ગૃહમંત્રી સાહેબ આ બાળકના માં અને બાપને સજા મળવી જોઇએ.લોકો બાળકો માટે દેવી-દેવતાઓની બાધા રાખે છે.અને આમને આટલુ સુંદર બાળક મળ્યું છે.તો તેમને કદર નથી. સરમ આવવી જોઈએ આવા માં-બાપને
ગણતરી ના જ કલાકો માં જ આ માસુમ ના માતાપિતા ને શોધી લાવનાર ગુજરાત ની પોલીસ ને ખુબ ખુબ અભિનંદન. આજ રીતે કેટલાય માબાપ સંતાન ગુમ થયેલ. જેનો આજ સુધી પોલીસ માં કોઈ રાડફરીયાદ સાંભળતું નથી. મારા જ નજીક ના સગા નો વીસ વર્ષ નો યુવાન દીકરો ગુમ થયા ને આજે સાત વર્ષ થઇ ગયા છે. આ છોકરા ના દાદા એના વિરહ માં રીબાઇ ને મરી ગયા. અને એની માં પાગલ થઇ ગઇ છે.અમદાવાદ માં પોલીસ સ્ટેશન માં ફરીયાદ પણ દાખલ કરેલ છે. છેલ્લા સાત વર્ષથી પોલીશ એકજ જવાબ આપે છે.તપાસ ચાલુ છે. ગાંધી નગર ના કેસ માં તો ખુદ ગૃહ મંત્રી સાહેબે ઇન્ટરેશ લીધો એટલે પોલીસ....
પરિવર્તન સંસાર નો નિયમ છે એટલે સરકાર મા નેતા જો જનતા ની વેદના બાળકો યુવાનો માતા બહેનો ની લાગણી અને વિશ્વાસ જીતવા મા કામયાબ આં રીતે થઈ જાય તો તમામ રાજ્યો ની પોલીસ અને પ્રશાસન ની કામગીરી ની સરાહના આં રીતે જ થતી રહેશે લોકો થકી પ્રેમ મળતો રહેશે
બે દિવસ પહેલા ગાંધીનગરમાં જે ઘટના બની કે ગૌશાળા નજીક એક સાતેક માસના બાળકને મુકીને કોઈ જતુ રહ્યુ છે.ત્યારે સમગ્ર મિડિયા ટીમ, પોલીસની અલગ અલગ ટીમો અને ડિજિટલ માધ્યમ થકી સતત ૨૦ કલાકની મહેનત બાદ આરોપીને પકડવામાં સફળતા મળી અને હાલ આગળની કાર્યવાહી શરૂ છે જે તમે સૌ જાણતા હશો...તો આજના સમયમાં દિવસે ને દિવસે ઉપરોક્ત ઘટના વધતી જાય છે કે આજ કોઈ મંદિર પાસે થી નવજાત શિશુ મળી આવ્યુ કે કોઈ કચરાપેટીમાંથી મળી આવ્યુ છે....આવી એકાદ ઘટના દિવસેને દિવસે સમાચાર માધ્યમોમાં સાંભળવા મળે જ છે ત્યારે સમગ્ર ગુજરાત ની જનતા ને વિનંતી કે આવેદનપત્ર દ્વારા સમાચાર માધ્યમોમાં દ્વારા એક એવો સંદેશ ફેલાવીએ કે સમગ્ર ગુજરાત એની નોંધ લે આપણી સંવેદનશીલ સરકાર એની નોંધ લે આપણા ગ્રુહમંત્રી કે જેઓને હું ખૂબ સંવેદનશીલ કારણ કે ગાંધીનગરની ઘટના માં આખી રાત એ અધીકારીઓના સંપર્કમાં રહ્યા આગલા દિવસના પોતાના કાર્યક્રમો રદ કરી એક નાના બાળકને ન્યાય માટે સતત ખડે પગે રહ્યા હોય તો એ તમામ બાળકો કે જેને જન્મતાવેત ત્યજી દેવામાં આવે છે એમને પણ ન્યાય મળે અને આવી ઘટનાઓ બનીતી અટકે સરકાર આની નોંધ લે કોઈ કાયદો બનાવે... ખાસ સંવેદનશીલ સરકારના સંવેદનશીલ ગુહમંત્રી...આવી ઘટના ઓ બનતી અટકે એ માટે કોઈ કડક કાયદો લાવે....આ વાત યોગ્ય હોય તો આ મુદ્દાની પ્રદેશ સ્તરે સુઘી નોંધ લેવરાવો...ખુબ વાયરલ કરો જેથી..🙏 કોઈ ના પાપ છુપાવવા કોઈ માસુમ નો ભોગ ના લેવાય.. 🙏 જય માતાજી 🙏
ava chokrao to roj hazaro tar6odi jai che...aa chokra ni news kem atli highlight thai che tamne khabar che?? kem k lakhimpir wala news dabava mate aa news highlight ma rakhvama avi che......ek number nu bikav midea che india nu...namard loko je batavanu che te batavo lakhimpur nu su thayu te batavo neta na chokra par koi karyvahi thai k nai te batavo
Harshad Bhai hu tamne male lo 6u Mumbai ma modi ji prime minister banva na hata tyre tame Mumbai aave la aapne sathe gadi ma gya hata raj ke purohit ji ni office ma
Bhai.. darek signals uper ane bajaro ma ane ghani badhi jagyao par chorayela balko dwara bhikh magavay che...ae vishe kai karo to saru...baki aavi aekad bina thaki prashiddhi pamva nu chhodi dejo..baki bhutkalna ane tamara ma koi fark nathi ae prajane khabr padta var nai lage..dhanyavad..
Dipti bhen no khase ABI Nandan apuhu Chu tame Yashoda Mata Karta Ghana aagad nikdi Gaya bhgwan tamne Tamara Parivar ne shukhi rhakhe tame Nana balak shivangni sar sambaed lidhi tamne lakh lakh vandan Karu cu fool jeva balak ne muki deta mabap nojiv Kem chalyo
Bhai aa petrol diesel na bhav vadhra ma koi virodh na kare aa to bjp ni murda Bhatkavani chal Pulvama attack Bjp akhu 2019 Election jitadu aa Jojo kasu nahi thai
Stlu sees balek che bap to key ney pan maa kevi hese mare 3 balko to hu aleg chu mane aje 1 vres 8to 9 that hu atli dukhi chu hu sav nira dhar choy sath spot pan nti mara balko to pan sav niradhar chu
આવું કામ પેહલા થતું જ નહોતું એમ કહો છો..? અહીં મીડિયા નો ઉપયોગ થતો હોય પબ્લિસિટી માટે એવું લાગે છે.....આનાથી પણ ભયંકર કેસ છે એ પકડો.....અદાણી ના પોર્ટ માં ડ્રગ્સ ક્યાં થી આવ્યું એ પણ શોધો
સાબ. તમને. ખૂબ ખૂબ આભાર. આનેસાસા.હીરલા... કેવાય. હષસાબ
Child has won the heart of every Gujarati family
ગૃહમંત્રી સાહેબ આ બાળકના માં અને બાપને સજા મળવી જોઇએ.લોકો બાળકો માટે દેવી-દેવતાઓની બાધા રાખે છે.અને આમને આટલુ સુંદર બાળક મળ્યું છે.તો તેમને કદર નથી. સરમ આવવી જોઈએ આવા માં-બાપને
Sachi vat
Bahut piyara baby bs bhagvan use humesa salamt rakhe,,Bache to bhagvan Ka rup hai,Baba humesa rakaxa kare shivansh ki
રાજ્ય ના પોલીસ અધિકારીઓ ને દિલ થી ખુબ ખુબ અભિનંદન 🇮🇳🇮🇳🇮🇳🇮🇳🇮🇳🇮🇳🇮🇳🙏🙏👌👍👍👍👍👍👍
સંઘવી સાહેબ...તમને લાખ લાખ સલામ..જીવનભર તમને આ ઉમદા કાર્યનું ફળ મળતું રહશે....હનીફભાઇ...સુરત.
Gujrat,,,police,ne,,,100,,,100salam,,,bhrast,,,police,,adhikariyo,, ne,,,yogay,,saja,thvi,,joiye
Police dada ne koti koti vandan 🙏🏻🙏🏻🙏🏻
ગણતરી ના જ કલાકો માં જ આ માસુમ ના
માતાપિતા ને શોધી લાવનાર ગુજરાત ની
પોલીસ ને ખુબ ખુબ અભિનંદન. આજ રીતે
કેટલાય માબાપ સંતાન ગુમ થયેલ. જેનો આજ સુધી પોલીસ માં કોઈ રાડફરીયાદ
સાંભળતું નથી.
મારા જ નજીક ના સગા નો
વીસ વર્ષ નો યુવાન દીકરો ગુમ થયા ને આજે
સાત વર્ષ થઇ ગયા છે. આ છોકરા ના દાદા
એના વિરહ માં રીબાઇ ને મરી ગયા. અને
એની માં પાગલ થઇ ગઇ છે.અમદાવાદ માં
પોલીસ સ્ટેશન માં ફરીયાદ પણ દાખલ કરેલ છે. છેલ્લા સાત વર્ષથી પોલીશ એકજ જવાબ
આપે છે.તપાસ ચાલુ છે.
ગાંધી નગર ના કેસ માં તો ખુદ ગૃહ મંત્રી સાહેબે ઇન્ટરેશ લીધો એટલે પોલીસ....
પોલીસ ધારેતો બધું કામ કરી શકે. પણ...!!
Dhaniyavad sar
Good job Sir.....
આવી જ રીતે દારુ પણ બંધ કરવો સાહેબ
ગાંધી બાપુને ન્યાય આપો
( સત્યમેવ જયતે )
ખુબ ખુબ અભિનંદન સર
ગર્વ થી કહો અમે ગુજરાતી
જય હિંદ
જય ભારત
જય શ્રીરામ
Thank u buagvan
vah harsh saheb vah .amare tamara jeva yuva sevak ni jarur hati 🙏🙏
Weldon sirji🙏🙏
પરિવર્તન સંસાર નો નિયમ છે એટલે સરકાર મા નેતા જો જનતા ની વેદના બાળકો યુવાનો માતા બહેનો ની લાગણી અને વિશ્વાસ જીતવા મા કામયાબ આં રીતે થઈ જાય તો તમામ રાજ્યો ની પોલીસ અને પ્રશાસન ની કામગીરી ની સરાહના આં રીતે જ થતી રહેશે લોકો થકી પ્રેમ મળતો રહેશે
Good and grat work gujarat police
ખરેખર હવે લાગે છે પરિવર્તન આવી રહિયું છે સરકાર મા અને એટલેજ તત્કાલ નિર્ણય લેવાની પ્રક્રિયામાં આજે ભાજપ અડીખમ છે
Jm
.joy
Hello sir, everybody did a good job. salute to everybody. 🙏🙏😪😪😪
Jay Gujarat
❤
આ બાળક ના મા-બાપને ધિક્કારવા યોગ્ય છે અને સાથે ગુજરાત ની જનતા એ જેમણે આ બાળક માટે હમદર્દી તથા પ્રેમ બતાવ્યો છે તે બદલ આભાર, ધન્યવાદ, નમસ્કાર
ધન્યવાદગૃજરાતનાઅધિકારીને
Verry good ❤️ you Gujarat police
🙏🏽🙏🏽🙏🏽🙏🏽🙏🏽
એ માવતર ના કહેવાય
બે દિવસ પહેલા ગાંધીનગરમાં જે ઘટના બની કે ગૌશાળા નજીક એક સાતેક માસના બાળકને મુકીને કોઈ જતુ રહ્યુ છે.ત્યારે સમગ્ર મિડિયા ટીમ, પોલીસની અલગ અલગ ટીમો અને ડિજિટલ માધ્યમ થકી સતત ૨૦ કલાકની મહેનત બાદ આરોપીને પકડવામાં સફળતા મળી અને હાલ આગળની કાર્યવાહી શરૂ છે જે તમે સૌ જાણતા હશો...તો આજના સમયમાં દિવસે ને દિવસે ઉપરોક્ત ઘટના વધતી જાય છે કે આજ કોઈ મંદિર પાસે થી નવજાત શિશુ મળી આવ્યુ કે કોઈ કચરાપેટીમાંથી મળી આવ્યુ છે....આવી એકાદ ઘટના દિવસેને દિવસે સમાચાર માધ્યમોમાં સાંભળવા મળે જ છે ત્યારે સમગ્ર ગુજરાત ની જનતા ને વિનંતી કે આવેદનપત્ર દ્વારા સમાચાર માધ્યમોમાં દ્વારા એક એવો સંદેશ ફેલાવીએ કે સમગ્ર ગુજરાત એની નોંધ લે આપણી સંવેદનશીલ સરકાર એની નોંધ લે આપણા ગ્રુહમંત્રી કે જેઓને હું ખૂબ સંવેદનશીલ કારણ કે ગાંધીનગરની ઘટના માં આખી રાત એ અધીકારીઓના સંપર્કમાં રહ્યા આગલા દિવસના પોતાના કાર્યક્રમો રદ કરી એક નાના બાળકને ન્યાય માટે સતત ખડે પગે રહ્યા હોય તો એ તમામ બાળકો કે જેને જન્મતાવેત ત્યજી દેવામાં આવે છે એમને પણ ન્યાય મળે અને આવી ઘટનાઓ બનીતી અટકે સરકાર આની નોંધ લે કોઈ કાયદો બનાવે... ખાસ સંવેદનશીલ સરકારના સંવેદનશીલ ગુહમંત્રી...આવી ઘટના ઓ બનતી અટકે એ માટે કોઈ કડક કાયદો લાવે....આ વાત યોગ્ય હોય તો આ મુદ્દાની પ્રદેશ સ્તરે સુઘી નોંધ લેવરાવો...ખુબ વાયરલ કરો જેથી..🙏
કોઈ ના પાપ છુપાવવા કોઈ માસુમ નો ભોગ ના લેવાય..
🙏 જય માતાજી 🙏
7
Good 🤞😸
Good job
Sir please your responceble work
Thanks again thanks. Police
🎉
My Gujarat
👏👏👏👏👏
Thank Gujarat sarkarke.
Gujarat Police good
આ મંત્રી બાળક પણ બોલી શકતા નથી??? બાલક બાલક બાલક કરે છે
Hindi bhashi ni jem kem bole chhe?
Cute Che babo Plz mane aapi dyo babo aemna na Jo to hoy to
Harsh saheb tamane pan khas abhindan .
J rite police pase thi kam lidhu.
💐
I just want to adopt this cute boy, please how i can do it. iam in canada.
બાલક નુ નામ કેવીરીતે જાણી લીધુ
Avij rete daru veche che ane pan pado to gujrat nu Kai udhhar thase
Sachi vat chhe
Kashyapbhai
Maari chorai gayeli Bike nathi mali kai vandho nathi Pan Smit na (Shivansh) Parents mali gaya ena mate badha ne koti koti Vandan 🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏
सर आ लोकों कसाई से
અભિનંદન
પણ અદાણી પોર્ટ પર ઉતર્યો ડ્રગ્સ તેની તપાસ કેટલે પહોંચી તેની પણ પત્રકાર વાર્તા કરશો
Bhatiyaji tamne pan rajkaranna khel ramvani tev chhe,chalu visayni vat Kari hot to ganu saru.
રામભાઈ આની તપાસ NIA ને સોંપવામાં આવી છે.
Mahul,,,boghra,,,ne,,,nyay,,,apavone
Amne.kadak.sajakaro
ava chokrao to roj hazaro tar6odi jai che...aa chokra ni news kem atli highlight thai che tamne khabar che?? kem k lakhimpir wala news dabava mate aa news highlight ma rakhvama avi che......ek number nu bikav midea che india nu...namard loko je batavanu che te batavo lakhimpur nu su thayu te batavo neta na chokra par koi karyvahi thai k nai te batavo
Harshad Bhai hu tamne male lo 6u Mumbai ma modi ji prime minister banva na hata tyre tame Mumbai aave la aapne sathe gadi ma gya hata raj ke purohit ji ni office ma
Bhai.. darek signals uper ane bajaro ma ane ghani badhi jagyao par chorayela balko dwara bhikh magavay che...ae vishe kai karo to saru...baki aavi aekad bina thaki prashiddhi pamva nu chhodi dejo..baki bhutkalna ane tamara ma koi fark nathi ae prajane khabr padta var nai lage..dhanyavad..
Dipti bhen no khase ABI Nandan apuhu Chu tame Yashoda Mata Karta Ghana aagad nikdi Gaya bhgwan tamne Tamara Parivar ne shukhi rhakhe tame Nana balak shivangni sar sambaed lidhi tamne lakh lakh vandan Karu cu fool jeva balak ne muki deta mabap nojiv Kem chalyo
Aa balak ne eni mata ne sonpo pan toye e mata no have ketlo vishvaas thay?
😅
Bhai aa petrol diesel na bhav vadhra ma koi virodh na kare aa to bjp ni murda
Bhatkavani chal
Pulvama attack
Bjp akhu 2019
Election jitadu aa
Jojo kasu nahi thai
Stlu sees balek che bap to key ney pan maa kevi hese mare 3 balko to hu aleg chu mane aje 1 vres 8to 9 that hu atli dukhi chu hu sav nira dhar choy sath spot pan nti mara balko to pan sav niradhar chu
Aavo faislo b.j.p. sarkar j lai sake bija koi ni takat nhi karan k emne to fkt paisa ni j padi chhe good job sarkar only b.j.p.
Police e kam karyu ne vah vahi mantri nj
આવું કામ પેહલા થતું જ નહોતું એમ કહો છો..? અહીં મીડિયા નો ઉપયોગ થતો હોય પબ્લિસિટી માટે એવું લાગે છે.....આનાથી પણ ભયંકર કેસ છે એ પકડો.....અદાણી ના પોર્ટ માં ડ્રગ્સ ક્યાં થી આવ્યું એ પણ શોધો
Aa child na ma bap ne sodhya em bija child and emana ma bap ne pan sodho to saru