વાહ ભાઈ ખૂબ સરસ. માં સોનલ ની કૃપા હંમેશા તમારાં ઉપર રહે અને માં સરસ્વતી તમારાં કંઠ માં બિરજ માન રહે, એક બેન થયને મારા વીરા માટે માતાજી ને પ્રાથના કરું છું 🙌🏻, જય માતાજી 🙏
ચારણ શબ્દ નથી અમારી પાસે કોમેન્ટ લખવાના એટલો સુંદર માનો ભાવ તમે લખ્યો અને સ્વર આપ્યો તમારા ગીત ના શબ્દ એટલા ભાવ સાથે રજુ કરો છો કે આ ગીત અમે વારંવાર સાંભળ્યા જ કરી યે... દ્વારકા ના દેવ ની વાત... ઓખો તો દરિયાથી નોખો કેવાય અદભુત શબ્દ છે તમારા રાજભા ❤
જય માં સોનબાઇ❤ ખૂબ જ સરસ ભાવ ગુરુજી🙏🏻માં સોનબાઇ ની આપના પર કૃપા સદા આમ જ વરસતી રહે અને આપ સદા ખુશ રહો એવી માં મોગલ માં સોનલ માં ના ચરણે પ્રાર્થના...🙏🏻🚩
જય સોનલ માં. હું હાલ કેનેડા રહુ છું. મારા માવતર અને સાસરિયું સુરત ગુજરાત માં છે. માતાજી ની કૃપા થી હું અને મારા ભરથાર અહીંયા અમારા માં બાપ ના સપના પુરા કરવા આવ્યા છે.એમને આશીર્વાદ અપો કે અમે એમના સ્વપન પુરા કરી જલ્દી એમની પાસે પાછા જોડે રહી શકીએ .....આ તમારી લોક વાર્તાઓ અને તમારા ગીતો જાણે એવું લાગે કે મને મારી બન્ને માતા પાસે લઈ જાય છે..ભલે ને ક્ષણિક ખુશી હોય પણ મને મારા મુળ થી જોડે છે....તમારા વિડિયો જોઈને જ રોજે એક નવા ચેલેન્જ માટે તૈયાર રહું છું. તમારી મદદ બદલ આભાર.
જય સોનલ માં. હું હાલ કેનેડા રહુ છું. મારા માવતર અને સાસરિયું સુરત ગુજરાત માં છે. માતાજી ની કૃપા થી હું અને મારા ભરથાર અહીંયા અમારા માં બાપ ના સપના પુરા કરવા આવ્યા છે.એમને આશીર્વાદ અપો કે અમે એમના સ્વપન પુરા કરી જલ્દી એમની પાસે પાછા જોડે રહી શકીએ .....આ તમારી લોક વાર્તાઓ અને તમારા ગીતો જાણે એવું લાગે કે મને મારી બન્ને માતા પાસે લઈ જાય છે..ભલે ને ક્ષણિક ખુશી હોય પણ મને મારા મુળ થી જોડે છે....તમારા વિડિયો જોઈને જ રોજે એક નવા ચેલેન્જ માટે તૈયાર રહું છું. તમારી મદદ બદલ આભાર.
વાહ ભાઈ ખૂબ સરસ. માં સોનલ ની કૃપા હંમેશા તમારાં ઉપર રહે અને માં સરસ્વતી તમારાં કંઠ માં બિરજ માન રહે, એક બેન થયને મારા વીરા માટે માતાજી ને પ્રાથના કરું છું 🙌🏻, જય માતાજી 🙏
વાહ રાજભા જબરજસ્ત
માં ના ભાવ હજું બનાવો શબ્દોને મંત્ર બનાવો નવેલાખુ નેહ વરસાવે જય હો
જય સોનબાઈ માં
જય હો માં સોનલ 👏🏻👏🏻
ખુબ જ સરસ રાજભા 👌🏻👌🏻🎉🎉
વાહ ચારણ🚩 જય સોનબાઈ માં🙌🏻
વાહ ભાઈ તમારો અવાજ ખૂબ સુંદર છે અને માં સોનલ પાસે એક બેન થય ને પ્રાર્થના કરું છું સદાય તમારી સાથે રહે અને તમારા પરિવાર ને હમેશાં ખુશ રાખે❤
જય સોનબાઈ માં ભેળી રેજે ભગવતી રાજભા શરણની લડી લડી પાય લાગુ સોનબાઈ માં જય હો મઢડાવાળી👏🏿
ચારણ શબ્દ નથી અમારી પાસે કોમેન્ટ લખવાના
એટલો સુંદર માનો ભાવ તમે લખ્યો અને સ્વર આપ્યો તમારા ગીત ના શબ્દ એટલા ભાવ સાથે રજુ કરો છો કે આ ગીત અમે વારંવાર સાંભળ્યા જ કરી યે... દ્વારકા ના દેવ ની વાત... ઓખો તો દરિયાથી નોખો કેવાય અદભુત શબ્દ છે તમારા રાજભા ❤
Jay ho kaviraj..💐.Jai Sonal maa...🙏
જય સોનબાઇ માં ભાણું ભા
Jay Maa Sonbai 🚩🙌🏻
Wah Rajbha Gadhvi❤
ખૂબ સરસ રાજભા ગઢવી એ અવાજ આપો છે જય હો કવિરાજ.
😅
Haa mara Raaj bha gadhvi haa
Jay maa Sonal ❤🥰🤗💞🙏🙏🙏🙏🙏🚩🚩🚩🚩🚩
જય આઈ શ્રી સોનબાઈ માં 🙏 જય હો કવિરાજ અદ્ભુત રચના અને સ્વર છે 🚩
આઈ માં સોનલ માતાજી મઢડા ધામ...🙏🙏🙏🚩🚩🚩
Super Video Songs વાહ રાજભા ગઢવી 👍👍👍✌️✌️✌️👌👌👌
Jay Maa Sonal🙏🚩🦁
Jay Maa Rajal Udani 🙏🚩🦁
Jay Maa Mogal 🙏🚩🦁
કચ્છ થી રાજ ભા ને જય માતા જી વા રાજ ભા
🙏જય શિવશક્તિ 🙏 જય શ્રી સોનલ માં 🙏🚩
વાહ રાજભા ગઢવી વાહ
🙏જય શ્રી સોનબાઈ માતાજી🇮🇳✍️❤️🙏
Congratulations rajbha. Writer ravjibhai ahir surat 🎉
વાહ રાજભા વાહ ખુબ જ સરસ જય સોનલ મો
જય સોનલ માં 🙏 ખુબ ખુબ વાહ રાજભા
વાહ 👌 રાજભા શું અવાજ આપ્યો છે આ ગીત માં
❤ જય માં સોનલ ❤
🙏‼️જયશ્રી ભગવતીમાં આઈ🔱બેલી માં મોગલ કુપા હી કેવલમ હે આઈ માં...‼️🙏
જય માતાજી કવિરાજ... જય માં સોનબાઈ 🙏... ખુબ જ જોરદાર રચના ...
Jay Ho Madhada Vadi Ma Sonal 🚩🙌🏻🚩
આઈ શ્રી સોનલ માં ના ચરણો મા કોટી કોટી વંદન 🙏🙏🙏🙏🙏🙏🙏🙏
Jay mataji Bhai 🙏 jay sonbai🙏
જય સોનબાઇ માં..🙏🏼 વાહ રાજભા
ખૂબ સરસ કવિરાજ જીઓ ચારણ જય સોનબાઇ માં🙏
જય માં સોનબાઇ❤ ખૂબ જ સરસ ભાવ ગુરુજી🙏🏻માં સોનબાઇ ની આપના પર કૃપા સદા આમ જ વરસતી રહે અને આપ સદા ખુશ રહો એવી માં મોગલ માં સોનલ માં ના ચરણે પ્રાર્થના...🙏🏻🚩
મા સોનલ સદા સહાયતે🚩 🙏🏻🙏🏻🙏🏻🙏🏻
વાહ....ચારણ....
વાહ રાજભા વાહ 🙏જય સોનલ માં 🙏
Vahh rajbha જય સોનબાઈ મા
જય સોનલ માં જય ઠાકર ધણી સુપર ગી છે 3:41
Jay ho gir no savaj
વા ગાયકી સુપર છે રાજ ભાઈ જય શ્રી સોનલ માં
Jay Ho Madhada Ni Bhoom Ne 🙏🏻
જય સોનબાઇ માં ભાઈ ખુબ જ સરસ
વંદે સોનલ માતરમ્ 🙏🚩❤💫
વાહ રાજભા વાહ ખૂબ જ સરસ 👌
જય સોનલ માં જય માતાજી 🙏
જય માં સોનલ🙏🙏🙏
Dasamaa 🪔
જય સોનબાઇ,🙏
🙏🏻Jay Ho Madhada Ni Bhoom Ne🙏🏻
Vj8uf7❤ try hu lo
ગઢવી દીપાલી બેને પણ સોનલ માં નો હરી છંદ બહૂ સારો ગાયો સે આનંદ થયો જય સોનલ માં
રાજભા ગઢવી નામના ચાહક સવી ભાઈ રાજભા રાજભા સે હો 🙏👑💪🚩
વિશ પીવાના વખત મા અને કામ ન આવે કોઈ તે દિ હાંકલ કરો ને ત્યા હમીર ની હાજર સોનલ હોય
જય મઢડાવાળી સોનબાઈ 🙏🚩
વાહ ચારણ વાહ ❤
Nice song rajbha jay sonal ma 🚩
gir nu gharenu ho 💞
જય સોનલ આઈ જય માતાજી રાજભા
આજ ના યુવાઓના તમે આદર્શ છો....રાજભા....
જય માતાજી
જય હો સોનલ આઈ
જય સોનલ આઇ
Ha kavi rajbha Gadhvi
જય સોનલ માં ખુબ ખુબ અભિનંદન રાજભા ગઢવી ભાઈ ને
जय सोनल मा भाई
જીયો ગીર ના સાવજ રાજભા 🦁🦁
અમારૂ નવું વર્ષ એટલે મઢડાવારી માં સોનલ ની સોનલબીજ
🙏 જય હો મઢડાવારી માં સોનલ 🙏
ચારણ નું નવું વર્ષ વા વા રાજભા ગઢવી જય સોનલ માં🙏🙏🙏
Jay ho 🚩🙏
જય હો રાજભા
Raj na chahak 🦁
જય હો ભાણેજ
ભાઈ ભાઈ વાહ ખુબ સરસ રચના છે જય માં સોનબાઇ 🙏🙏 મઢડા વાડી આઈ સોનબાઈ
Super bhanej 👍👍
#JayMataji #JaySonalMaa
🙏🏻Jay Shree Ram🙏🏻
Jay sonal maa Jay mogal maa
Ha rajbha ha
Jay Sonal ma❤
Jay ma sonal Rajbha ❤🙏🚩
Jay sonlma full support rajbha gadhvi
Jayho
જય હો.. જય હો... જય હો.....
જય સોનલ માં...
જય દ્વારકાધીશ ...
❤જય જય જય સોનબાઇ હા હા વહા કવિરાજ વહા ❤🎉🎉🎉🎉🎉
*श्री सोनल कृपा*🙏🏻🚩
Ha ha rajbha
ખમા ખમા જીયો રાજભા
JAY SONAL MA...❤
Jay ho Rajbha gadhvi ❤❤
જય માં સોનલ રાજભા માં સોનલ ના આશીર્વાદ હંમેશા આપનાં ઉપર વરસતા રહે
🙏🏻🙏🏻🙏🏻🙏🏻
Vahhhhh Vahhhhh rajbha
જય શ્રી નાગલપરી ખોડીયાર માતાજી નાગધણીબા 🙏🙏
જય સોનલ માં 🙏🙏
જય સોમનાથ મહાદેવ 🙏
હા રાજભા હા 🎉🎉
જય આઈ હોનલ આઈ
Jay maa sonal ma jay maa mogal maa 🪔🪔🪔🙏🙏🙏
આઈ માં સોનલ🚩🙏🙏🙏🙏માવડી
જય સોનલ માં. હું હાલ કેનેડા રહુ છું. મારા માવતર અને સાસરિયું સુરત ગુજરાત માં છે. માતાજી ની કૃપા થી હું અને મારા ભરથાર અહીંયા અમારા માં બાપ ના સપના પુરા કરવા આવ્યા છે.એમને આશીર્વાદ અપો કે અમે એમના સ્વપન પુરા કરી જલ્દી એમની પાસે પાછા જોડે રહી શકીએ .....આ તમારી લોક વાર્તાઓ અને તમારા ગીતો જાણે એવું લાગે કે મને મારી બન્ને માતા પાસે લઈ જાય છે..ભલે ને ક્ષણિક ખુશી હોય પણ મને મારા મુળ થી જોડે છે....તમારા વિડિયો જોઈને જ રોજે એક નવા ચેલેન્જ માટે તૈયાર રહું છું. તમારી મદદ બદલ આભાર.
વાહ રાજભા વાહ 🙏
Jay jay sonbai
Jay ho guru jay ho charan khamma khamma savaj❤❤❤❤❤❤❤❤jay Sonal maa
જય સોનલ માં
જય મોગલ માં
જય માતાજી
જય ભગવતી
Wah rajbha 👌🏻👌🏻જય સોનબાઈ માઁ.. 🙏🏻
જય માતાજી.... મોતી પેલેસ ટાઉનશિપ નું ઘરેણું... રાજભા (ગીર)
🙏🏻Jay Ho Madhada Ni Bhoom Ne🙏🏻
જય સોનલ માં 🙏
ખુબ ખુબ અભિનંદન રાજભા ગઢવી તમને
બોવ જ સરસ ગીત ગાયુ છે. માં સોનલ માતાજી ની તમારા પર કૃપા બની રહે એજ
🚩 માતાજી ના ચરણો મા પ્રાથના 🙏
ૌ😊ઢણં🎉
વાહ રાજભા ગઢવી વાહ જય સોનલ માં 🙏🙏🙏
જય સોનલ માં. હું હાલ કેનેડા રહુ છું. મારા માવતર અને સાસરિયું સુરત ગુજરાત માં છે. માતાજી ની કૃપા થી હું અને મારા ભરથાર અહીંયા અમારા માં બાપ ના સપના પુરા કરવા આવ્યા છે.એમને આશીર્વાદ અપો કે અમે એમના સ્વપન પુરા કરી જલ્દી એમની પાસે પાછા જોડે રહી શકીએ .....આ તમારી લોક વાર્તાઓ અને તમારા ગીતો જાણે એવું લાગે કે મને મારી બન્ને માતા પાસે લઈ જાય છે..ભલે ને ક્ષણિક ખુશી હોય પણ મને મારા મુળ થી જોડે છે....તમારા વિડિયો જોઈને જ રોજે એક નવા ચેલેન્જ માટે તૈયાર રહું છું. તમારી મદદ બદલ આભાર.
જય માતાજી ભાઈ
જય સોનલ માં ❤
ખૂબ સરસ રાજભા king of gir
જય શ્રી આઇ સોનલ માં 🙏🏻🙇🏻♂️🚩❤
🎉😢 🎉🎉Yeah n ni NJ i
હા રાજ મામાં તમને સોનબાઈ માં સદાય ખુશ રાખે 🙏 સુપર સોંગ સે 🥰
જય સોનલ મા વાહ રાજભા ગઢવી વાહ ભાઈ વાહ સરસ સોન્ગ છે
હા ભાણેજ હા જય મુરલીધર જય સોનલ માં