વાહ તમારી અદભુત વાતો સાંભળી તો આંખો આગળ આખું ચિત્ર આવી ગયું....😍 આજ ના આધુનિક સમયમાં ખરેખર આપણી આવી અદભુત વાતો દિવસે ને દિવસે ભુલાતી જાય છે એ બહુ અફસોસ ની વાત છે ખરેખર આપને સો સો વંદન છે કે આવા અદભુત વક્તાઓ પણ હજી છે 🫡👍
ખુબ સરસ રજુઆત વાહ 👌 શાંતિલાલ ભાઇ વાટલિયા આપની કાલી ભાષા માં આ વાર્તા સાંભળવી ખુબ ગમી છે આપના મુખે દરેક વાર્તા ને નવું રૂપ મલે છે આબેહૂબ વર્ણન કર્યું છે જય માતાજી 🙏 લોક ગાયક ગણેશ બારોટ અને સપના બારોટ
શાંતિલાલ વાટલિયા નો અવાજ સાંભળી ને બવ સારું લાગ્યું... ઇશ્વર એમને ખુબ લાંબુ આયુષ્ય આપે
વાર્તા ની સાથે જે મ્યુઝિક વાગે છે મ્યુઝિક સાથે વાર્તા સાંભળવાની મજા જ અલગ હોય સે ❤
Wooow santilal bapa ne bovaj time pachhi jyaa😊😊 woow vir magdavala nu sundar prem kahaani 😊😊😊🎉🎉
* વાહ તમારી વાર્તા મા શુ અદભુત વણૅન હતુ આવા કલાકાર ને તો ૧૦૦ સલામ છે
* તમારી વાર્તા તો પુરી સાંભળી શુ મજા આવી ગય હો
* ધન્ય છે આવા કલાકાર ❤
વાહ શાંતિલાલ ❤ વાર્તા કરીને આખે આખું ચિત્ર સામે મૂકી દીધું 🙏
વાહ તમારી અદભુત વાતો સાંભળી તો આંખો આગળ આખું ચિત્ર આવી ગયું....😍
આજ ના આધુનિક સમયમાં ખરેખર આપણી આવી અદભુત વાતો દિવસે ને દિવસે ભુલાતી જાય છે એ બહુ અફસોસ ની વાત છે ખરેખર આપને સો સો વંદન છે કે આવા અદભુત વક્તાઓ પણ હજી છે 🫡👍
જોર દાર હો દાદા ખૂબ મજા આવી વાર્તા સાંભાર વાની
રમણીક ભાઈ મારાં ગામ મા શાંતિ લાલ વાટલીયા ની માતાજી નો મઢ શે.. તેમના ભાઈ ઓ વીજપડી શે. ભાઈ રમણીક ભાઈ ...... હું ચરોલીયા નું સોરૂં શું. ભાઈ..........જય ગેલ માઁ
શાંતિલાલ વાટલીયા બાપુ જેવી કોઈ વાર્તાના માંડી શકે એનો અવાજ એની જમાવટ નો અનુભવ નો અંદાજ બહુ સરસ સારો છે ધન્યવાદ
વાહ બહુ સરસ રીતે આપે વાતને રજૂ કરી જય હો 👏🏻👏🏻 પણ જેસા વેજાનુ બહારવટું જુનાગઢ ની સામે હતું 🙏
ભૂલ થય ગય હસે.
તમારો અવાજ વાતો ને સાંભળી આનંદ આવેછે. તમારી વાણી ખુબ સરસ છે દાદા
સાંભળી ને મન માં બધા ચિત્ર દેખાઈ હો મન પોતે નજર ની સામે ચિત્ર મૂકી દે ખૂબ સરસ
ખુબ સરસ
જય વિર માંગડાવાળો ખુબ ખુબ સરસ વાત છે❤
આંખો માં આંસુ આવી ગયાં
😢
😢😢😢😢
ખુબ સરસ વાહ mangda vala vah
Wah bapu wah su voice che ...tamro maza ave che koi divas dayaro rakhiye dada ...tamari icha hoi toh ...❤
Ha moj ha magdavalani ❤
જય વિર માંગડાવાળો🙏🙏ખુબ ખુબ સરસ વાર્તા હો..
આવી વાતો સાંભળી ને આનંદ ખુબ ખુબ થાય છે
વાર્તા તો ઘણી સાંભળી પણ આવી વર્ણન કરવાની અલોકિક રીત કયારેય નથી સાંભળી
ખુબ સરસ રજુઆત વાહ 👌 શાંતિલાલ ભાઇ વાટલિયા આપની કાલી ભાષા માં આ વાર્તા સાંભળવી ખુબ ગમી છે
આપના મુખે દરેક વાર્તા ને નવું રૂપ મલે છે આબેહૂબ વર્ણન કર્યું છે
જય માતાજી 🙏
લોક ગાયક ગણેશ બારોટ અને સપના બારોટ
Va dada moj aavi tamari varta sambhali ne
Jay ho santilal vatliya tamari aaj varta sabhli ne nanpan ni yad aavi gy tamaro aa avaj sabhli ne vaaaa
ખુબ ખુબ સરસ 👏👏👌👍😊
Khubaj saras ❤
Bovaj mast vat se aavij varta aapo etihash ni joye se
Jay ho santilal bapa ,karun avaj magaj ney khumariye ચડાવી દે હો ,
જય વીર માંગડાવાળા 🙏🏻❤️🙏🏻
💘😥💘😥💘😥💘😥💘
Wah shantilal vatliya aapna jevi varta n thay🙌🙏
શાંતિલાલ બાપુ આપનો અવાજ ખટલો ગમ્યો કેએક મિનિટ પણ સ્કીપ નહીં કરી
જય હો બાપ❤
જોરદાર હો દાદા મજા આવી ગય
આ વાર્તા મે આખી સાંભળી છે જરાય પણ કટ નથી કરી❤
રાજુ ભાઈ આ વાર્તા નથી સત્ય ઘટના છે
❤❤❤
મેં પણ
Fek ta Nathi ne 😂 tamaru nam pasu feku se😅
@@Gujju_ni_kalam ना ना हाचू j kav છુ
શાંતિલાલા વાટલીયા ને કોણ કોણ ઓળખે છે તે કોમેન્ટ ને લાઈક કરો ❤
Kal j avata aya 2 divas rokana
Ha 😂😂😂
Hu odkhushu Bhai
Ha
A Prem bhari kahani sambhli ne rovay Jay Teri Satya ghatna
Khub saras bovaj
Vah mojjj
હરે બાપા હરે ❤️🙏🏻
ખુબજ સરસ વાર્તા કરી તમારો અવાજ બોઉજ સરસ છે
સરસ શાતિલાલ વટલીયા બરાબર છે બાપા સીતારામ
જય વિર માંગડા વાળા
I ❤ you 🙏♥️🙌🥰
ખૂબ સરસ ❤🎉
જોરદારા❤❤❤❤
सांतीलाल वाटलिया नो आवाज पन सारो वाता सभावणा नो पन अलग छे बयू सारू लागयू ❤
જય હો
જાજો સમય પછી દેખાણા
જય માંગડા દાદ
વંશરામ વાગડીયા વાર્તા દાદા કરો😊
Jay veermagda vala
સાચુ બધું છે
Jay ho❤
અદભુત
Jesal toral ni vaat karo dada🙏🙏
Magda Vara ne barshi lagi a jagyanu nam gorkhmadhi ni bajunu ubri gam ma aaje pan se bhut vad,(vadlanu jad) se je shaksi purese .
Vah दादा Vah su vat ni ज़मानत
HA BAPU HA 🖤
Jay ho virmangdavala
Jesal and toral ni Katha.
Dada karo ❤
ભાઈ હું નાનો શું.... જગદીશ કે વીજપડી માફ કરજે ભાઈ
Super 👌 👍
⚔️🗡️જય
ઘણા ટાઈમ પસી તમારા મોઢે આ વાર્તા સાંભળવા મળી
Jay ho bapa
Jay ho🙏🙏
jay vir mangdavala🙏🚩 shanti lal bapu ni vato🙏🙏 jay mataji🚩🙏🙏
હા દાદા
I'm Ahmedabad Gujarat India Gir Somnadh 🎉❤
Jay dada🙏🏻
સરસ વાત કરી છે
આવી વાર્તા અપલોડ કરો શાંતિલાલ વાટલીયાની
વાહ. શાંતિલાલ વાટલીયા.વાહ.જિયો.મારા.બાપ
ભાઈ તમારી પ્રગતિ ગેલ માઁ પુરી કરે... હું નાનો શું ભાઈ...... જગદીશ કે ચરોલીયા., વીજપડી
જય માગડા વાળા 🙏
એના વંશજ હોવાનો ગર્વ છે .
જય માગડા વાળા
Jay hooo
✨✨✨
🙏♥️🚩
Jay ho sati padmavati
Rana kuvar ni varta karo
👌👌👌
Jay ho
Supar varta Bapu
😢😢😢વીર
Jay.ho.dada
Vah santi bapu tamaro avaj bav saro 6 sambhlvani majaj ava kare
Love you 😘😘😘 dada
😢😢maro maglo ho vala 😢😢😢
Nice every day video aava bavao
👏👏👏👏👏
Ha bapa ha ❤❤❤❤😢
Ram vala ni varta karo
Super voices 🤯
🙏🙏
Amaru kathiyawad ho
🙏🏻🙏🏻🙏🏻
🙌🙌🙌🙌🔥🙏
હલામણ જેઠવા પર વીડિયો બનાવો
❤
Raja bharthari ni katha ko plis