ચૂડેલ માતા તરીકે કેમ પૂજાય છે? | Historical Temple of Chudel maa | Nenpur Gujarat

Поделиться
HTML-код
  • Опубликовано: 9 окт 2024
  • ચૂડેલ માતા તરીકે કેમ પૂજાય છે? | Historical Temple of Chudel maa | Nenpur Gujarat
    #chudelmaa
    #chudeltemple
    #maa
    #historical
    #temple
    #historicaltemple
    #behindthesuccess
    #ચુડેલમાંનુમંદિર
    #ચુડેલમાં
    #પૌરાણિકમંદિર
    #નેનપુર
    #nenpurgujarat
    #kheda
    #gujarattemple
    #gujaratinews
    #lilabhairabari
    #લીલાભાઇરબારી
    ખેડા જિલ્લાના મહેમદાવાદ તાલુકાના નેનપુર ગામમાં ચુડેલ માતાનું મંદિર આવેલું છે. 15 વર્ષ પહેલા આ રોડ પર અકસ્માત બહુ થતા હતા એટલે ગ્રામજનોને અનેક શંકા કુશંકાઓ હતી. તપાસ કરતા ખબર પડી કે આ ગામના રોડ પર રાત્રે ચુડેલ માતા ફરે છે એટલે ગ્રામજનોમાંના એક લીલાભાઈને રાત્રે 11 વાગે માતાજીનો પરચો મલ્યો અને આખી વાત કહી. તે દિવસે મંદિરનું નિર્માણ થયુ અને માતાજીને ચૂડી, ચાંદલો, શણગાર અને સાડી અર્પણ કરવામાં આવી. રવિવાર, મંગળવાર અને ગુરૂવારના દિવસે આ મંદિરે ખુબ ભીડ રહે છે...શ્રદ્ધાળુઓ જો સાચા મનથી અહીં બાધા રાખે તો તેમની મનોકામના માતાજી અવશ્ય પૂર્ણ કરે છે..એવું કહેવાય છે કે આ મંદિરે કોઈ ખાલીહાથ પાછુ નથી ગયુ...મંદિર ખુબ નાનુ છે પરંતુ ચુડેલ માતાના પરચા લોકોને સાક્ષાત મળ્યા છે...ભક્તોની અતુટ શ્રદ્ધા અને વિશ્વાસના કારણે આ મંદિરે દર રવિવારે વિશેષ પુજા અર્ચના કરવામાં આવે છે.. ભક્તજનો આ મંદિરને યાત્રાધામ તરીકે વિકસાવવા પણ માગ કરી રહ્યા છે..
    Story By KIRAN KUMAR
    (ચુડેલ માતાની સ્ટોરી કરનારનો મોબાઈલ નંબર)
    M- 9726897876
    મંદિરના ભુવાજી લીલાભાઈ રબારીનો સંપર્ક નંબર
    9737608812

Комментарии • 4