Rakesh Barot | Mara Veera | મારા વિરા | Rajal Barot | Raksha Bandhan Song | ગુજરાતી ગીત 2023
HTML-код
- Опубликовано: 6 фев 2025
- "મારા વિરા"...તમારી સમક્ષ રજૂ કરીએ છીએ રાકેશ બારોટ અને રજલ બારોટ નું નવું ગુજરાતી રક્ષા બંધન ગીત. ભાઈ અને બહેનની ભાવનાત્મક વાર્તા 💓! માત્ર @SaregamaGujarati પર
Listen to the best of Rakesh Barot songs only on Saregama Gujarati !
• Rakesh Barot New Songs...
Title : Mara Veera
Singer : Rakesh Barot, Rajal Barot
Producer : Red Velvet Cinema
Artist : Rakesh Barot, Rajal Barot
Co Aartist : Durva Barot
Kunj Barot.nishit Nayak
Music :ravi & Rahul
Lyrice : Chandu Raval
Dop : Dhruv Bhatiya
Editing : Montu Rajput .dhruv Bhatiya
Director - Vishnu Thakor (Adalaj)
Production : Amar Panchal, Manthan Panchal.mehul
Makeup : Hashmukh Limabachiya.
Hair : Gayatree
Technical Support: Jenish Talaviya
Sport Boy : Shailesh.
Light : Jitubhai.kiran
Floor Music Avenger : Sunil Kachhiya
અન્ય OTT પ્લેટફોર્મ પર આ ગીતનો આનંદ માણો 🎶
Wynk tinyurl.com/2p...
Hungama tinyurl.com/7p...
Amazon tinyurl.com/5x...
Spotify tinyurl.com/3n...
Resso tinyurl.com/yd...
Gaana tinyurl.com/3v...
RUclips Music tinyurl.com/4x...
Lyrics:
હું બેની મારી નારે ભીંજાવશો આંખડી રે......... આંખડી રે....... આંખડી રે
બેની મારી પારકી.... બેની મારી પારકી રે
યે બેની મારી નારે ભીંજાવશો આંખડી રે....
હરખ આયો વીરા તને બાંધતા રાખડી રે
હે ઓહુ તારા..... ઓહુ તારા.....ઓહું તારા....
કાળજા ના કટકા કરે ચાર ઓહું તારા (૨)
બેની મારી નારે ભીંજાવશો આંખડી રે
હો મને હરખ થયો વીરા તને બાંધતા રાખડી રે
હું તારા વિના વીરા કોણ હતું મારે મારા કારણે યે ભઈલા દુઃખ વેઠયું ભારે
એ મારી ઉંમર બેની તને લાગી જાય દુઃખનો વાયરો તને કોઈ દાડે ના વાય (૨)
હો વીરા તું તો મારા જીવતરની લાકડી રે.... લાકડી રે..... લાકડી રે
હે બેની તું તો મારા આંગડિયા નું ફૂલ (૨)
બેની મારી નારે ભીંજાવશો આંખડી રે
આહુડા તારા કાળજા ના કટકા કરે ચાર (૨)
બેની મારી નારી ભીજવશો આ ખડી રે
હું મને હરખ આયો વીરા તને બાંધતા રાખડી રે
હું અમે પારેવડે કાલે ઉડી જાશું
તમારો ઋણ ભઈલા ચમ કરી ચૂકવશું
હો માયા લાગેલી તારી કદી ના ભુલાશે
મારું તો ઠીક ઘરની દીવાલો પણ રડશે
હું ભઈલા જેને ભય નથી તેને કાળી રાતડી રે.... રાતડી રે
મારી લાડકી રી બેની તારા વિના કરશું કોને લાડ (૨)
એની મારી નારી ભીંજાવશો આખડી રે
આહુડા તારા કાળજા ના કટકા ચાર (૨)
બેની મારી નારી ભીંજાવશો આંખડી રે
હું આમ હરખ આયો વીરા તને બાંધતા રાખડી રે મારી લાડકી બેની મારી ભીજાવશો આંખડી રે........
#MaraVeera
#rakeshbarot
#rajalbarot
#saregamagujarati
#rakshabandhan
#rakshabandhanspecial
#rakeshbarotnewsong
#gujaratigeet
#gujaratisong
#gujaratisongs
#rakeshbarotnewsong
Buy Carvaan Mobile - Feature phone with 1500 Pre-loaded songs: sarega.ma/ycmbuy
Label- Saregama India Limited, A RPSG Group Company
For more videos log on & subscribe to our channel :
/ saregamagujarati
Follow us on -
Facebook: / saregama
Twitter: / saregamaglobal
"મારા વિરા"...તમારી સમક્ષ રજૂ કરીએ છીએ રાકેશ બારોટ અને રજલ બારોટ નું નવું ગુજરાતી રક્ષા બંધન ગીત. ભાઈ અને બહેનની ભાવનાત્મક વાર્તા 💓! તમારા ભાઈ અને બહેન સાથે શેર કરો
જય માતાજી
અમર રહે ભાઈ બહેન પ્રેમ
Super song
👌👌
સુપર છે વીડિયો હો તો અમારા વીડિયો જોવા નુ ભુલશો નહી જય સધી માં
આ રક્ષા બઁધન નું સોંગ કોને કોને ગમ્યુ કૉમેન્ટ કરજો ભાઈ
મેં બહેન ગુમાવી છે આવા તહેવારો પર મને બહુંજ દુઃખ થાય છે બહું યાદ આવે છે, રાકેશભાઈ તમારું આ ગીત જોઈને હું મારી બહેનને યાદ કરીને ભાવુક થયીને રડી પડ્યો સુપર ગીત 😭😭😭😭😭😭🙏🙏🙏💝💝
રાકેશ બારોટ નું આ ભાઈ બહેન નું સોંગ કોને ગમ્યું ❤
Ha
youtube.com/@TigerGroupGJ02?si=oyLUpPgV2vl4wlwU
Ha
ખુબ સરસ ગીત છે 👌 વાહ રાકેશ બારોટ અને રાજલ બારોટ આ ગીત બંન્ને ભાઈ બહેનો એ સાથે બનાવ્યું એ વાત નો અંતિ આનંદ થયો
ખરેખર આંખો માં આશું આવી ગયા ધન્યવાદ છે બંન્ને ભાઈ બહેન ને
*ગણેશ બારોટ*
*સપના બારોટ*
*તરફથી ખુબ ખુબ અભિનંદન*
😔 આ સોંગ સાંભળી ને
મણીરાજ ની યાદ આવી 😢
👑 મણીરાજ માટે એક લાઈક
🙏 I miss you 🙏
૯નઔ)નનઑદદ
👌👌👌👌👌
સરસ સોંગ બેસ્ટ સોંગ ભગવાન તમારો સાથ સંસ્કાર આપે {રાકેશભાઈ ફેવરિટ હેરો હે} ગુજરાતીઓનો હર તેવાર પર સારા સોંગ લાવે એવી આશા રાખીએ છીએ જય માતાજી
જય માતાજી મિત્રો જોરદાર સોંગ છે ખુબ ખુબ અભિનંદન છે રાકેશ ભાઈ બારોટ ને રાજલ બેન બારોટ ને
ભાઈ બહેન નું જોરદાર સોંગ છે 💕. ખારી નો મોજીલો ઠાકોર તરફથી ફુલ સપોર્ટ મળે છે અમીરગઢ નો રાજા ⚔️
જય માતાજી. ❤
ખરેખર રાકેશ ભાઈ અને રાજલ બેન આખ માંથી હરખ ના આશું આવી ગયા
૧૦૦ મિલિયન સુધી પહોંચે ભાઈ સોંગ🎉🎉
દરેક મિત્રોને મારા જય માતાજી 🙏
રાકેશભાઈ બારોટનું રક્ષાબંધન નું આ ખુબજ સરસ સોંગ કોને કોને ગમ્યું.....
❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉😢😢😢😢😢
🎉
🎉
🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉😢😢😢🎉🎉🎉
🎉🎉🎉
🎉🎉
આંખમાંથી આંસુ આવી જાય એવું સોંગ ખરેખર ખૂબ સરસ ગીત❤
આ ગુજરાત ના હાવજે
રાકેશ બારોટ
તમે સાચે રોવડાવી દિદા 😅😅😅
હેપ્પી રક્ષાબંધન
પર્વ હાર્દિક શુેચ્છા
ખુબ સરસ સોંગ ❤❤❤❤❤❤
❤❤❤❤❤
બેન ના હોય એને પુસો બેહેન વગર કેવુ લાગે છે 🎵સુપર🎵 ગીત રાજલ બેન 👌👌
Ha 😊😊
સુપર ગીત છે રાકેશ ભાઈ નો અવાજ સાંભળી ને મોજ પડી જાય
Right
ગીત માં ઇમોશન્સ સાચા હતા મને લાગે કે ચાલુ ગીત માં જૂની વાત યાદ કરી રડ્યા હસેજુનું બધું યાદ કરી ને સુપર સોંગ👌🎉🎉
જય શ્રી શક્તિ માં જય શ્રી જહુ મા જય શ્રી સીકોતર માં જહુ મ્યુઝિકલ ગ્રુપ વીરતા રોહીતસીહ ઝાલા ખુબ સરસ સોન્ગ રાકેશ ભાઈ બારોટ Congratulations
જોરદાર ગીત લઈને આવ્યા છો રાકેશ ભાઇ બારોટ
કદાચ ભગવાન નાં ઘરે બેઠા બેઠા કદાચ આ ગીતના દ્રશ્ય મણિરાજ બારોટ જોતા હશે તો એ પણ રડી પડ્યા હશે.😢😢😢😢
જોરદાર સોંગ❤❤❤
ખુબ સરસ સોંગ ગાયુ છે ભાઈ અને બહેન તો આગળ વધો એવી શુભેચ્છાઓ દિલની છે આવા આવા સોંગ ગાતો રહ્યો અને ખુબ સરસ લાગે
ખુબ સરસ
ખુબ સરસ
Ak var fari market ma boom padse❤❤❤ happy raxabandhan badhane❤❤❤
શાયદ પેલી વાર આવું હદય સ્પર્શી જાય એવું ભાઈ બહેન નું ગીત છે એમાંય રાજલ બેન ને ખુબ લાગુ પડે છે superb સોંગ રાકેશભાઈ
આખા ગુજરાતમાં બુમ પડાવે તે વા ગીતો છે આખા ગુજરાતમાં બુમ રાકેશભાઈ બારોટ જ પડાવે છે મે તમારા બધા સોનગ જોયા છે ગુજરાતમાં સિંગર નંબર વન છે જય માતાજી મિત્રો 🙏🙏જય ગોગા મહારાજ તમારું સપનું પૂરું કરે
હા મોજ હા
❤❤❤❤❤
🥰🥰🥰🥰🥰
રાકેશભાઈ બારોટ અને રાજલ બેન મસ્ત ગીત ગાયું છે કારણ કે રાજન બારોટે પણ એક મસ્ત રીંગટોન મારી છે કે ભાઈ નથી એને ખબર પડે સુપર
ભાઈ બહેન નો પ્રેમ અમર રહે એવી શુભેચ્છાઓ દિલની આ ગીત મારા લાડકી બહેન માટે ગાયું છે રાકેશ બારોટ અને રાજલ બારોટ
ખુબ સરસ સોંગ ગાયુ છે
P
🐾🌹🌹🌹🌹📲📲📲☎☎
Pianl
જોર દાર સોન્ગ સે ભાઈ બહેન બન્ને ભાઈ બહેન ને જોઈ ને આંખ માં આંસુ આવી ગયા અમર રહે પ્રેમ ખુબ ખુબ અભિનંદન
જોરદાર ભાઈ બહેન નું લાયા સોગ સિંગર ચીનેશ ઠાકોર તરફથી ફૂલ સપોર્ટ મિત્રો આગળ વધારજો સૌ ને જય માતાજી 🙏🙏 ગામ રૂવેલ
રાકેશ ભાઈ. તેમજ રાજલબેન. ને. લાખ લાખ વંદન રક્ષાબંધન ના તહેવાર ઊજવણી તમારા ગીત ના શબ્દો થી કરી રહ્યા છીએ ગીત ના શબ્દો થી આખ પાણી આવી જાય છે 🌹🌹🙏🙏👍
જોરદાર સોંગ ❤ રક્ષાબંધન ની બધા મિત્રોને હાર્દિક શભેચ્છાઓ 👍🙏
બહુ સરસ છે ગીત, જેના માવતર ના હોય 4 દેશ ની ખબર હોય 4 બહેનો ને રાકેશ બારોટ ને અમર આવો પ્રેમ રહે એવી પ્રાથના જય માતાજી
👍सुपर स्टार एक नबर सोग 💫रझा बधन भाई राकेश बारोट मरा जि राजसमंद राजस्थान💙💘💚 👌
સરસ ગીત છે રાકેશભાઈ બારોટ 🔥
બધાં મિત્રો ને જય માતાજી 🙏
💔💔✌💔
🧶🧶🧶🧶🧶🟫🟫🟫🟫🟫
Supar hit rakesh bhai and rajal ben evaj new song gavo kem bhailu❤❤❤❤❤❤❤❤❤❤❤❤🎉🎉🎉🎉🎉🎉🎉congress lesson 🎉🎉🎉🎉🎉🎉🎉❤❤❤❤❤❤❤❤❤❤🎉🎉🎉🎉🎉bhathai ho 🎉🎉🎉🎉🎉🎉🎉
Vah raksh bhai jordar song se ho vala mari mogal tamne kuhb prgati. Ape mani raj na asirvad se 👌👌🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹
❤❤સુપર સોંગ હો રાકેશ ભાઇ બારોટ ❤❤❤
મારા ખાસ મિત્ર એવા વડા થી લેખક અને ગાયક ચંદુભાઈ રાવળ તમે ખૂબ પ્રગતિ કરો એવી મા વિહત ની પ્રાર્થના અને હા એક વાત એક સમય એવો આવશે જ્યારે આ દુનિયામાં સોશિયલ મીડિયા પર ચંદુરાવળ નું બહુ મોટું નામ હશે અને મા વિહત જોગણી માના આશીર્વાદ હશે🤟😍
આ સોંગ નાં TEACHER એ આટલી બૂમ મચાઈ છે તો સોંગ ની તો વાત છોડી દો❤રાકેશ ભાઈ તમારા સોંગ ની વાત નાં થાય ❤અને ચંદુ ભાઈ ની કલમ🤟Ayy hyy hyy❤
Super super saregama Gujarati....khub aagal vadhe aapni channel bhaylu..
જય માતાજી મિત્રો સુપર સોંગ છે રક્ષાબંધન નું સોંગ છે મિત્રો સપોર્ટ કરજો વિષ્ણુજી વાઘેલા તરફથી ફૂલ સપોર્ટ
ભાઈ અને બહેન માટે ખૂબ સુંદર ગીત છે આવા ન આવા ગીતો ગાતા લેજો તમે ❤ખૂબ ખૂબ અભિનંદન પાઠવ્યા છે ❤
વાહ બારોટ સુ તમારો સૂરીલો અવાજ અને સુ સોંગ બનાવ્યું સે બાકી મોસમ અને તહેવાર પરમાણે સોંગ આવે આ મારા બારોટ ના હો બાકી ખૂબ ખૂબ આભાર 🎉❤😊
10મિલિયન સુધી પહોંચે ગામડી થી મેહુલ પંચાલ કહેછે અને તમારી દીકરી ની જોરદાર એક્ટિંગ છે
😊
❤
❤❤
અમર રહે ભાઈ બહેન પ્રેમ
Super 👌👌👌👌
Super song &Bavu Saras Abhinay Aapiuo6
Vaah Rajal barot &Rakesh Barot bhai bahen no❤prem Par Aava j Song Dar varse banvta raho
Jay harsisshi Mata🙏
સુપર વીડિયો
અમારા વીડિયો જોવા નુ ભુલશો નહી જય સધી માં
કોન કોન.. આ સોંગ.. 2024 માં.. સાંભળો છો 👍🙏💯
જોરદાર સોંગ રાકેશ ભાઈ ભાઈ બહેન સોંગ કોને કોને ગમ્યું છે ♥️🙏🎉🎉
દરેક ભાઈ બેન ને રક્ષાબંધન ની હાર્દિક શુભકામના ઓ....❤❤❤
આંખ માંથી આંસુ આવી ગયા એવું સોંગ છે
હે્પી રક્ષાબંધન.. આજ સોમવારે ના રોજ ગીત 1m પોચે એવી મારી દુવા🙏 ભાઈ બહેન ની જોડી ક્યારે તૂટે ના એવી મારી દુવા🙏 જય માતાજી 🙏
બેની રાજલબેન બારોટ ને અને ભાઈ રાકેશભાઈ બારોટ ને રક્ષાબંધન ની ખુબ ખુબ શુભકામનાઓ. ❤❤
જય માતાજી સરસ ગીત છે રાજલ બેન બારોટ અને રાકેશ ભાઈ ને ખુબ ખુબ અભિનંદન અને સારેગમાં ની ટીમ ને પણ અભિનંદન પાઠવું છું કે આવા ને આવા સોંગ બનાવો
ખરેખર ખૂબ જ સરસ ગીત છે ❤ ગમ્યું હોય એ લાઈક કરો ❤👍
😮સરસ.રાકેભાઈ.રાજલ.બારોટ.સૌગ.રક્ષાબંધન.ભાઈ.બહેન.હેતનુ.સૌપ્રૌ.😮
ભાઈ બહેન નુ સરસ ગીત🎶🎤 રાકેશ ભાઈ રાજલ બેન👌ગીત સાંભળવા માટે એક લાઈવ 👍👍
Rakesh barot ni to vatj na thay 🎉🎉🎉🎉ha banas na havaj ❤❤
વાહ jordar song હસે જ 🎉
જેમને બહેન છે તે ભાઈ બહુજ નશીબ વાળા છે પ્લિજ મારા ભાઈ તમે તમારી બહેન ને આંખ માંથી આંસુ ના આવવા દેતા
ખરેખર બહુજ સરસ ગીત બનાવ્યું છે ગીત સાંભળવાની બહુ મજા આવે અને સાથે સાથે ભાવુક થઇ જવાય છે
સુપર સોંગ ભાઇ બહેન સાથે ❤❤❤❤ ગીત ખુબ આગળ વધે
ખરેખર રાકેશબારોટ નું ગીત નવું આવે એટલે સાંભળી ને ખૂબ જ આનંદ થાય છે, પણ આ ગીતમાં તો રાજલ બારોટ સાથે ભાઈ બહેન નું ગીત બનાવ્યું એટલે બહુ જ આનંદ થયો અને આ ગીત સાંભળીને તો મણીરાજ બારોટ ની યાદ આવી ગઈ...
સુપર સોંગ ❤ મસ્ત અને ખુબ શરસ 🤩સુ વખાણ કરું ✌️💛 મારી ઉંમર તને લાગે બેની મારી 🥰💫 દુઃખનો દડો કદી ના ઉગે તારે સુખના સળખે નિર ઓતરડી ની આશી બોલે બેની તારો વીર ❤🥰
ખુબ સરસ રાકેશભાઈ તમારું સોંગ રાજલ બેન નો ખુબ આભાર
આ સોંગ સાંભળી ખરેખર આંખ માં આંસુ આવી ગયા
Good song lyrics Chandubhai .
ભગવાન ને હુ એટલી જ પાઁથના કરુ છૂ કે મારા લાડકા ભાઈઓ ને હમેશાં ખૂશ રાખજો મારી ખુશી એમના નશીબ માં લખી દેજો.....😍Love you my brother,s....💓😇
અમારા સમાજનું ઘરેણું એવા ચંદુભાઈ રાવળની કળમે લખાયેલ સુંદર શબ્દો 🎉🎉🎉
🙏🙏🙏👌👌👌વાહ રાકેશભાઈ સુપર હો જય માતાજી રાજલબેન ❤️❤️🌹🌹🌹🌹
તમારા ગીત અને તમારા અવાજ માટે મારી પાસે કોઈ શબ્દો નથી જેથી હું તમારી સરખામણી કરી શકું એવો અવાજ છે રાકેશ ભાઈ તમારો❤️😘🙏 Really I AmBig Fan
ખુબ સરસ સોંગ છે❤
બને ભાઈ બેને એ ખુબ સરસ ગીત ગાયુ છે ❤
જય ચાર ચોક અરડુસા વાળી સિકોતર માતા .બાલવા .... રાજલ બારોટ નું ગામ .બાલવા તરફ થી ફુલ સ્પોટ માં સિકોતર તમને બવ આગળ વધારે અને સહાયતા કરે.......
કલ્પેશભાઈ બાલવા
સુપર સોન્ગ ❤❤❤❤❤❤❤
તમારું ગીત જે પણ સાંભળશે તે 100% તેમની આંખોમાં આંસુ આવી જશે કારણ કે એટલું લાગણીશીલ ગીત બનાવ્યું છે અને જે રીતે તમે રોલ ભજવ્યો છે તે જબરજસ્ત છે અને ગીત પણ જોરદાર બનાવ્યું છે જેથી જોવા વાળી વ્યક્તિ ના મનમાં અને દિલમાં લાગણી નો દરીયો વહી પડે એ અને આંખમાંથી આંસુ ટપક્યા વિના ના રહે કારણ કે આ ગીત જ તમે એવું બનાવ્યું છે કે લાગણીનો દરિયો છલકાઈ ઊઠે
સાવ સાચી વાત છે
ખુબ સરસ સોંગ છે રાકેશભાઈ મારા તરફ થી ફુલ સપોર્ટ 👍👍👍👍👍🫡🫡🫡🥰🥰🥰🥰🥰
જેને બેન ના હોય એને બેન ની આદ આવી જાય બેન વિના નું પરીવાર અધૂરું સે એવું સોંગ સે Rakesh Bhai રડી પડીએ સે સાભરીને
Super song ho rajal Ben and Rakesh bhai
..Jay Dawarkadhish ❤️🔥🙏
Super song se rakesh bhai barot and rajal ben raju rabari Balva tarf full spot se ❤❤❤❤
Nice jordarr song bhai Happy rakshabandhan bhai 😅😅😅
Super rakeshbhai Dahod jilla thi jalat gam thi full saport❤❤
જોરદાર સોંગ❤
વરસો થી.ભાઈ.ની.બેની.લાડલી. કહેવાય happy rakshabandhan all 💖❣️🥰😍💖😘❤️💖❣️🥰😘😍💖💖💖💖💖💖💖💖❣️💖❤️💖❣️💖❣️❤️💖❣️💖❣️💖❣️💖❣️❤️💖❤️💖❤️💖❤️💖💖❣️💖❣️🥰❣️🥰❣️❣️❣️💖😍😍💖❣️🥰🥰❣️💖😍❤️💖❣️🥰😍😍💖❣️🥰😍💖❣️🥰😘🥰❣️💖😍❤️❤️😍💖❣️🥰😘🥰❣️💖😍❤️😘🥰❣️💖😍❤️😘🥰❣️💖😍❤️😘🥰❣️💖😍❤️
જોરદાર સોંગ રાકેશ બારોટ
Nice song બધા મિત્રો ને જય માતાજી ❤❤
આ સોન્ગ સાંભળી આંખ માં આંસુ આવી ગયાં
જબરદસ્ત રીતે સોંગ બનાવ્યું છે
Wah...geetkar chandubhai ni kalam ne khub dhanyvaad. .
સુપર હીટ રાકેશ ભાઈ ❤❤🎉🎉
Sayana❤😂😢😮😅
અદભુત સોન્ગ બનાયો ખરેખર 5 વખત જોવો પડ્યો અને ભાઈ બહેન સાથે જોઈને વધારે આનંદ થયો અને આવા સોન્ગ ભાઈ બહેન સાથે લાવો એવી નમર વિનંતી
રાકેશ ભાઈ અને રાજલ બેન ને ખુબ ખુબ અભિનંદન સોંગ સુપર હિટ છે
વીજય ઠાકોર તરફ થી ફુલ સપોટ છે જય માતાજી જય ચામુંડા માઁ મોજરૂ ગામ થી ફુલ સપોર્ટ
રક્ષાબંધન આવે છે
જય માતાજી રાકેશ બારોટ
જય માતાજી
આ ગીત ની અંદર રાકેશ ભાઈ ની આંખ માં આંસુ એક્ટિંગ ના નઈ પણ ભાઈ બહેન પ્રત્યે લાગણી ના દેખાય છે ભાઈ બહેન નો પ્રેમ સદા યે રહે😊
Very interesting song Heart touching song..riyeli..bt I don't have any sister but I got emotional after seeing this song.🥺😥❤
મને લાગે છે કે આ ગીત બનાવતી વખતે રાકેશભાઈ અને રાજલબેન હકીકત આંખડી ભીંજવી હસે આ ફક્ત હુ નઈ પણ મારા અનુભવ કહે છે..
તમારો અનુભવ હોય તો લાઈક જરૂર કરજો દોસ્ત.
ભાઈ બહેન નો પ્રેમ સરસ દર્શાવવા માં આવ્યો છે તો બધા આ સોંગ જોવે શેર લાઇક સારી કૉમેન્ટ કરે
જોરદાર, રાકેશ બારોટ,રાજલ મણીરાજ બારોટ, ગુજરાત નું,ગૌરવછો,ભાઈ બહેન ની, જોરદાર,દિલ ખુશ થઈ ગયું છે,રાકા,
રક્ષાબંધન નું ગીત રાકેશભાઈ બારોટ અને રાજલબેન બારોટનું મસ્ત સોંગ છે❤
બ્યુટીફુલ સોન્ગ રાકેશભાઈ and..રાજલ બારોટ
હું બહુજ નશીબ વગર નો છું મારે બહેન નથી આ સોંગ સાંભળી ને મને આંખ માં થી આશું આવી ગયા
સુપર રાકેશભાઈ રાજલબેન ભાઈ બહેન ની જોડી હો સુપર
Su vat karu sog vesi rakesh bhai ben rajal baot. Dil ne parsi jaay eavu sog si vala suresh divipujak na jay vihat ram jay mataji. Kub aagar vatho.