7 12 ની નકલના ક્ષેત્રફળને વીઘામાં ફેરવો | Land Measurement Converter | Land Converter in Gujarati

Поделиться
HTML-код
  • Опубликовано: 6 сен 2024
  • @VijayChihla #LandConverter #Landconverteringujarati

Комментарии • 216

  • @kanubhaipatel3887
    @kanubhaipatel3887 2 месяца назад +3

    Very informative and easy way to conversation of different unit of land in to vigha
    Thnxs a lot sir👍🙏

  • @AjayPatel-wf9lm
    @AjayPatel-wf9lm 6 месяцев назад +3

    Jay swaminarayan🙏
    Good information!

  • @Ritesh-un4zm
    @Ritesh-un4zm 3 дня назад +1

    Nice

  • @mitulpatel3717
    @mitulpatel3717 2 месяца назад

    ખુબ સરસ માહિતી ધન્યવાદ

  • @kdpcomputerdeptpatan5934
    @kdpcomputerdeptpatan5934 4 месяца назад +4

    SIMPEL TRICK IS TOTAL MAP/2378 AHIYA 19223/2378=8.08 VIGHA THAY

  • @muktarsamnani6763
    @muktarsamnani6763 2 года назад +4

    Very nice

  • @vedpandya8034
    @vedpandya8034 Год назад +2

    Very important fact. J. P. Pandya. Astrologer Anklesvar Gujrat.

  • @milankachariya3957
    @milankachariya3957 Год назад +1

    Khubj helpfull video chhe

  • @sunilthakorshaa2666
    @sunilthakorshaa2666 Год назад +2

    Excellent

  • @harshadgami15
    @harshadgami15 Год назад +2

    Good

  • @ShivPutra-jy6tn
    @ShivPutra-jy6tn 2 месяца назад

    Good for knowledge ❤

  • @ujjavaljoshi3957
    @ujjavaljoshi3957 10 месяцев назад

    Very nice information sir 👍 thanks

  • @shashikantmodasia1834
    @shashikantmodasia1834 6 месяцев назад

    Very nice information

  • @nathalaldangar8086
    @nathalaldangar8086 5 месяцев назад

    Good information (morbi)

  • @naitikthakor1624
    @naitikthakor1624 Год назад

    Good ... Method

  • @amrishbabubhaimarwadi5863
    @amrishbabubhaimarwadi5863 8 месяцев назад

    Good sir nice job

  • @sureshsenjaliya507
    @sureshsenjaliya507 25 дней назад

    સરસ માહિતી આપી સર

  • @sarfarazsherasiya7790
    @sarfarazsherasiya7790 Год назад +1

    ગુડ માહિતી

  • @mansurijuned7839
    @mansurijuned7839 Год назад +1

    Thank you

  • @user-ec5sj3sr7q
    @user-ec5sj3sr7q 2 месяца назад

    🙏Very nice 👍

  • @DPatel-rn4xb
    @DPatel-rn4xb Год назад +1

    Thanks for this video bhai

  • @bhupendrapatel4301
    @bhupendrapatel4301 4 месяца назад +1

    👍👍🙏🙏👌👌

  • @saifbhagat-t9s
    @saifbhagat-t9s Месяц назад +1

    Navsari district ma kayu chale 16 guntha ke 24 guntha

  • @balvantjoshi3550
    @balvantjoshi3550 5 месяцев назад

    Sari mahiti aapi

  • @bhargavpandya4406
    @bhargavpandya4406 Год назад

    Wow sir❤❤❤❤

  • @vinodkalal6633
    @vinodkalal6633 28 дней назад

    👍👍👍👍👍

  • @mohammedhanifhanslod3172
    @mohammedhanifhanslod3172 6 месяцев назад +7

    વીંઘા દેશી માપ છે. હેક્ટર, એકડ અને ચોરસ મીટર પર ચાલવુ જોઈએ. 20 ગુંઠે વીંઘુ ગણવુ જોઈએ જેથી બે ગુંઠા નુ એક એકડ થાય અને 5 વિંઘાનુ એક હેક્ટર થાય.

    • @maniyabhaibaria1780
      @maniyabhaibaria1780 4 месяца назад

      ભાઈ એ ગણતરી તમારી સાચી છે પણ આલોક ૨૩.૮૫/૨૩.૫ ગુન્ઠા એ વીઘુ ગણે છે

    • @MrPrakashbodarya
      @MrPrakashbodarya 3 месяца назад

      હવે તું કે એમ ગણશું

    • @thakorbhaipatel3699
      @thakorbhaipatel3699 11 дней назад

      ખરી વાત

  • @dbamentorparag
    @dbamentorparag Год назад +1

    Thanks for your time Vijaybhai

    • @vijaychihla
      @vijaychihla  Год назад

      WC🙏

    • @sawanchauhan3085
      @sawanchauhan3085 11 месяцев назад

      ​@@vijaychihlaVijay bhai 1.4 ( ak chturthuns) etle ketli Jamin thay.
      Plizz jaldi janvsho

  • @user-lv6pp2yb1l
    @user-lv6pp2yb1l 8 дней назад

    Sir
    0-61-69 atle ketli jamin please kevo

  • @SatarbhaiLuhar
    @SatarbhaiLuhar 6 месяцев назад

    Sattarbhailuhar

  • @user-wf1vv3sl8u
    @user-wf1vv3sl8u 3 месяца назад +4

    આવું અટપટું કંઈ કરવું નહીં માત્ર ૧.૯૨ ગુણ્યા ૬.૧૬. એટલે૧.૯૨×૬.૧૬=૧૧.૮૨ એટલેકે ગમેતે લખ્યું. હોય તેને ૬.૧૬ થી ગુણવા એટલે પરફેક્ટ વીઘા આવે૧૬ ગુંઠા= ૧ વિઘો

    • @yuvrajv5
      @yuvrajv5 3 месяца назад

      1.92 e kevi rite lidhu?
      1-92-23 ne 1.92 kari nakhvanu?
      For example
      1-78-06 hoy to 1.78 karvanu?

    • @karansinghaniya009
      @karansinghaniya009 Месяц назад

      આમાં ૬.૧૬ શૂ છે?

    • @user-wf1vv3sl8u
      @user-wf1vv3sl8u Месяц назад

      @@karansinghaniya009 ૧ હેક્ટર=૬,૧૬

  • @rohitpatel-jh9sp
    @rohitpatel-jh9sp 4 месяца назад

    4:10

  • @kripalsinhvaghela337
    @kripalsinhvaghela337 2 дня назад

    Saheb 7/12 ma aa rite maap aapyu hoi 0-00-58-79 to aane kai rite ganvu janavjo please

  • @jitendrakaya8808
    @jitendrakaya8808 6 месяцев назад

    Vedio bahujan pasand aavyo chhe, samay ni shorteg ne karane aje bija vedeo tamara jovaya nathi, to thoda Thoda divase ava tamara vedeo mukava vinanti chhe.,, please please

  • @abhishekmavadiya7792
    @abhishekmavadiya7792 Месяц назад

    Amara area ketla Gutha e ketla vigha thay e Kem khabr pde

  • @patelvikram1208
    @patelvikram1208 2 месяца назад

    Surendranagar gilama dasada talukama kayu map chale chh

  • @goutamabhichandani585
    @goutamabhichandani585 6 месяцев назад

    Jamin wadhre che pan uttara occhi batve che su karvanu

  • @saifbhagat-t9s
    @saifbhagat-t9s Месяц назад

    Gujarat ma amuk jagya e 16 guntha etle 1 bingu amuk jagya e 24 guntha etle 1 bingu iam so confused pls.tell me in navsari district ma kayu che 16 ke 24?

  • @MrAllpatel
    @MrAllpatel Год назад +43

    Atli labi rit karta dashash rad kari 2378 vade bhago vigha avi jashe aa udaharan ma 192223ne 2378 thi bhago 8.o8 vigha thay matra 2378 yad rakhvanu joke have cho.mi ne dhyanma rakho 2378 e 24 guntha mate chhe

  • @sawanchauhan3085
    @sawanchauhan3085 Год назад +2

    ભાઈ 1.4 એટલે કેટલી જમીન થાય? 1.4 વિગા

  • @sdpatel7370
    @sdpatel7370 Месяц назад

    simple formula apel map ne 101.175 vade bhangi nakho etle total gutha avi jay
    19223÷101. 175 = 189.99 gutha

  • @gwxchandan
    @gwxchandan Месяц назад +1

    30-42 ketla vigha thay sir

  • @OrganicReachHub
    @OrganicReachHub 2 года назад +2

    O sir ame jamin vechati lidhi 6 pan same vala court ma case hari gya 6ta .. Tya aemno hok btave... N thambhla hoy to bhagi nakhe che su karvu amre????

    • @vijaychihla
      @vijaychihla  2 года назад

      Police kari kaydesar karvu... Jema police j tamne support karse...

    • @nmpatelpatel7545
      @nmpatelpatel7545 Год назад +2

      Police pn civil metar kahi kam nahi kare ane thamla todi nakhva te nano guno 6.f.i.r.police nahi kare. Nukshan kahevay tevu janavse. Pn tame tema humlo kari thabla tode nakhe tevi fariyad aapo

  • @namanpatel4436
    @namanpatel4436 22 дня назад

    સરસ છે આપની સમજાવટ....
    પણ સાહેબ એના કરતાં આખા માપને 2378 વડે ભાગી નાખો તો સીધા વીઘા નું માપ આવી જાય... એ વધારે સેહલું પડશે....

    • @vijaychihla
      @vijaychihla  22 дня назад

      Ana mate pn video che... Aato jene vadhare details ma samajvu hoy tena mate...

    • @namanpatel4436
      @namanpatel4436 22 дня назад

      Ok .... પણ overall સારો વિડિયો છે... મઝા આવી ​@@vijaychihla

    • @vijaychihla
      @vijaychihla  22 дня назад

      @@namanpatel4436 🙏 koi saru suggetion hoy to k jo... Ane video banava mate koi topic athva material hoy janavjo

    • @namanpatel4436
      @namanpatel4436 22 дня назад

      @@vijaychihla જન્મ મરણ ના દાખલા, અવિવાહિત - બિન વારસી સબંધી ની વારસાઈ અને હક્ક ટ્રાન્સફર, ખેડૂત ખરાઈ ની અરજી કરવાની રીત વગેરે ઘણા બધા મુદ્દાઓ એવા છે જે લોકો ને સ્પર્શે છે અને લોકો ની ઓછી કે નહિવત જાણકારી ના કારણે કચેરીઓમાં છેતરાઈ જાય છે.

    • @namanpatel4436
      @namanpatel4436 15 дней назад

      ​@@vijaychihla સાહેબ ઘણા બધા મુદ્દાઓ છે જેમકે જુઓ આડી લીટીની વારસાઈ કરવાનો વિડિયો કોઈએ હજુ સુધી નથી મૂક્યો... એ મૂકો, ઉતારા અને દસ્તાવેજ ડાઉનલોડ કરવાની રીત, જન્મ મરણ ના દાખલા, હમણાં ગાંધીનગર નું એક ગામ વેચાઈ ગયું એના વિશે પણ જાણકારી મેળવી ને એવું ના થાય એના માટે શું પગલાં લેવા એના વિશે પણ સમજાવી શકો છો

  • @taukirkothariya614
    @taukirkothariya614 2 месяца назад

    11.82 avyu to 11 vigha upar ketla gutha hoy point pachi na map ne kai rete calculation karvanu

  • @harshpatel163
    @harshpatel163 Год назад +1

    Acre ma covert karvu hoiy to

  • @chihalamahendra2183
    @chihalamahendra2183 2 года назад +1

    Bhai hu pan chihala chhu

  • @AahilPatel-cy2js
    @AahilPatel-cy2js Год назад +1

    Vagra talukama kewu ganay?

  • @hpabsjs
    @hpabsjs 5 месяцев назад

    Bhai amare 13gutha a vigho kari si

  • @saifbhagat-t9s
    @saifbhagat-t9s Месяц назад

    Aave aa ek vastu confusion che ke 16 guntha etle 1 vingu and tame key te 23.5 guntha etle 1 bingu to aa kevi rete khabar pade ke kayu right che?

  • @dhrudevsinhzala2545
    @dhrudevsinhzala2545 2 года назад +2

    8.05(0.5) ગુઠા માં ગણવા કે કેમ

  • @iampatel3754
    @iampatel3754 2 года назад +2

    Sir,0.83.32 nu vigha ketala thai

  • @HemantPanchal-ke8mh
    @HemantPanchal-ke8mh 3 месяца назад

    0.01.01 ketla fut thai

  • @vatssavalia6505
    @vatssavalia6505 6 месяцев назад

    ખોટું છે આલેખન

  • @nehaljigar1037
    @nehaljigar1037 Год назад

    How to count rate with vigha?

  • @vrutikpatel6808
    @vrutikpatel6808 Год назад +1

    વલસાડ મા 1 વીઘ ના કેટલા ઘુમથા થાય

  • @vishalbodar7153
    @vishalbodar7153 2 месяца назад +1

    Kya 16 gutha no vigho che and kya 24 gutha no vigho che .ae kem khabar pade?

  • @pankaj56695
    @pankaj56695 5 месяцев назад

    Pankaj pate.l

  • @B.M.vilog2710
    @B.M.vilog2710 2 года назад +1

    લંબાઈ પહોળાઈ 365miter છે તો કે ટ લા વીઘા જમીન થાય

  • @bavjibhaipremjibhaisaresa6348
    @bavjibhaipremjibhaisaresa6348 2 года назад +2

    Vavetar panchayat ma lakhava jau pade se to one line thay sake???(dar varse lakhava jau pade se 2 var)

  • @yuvrajchudasama8739
    @yuvrajchudasama8739 2 года назад +1

    bhal dholera smart city side ni land 16 gutha che ke 23 gutha sir pls answer daliye

    • @vijaychihla
      @vijaychihla  2 года назад

      Ato have tya rahta hoy ane j khabar pade...

  • @kamleshmakwana7619
    @kamleshmakwana7619 2 года назад +1

    Sir 0-72-84 che એ આ મુજબ ગણત્રી કરીને 4.46 આવ્યું એટલે કેટલું વંચાય 4 વીઘા અને .46 એટલે સુ

    • @ritesh692
      @ritesh692 4 месяца назад

      અડધો વિઘો બીજી
      એટલે કે સાડા ચાર વીઘા

  • @pareshib3
    @pareshib3 Год назад

    JAMIN 2000 V
    AR KAPAT CHE JUNA 7.12 H 77.99. CHE NEW 7.12 H 6163 REFUN LE VA MATE

  • @imtiyazbilakhiya5084
    @imtiyazbilakhiya5084 4 месяца назад

    1 vigha ma ketla foot thay ?

  • @vijaykhunt3007
    @vijaykhunt3007 5 месяцев назад

    લાંબી રીત છે.
    સારું ગણિત
    1.9223*2.5=જવાબ એકરમાં આવે
    1.9223*6.25=જવાબ વિઘામાં આવે (એક વિઘા=૧૬ ગૂંઠા)

  • @pareshbodar2086
    @pareshbodar2086 5 месяцев назад

    એમ નો ગણવા બેસાય... જોવો 19208 ÷1600=જવાબ

  • @vaghanlmanoj9759
    @vaghanlmanoj9759 4 месяца назад

    ધોલેરા kashindra

  • @DhirenTech
    @DhirenTech 3 месяца назад

    મારે ૬ ના ઉતારામાં. વ.પા નંબરનો ઉલ્કેખ છે તો તેનો મતલબ શું થાય ?
    મારે મારા ખેતરની વસીહત જોવી હોયતો કેમની ખબર પડે?

  • @rocky5776
    @rocky5776 Год назад

    178. 178p1. 178A .178b. Aa su che serve number ma

  • @nileshgohil1012
    @nileshgohil1012 Год назад

    Ak karta vadhare Jamin hoy to kevi reti sarvado karvo

  • @amrishchavda9812
    @amrishchavda9812 Месяц назад

    0-61-84 ketla viga thay

  • @pravinmotka1156
    @pravinmotka1156 8 месяцев назад +1

    ૨૩૭૮રીત ખોટી છે

  • @sarmanodedra1392
    @sarmanodedra1392 Год назад

    હે.આરે.ચોમી. /101.17/16=વિઘા

  • @bharatbraval7804
    @bharatbraval7804 Год назад +1

    1.102 હેકટર જમીન એ કેટલા વિગા થાય

    • @user-wf1vv3sl8u
      @user-wf1vv3sl8u 3 месяца назад

      ૧.૧૦૨×૬.૧૬=૬.૭૮ વીઘા

  • @sarvanthakor9722
    @sarvanthakor9722 2 года назад

    2.10.46આ પ્રમાણે કેટલા વીઘા થાય પાટણ જિલ્લામાં

  • @mukesh.baria74
    @mukesh.baria74 Год назад +1

    હે. આરે. ચોમી. 4-05-90 = કેટલા એકર થાય

    • @vijaychihla
      @vijaychihla  Год назад

      ruclips.net/video/nTUa-enS6aY/видео.html

  • @indianphysicalvlogs9409
    @indianphysicalvlogs9409 Год назад +1

    1 એકર એટલે કેટલાં વીઘા થાય ?

    • @vijaychihla
      @vijaychihla  Год назад

      ruclips.net/video/nTUa-enS6aY/видео.html

  • @dhruvpatel1584
    @dhruvpatel1584 2 года назад

    197.68

  • @megharajdesai5686
    @megharajdesai5686 2 года назад +1

    1-08-41 ના કેટલા વીઘા થાય 16 અને 24 ગુંઠા મુજબ

    • @vijaychihla
      @vijaychihla  2 года назад

      24 ગુંઠા એ 54.5 વીઘા થાય અને 16 ગુંઠા એ 6.6 વીઘા થાય...

    • @bhaveshprajapati9883
      @bhaveshprajapati9883 2 года назад

      Khub khub abhar

    • @vihatdigitalstriker4994
      @vihatdigitalstriker4994 6 месяцев назад

      ​@@vijaychihlaભાઈ 54.5 ના થાય 5.45 વીઘા થાય

  • @hemanshirajput8550
    @hemanshirajput8550 Год назад

    0-66-77 etle ketla bigha thay?

  • @kyada302
    @kyada302 2 года назад

    Bhai tame aatla vidhani aas pas thay tem kahocho tena badale chokks aatla vidha ne aatla gutha tem kahevu joeye soft wer ni madd thi ,tamare digital alyanj chennal (utyubni)jem softwer aapvo joeye tame te chennl joelejo plij riplay

    • @vijaychihla
      @vijaychihla  2 года назад +1

      Channel ni link moklo ne... Bjoi laiye aa kevi rite banave che??

    • @kyada302
      @kyada302 2 года назад

      @@vijaychihla drive.google.com/file/d/1UMVXK9fg-QFWyk8qPusW_URFozvZ9BOk/view?usp=sharing
      🇵🇾🇵🇾🇵🇾🇵🇾🇵🇾🇵🇾
      સર ઉપરની લીંક છે પણ આ સોફ્ટવેર અને ગુગલ સીટ્સ ડાઉનલોડ કરતા હતા તો સરસ ચાલતી હવે નથી ચાલતી પણ તમે એક વખત ડીજીટલ અલ્યાન્ઝ ચેનલનો વિડિયો જોવો અને ૧થી૪ કોમેન્ટ વાન્ચો એટલે બધુ આવડી જશે પ્લીઝ રીપ્લાય

  • @ashokdj5672
    @ashokdj5672 11 месяцев назад

    0 - 70 - 82 atle keta vigha ?

    • @user-wf1vv3sl8u
      @user-wf1vv3sl8u 3 месяца назад

      ૦.૭૦૮૨×૬.૧૬=૪.૩૬ વીઘા રાઈટ

  • @pradipsinhvakil2886
    @pradipsinhvakil2886 Год назад +1

    Pura map ne 2378 thi bhagi lo thai jay

  • @charud
    @charud Год назад

    ખેતી ની જમીન સેલ કારિયા પછી બીજી ખેતી ની જમીન કેટલા ટાઈમ મુદત માં લઇ શકીયે , જેના થી અપડે ખેડૂત ના મટે

  • @ajaychhuchhar7305
    @ajaychhuchhar7305 Месяц назад

    ભાઈ આને 1617 ભાંગો થય જાય

  • @dhansukhthummar1540
    @dhansukhthummar1540 Год назад

    One hector = 100 gutha na thay???

  • @valaamarsinh1402
    @valaamarsinh1402 Год назад

    Janti su che

  • @dharanichimanbhai2825
    @dharanichimanbhai2825 6 месяцев назад

    મારી ખેતીની જમીન ભાલ વિસ્તારમા છે!તેનું ક્ષેત્રફળ=2-72-65 છે,તો કેટલા વિઘા ગણાય ?પ્લીજ જણાવશો!!?

  • @sarmanodedra1392
    @sarmanodedra1392 Год назад

    1ગુઠા,=101.17મિટર

  • @livecharaduofficial4228
    @livecharaduofficial4228 2 года назад +1

    47.12 ક્ષેત્રફળ
    કેટલા વિઞા

    • @vijaychihla
      @vijaychihla  2 года назад

      ક્ષેત્રફળ સાચું આપો

    • @livecharaduofficial4228
      @livecharaduofficial4228 2 года назад

      @@vijaychihla 7/12 માં
      આ ટાઈપ બતાવે છે

    • @vijaychihla
      @vijaychihla  2 года назад

      9512835083 આ મારો whatsapp નંબર છે... નકલ નો ફોટો મોકલો ને... હું ચેક કરી લઉ

  • @kolipatelkanu7735
    @kolipatelkanu7735 2 года назад +1

    0-83-97 નો સરવાળો

    • @vijaychihla
      @vijaychihla  2 года назад

      82.30 ગુંઠા થાય.... 3.5 વીઘા

  • @sarvanthakor9722
    @sarvanthakor9722 2 года назад

    મોબાઇલ થી જમીન ક ઈ એપ વડે મપાય

  • @Dharecha_Rakesh
    @Dharecha_Rakesh 7 месяцев назад

    Sir aavi rite hoy to 0-98-23

  • @hamirahir1201
    @hamirahir1201 2 месяца назад

    00.07.07 આ કેટલા ગુઠા છે

  • @sunildesai5184
    @sunildesai5184 Год назад +1

    19223/2385

    • @vijaychihla
      @vijaychihla  Год назад

      2378 આવે.. તેનો પણ વીડિયો છે

  • @javidpatel7243
    @javidpatel7243 2 года назад

    Please sir replay

  • @arvindthakor2870
    @arvindthakor2870 2 года назад +2

    એક વીઘા જમીનમાં થી 40 ટકા જમીન કપાત થાય તો કેટલા વાર જગ્યા બચે તેનો વિડીયો બનાવો સર

    • @vijaychihla
      @vijaychihla  2 года назад +1

      ચોક્કસ...

    • @dharanichimanbhai2825
      @dharanichimanbhai2825 Год назад

      ચમનલાલ:1.59.72ને વિઘામા ફેરવવા વિનંતી છે.

  • @sureshbhaipatel1411
    @sureshbhaipatel1411 Год назад +1

    Simple. 19223÷2378

  • @deeppatel034
    @deeppatel034 Год назад

    Aare એટલે?

  • @farukdghanchi1314
    @farukdghanchi1314 2 года назад

    Total mari aapo sir 0-52-34