Sir મારે TAT HS માં 148 માર્ક છે મારો વિષય રાજ્યશાસ્ત્ર છે મારા વિષય માં સૌથી વધારે માર્ક છે પણ sir વિષય ની એક પણ જગ્યા નથી હવે શું કરવું?? મારી રાત ને દિવસ ની મહેનત બધી પાણી માં ગઇ જનરલ માં પણ એક પણ સીટ નથી please help me sir હવે શું કરવું ?? ST ane EWS એમ 2 જ જગ્યા બતાવે છે તો અમારી મહેનત નું શું sir?? Please kaik rasto batavo sir......🙏🙏🙏
Sir commerce ma jgya ochhi aavi...sir 135 open category ma Amaro varo nhi ave😊...plz sir hju jgya vadhe evi help krone🙏sir already 38 years thy gya chhe...plz sir help krone
Sir TAT (S) Ma Music Na Documents Ma Kai Rite Rehse Amare Visharad Na 6 Thi 7 Varsh Na સર્ટિફિકેટ Hoy Che Chella Certificate Ma Mark Shit Alag Mdi Che B.ed Amare Hotu Nthi Sir Please Ama Thodi Madad Karjo
Ane bijo que evo. Hhe ke 2022 ma med ma admission lidhu hatu Ane March 2024 ma patiyu hoh to saheb Eva kisaaa ma med add kariye to 2023 thi vadhu na chale evu aave chhe to enu su karvanu?????????? Aa khash plz ek que chhe enu solution mateno ans aapjo
ખુબ ખુબ આભાર ચેતનભાઈ 🙏🙏🙏🙏🙏તમારા જેવા લડવૈયા માણસોને કારણે જ આ ભરતી ઓ થવા જયી રહી છે. 🙏🙏માતાજી તમારી મનોકામના પૂર્ણ કરે એવી અભ્યર્થના 🙏🙏
ચેતન ભાઈ તેજસ ભાઈ બધા ની મહેનત વે રંગ લાવી તમને બધા ને અભિનંદન
જગ્યામાં વધારો કરાવો જેથી નીચા મેરીટ વાળાને લાભ મળી શકે..
ભાઈ. શ્રી તમારા ઉચ્ચ વિચારો સાંભળી અમે ખુબ ખુશ થય ગયા .પ્રભુ તમને આગળ વધવાની શક્તિ આપે....
જય શ્રી કૃષ્ણ ચેતનભાઈ
વાહ ! વાહ! અભિનંદન ચેતન સર...... જય શ્રી કૃષ્ણ.................
વય મર્યાદામાં વધારો કરાવો સાહેબ, તમે અમારા ભગવાન છો, 1થી 8 માં જો વય મર્યાદામાં વધારો નહિ થાય તો અમે નોકરીથી વંચિત રહી જઈશું.
ભગવાન તો ઉપર વાળા છે પણ પ્રયાસ કરીએ કઈક
ખૂબ ખૂબ આભાર સાહેબ
જય શ્રી કૃષ્ણ...ભાઈ તમારો ખુબ ખુબ જ આભાર.
સાહેબ, વિદ્યાસહાયક ભરતી માં (2011 થી 2023) સુધીના ઉમેદવારો ફોર્મ ભરવાના હોય તો વય મર્યાદામાં 2-3 વર્ષ નો વધારો કરાવો.
સાહેબ શ્રી વિનંતી કરવામાં આવે છે કે loba samay pasi bharti vidhyasahayak tet1...2...aave se to age ma vadharo thay teva prayatno karjo
Ok
जय श्री कृष्णा 🙏🙌🌹🪔
Sir print nthi nikdti form ni su krvu
Jay shree krishna sir
ખૂબ ખૂબ અભિનંદન તેજસભાઇ.દિલીપભાઈ
tamaro aabhar sir❤❤❤❤
Jay shree krishna ❤
સર, વિદ્યાસહાયક ભરતી માં ટેટ પરીક્ષા 2017 પછી 2023 માં છ વર્ષે લેવાઈ છે તો હવે અમારી ઉમર પુરી થઈ ગઈ છે તો વય મર્યાદામાં વધારો કરાવો સાહેબ.
Bhai mare pan aaj problem se mari pan age puri thay gai se mate age ma vadharo thay teva prayatno karva joi.....
ખુબ ખુબ આભાર ચેતનભાઈ
Tmara shabdo ma khub takat chhe bhai.thank you
Sir મારે TAT HS માં 148 માર્ક છે મારો વિષય રાજ્યશાસ્ત્ર છે મારા વિષય માં સૌથી વધારે માર્ક છે પણ sir વિષય ની એક પણ જગ્યા નથી હવે શું કરવું?? મારી રાત ને દિવસ ની મહેનત બધી પાણી માં ગઇ જનરલ માં પણ એક પણ સીટ નથી please help me sir હવે શું કરવું ?? ST ane EWS એમ 2 જ જગ્યા બતાવે છે તો અમારી મહેનત નું શું sir??
Please kaik rasto batavo sir......🙏🙏🙏
Jai shri krishna bhai
❤ જય શ્રી કૃષ્ણ શરણં મમ ❤
Jai swaminarayan🙏🙏
Cetegary no labha જોઇએ plz help me pass mate 55
Sir commerce ma jgya ochhi aavi...sir 135 open category ma Amaro varo nhi ave😊...plz sir hju jgya vadhe evi help krone🙏sir already 38 years thy gya chhe...plz sir help krone
Ews nu certificate issue date thi 3 year ganvanu ke financial year mujab ganvanu ?
Salute chhe sir tamne
Sir print no option j nathi website per
જય શ્રી કૃષ્ણ 🎉
Sir med ma atct hoy to total marks kiya nakhvana
Sir EWS certificate 31 March 2025 sudhi chale avu 6 to a pela process thai jse ???
જય શ્રી કૃષ્ણ 🙏🏻🙏🏻
Jay Shri krishna khub khub abhar sir tmro
Tamari mahenat vadare saheb 😮😮
SCBC ma form bharsu toa su general ma pn Nam nikdi sake k?????
Jsk sir mari aek request che k aa lokoye ph,maji sainik ane mahila ni jgya kem na btavi???? please jnavjo
Sir TAT (S) Ma Music Na Documents Ma Kai Rite Rehse
Amare Visharad Na 6 Thi 7 Varsh Na સર્ટિફિકેટ Hoy Che Chella Certificate Ma Mark Shit Alag Mdi Che B.ed Amare Hotu Nthi
Sir Please Ama Thodi Madad Karjo
જય શ્રી કૃષ્ણ
જય શ્રી કૃષ્ણ ભાઈ
Jay shree krishna 🙏
Khub j aabhar bhai bharti lavva ma aapno sinhfado chhe
હાયર સેકન્ડરી ભરતીમાં દિવ્યાંગો ની ભરતી પ્રક્રિયા અનુદાનિત શાળામાં જણાવશો પ્લીઝ
Jay shree ક્રિષ્ના
Chetan bhai st female ?? Ma 61 merit che tet2 ma to samaj vidhya ma to varo avse ke sirrrr????? Plz janavjo sirrrrrrrrr
🙏
👍👍
Ane bijo que evo. Hhe ke 2022 ma med ma admission lidhu hatu Ane March 2024 ma patiyu hoh to saheb Eva kisaaa ma med add kariye to 2023 thi vadhu na chale evu aave chhe to enu su karvanu?????????? Aa khash plz ek que chhe enu solution mateno ans aapjo
Google form kya che sir
Jay shree Krishna
SCBC Cast certificate school mathi madel chhe chalse ke navu kadhavu padse..??
New કઢાવી લ્યો ભાઈ
Jay sre krisna
Form bharata j nthi su karvu
Arji print thati nathi
🎉🎉🎉🎉👏👏👏👏👏
Sir st ma condctor ni job chalu che ena mate noc nu fom hoy to mokljo kai rite karvanu te
Online mli jse ,baki noc nii application DM ne aapi do me pan kri didhi chhe noc mate hu b conductor chhu
વિદ્યા સહાયક ભરતી માં પણ માતા ના આધાર કાર્ડ ની જરૂર પડશે??
TX
Jay shree kisna
Ews ma na bhari sakay Karn ke exam alag ma Abe bharti ma alag evu na hoy saheb
Bhai tamari mahent rang lavi
SC કેટેગરી માટેનું જાતિ પ્રમાણ પત્ર સમાજ કલ્યાણ ઓફિસ થી કઢાવેલ તો ફરી કાઢવું પડશે?? એક્સપાયદ ડેટ લખેલી નથી તો સુ આજીવન હસે
Sc nu ajivan chale
ચેતનભાઈ જય શ્રીકૃષ્ણ હું દિવ્યાંગ છું મારે એચએસસી નોન ગ્રાન્ટેડ સ્કૂલમાં ફોર્મ ભરવાનું છે તો ભરતી પ્રક્રિયા દિવ્યાંગ ની કેવી રીતે થાય તે જણાવશો પ્લીઝ
ફોર્મ ભરી દો
Form Government bhariye છીએ અને ફોર્મ Grint in aid ma ભરાય છે
Alag alag from bharay ke koi pan ak maj ભરાશે
@Ravina482 અલગ અલગ
Pass ઓછા che
Chetan sir, mari age 41.4 year che ane sc catagory ma aavu chhu. Female umedvar chhu. To hu Catagory ma form bharu k general ma 😮
General ma age 39/37 year se
General ma 5 year ni chhut nathi
🙏🙏🙏🙏🙏🙏📃
માઘ્યમિક શાળા ની વિષય ની લીસ્ટ આવી ?
આંગણવાડીમાં નોકરી કરતા હોય તો NOC કઢાવી પડે?
Same question
Cgpa nu kaho
જગ્યાઓ વધારવા બાબતે તમે કોઈ સાથ આપ્યો નથી.
ભાઈ મે આટલા આવેદન તો આપ્યા બીજું તો શું કરીએ.
તમે કેટલા આવેદન આપ્યા
તમે એવી આશા રાખતા હોય કે બધું અમે જ કરી દયિયે તો એ શક્ય નથી અમે ફક્ત પ્રયાસ કરી શકીએ સાથ તો તમારા બધા નો જ જોઈએ.
જે શ્રિક્રસ નં
માતા ના નામ મા કોઈ ફેરફાર હોય તો? એટલે કે આધાર કાર્ડ મા હેમાંગીની અને L.C. મા હેમાબેન .
Psychology ni જગ્યા vadhro છે
જય શ્રી કૃષ્ણ 🙏
જય શ્રી કૃષ્ણ 🎉
જય શ્રી કૃષ્ણ
Jay shree Krishna
જય શ્રી કૃષ્ણ
Jay shree Krishna
જય શ્રી કૃષ્ણ
Jay shree Krishna
જય શ્રી કૃષ્ણ
Jay shree Krishna
જય શ્રી કૃષ્ણ
Jay shree krishna
જય શ્રી કૃષ્ણ
Jay shree krishna
Jay shree krishna
Jay shree Krishna
Jay shree krishna
Jay shree Krishna
Jay shree Krishna
Jay shree Krishna