શિક્ષકની નોકરી તથા ઘર પરિવાર છોડી આ માતાજી આવા અઘરા રસ્તે કેમ ચાલ્યા

Поделиться
HTML-код
  • Опубликовано: 12 янв 2025

Комментарии • 309

  • @JaduSamrat-e7l
    @JaduSamrat-e7l Год назад +22

    માતાજી ની વાત સાંભળી ને મારી આંખો હર્ષ થી છલકાઈ ગઇ ધન્ય છે આ ભારતીય નારી ને હું તેનાં ચરણો મા વંદન કરૂ છું .

  • @ParixitBhatt-g8q
    @ParixitBhatt-g8q 5 месяцев назад +5

    નારી તું નારાયણી નારી નવલેવેશ નારી થકી નર નિપજ્યા ધૃવ અને પ્રહલાદ યા દેવી સર્વ ભુતેશુ સર્વ શક્તિ રૂપેણ સંસ્થિતા નમસ્તેશેય હુ પણ શિક્ષક છુ આપના જીવનમાં સંઘર્ષ બાદ જે પ્રગતિ કરી અને આધ્યાત્મિક માર્ગ અપનાવ્યો તે બદલ ખુબ ખુબ અભિનંદન ભટ્ટ પ્રવિણભાઇ દુર્લભજીભાઇ મુ નેસવડ તા તળાજા જી ભાવનગર

  • @abhesangbhaivala6597
    @abhesangbhaivala6597 Год назад +5

    જય ભોળાનાથ ખુબ સરસ વાત સાચીછે મનેપણ કોરોના થયોતો હુ મહાદેવ મંદિર ની પુજા કરતો મેકોરોના દરીમાન પુજા ચાલુ રાખી તો દરેક ભક્તો દર્શન કરવા આવતા બંધ થયા મારાકોરોનાને કારણે ભગવાન ભોળાનાથ જાગ્રત થયા એના કારણે નવુ મંદિર બનીગયુ હવે ભકતોવધતા જાયછે ઇજ ભગવાન ની અનુભૂતી થઈ

  • @BABULAL-xf7sk
    @BABULAL-xf7sk Год назад +14

    જય અલખ ધણી આ બેન નો આશ્રમ કીયા આવેલ છે બહેનના ચરણો મા લાખ લાખ વંદન છે મારે સાથે બેસી ને સત્સંગ કરવો છે ઇશ્વર કી ઔર
    જય ગુરૂદેવ..

  • @Sahasrara1008
    @Sahasrara1008 Год назад +7

    ખુબ સરસ. મજા આવી, જોઈને શાંતિ થઈ. આ માતાજીનું સરનામું આપજો જેથી ક્યારેક દર્શન કરવા થાય અને આશીર્વાદ લેવાય. ભાઈનો પણ આભાર આવા સુંદર કાર્ય માટે.

  • @dharajiyakhimabhai6798
    @dharajiyakhimabhai6798 Год назад +10

    ખરેખર.કોઈ.માહાન.આત્મા.છે.માડી.જોગમાયા.બેન.ના.રખોપા.કરજો.મા...્

    • @DevrajMakavana-ks7xs
      @DevrajMakavana-ks7xs 4 месяца назад +1

      Aashrm gotine kyarek..kyarek seva chalu krvi pde anukulta mujb....hemara bhi jivn beni jay...sitaramji ki jey
      .....m .d .m ..luhar......

  • @jayraj512
    @jayraj512 Год назад +17

    ધન્ય છે માં તમને.
    તમારી સાથે હોસ્ટેલમાં રહેતાં ત્યારે તમે આ રસ્તે જશો એવું વિચાર્યું પણ નહોતું
    શત શત નમન🙏🙏

    • @DevrajMakavana-ks7xs
      @DevrajMakavana-ks7xs 4 месяца назад +1

      Dheny temne pn se .k.cina gej gej fulva joia k sathe heta te aaje
      Kitna uncha aasne beitha .gerv leva jevu...
      Mataji meharaj ji shri
      Mera dndvet prnam ho
      .....m.d.m..luhar.....

  • @SunilKano-cc9bo
    @SunilKano-cc9bo 6 месяцев назад +4

    જય માતાજી બહેન હર હર મહાદેવ,, આપ નો વિડીયો જોયો ધ્યાન થી શરૂ આપ નિખાલસ ભાવે ખૂબ પ્રેમ લાગણી થી વાત કરી આપના અમૂલ્ય સમય ની બાળ પણ થી અત્યાર સુધી ની,,,, બહેન ખૂબ ખૂબ શુભેચ્છાઓ પ્રણામ નમસ્કાર પાઠવું છું,,

  • @rasikthakor728
    @rasikthakor728 3 месяца назад

    😮 શુભ સંધ્યા ની પ્રાર્થના ઓમ નમઃ શિવાય ઓમ શ્રી શિવ શક્તિ નો અવતાર જય શ્રી મા ભ્રમાણી માં અન્નપૂર્ણા જે મળ્યું એમાં સંતોષ એજ સુખી પરિવાર બાકી સંપત્તિ માં રાવણ પણ દુખી થયા આ ધરતી ના સુખ દુખો ના અમર ઈતિહાસ છે દેવોમાં એક મહાદેવ પરીવાર નો વાસ છે શિવ શક્તિ નો અવતાર શિવ પરીવાર સત્ય નિયમો નુ પાલન એજ સાચો ધર્મ છે દરેક નો સ્ત્રીઓ માં સ્ત્રી પણું હોયતો તો આજે પણ કલયુગ માં શક્તિ નો અવતાર છે નારી એક નારાયણ કહેવાણી છે ખુબ સરસ શ્રદ્ધા ના વિષય નું ઇન્ટરવ્યૂ છે મહત્વનું

  • @chaudharipopatbhai3891
    @chaudharipopatbhai3891 Год назад

    સરસ જય માતાજી ધન્ય છે તમારી ભક્તિ મંગળકારી છે.🙏🏻🙏🏻

  • @AhirRanmal99
    @AhirRanmal99 Год назад +15

    જય માતાજી જય શ્રી કૃષ્ણ જય દ્વારકાધીશ જય મોરલીધર જય શ્રી રામ

  • @KdRathod-n3u
    @KdRathod-n3u Год назад +1

    જય દેવી શક્તિ ને નવ લાખ ચરણ દેવી શક્તિ નુ એક રૂપ છે જય હો મા

  • @lalbhaipatel1897
    @lalbhaipatel1897 4 месяца назад +1

    ચાલુ ચર્ચા દરમિયાન ખાસ ધ્યાન માં આવ્યું નથી કે નોકરી છોડી દીધી પછી શું સેવા કરી જગતમાં, કે પછી કોઈ ખાસ કરીને દૂખી જીવો માટે! ||| જય શ્રી કૃષ્ણ |||

    • @bharvadarjunarjun4381
      @bharvadarjunarjun4381 4 месяца назад

      ભાઈ સનાતન સત્ય ધર્મ સે 1 ની સાચી તપસ્યા જ સેવા સે

  • @palabhaidangar4935
    @palabhaidangar4935 Год назад +3

    ખૂબ સરસ આ માતાજી ક્યાં છે તે જણાવશો

  • @rathodbhudarbhai8145
    @rathodbhudarbhai8145 Год назад +4

    જય સોનલ જય રામ જય શ્રી કૃષ્ણ હર હર મહાદેવ જય મોગલ માં જય શ્રી રાજબાઈ માં

  • @lilabenvadher9383
    @lilabenvadher9383 Год назад +19

    પૂર્ણ વડિયૉ મૂકૉ.આ સમયમાં પણ સત્ય છે.જીવનમાં જાણવાજૅવુ છે.🙏🙏

    • @Rajeshsoyagama5371
      @Rajeshsoyagama5371 Год назад +1

      Sachi vat che ben tamari

    • @welcomehome4214
      @welcomehome4214 Год назад

      ​@@Rajeshsoyagama5371😊

    • @NajubhaiChauhan
      @NajubhaiChauhan Год назад

      ​બંધગશ્કઢર🎉🎉,

    • @mevadahardashbhai9434
      @mevadahardashbhai9434 Год назад

      ​@@Rajeshsoyagama5371❤❤❤❤❤🥥1😊

    • @chandrikakarena1667
      @chandrikakarena1667 Год назад

      પત્રકાર ભાઈ, એક તો આપણા સૌરાષ્ટ્ર માં ખુબજ અંધશ્રદ્ધા ફેલાયેલી છે... અને જો ભણેલા લોકો આમ ભેખ લેશે તો આ દેશ નું શુ. થશે.? સંતો નો સ્વભાવ છે નોખો, જનેતા ની ગોદના જેવો,.. શિક્ષણ સિવાય, સમાજ, માનાવ જીવન અને દેશ નૉ ઉધ્ધાર નાથી....

  • @rajendrabhairathva3801
    @rajendrabhairathva3801 Год назад +1

    Jay mataji. Tamara chhrno ma koti koti pranam. From. Rm rathva. Baroda. Guj.

  • @નાથાભાઈનંદાણીયાશિવમ્ચક્ષુદાનસ

    જય દ્વારકાધીશ ભાઈ
    જય માતાજી
    ૐ નમો નારાયણ

  • @CrazyInLove-4
    @CrazyInLove-4 5 месяцев назад +2

    અમારે મુલાકાત લેવી છે ધન્ય છે🙏 કહેજો અમને સરનામું ભાઈ

  • @dineshahir2180
    @dineshahir2180 Год назад +12

    જય સત્ય સનાતન ધર્મ ની 🙏🚩

  • @rajendrabhairathva3801
    @rajendrabhairathva3801 Год назад +1

    Jay Sonal.mataji. Tamara chhrno ma koti koti pranam. .

  • @arsharma-c9k
    @arsharma-c9k Год назад +1

    જય. મા. મોગલ. દિકરી. તને. ઘણી ખમાં 🙏🙏

  • @Becharjithakor-r5x
    @Becharjithakor-r5x Год назад +3

    જય માતાજી બહુ સુંદર ૐ શાંતિ ૐ

  • @atulbhagat126
    @atulbhagat126 Год назад

    હાલ માં આ માતાજી નો આશ્રમ કયાં છે એ પણ જણાવશો...કયારેક એમનાં દર્શન કરી શકીએ..... ભક્તિ....વૈરાગ્ય...ની ખૂબ જ સારી વાતો તથા એનો મહિમા જાણવાં મળ્યો....જય હો...🙏🙏🙏🙏🙏

  • @arbhamkaravadara7434
    @arbhamkaravadara7434 Год назад +3

    VERY GOOD RAM RAM SITARAM JAY MATAJI OM NMOH SIVAY HAR HAR MHADEV

  • @rajubokhiriya7948
    @rajubokhiriya7948 Год назад +7

    જય માતાજી જય આઈ આવળ મૉ જય આઈ રૂપલ માં 🙏

  • @vhdelsmit5657
    @vhdelsmit5657 Год назад +5

    જય હો મા આઈમા ધન્ય સે તમને આઈ મા

  • @udayanudayan8855
    @udayanudayan8855 5 месяцев назад

    શાસ્ત્ર અનુસાર રામાયણ શ્રીમદ્દ ભગવદ્દ ગીતા યથાર્થ ગીતા યથાવત વ્યાખ્યા પ્રમાણે જ્ઞાન આપવું જોઈએ જેથી આપણે ઇશ્વર પરમાત્મા ની અનુભૂતિ કરી શકાય છે ઓમ

  • @RabariNathubhai-w1i
    @RabariNathubhai-w1i 5 месяцев назад +1

    જય દ્વારકાધીશ નરેન્દ્ર રબારી. જામરા. તા. માણસા. જી. ગાંધીનગર. ગુજરાત

  • @vasanirameshbhai5700
    @vasanirameshbhai5700 Год назад +3

    જયશ્રીમાતાજી. જયશ્રીકૃષ્ણ. જયશ્રીરામ

  • @mayursinh7013
    @mayursinh7013 Год назад +2

    જય માતાજી જય ભવાની આ kaliyuga માં પણ આવa દિkRiu sa

  • @snatrambapu6846
    @snatrambapu6846 Год назад +2

    Bahu saras bhai and aa mataji ne jay mataji🎉🎉🎉

  • @alabhaichavda2440
    @alabhaichavda2440 5 месяцев назад

    ખૂબ સરસ જય હો સનાતન ધર્મ

  • @sanjaykachchhi8483
    @sanjaykachchhi8483 Год назад +6

    જય માતાજી ના ચરણોમાં વંદન અને નમન

  • @RanjnbenDeshani
    @RanjnbenDeshani Год назад +4

    પૂજારી વાવ વારા માતાજી છે કિર્તી માતાજી કુતિયાણાના

  • @manubhaizala5323
    @manubhaizala5323 11 месяцев назад

    તમારા વિશ્વાસ ને ધન્ય છે. બેન. જય માતાજી

  • @partapbapodra178
    @partapbapodra178 Год назад +5

    જય આયમા ના ચરણો મા કોટી કોટી વંદન

  • @nivanivan1610
    @nivanivan1610 Год назад +7

    જય શ્રી કૃષ્ણ 🙏 ખુબ સરસ 👌👌

  • @yashstudio1501
    @yashstudio1501 4 месяца назад

    ભારતીય નારી ને હું તેનાં ચરણો મા વંદન કરૂ છું .

  • @narayansuthar5716
    @narayansuthar5716 5 месяцев назад

    માતાજી નો અસિમ જય જય કાર હો...🙏🙏🙏🙏🙏

  • @vanrajrajput7087
    @vanrajrajput7087 Год назад +1

    જય આઇ તમારા ચરણોમાં કોટી કોટી વંદન

  • @rammakwana3906
    @rammakwana3906 Год назад +2

    બેન. ખૂબ ખૂબ આભાર

  • @Ram-bhakt509
    @Ram-bhakt509 5 месяцев назад

    Maa ni amarut vani shabhri maro atma aanaad ma avi gayo khub saras Ram Ram

  • @Viralvibhutionivato
    @Viralvibhutionivato Год назад +2

    Amazing interview..

  • @arsharma-c9k
    @arsharma-c9k Год назад +1

    તમારા. માત. પિતાને ધન્ય કહેવાય.

  • @udayanudayan8855
    @udayanudayan8855 5 месяцев назад +1

    ઓમ અથવા રામ નામ નો જાપ કરવો જોઈએ ૐ

  • @BhartiChauhan-fc3zf
    @BhartiChauhan-fc3zf Год назад +2

    ધન્ય છે નારી તું નારાયણી

  • @panchalvijay8748
    @panchalvijay8748 6 месяцев назад

    Jay mata ji.jay ho sanatan dharm ni. Bandagi saheb.

  • @chandubhaigevariya7544
    @chandubhaigevariya7544 Год назад +1

    ધન્યવાદ માતાજી

  • @rambhaipithiya9383
    @rambhaipithiya9383 5 месяцев назад

    મહાન આત્મા માતાજી .વંદન વંદન વંદન

  • @narmadabendhokia5557
    @narmadabendhokia5557 Год назад +1

    Jay mataji .amne pan bhakti no marga batavjo.

  • @AshokGohil-Vlogs
    @AshokGohil-Vlogs 6 месяцев назад +1

    જય ગિરનારી 🙏🙏

  • @relaxingmusicka7436
    @relaxingmusicka7436 Год назад +3

    જાય્ માતાજી આ બેન ને મળવું હોય તો કીય છે અતિયારે ને કીય ગામ માં છે ને મળે છે બધા ને અમારે દર્શન કરવા છે તો પુરી માહિતી આપો

  • @meenakacha2229
    @meenakacha2229 Год назад +3

    જય શ્રી કૃષ્ણ🙏🙏

  • @arvindsinhthakor309
    @arvindsinhthakor309 5 месяцев назад

    જય માતાજી આપણું સરમાંનું આપજો આપણા દર્શન કરવા આવીએ

  • @DhanaRada-l7u
    @DhanaRada-l7u Год назад +1

    મતાજીનો ક્યાં આશ્રમ

  • @narayansuthar5716
    @narayansuthar5716 5 месяцев назад

    શત શત પ્રણામ...🙏🙏🙏🙏🙏

  • @pravinvamja1797
    @pravinvamja1797 5 месяцев назад

    🙏🙏🌹જય માતાજી🙏

  • @khunti7053
    @khunti7053 5 месяцев назад

    जय माता जी हर हर महादेव धन्यवाद

  • @karanmori2635
    @karanmori2635 6 месяцев назад +1

    જય માતાજી હર હર મહાદેવ

  • @devwaghela1912
    @devwaghela1912 5 месяцев назад +1

    જય જય શ્રીરામ જય સનાતન જય જય માતાજી

  • @KaharabhaiPatel
    @KaharabhaiPatel 5 месяцев назад

    જય.માતાજી.જય.અબુદામાતાજી.જય.સોનલમા...જય.હો

  • @vinaramani1732
    @vinaramani1732 Год назад +2

    Jay shree Krishna 🙏🙏🙏

  • @ravitomar6627
    @ravitomar6627 Год назад +1

    વાહ બેન વાહ જય મોગલ મા

  • @vasubarot705
    @vasubarot705 6 месяцев назад

    Jai Matji sarsh moj arshivad apho 🙏🌹🙏👌👍

  • @balubhaigodhaniya1311
    @balubhaigodhaniya1311 Год назад +1

    જય દિવ્ય શક્તિ જય માતાજી

  • @dhirensolanki9268
    @dhirensolanki9268 Год назад +1

    🙏 ત્યાગ મુર્તી 🙏

  • @divyarajsinhgohil.228
    @divyarajsinhgohil.228 Год назад +1

    હાલમાં માતાજી ક્યાં રહે છે ભાઈ પુરુષ સરનામું આપો દર્શન કરવા છે

  • @VarshabenTalpara
    @VarshabenTalpara Год назад

    સરસ બેન જીવન હોયતો આવુંજ હોવું જોય

  • @dr.bhoraniya
    @dr.bhoraniya 5 месяцев назад

    પ્રણામ માતાજી

  • @KlShiyani
    @KlShiyani Год назад +2

    Jay ambe maa tamari jayho 🙏🙏

  • @P.Rabari-xt9nf
    @P.Rabari-xt9nf Год назад +2

    🌹જય, માં.....🙏

  • @narayansuthar5716
    @narayansuthar5716 5 месяцев назад

    ધન્ય ધન્ય છે મા તમોને..🙏🙏

  • @PrabhatbhaiP.p.parmar
    @PrabhatbhaiP.p.parmar Год назад +1

    Sri te bhakti nu swarup che tej Bhagwan ni bhet karave.❤😅😅

  • @manharjadav7422
    @manharjadav7422 4 месяца назад

    ખુબજ સરસ માતા

  • @AshokGohilVlogs
    @AshokGohilVlogs 6 месяцев назад +1

    જય ગિરનારી 🙏🙏
    સંત ભૂમિ નું એડ્રસ આપો

  • @shilpapatel2923
    @shilpapatel2923 Год назад +3

    Jay Mataji 🙏🙏🙏

  • @ARJANBHAIDETHARIYA-oq1ns
    @ARJANBHAIDETHARIYA-oq1ns Год назад

    Jay Muralidhar hamir bhai aa matajee na darsan hal kya thay

  • @virsinhjadav8577
    @virsinhjadav8577 5 месяцев назад +1

    જય હો આઇ માં

  • @sanjayrathod9797
    @sanjayrathod9797 4 месяца назад

    🙏🌼🌺 good good🙏🙏 jay Ram nath 🙏

  • @luhardilipbhai7607
    @luhardilipbhai7607 Год назад +1

    જય સત્ય સનાતન ધર્મ ની

  • @dineshchauhan3593
    @dineshchauhan3593 Год назад +1

    જય, માતાજી

  • @partapbapodra178
    @partapbapodra178 Год назад +2

    જય શકતી માં 🙏

  • @vadlibenrabari9909
    @vadlibenrabari9909 Год назад +1

    Jay mataji 👏👏👏👏

  • @partapbapodra178
    @partapbapodra178 Год назад +2

    જય માતાજી 🙏🚩

  • @vinubhaimakvana2644
    @vinubhaimakvana2644 5 месяцев назад

    Jay sanatan ggirnari guru nari Tu narayani jay mataji

  • @parmarbhavsinh415
    @parmarbhavsinh415 Год назад

    જય જીનેન્દ્ર જય વૈરાગ્ય ને વંદન માતાજી ના ચરણોમાં મારા નમન

  • @rajbokhiriya2924
    @rajbokhiriya2924 Год назад +8

    જય માતાજી જય આઈ આવળ માં જય આઈ રૂપલ માં 🙏🏻

  • @paragsejpal3835
    @paragsejpal3835 4 месяца назад

    JAY MATAJI

  • @chaturbhaikhunt2842
    @chaturbhaikhunt2842 Год назад +2

    કઈ જગ્યા ઉપર શેનો

  • @maganrathod9426
    @maganrathod9426 Год назад +1

    જય માતાજી જય મોગલ માં

  • @jayeshmodhavadiya3354
    @jayeshmodhavadiya3354 Год назад +5

    જી પ્રભુ આપ તો મહાન માણસ છે

  • @kapilabenkhant9226
    @kapilabenkhant9226 Год назад +2

    Jay mataji 🙏

  • @JashibenManundara
    @JashibenManundara 4 месяца назад

    જયમાતાજી

  • @tadhashlesh2507
    @tadhashlesh2507 Год назад +2

    આઇ માં ના સરણો માં કોટી કોટી વંદન

  • @keshvalameru5776
    @keshvalameru5776 3 месяца назад

    જય માતાજી ભાઇ

  • @natvarsinhsolanki1150
    @natvarsinhsolanki1150 Год назад +1

    જય માતાજી...🙏🙏🙏

  • @nandkishornakum5923
    @nandkishornakum5923 Год назад +1

    Jay Gurudev 🙏🙏🙏

  • @vhdelsmit5657
    @vhdelsmit5657 Год назад +2

    જય હો સનાતન

  • @jyotibavaghela9756
    @jyotibavaghela9756 5 месяцев назад

    જય માતાજી લાખ લાખ વદંન તમને