંધ થવા જોય..... જય ગૌ માતા.... જય.જોહાર 🏹🏹
વિ
હે ભગવાન હું તો એ દિવસો ની વાટ જોઉં છું જ્યારે સરકાર રાશનકાર્ડ ઉપર કાજુ બદામ પિસ્તા અને દેશી ઘી આપવાનું ચાલુ કરશે સરકાર કહે તો છે કે સવર્ણ કાલ ચાલી રહ્યું છે પણ હું સાચા અર્થમાં સવર્ણ કાલ ત્યારે માનીશ, પ્રણામ 🙏
Khub srs
saras niranay che..... niyam saras che atm
Vary good 👍
saras nirnay che good dicesan
Khub j saras❤
DESH MA JO KOI KATAL KHANA CHALTA HOY TO TAMAM BANDH KARVA YOGY KARYWAHI THAY TO SARU. GAU MATA NE RASTRIY PASHU JAHER KARVAMA AAVE TO BAHU SARAS. MERA BHARAT DESH MAHAN.
Sachi Laykat Dharavnar ne Namdar Sarkarshri na Labho male Ane Sacha Labharthi Labhothi Vanchit hoy to Temne Namdar Sarkarshri ni Yojanao na labho Malva jaruri. Desh me koi Bukha, Bina kapda, Bina Ghar ke Nahi Rahna Chahiye Achha Rahega.
Rs. 1000 Rokad Vali yojana Sari Dekhay Chhe.
વાહહ
આ atm વાળી સિસ્ટમ બેકાર છે atm પર પણ લાઇન લાગશે અને અભણ લોકો કઈ રીતે atm થી અનાજ લઈ શકે?1000 વાળો આઈડિયા સારો છે
આવું પરિવર્તન આવવું જોઈએ
બરાબર. અનાજ. મા. કટકી. થાય. છે
Saras kad dharko koipan sthale rahe to pan labha lai sake .good
Saras 🎉❤
પૈસા પછી બંધ થાય જશે અને એની સાથે અનાજ બી
ભાઈ બેવડા ઓ ને મજા આવછે
Very good
ભાઈ પૈસા કરતા અનાજ j આપો
અનાજ પણ લોકો વેચી ને પૈસા j લાવે છે
Aagad jata garib loko bhukhe
marse
Sachi vat
હા ચાચી વાત છે
બહુસારુકામકરેસેસરકારે
Sarukevaysaheb
1000 is good
Hju to kato bhdlyo nhthi ,Juno kato chlve che ,su kerso karyvahi ,inspecin kero
રેશનકાર્ડ મા ક્યુ બૅન્ક એકાઉન્ટ લિંક છેતે કઈ રીતે જોય શકાય
થોડોક સમય આપશે પછી કે પૈસા નથી સરકારની તેજુરી ખાલી થઈ ગઈ છે
Tamari vaat sachi che
Anaj lavavana badle bija kamama Paisa vapri nakhase mate anàj j apvu joeye
😂😂😂😂
ખોટું છે
Bhai rason .ma bekar anaj male se
ruclips.net/video/l-v4D7OHyco/видео.html
ફરિયાદ કરો ☝️☝️
અનાજ લેવા માટે કરૂ ફોમ ભરવુપડે
એના માટે ઘણી પ્રોસેસ આવે... મામલેતદાર કચેરી જઈ.... કરાવી શકો