રામ રામ..જય ઢબુડી મા. માડી નું પ્રવચન અમને ખુબજ ગમે છે. જે માં થી સાચું જ્ઞાન મળે છે એ અમારા જીવન માં ઉપીયોગી થાય છે.. રહેણી કહેણી એ મહત્વ નુ પાસું છે જે માડી ના સાનિધ્ય માં આવ્યા પછી ખબર પડી. માં બાપ વિશેની સાચી ઓળખ પડી.. જે કુળદેવી થી પહેલા માં બાપ નું મહત્વ શું છે..આ ની પહેલા કોઇ જ જ્ઞાન ન હતું હું માડી નો ભાવિક બની જ્ઞાન ગ્રહણ કરતો રહું તેવા આશિર્વાદ આપજો માડી.. રામ રામ..જય ઢબુડી મા.
રૂપાલ જોગણી માતા ને મારા ખૂબ ખૂબ જાજા રામ રામ આશીર્વાદ આપો તો એવા આપજો કે અમારી માતા રાજી રે અમારી માતા ના આશીર્વાદ અમારે પર્ રે રામ માંડી રામ રામ રામ રામ રામ
માડી તમારૂં પ્રવચન ખૂબ જ સાંભળવાનું ગમે આપણા એક એક શબ્દ લાગણીભર્યા હોય છે માડી તમારા આશીર્વાદ માટે પલ પલ તરસતા હોય છે માં માં તમારા આશિર્વાદથી અમારી કુળદેવી અમારા દેવો અમારા અમારા પરિવાર પર રાજી રે એવી કૃપા કરજો એવા આશીર્વાદ આપજો જય જોગણી માં જય ઢબુડી માં જય જય ભઠયાની માં રામ રામ
રામ રામ માડી 🙏🙏🙏 સાનિધ્યમાં આવતા બધાં જ ભાવિકોને માડી એક સમાન રાખે સે એ ગમે છે માડીનું સાંનિધ્યમાં આગમન થતાં જ રામ માડી રામના નાદ સાથે ઢોલ અને શરણાઇના સૂરથી ભાવિકો ઝૂમી ઉઠે છે, પછી માંની આરતીમાં લીન થાય છે,એના પછી પ્રવચન સાંભળવાનું, પછી મેટર ,પ્રસાદ અને આશીર્વાદ આપે એ ગમે. રામ રામ માડી
રામ માડી રામ તમારો જ્ઞાન જે જ્ઞાન નું દરિયો છે મારી માં જે ક્યારે ઓછો નથી થવાનું માં તમારા જ્ઞાન માથી હમે હમારા દેવ નુ નિવારણ કરી શકી શું ને તડીયા ના દેવ માં જો તડીયા ના દેવ રાજી થાય તો જ તમારા ઘર ના કુળદેવી માં રાજી થાય મારી માં શિખવાડે છે રામ માડી રામ
જય શ્રી ઢબુડી માં રામ રામ માડી માં તેબતાય સાચું હોય માં નેતી નિયમ આસુસ્ટી ચાલે નીતિ નિયમ ચાલે ગુનાનો સમાધાન કવા આવતા હોય એનો ગુનો નકરો માં સાચું જે ડાળ બેસવાની ડાળ ના ભગાવી માં જેબિ બતાવશો માં અમારા માટેજ હસે તમારા શબ્દ લાખો કિંમતી છે રામ રામ માડી
રામ માડી રામ 🙏🚩🙏🚩જય શ્રી ફુલબાઈ જોગણી માં 🙏🚩જય શ્રી ઢબુડી માં 🙏🚩જય શ્રી મોમાઈ માં 🙏🚩જય શ્રી રાજબાઇ માં 🙏🚩જય શ્રી ભટીયાણી માં 🙏🚩જય શ્રી ટાપલી વાળી માં 🙏🚩જય શ્રી મસાણી માં 🙏🚩 જય શ્રી કલબાઈ માં 🙏🚩🙏 🙏🚩🙏... 🙏🚩🙏 રામ રામ. 🙏🚩🙏
🙏💐જુગ પહેલા ની જોગણી મા ને ખૂબ ઝા ઝા રામ રામ 💐🙏 મારી ચોવીસ કલાક ઓનલાઈન ઢબુડીમા ને ખૂબ ઝા ઝા રામ રામ 💐🙏 આવી બોલતી માતા ને અંતર નાભીથી માંડીને ખૂબ ઝા ઝા રામ રામ 💐🙏
🙏🙏🙏🙏 Maa Dhabudi Mani jay ho🙏🙏🙏🙏 Maa Tamaru pravchan ,Maa dev gati nu Sachu nidan , Sachu samadhan bahu game che Maa 🙏🙏🙏🙏 Maa Tamara jevu aa duniyama koe.nathi Maa ram ram ram ram ram ram ram ram 🙏🙏🙏🙏🙏🙏
રામ રામ માડી રામરામ માં તારા વિશ્વાસ થી 2019 થી બેસી રહી છુ માં લોકો મહેણા બહુ મારે છે ઘરના અને બારના પણ કટલા સમય થી જાય છે કશો ફરક પડતો નથી રખડવા જાય છે શુ કરૂ સમજા તુ નથી બહુ દુઃખી છું કે કશુ ખબર નથી પડતી આત્મ વિશ્વાસથી લખુ છુ કે કોક સમય એવો લાવી શ કે બધુ સારૂ થઈ જશે આશા રાખી ને બેઠી છું
માઁ શૌથી પેલા તમે જે મર્યાદા શીખવી તે 🙏🙏🙏🙏🙏 માડી તમારું પ્રવચન 🙏🙏🙏🙏🙏 માડી તમે જે પલ વારમાં દેવી દેવતા ના સમાધાન બતાવો છો. તથા વ્યક્તિ એ કરેલા ગુના ના સમાધાન બતાવો છો તે. 🙏🙏🙏🙏🙏 માડી આજ સુધી ગોગા મહારાજ વિસે કોઈને જ્ઞાન ના હતું પણ તમારા સાનિધ્ય મા આવિયા પછી અમને ગોગા મહારાજ ની સાચી ઓળખ થઈ 🙏🙏🙏🙏🙏 માડી તમારા સાનિધ્ય માઁ સર્વે લોકો ને સમાન દરજ્જો આપવામાં આવે છે.તે મને બવ ગમે છે. કોઈ પણ જ્ઞાતિ હોય ગમે તે ધર્મ હોય ગરીબ હોય કે સહુકાર બધા તમારા સાનિધ્ય મા સરખા 🌹🌹🌹🌹🌹 માડી તમે જે અમને દેવ ગતિ નું સાચું જ્ઞાન આપ્યું તથા ક્યાં દેવ ના કેવા લક્ષણો હોય તે તમે જણાવીયા .. 🌹🌹🌹🌹🌹 અને માડી તમારા શબ્દો જે પથ્થર ની લકીર કેવાય તે મને બવ ગમે છે... 🍫🍫🍫🍫🍫 મારી ઢબુડી માઁ. મારી ફુલબઇજોગણી .મારી મસાણી મેલડી માઁ. રાજબાઈ માઁ. ક્લબઇ માઁ. મોમાઈ માઁ. ભટીયાણી માઁ. બાલ સિકોતર માઁ. એવા તાપલી વાર માઁ. ખાતા જાય અને લોક ના દુઃખ બતાવતા જાય.અને તેમના દુઃખ દૂર કરતા જાય. 🙏🙏🙏🙏🙏 માડી મોરબી ના લજાઈ ગામ થી સુરેશ મકવાણા ના ખૂબ જાજા ને જાજા રામ રામ 🙏🙏🙏🙏🙏
રામ રામ મારી વહાલી જોગણી માં ને માં મોબાઇલ માં મેસેજ જોઈ ને એવૂ લાગૂ કે માં રૂબરૂ વાત કરતા હોય માં બસ હૈયામાં રાખજો માં ને અમારા દેવ નું સમાધાન બતાવજો રામ રામ મારી વહાલી જોગણી માં 🙏🙏🙏🙏🙏
જય શ્રી ગુરૂ માતા ને મારા રામ રામ માડી માં જય શ્રી ઢબુડી માં જય શ્રી જોગણી માં જય શ્રી મોંમાંઇ માં જય શ્રી ભટીયાણી માં જય શ્રી મેલડી માં ને મારા ઝાઝા રામ રામ માડી
🙏🙏 જય મોમાઈ માં 🙏🙏 🙏🙏 જય જોગણી માં 🙏🙏 🙏🙏 જય ઢબુડી માં 🙏🙏 🙏🙏 જય મેલડી માં 🙏🙏 🙏🙏 જય સધી માં 🙏🙏 🙏🙏 જય ફુલબઈ માં 🙏🙏 🙏🙏 જય ભટીયાની માં 🙏🙏 🙏🙏 જય રાજબાઈ માં 🙏🙏 🙏🙏 જય કલબઈ માં 🙏🙏
બધા ભાવિકો ને માડી ખાસ જણાવ્યું છે કે તમે માંડી ના સાનીધ્ય માં આવી ને શું શું શીખવા મળ્યું અને શું ગમ્યું તે જણાવો અને માડી ના સાનિધ્ય માં જ્ઞાન રૂપી શું શું ગમે છે એ જણાવો રામ રામ
Jay kuladevi maa jay fulbai jogani maa jay dhabudi maa jay masani meldi maa jay bhatiyani maa jay Raja ram ram ram ram ram ram ram ram ram ram ram ram ram ram ram ram ram ram ram ram madi
જય ઢબુડી માઁ રામ માડી રામ માઁ તમારું દરેક પ્રવચન મને બહુ ગમે છે મારી કુળદેવી, પેઢી ની માતા, પૂર્વજ -સિકોતર અને 84ખાતા ની માતા ઓની ભક્તિ સારી રીતે કરી શકું એવા આશીર્વાદ આપજો ઢબુડી માઁ. માઁ મને નડવા વાળું દેવ નો રસ્તો પહેલા બતાવજો કેમ કે માઁ હું તમારી ભક્તિ કરું છું પણ તમારી ગાદી એ આવી શકતો નથી
તમને બધાને શું ગમેછે ? તે તો લખી જણાવો ભાઈ (દરેક દિકરા- દિકરીઓને મારા રામ રામ તથા આશીર્વાદ..)
Ram ram
Ram ram.... દુઃખ નો અંત આવતો નથી.... 🏳️
😔🙏 રામ રામ માડી 🙏😔
Maadi apeli sachi samaj ram ram madi
Ram Ram 🙏 Ma
Ran Ram madi Jay Rupal jogani ma Jay dhabudi ma Jay dhabudi ma Jay bhatiyani ma 🙏🙏🙏🙏🙏
તમે બતાવેલા દેવગતિ ના ન્યાય વ્યવહાર સત્ય છે માડી. રામ રામ 🙌🙏🏻
રામરામ માંડી રામરામ જય હોમાં તારો રામરામ માંડી રામરામ 🙏🙏🙏🙏🙏🙏🙏🚩🚩🚩🚩🚩🚩
🙏🌹રામરામ માંડી🙏🌹
🙏🌹જયશ્રીઢબુડીમા🌹🙏
🙏🌹જયશ્રીભટીયાણીમા🌹🙏
🙏🌹જયશ્રીફુલબાયરુપાલજોગણીમૉ🌹🙏
🙏🌹જયશ્રીમોમાઈમાનેઝાઝારામરામ🌹🙏
🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏
Maa Maa Ram Jay Shree Ram Jay Jay Shree Ram Mari kuldevi Harsiddhi Maa na Ram Ram Ram Ram Ram 🙏🙏🙏🙏🙏
રાય રામ રૂપાલ જોગણી મા જાજા રામ મેલડી માતા રામ રામ ભટયાની મા જાજા રામ સાબરકાંઠા વાસી રામ રામ માડી
રામ રામ..જય ઢબુડી મા.
માડી નું પ્રવચન અમને ખુબજ ગમે છે.
જે માં થી સાચું જ્ઞાન મળે છે એ અમારા જીવન માં ઉપીયોગી થાય છે.. રહેણી કહેણી એ મહત્વ નુ પાસું છે જે માડી ના સાનિધ્ય માં આવ્યા પછી ખબર પડી.
માં બાપ વિશેની સાચી ઓળખ પડી..
જે કુળદેવી થી પહેલા માં બાપ નું મહત્વ શું છે..આ ની પહેલા કોઇ જ જ્ઞાન ન હતું
હું માડી નો ભાવિક બની જ્ઞાન ગ્રહણ કરતો રહું તેવા આશિર્વાદ આપજો માડી..
રામ રામ..જય ઢબુડી મા.
રૂપાલ જોગણી માતા ને મારા ખૂબ ખૂબ જાજા રામ રામ આશીર્વાદ આપો તો એવા આપજો કે અમારી માતા રાજી રે અમારી માતા ના આશીર્વાદ અમારે પર્ રે રામ માંડી રામ રામ રામ રામ રામ
રામ રામ માડી રામ જય રૂપાલ જોગણી માં,જય ફુલબાઈ જોગણી માં, જય ભટીયાણી માં,જય સધી માં,જય મોમાઈ માં,જય મહાકાળી માં, જયેશ ચૌહાણ પસવાદળ ના જાજા કરીને રામ રામ માડી રામ
રામ રામ માંડી 🙏🙏 માંડી ના ગાદીએ આવવું અને પ્રવચન સાંભળવું 🙏🙏🙏🙏
માડી સાનિધ્ય માં બે વાર આવ્યો પણ તમને મળાયું નહિ જલદી આવીને મળાય તેવું કરશો માં 🙏
માડી તમારૂં પ્રવચન ખૂબ જ સાંભળવાનું ગમે આપણા એક એક શબ્દ લાગણીભર્યા હોય છે માડી તમારા આશીર્વાદ માટે પલ પલ તરસતા હોય છે માં માં તમારા આશિર્વાદથી અમારી કુળદેવી અમારા દેવો અમારા અમારા પરિવાર પર રાજી રે એવી કૃપા કરજો એવા આશીર્વાદ આપજો જય જોગણી માં જય ઢબુડી માં જય જય ભઠયાની માં રામ રામ
માડીનું પ્રવચન અમૃત છે 🙏🏼🌹રામરામ 🙏🏼🌸💐માડી 🙏🏼🌹પ્રણામ
🙏🏻‼️ રામ રામ માડી ‼️🙏🏻
જય શ્રી રૂપાલ જોગણી માં 🔱🙏🏻🚩
જય શ્રી ઢબુડી માં 👑🙏🏻
જય શ્રી ભટિયાણી માં 👑🙏🏻
જય શ્રી મસાણી મેલડી માં 🔥🙏🏻
જય ગુરુદેવ 🙇🏻♀️
જુગ પેલા ના જોગણીમાતા ને ખુબ જાજા ભાવ થી રામ રામ માં 🙏🙏🌹🌹🔱🔱😭😭
🌺🌺🌺🌺🌺 રૂપાલ ગામની જોગણી માં ને જાજા રામ રામ માડી રામ રામ માડી રામ રામ માડી રામ રામ માડી રામ રામ માડી 🌺🙏
રામ રામ માડી 🙏🙏🙏
સાનિધ્યમાં આવતા બધાં જ ભાવિકોને માડી એક સમાન રાખે સે એ ગમે છે
માડીનું સાંનિધ્યમાં આગમન થતાં જ રામ માડી રામના નાદ સાથે ઢોલ અને શરણાઇના સૂરથી
ભાવિકો ઝૂમી ઉઠે છે, પછી માંની આરતીમાં લીન થાય છે,એના પછી પ્રવચન સાંભળવાનું,
પછી મેટર ,પ્રસાદ અને આશીર્વાદ આપે એ ગમે.
રામ રામ માડી
જય ભટિયાણી માં જય રાજબાઈ માં જય કલબાઈ માં રુપાલની જોગણી માં ને લાખ વંદન
રામ માડી રામ તમારો જ્ઞાન જે જ્ઞાન નું દરિયો છે મારી માં જે ક્યારે ઓછો નથી થવાનું માં તમારા જ્ઞાન માથી હમે હમારા દેવ નુ નિવારણ કરી શકી શું ને તડીયા ના દેવ માં જો તડીયા ના દેવ રાજી થાય તો જ તમારા ઘર ના કુળદેવી માં રાજી થાય મારી માં શિખવાડે છે રામ માડી રામ
ખરું માઁ વિદ્યા એકજ કામ કરે...... ભક્તિ અનંત શક્તિ છે ભક્તિ કરજો સૌ... માઁ માઁ સાચું બોલ્યા 🌸💐🙏🏻🌹રામરામ માઁ
રામ રામ ગુરુ માતાને રામ રામ રામ રામ રામ રામ રામ રામ રામ 🙏🙏🙏🙏🌹🌹🌹🌹🌹
💐માઁ રુપાલ જોગણી ને ઝા ઝા રામ રામ 💐
🌹રામ રામ માડી 🌹
મા તારણહાર બની જીવન જીવતા શીખવ્યું એથી વધારે શું હોઈ શકે 🎉🎉🎉 રામ રામ
સરસ પ્રવચન માડી. જય શ્રી ઢબુડી માં
ઓમ જય ઢબુડીમા જય મસાણી મેલડી માં ઓમ જય ભટીયાણી માં સર્વનું કલ્યાણ કરજો માં રામ માડી રામ
Jay Maa Rupal Jogani Maa 🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻
બધાને મર્યાદા અને સાચી સમજણ આપનારી જાગતી જ્યોત દેવી માં જોગમાયા ઢબુડી ફૂલબાઈ જોગણી માં હે મારી મારા અંતર નાભીથી તમને રામ રામ અમને માડી નું પર્વચન ખૂબ જ સરસ લાગે છે રામરામ મળે રામ રામ મારે તમને ઝાઝા બધા 🙏🏾🙏🏾🙏🏾🙏🏾🙏🏾
💐💐💐રામરામ માઁ 🙏🏼
ram ram maa dhabudi maa jogni maa meldimaa rajbaymaa kalbay maa bhatiyani maa momaymaa 🙏🙏🙏🙏🙏 maa tamaru pravachan sambhadavugame
Ram madi Ram madi Ram madi Ram madi Ram madi Ram madi Ram madi Ram madi Ram madi Ram madi Ram madi Ram madi Ram madi Ram madi
માડી મને તમારા અમૂલ્ય પ્રવચન નાં એક એક શબ્દો સાંભળ વાના બોવ ગમે છે..... 🙏🙏📿
જય શ્રી ઢબુડી માં રામ રામ માડી
માં તેબતાય સાચું હોય માં નેતી નિયમ આસુસ્ટી ચાલે નીતિ નિયમ ચાલે ગુનાનો સમાધાન કવા આવતા હોય એનો ગુનો નકરો માં સાચું જે ડાળ બેસવાની ડાળ ના ભગાવી માં જેબિ બતાવશો માં અમારા માટેજ હસે તમારા શબ્દ લાખો કિંમતી છે રામ રામ માડી
રામ રામ માડી તારા શરણે લેજે માડી 🙏🙏
રામ રામ માડી રામ રામ રામ રામ રામ 🙏🙏🙏🙏🙏🙏👏👏👏👏👏🌹🌹🌹🌹🌹
રામ રામ માડી રામ રામ
તમારૂ પ્રવચન સાંભળવાનું ખુબજ ગમે છે. તમારા પ્રવચન થી બધા જ દુ ખોનું નિરાકરણ મળી જાય છે. અમારા પર આવી જ કૃપા કરજો મા જય ડબુઢીમાં
મેલડી માને જાજા રામ રામ માડી
🙏🚩राम राम माडी🚩🙏
રામ માડી રામ 🙏🚩🙏🚩જય શ્રી ફુલબાઈ જોગણી માં 🙏🚩જય શ્રી ઢબુડી માં 🙏🚩જય શ્રી મોમાઈ માં 🙏🚩જય શ્રી રાજબાઇ માં 🙏🚩જય શ્રી ભટીયાણી માં 🙏🚩જય શ્રી ટાપલી વાળી માં 🙏🚩જય શ્રી મસાણી માં 🙏🚩 જય શ્રી કલબાઈ માં 🙏🚩🙏
🙏🚩🙏... 🙏🚩🙏 રામ રામ. 🙏🚩🙏
Ram ram madi...
Ram madi Ram Jay Rupal jogani ma Jay dhabudi ma Jay bhatiyani ma 🙏🙏🙏🙏🙏🙏
મારી માતા ને મારા ખોળી યે રમાડવા મને ખૂબ ગમે. રામ રામ માડી રામ રામ
🙏💐જુગ પહેલા ની જોગણી મા ને ખૂબ ઝા ઝા રામ રામ 💐🙏 મારી ચોવીસ કલાક ઓનલાઈન ઢબુડીમા ને ખૂબ ઝા ઝા રામ રામ 💐🙏 આવી બોલતી માતા ને અંતર નાભીથી માંડીને ખૂબ ઝા ઝા રામ રામ 💐🙏
Ram Ram Madi
Ram Ram ma Ram Ram ma 🙏🙏🙏
Ram madi ram Ram madi ram 🙏
Maa tamara darshan game 6e maa ful bai jogani maa aavo maa aavo maa 🌹🙏🌹
🙏🙏🙏🙏 Maa Dhabudi Mani jay ho🙏🙏🙏🙏 Maa Tamaru pravchan ,Maa dev gati nu Sachu nidan , Sachu samadhan bahu game che Maa 🙏🙏🙏🙏 Maa Tamara jevu aa duniyama koe.nathi Maa ram ram ram ram ram ram ram ram 🙏🙏🙏🙏🙏🙏
Ram Ram Madi Rupal jogani maa🙏🙏🙏
સત્યની ગાદી એ બીરાજમાન જોગણી માં ને રામ રામ 🙏🚩🎉🍫🙏
Rupal ni Jogani ma Ram Ram🎉❤🎉
રામ રામ માડી રામરામ માં તારા વિશ્વાસ થી 2019 થી બેસી રહી છુ માં લોકો મહેણા બહુ મારે છે ઘરના અને બારના પણ કટલા સમય થી જાય છે કશો ફરક પડતો નથી રખડવા જાય છે શુ કરૂ સમજા તુ નથી બહુ દુઃખી છું કે કશુ ખબર નથી પડતી આત્મ વિશ્વાસથી લખુ છુ કે કોક સમય એવો લાવી શ કે બધુ સારૂ થઈ જશે આશા રાખી ને બેઠી છું
રામ રામ રામ રામ રામ માડી.......
🙏🙏🙏🙏🙏Maa Tamara dikarani bakti ne ja ja ja ja ram ram ram ram ram🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏
રામ રામ રામ રામ રામ માંડી🙏🙏🙏🙏🙏🍫🍫🚩🚩🚩
Jay dhabudi ma
Ram Ram Fulbaijogani ma
Ram madi Ram
માં ઢબુડી મા મને શક્તિ આપજો હું તમને ના ભૂલું
🙌🙌🙌રામરામ માઁ 🙏🏼🙏🏼
માઁ શૌથી પેલા તમે જે મર્યાદા શીખવી તે
🙏🙏🙏🙏🙏
માડી તમારું પ્રવચન
🙏🙏🙏🙏🙏
માડી તમે જે પલ વારમાં દેવી દેવતા ના સમાધાન બતાવો છો. તથા વ્યક્તિ એ કરેલા ગુના ના સમાધાન બતાવો છો તે.
🙏🙏🙏🙏🙏
માડી આજ સુધી ગોગા મહારાજ વિસે કોઈને જ્ઞાન ના હતું પણ તમારા સાનિધ્ય મા આવિયા પછી અમને ગોગા મહારાજ ની સાચી ઓળખ થઈ
🙏🙏🙏🙏🙏
માડી તમારા સાનિધ્ય માઁ સર્વે લોકો ને સમાન દરજ્જો આપવામાં આવે છે.તે મને બવ ગમે છે.
કોઈ પણ જ્ઞાતિ હોય ગમે તે ધર્મ હોય ગરીબ હોય કે સહુકાર બધા તમારા સાનિધ્ય મા સરખા
🌹🌹🌹🌹🌹
માડી તમે જે અમને દેવ ગતિ નું સાચું જ્ઞાન આપ્યું તથા ક્યાં દેવ ના કેવા લક્ષણો હોય તે તમે જણાવીયા ..
🌹🌹🌹🌹🌹
અને માડી તમારા શબ્દો જે પથ્થર ની લકીર કેવાય તે મને બવ ગમે છે...
🍫🍫🍫🍫🍫
મારી ઢબુડી માઁ. મારી ફુલબઇજોગણી .મારી મસાણી મેલડી માઁ. રાજબાઈ માઁ. ક્લબઇ માઁ.
મોમાઈ માઁ. ભટીયાણી માઁ. બાલ સિકોતર માઁ.
એવા તાપલી વાર માઁ. ખાતા જાય અને લોક ના દુઃખ બતાવતા જાય.અને તેમના દુઃખ દૂર કરતા જાય.
🙏🙏🙏🙏🙏
માડી મોરબી ના લજાઈ ગામ થી સુરેશ મકવાણા ના ખૂબ જાજા ને જાજા રામ રામ
🙏🙏🙏🙏🙏
Ram ram madi ram ram Maa 🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻
કોઈ ની પાસે આપણી માતા અટકી ગઈ હોય તો માતા કેવી રીતે પાછી લાવી એ જાણકારી આપજો માડી રામ...રામ માડી
રામ રામ મારી વહાલી જોગણી માં ને માં મોબાઇલ માં મેસેજ જોઈ ને એવૂ લાગૂ કે માં રૂબરૂ વાત કરતા હોય માં બસ હૈયામાં રાખજો માં ને અમારા દેવ નું સમાધાન બતાવજો રામ રામ મારી વહાલી જોગણી માં 🙏🙏🙏🙏🙏
જય શ્રી ગુરૂ માતા ને મારા રામ રામ માડી માં
જય શ્રી ઢબુડી માં
જય શ્રી જોગણી માં
જય શ્રી મોંમાંઇ માં
જય શ્રી ભટીયાણી માં
જય શ્રી મેલડી માં ને મારા ઝાઝા રામ રામ માડી
राम राम जय माँ ઢબુડી માઁ ને જાજા રામરામ
🙏🙏 જય મોમાઈ માં 🙏🙏
🙏🙏 જય જોગણી માં 🙏🙏
🙏🙏 જય ઢબુડી માં 🙏🙏
🙏🙏 જય મેલડી માં 🙏🙏
🙏🙏 જય સધી માં 🙏🙏
🙏🙏 જય ફુલબઈ માં 🙏🙏
🙏🙏 જય ભટીયાની માં 🙏🙏
🙏🙏 જય રાજબાઈ માં 🙏🙏
🙏🙏 જય કલબઈ માં 🙏🙏
શ્રી ઢબુડી મેલડીમાના રામ રામ 🙏🙏🙏🙏🙏🙇🏻♀️
બધા ભાવિકો ને માડી ખાસ જણાવ્યું છે કે તમે માંડી ના સાનીધ્ય માં આવી ને શું શું શીખવા મળ્યું અને શું ગમ્યું તે જણાવો અને માડી ના સાનિધ્ય માં જ્ઞાન રૂપી શું શું ગમે છે એ જણાવો રામ રામ
રામરામ સોનલબેન 🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🙏🏼🙏🏼🙏🏼🌸💐💐💐💐💐💐💐
Hase ne hasavti aevi mari fhul bay jogni mari ma Dhabudi ma 🙏🙏🙏 jaja 🙏Ram 🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏Ram
માડી મારા રામ રામ કોટી કોટી પ્રણામ
Tamru sanidhya amne khubj vahalu lage chhe madi... Devdukh vala dukhiyane saral bhashama samjavta tamara moti jeva shbdo amne bahu j saru lage chhe... Madi darek ravivare alag alag gyan apvani paddhati.. Vagere ganyu ganay nay avu badhu j saru lage chhe.. Madi.. Subhash bridge thi Rasikbhai na jajaa ram ram madi tamne koti koti pranam madi... 💐💐🙏🙏
ભક્તિ કરેલ કોઈ દિવસ અફળ જાતિ નથી ચાહે એ કોઈપણ ભગવાન કે દેવીશક્તિ ની કરેલ ભક્તિ એક ના એક દિવસ જરૂર ફળ આપે છે ખુબ ખુબ રામ રામ💐💐💐
Bhavin bhai ram ram
Ram Ram Maadi Ram Ram 🙏🙏🙏🙏🙏
Jay Dhabudi Maa 🙏🙏🙏🙏🙏
Jay Bhatiyani Maa 🙏🙏🙏🙏🙏
Jay Jogni Maa 🙏🙏🙏🙏🙏
માં મને એજ ગમે છે કે માં દુનિયા માં દેવ ગતિની સાથે રહે ણી કેણી અને સાસુ સમાધાન અમારી ગુરુ માતાને રામ માડી રામ
🙏🙏🙏🙏🙏Maa Dhabudi Mani jay ho ram ram ram ram ram ram ram ram ram 🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏
રામ
રામ રામ માંડી માં ઢીબુડી માં રામ રામ
Haaa જીવથી વધારે વિશ્વાસ chhe અને રહેશે આજીવન 💐🌸🌹,,,,,
રામરામ મારાં ઓનલાઇન માડીને 💐🌸
🌹🌹જય શ્રી ઢબુડી માઁ 🌹🌹
🌸🌸જય ઉમિયામાઁ 💐🌹🌹
💐💐ram માડી ram 💐💐
રામ રામ. રામ. રામરામ રામરામ માડી
રામ રામ માડી જય ઢબુડી માં
અમ ને માં તમારૂ પ્રવચન
સાભરવુ ખુબ ઞમે
રામ રામ માડી
જય ઢબુડી માં
જય ઞુરૂ માતા
રામ રામ માડી
🙏🙏madi.nu. pravachan Ane devgati .sachu Gyan..🙏🙏
રામ માંડી રામ રામ માંડી રામ રામ માંડી રામ રામ માંડી રામ રામ માંડી રામ રામ માંડી રામ રામ માંડી રામ રામ માંડી રામ રામ માંડી રામ માતાજી તમને મારા ખૂબ પ્રેમ થી કોટી કોટી વંદન તમારા ચરણોમાં માં મારી પ્રાથના સ્વીકાર કરજો મા ઉગતા પોરના મેલડી માતાજી
🙏🙏jay Momai ma tmari jay ho on Lyn guru Mata ne antar nabhi thi khub Jaja ram ram ma 🙏🙏🙏
🙏🙏🙏🙏maa Dhabudi Mani jay ho ram ram ram ram ram ram ram ram ram 🙏🙏🙏🙏🙏
Jay full bai rupal jogni maa Jay dhabudi maa ram ram
અમને માં ગમે છે મળી નું હસવું .બોલવું .પ્રવચન ગમે છે
રામ રામ માડી રામ રામ રામ માડી રામ રામ રામ માડી ખુબ જ ઝાઝા રામ રામ માડી રામ રામ માડી રામ રામ રામ રામ રામ રામ
જય શ્રી ફુલબાઈ જોગણી માં જય શ્રી ઢબુડી માં જય શ્રી મેલડી માઁ જય શ્રી ભટીયાણી માં જય શ્રી મોમાઈ માં માંડીને ઝાઝા રામ રામ રામ રામ ❤ છે.
Jay dhabudi ma🙏🏻
Jay rupal jogni ma🙏🏻
Jay bhatiyani ma🙏🏻
Jay masani meldi ma🙏🏻
માં તારા આશીર્વાદ થી અમારા કુળદેવી તથા અમારા દેવો અમારી ઉપર રાજી રે એવી અમારી પ્રાથના 👏👏👏👏👏👏
Jay shree maa thbudi maa jay shree maa thbudi maa
Jai Dhabudi Maa
Ram Ram Dhabudi Maa
🙏💙⚔️⚔️JAY MA MELDI ⚔️⚔️💙🙏
🙏 જય ઢબુડી માં જય જોગણી માં જય ભટીયાણી માં જય મેલડી માં 🌺🌺🌺🌺🌺 રૂપાલ ગામની જોગણી માં ને જાજા રામ રામ રામ રામ રામ માડી 🙏🙏
રામ રામ ગૂરૂ માં ઢબૂડી માં ભટીયાણી માં જોગણી માં મોમાઈ માં નારાયણ દાદાની મસાણી મેલડી માને રામ રામ
Ram Ram Maa Dhabudi Maa OM Suryavanj Chauhankud ShivShakti Parivar Na Mara Aashapura Maa na Ram Ram
Ram Ram Jay bhatiyani maa Jay bhatiyani maa Ram Ram
Mari rupal jogani mana mara Dil di ram ram
Jay kuladevi maa jay fulbai jogani maa jay dhabudi maa jay masani meldi maa jay bhatiyani maa jay Raja ram ram ram ram ram ram ram ram ram ram ram ram ram ram ram ram ram ram ram ram madi
મા અમારા ધારેલા કામ પુરા થાય તેવી પ્રાર્થના🙌👏🙏🙇 રામ માડી રામ
🙏🙏🚩🚩JAI DHABUDI MATAJI NE JAJA RAM MADI RAM🙏🙏🙏🙏🚩🚩🚩🚩
રામ રામ માંડી 🙏
🙏વ્હાલી ઢબૂડી માં 🙏💛 સત્ય ની સિખ આપનારી માં પારદર્શક તા જીવન માં ભરનારીમાં
માડી તમારો અવાજ હૃદય ને સ્પર્શી જાય છે માડી....... 🙏📿🙏🚩🚩🚩
Madi tamari krupa ane daya rakhjo amari par JAI DHABUDI MA🙏🙏🙏🙏🙏
જય ઢબુડી માઁ
રામ માડી રામ
માઁ તમારું દરેક પ્રવચન મને બહુ ગમે છે
મારી કુળદેવી, પેઢી ની માતા, પૂર્વજ -સિકોતર અને 84ખાતા ની માતા ઓની ભક્તિ સારી રીતે કરી શકું એવા આશીર્વાદ આપજો ઢબુડી માઁ.
માઁ મને નડવા વાળું દેવ નો રસ્તો પહેલા બતાવજો કેમ કે માઁ હું તમારી ભક્તિ કરું છું પણ તમારી ગાદી એ આવી શકતો નથી
રામ માડી રામ 🌸🌹🙏 જય ફુલબાઈ જોગણી મા 🌸🌹🙏