447👉કેવા સંજોગોમાં ફોનથી માર્ગદર્શન આપી શકાય તથા કેવા સંજોગોમાં રૂબરૂ મળવું પડે ? શા માટે?

Поделиться
HTML-код
  • Опубликовано: 7 фев 2025
  • ખેડૂત મિત્રો
    અમુક પ્રશ્નોના જવાબ whatsapp થી આપી શકાય
    પરંતુ જ્યાં ડોક્યુમેન્ટ ચેક કરવા ના હોય એવા સંજોગોમાં રૂબરૂ મળવું પડે
    એ સમજવા માટે આ ફોન સાંભળો

Комментарии • 13

  • @satishpatel6837
    @satishpatel6837 7 дней назад +1

    Very good and needful guidance for farmers

  • @arvindkachchhi8460
    @arvindkachchhi8460 7 дней назад

    આભાર

  • @JivanbhiBhundiya
    @JivanbhiBhundiya 5 дней назад +1

    રામ રામ સાહેબ

  • @rmrajput1794
    @rmrajput1794 7 дней назад

  • @ગાયઆધારિતદેશીખેતી

    જય કિશાન❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤

  • @harsukhkataria
    @harsukhkataria 6 дней назад

    Ramnik bhai kotadiya

  • @Merjitendar_55
    @Merjitendar_55 7 дней назад +1

    સાહેબ મારે એ જાણવું છે કે રેવન્યુ એડવોકેટ વિષે જાણવુ તો કય રીતે જાણવું કારણ કે કોયપણ વકીલ ને પ્રશ્ન પુછ્યે તો લાવ હું કરી દયીસ રેવન્યુ ડીગ્રી વિષે જાણવુ હોય તો કમેન્ટ વાંચવા ધન્યવાદ ❤

    • @રમણીકભાઇકોટડીયાખેડૂતમિત્રવીડિઓ
      @રમણીકભાઇકોટડીયાખેડૂતમિત્રવીડિઓ  2 дня назад

      👉🏽જવાબ મેળવવાની આપણી સિસ્ટમ નીચે મુજબ છે 👇🏼
      👌🏽તમે યૂટ્યુબ માંથી મારો નંબર મેળવી લો
      ( એવી ફરિયાદ નહીં કરતા કે નંબર મળતો નથી આટલા બધા લોકોને નંબર મળે છે તમે મહેનત કરશો તો તમને પણ નંબર મળશે જ )
      👍🏼જુદા જુદા ઓડિયોમાં મેં આંકડાઓ બોલેલા છે
      પછી વોટ્સએપ થી મને મેસેજ કરો
      (યાદ રાખજો તમારે ફોન કરવાનો નથી
      જરૂર પડશે તો હું તમને ફોન કરીશ )
      એટલે હું તમને જવાબ આપીશ 🙏🏼
      ( જે લોકો રૂબરૂ મળવા માંગે છે એમને પણ આ જ સિસ્ટમ અનુસરવાની છે whatsapp થી લખવાનું છે જરૂર પડશે તો હું રૂબરૂ મળવા માટે બોલાવીશ )

  • @pareshpatel454
    @pareshpatel454 7 дней назад

    સર આપણે ખાતેદાર નો હોય અને ભાઇ આપણો ખાતેદાર હોય અથવા કોય સગા ખાતેદાર હોય સંયુક્ત ખાતામા જમીન લઈ લાગી

    • @રમણીકભાઇકોટડીયાખેડૂતમિત્રવીડિઓ
      @રમણીકભાઇકોટડીયાખેડૂતમિત્રવીડિઓ  2 дня назад

      👉🏽જવાબ મેળવવાની આપણી સિસ્ટમ નીચે મુજબ છે 👇🏼
      👌🏽તમે યૂટ્યુબ માંથી મારો નંબર મેળવી લો
      ( એવી ફરિયાદ નહીં કરતા કે નંબર મળતો નથી આટલા બધા લોકોને નંબર મળે છે તમે મહેનત કરશો તો તમને પણ નંબર મળશે જ )
      👍🏼જુદા જુદા ઓડિયોમાં મેં આંકડાઓ બોલેલા છે
      પછી વોટ્સએપ થી મને મેસેજ કરો
      (યાદ રાખજો તમારે ફોન કરવાનો નથી
      જરૂર પડશે તો હું તમને ફોન કરીશ )
      એટલે હું તમને જવાબ આપીશ 🙏🏼
      ( જે લોકો રૂબરૂ મળવા માંગે છે એમને પણ આ જ સિસ્ટમ અનુસરવાની છે whatsapp થી લખવાનું છે જરૂર પડશે તો હું રૂબરૂ મળવા માટે બોલાવીશ )