Размер видео: 1280 X 720853 X 480640 X 360
Показать панель управления
Автовоспроизведение
Автоповтор
હું 15 વર્ષ થી નાની હિમેજ એરંડામાં શેકી ને તેનો પાવડર બનાવી ને રોજ રાત્રે ગરમ પાણી સાથે લવું છું.. તેના થી મારી કબજીયાત દૂર થઈ અને બીજા અનેક નાના મોટા ફાયદા થયા છે... હિમેજ આપણા શરીર માટે રામ બાણ ઔષધિ છે.. ધન્યવાદ..
મને 15 વરશ થી કબજિયાત સે બહુ બધી દવા લીધી ફરક કાંઈજ નથી પડતો પ્લેસે તમારા મોબાઈલ નંબર આપો ને થોડી જાણકારી જોવે સે કબજિયાત વિશે
મેહરબાની કરી ની તમારો નંબર આપો
અ
Bov saras vat kri bhai
Jordhar Keep it up 👍💪
જય,માં, ચેહર
Very nice
धन्यवाद ❤
સરસ વાતકરીસર
thanks
Saras mahiti aapi
Thank you for information 🙏🙏🙏🙏
થેકયુ સર
Lakh lakh pranam sir🙏🏻
sars mahiti sir
❤
Thank you ..
Good knowledge
Very good
Thank you
Thank you very help full , please give as some cold water country Helth food tips🙏🙏🙏
Ok sure
Super information
તકલીફ થાય છે
👌👌
Nice
સાહેબ તમારી સાથે વાત કરવી છે
વોટ્સએપ કરવો: +91 98 98 55 37 27
Sir, fermented food ka faida, nuksan ke bareme video banao ( kisko khana, kisko nahi khana cahiye) Thanks.
Thank you so much
3:33
👍👍🙏🌷
Acidity Ane ges no problem hoy to su karvu eno elaj hoy to kyo sir 🙏
ruclips.net/video/jwpEggYHR7g/видео.html
Mare dipression ni medicine saru che..Etle constipation long time thi che...Harde piv to mne vomit jevu thay che...To hve su krvu??
shree namadevji 🙏 divel aetale su chhe , te janavsho.... please ,🙏
video ma aapela number par sampark karvo
Arandiyu castor oil
સર મને બહુ ગંભીર કબજિયાત છે
Bhai ..garmalo no gol levay ke nahi ....
@@hansabensolanki544 નાના બાળકોને આપી શકાય મોટા ને તે કામ ન આપે
Jai swaminarayan જો આખી હરડે પાણીમાં પલાળી દરરોજ પીએતો સારુ we are in uk મા છીએ તો કચરવાનુકાંઇ ના હોય તો સા કુ જણાવો please thank you
લઈ શકાય પરંતુ હરડે દિવેલ ની સાથે લો તો સોનામાં સુગંધ પડે
Khandni magavi lo online
Kabjiyat mate divel kyu pivanu wheat ma nakhi ye che e pivanu k filter karelu piva mate ave che e pivanu
Ketla taim sudhi levi joiye
વીડિયોમાં આપેલા નંબર પર વોટ્સએપ કરવો
પસંદ કરેલ ઉપરોક્ત ઔષધિ કેટલા સમય સુધી / કેટલા સમય ના અંતરે લેવી જોઇયે? કાયમી ધોરણે લેતા તે મદદ નિ જગ્યાએ નુક્સાન કરી શકે? ખુલાસો કરવા વિનંતિ. આભાર 🙏🙏
@@swanandparivar2737ketla taim sudhi levi joiye
Pit vala e harde levay
ha
@@swanandparivar2737 thank you fast riply
Haras mate dava batavo
Channel par uploaded chhe.
તમે એક દમ સરસ માહિતી આપો છો બધા વિડિયો માં હવે આ પાવડર તમે બનાવી અને ઓનલાઇન સાલું કરો બધાને ફાયદો થશે
દીવેલ કેવું લેવું
Divel ketla divas lai sakay ?
વિડિઓ માં આપેલા નંબર પર વોટ્સપ કરો
Atyare jat jat na salt male chhe.To kyu salt health mate saru te janavva vinanti.
Harde balako ne 6 yr and 9 yr ketli matra ma ne ketli var aapvu?
Snaayu na dukhava mate please koi upay
તલના તેલની નિયમિત થોડું ગરમ કરી હળવા હાથે તેલ માલિશ કરવાની આદત પાડો
Khub khub aabhar
Divel roz lai sakay
દિવેલ લોટ બાંધતી વખતે નાખી શકાય?
Ha
દિવેલ લોટો બાધ તી વખેતે નાખી શકાય
Wait loss mate batavo sir
ખાવાનુ બંધ કરો
ત્રિફલા ચૂર્ણ વિશે જણાવો
Diwel kyu saru aave
વિડિયોમાં આપેલા નંબર પર વોટ્સએપ કરવો
Dat no dukhavamate
ruclips.net/video/hOvtlDxt_qs/видео.html
અસલી દિવેલ કયુ હોય..??
દેશી ઘાણી નું
મું..36.. વર્ષ.. મહિલા..છુ.. મને..કબજાતા..છે
કેટલા સમય સુધી લઈ સકાય ?લાંબા સમય લઈ સકાય ?
લઈ શકાય ત્રણે વસ્તુ માટે કોઈ પણ વસ્તુની આડસર નથી
Kali draksh levay
ha, lai sakay
હા લેવાઈ
Thank you sir
કાયમી.લેવાય.
Mare 4 varsh ni baby che ene kabajiyat re che to ene su apu amathi?? Pls comment apjo hu Tamara badha videos jou chu follow pan karu chu
હિમેજ અને હરડે માં સો તફાવત હોય
હિમેચ એ નાનું સ્વરૂપ છે તેમાં ઠળિયો પરિપક્વ ન થયો હોય હરડે તેનું પરિપક્વ સ્વરૂપ છે ઠળિયો પરિપક્વ થયો હોય હરડે ની માત્ર છાલ યુઝ કરવાની હોય
Bhim 6in I
Khub Pani pivo
anukulta pramane pivu
હું 15 વર્ષ થી નાની હિમેજ એરંડામાં શેકી ને તેનો પાવડર બનાવી ને રોજ રાત્રે ગરમ પાણી સાથે લવું છું.. તેના થી મારી કબજીયાત દૂર થઈ અને બીજા અનેક નાના મોટા ફાયદા થયા છે... હિમેજ આપણા શરીર માટે રામ બાણ ઔષધિ છે.. ધન્યવાદ..
મને 15 વરશ થી કબજિયાત સે બહુ બધી દવા લીધી ફરક કાંઈજ નથી પડતો પ્લેસે તમારા મોબાઈલ નંબર આપો ને થોડી જાણકારી જોવે સે કબજિયાત વિશે
મેહરબાની કરી ની તમારો નંબર આપો
અ
Bov saras vat kri bhai
Jordhar
Keep it up 👍💪
જય,માં, ચેહર
Very nice
धन्यवाद ❤
સરસ વાતકરીસર
thanks
Saras mahiti aapi
Thank you for information 🙏🙏🙏🙏
થેકયુ સર
Lakh lakh pranam sir🙏🏻
sars mahiti sir
❤
Thank you ..
Good knowledge
Very good
Thank you
Thank you very help full , please give as some cold water country Helth food tips🙏🙏🙏
Ok sure
Super information
Thank you
તકલીફ થાય છે
👌👌
Nice
સાહેબ તમારી સાથે વાત કરવી છે
વોટ્સએપ કરવો: +91 98 98 55 37 27
Sir, fermented food ka faida, nuksan ke bareme video banao ( kisko khana, kisko nahi khana cahiye) Thanks.
Thank you so much
3:33
👍👍🙏🌷
Acidity Ane ges no problem hoy to su karvu eno elaj hoy to kyo sir 🙏
ruclips.net/video/jwpEggYHR7g/видео.html
Mare dipression ni medicine saru che..
Etle constipation long time thi che...
Harde piv to mne vomit jevu thay che...
To hve su krvu??
વોટ્સએપ કરવો: +91 98 98 55 37 27
shree namadevji 🙏 divel aetale su chhe , te janavsho.... please ,🙏
video ma aapela number par sampark karvo
Arandiyu castor oil
સર મને બહુ ગંભીર કબજિયાત છે
વોટ્સએપ કરવો: +91 98 98 55 37 27
Bhai ..garmalo no gol levay ke nahi ....
@@hansabensolanki544 નાના બાળકોને આપી શકાય મોટા ને તે કામ ન આપે
Jai swaminarayan જો આખી હરડે પાણીમાં પલાળી દરરોજ પીએતો સારુ we are in uk મા છીએ તો કચરવાનુકાંઇ ના હોય તો સા કુ જણાવો please thank you
લઈ શકાય પરંતુ હરડે દિવેલ ની સાથે લો તો સોનામાં સુગંધ પડે
Khandni magavi lo online
Kabjiyat mate divel kyu pivanu wheat ma nakhi ye che e pivanu k filter karelu piva mate ave che e pivanu
Ketla taim sudhi levi joiye
વીડિયોમાં આપેલા નંબર પર વોટ્સએપ કરવો
પસંદ કરેલ ઉપરોક્ત ઔષધિ કેટલા
સમય સુધી / કેટલા સમય ના અંતરે લેવી જોઇયે? કાયમી ધોરણે લેતા તે મદદ નિ જગ્યાએ નુક્સાન કરી શકે? ખુલાસો કરવા વિનંતિ. આભાર 🙏🙏
વોટ્સએપ કરવો: +91 98 98 55 37 27
Ketla taim sudhi levi joiye
@@swanandparivar2737ketla taim sudhi levi joiye
Pit vala e harde levay
ha
@@swanandparivar2737 thank you fast riply
Haras mate dava batavo
Channel par uploaded chhe.
તમે એક દમ સરસ માહિતી આપો છો બધા વિડિયો માં હવે આ પાવડર તમે બનાવી અને ઓનલાઇન સાલું કરો બધાને ફાયદો થશે
દીવેલ કેવું લેવું
Divel ketla divas lai sakay ?
વિડિઓ માં આપેલા નંબર પર વોટ્સપ કરો
Atyare jat jat na salt male chhe.
To kyu salt health mate saru te janavva vinanti.
વોટ્સએપ કરવો: +91 98 98 55 37 27
Harde balako ne 6 yr and 9 yr ketli matra ma ne ketli var aapvu?
વોટ્સએપ કરવો: +91 98 98 55 37 27
Snaayu na dukhava mate please koi upay
તલના તેલની નિયમિત થોડું ગરમ કરી હળવા હાથે તેલ માલિશ કરવાની આદત પાડો
Khub khub aabhar
Divel roz lai sakay
વિડિઓ માં આપેલા નંબર પર વોટ્સપ કરો
દિવેલ લોટ બાંધતી વખતે નાખી શકાય?
Ha
દિવેલ લોટો બાધ તી વખેતે નાખી શકાય
Wait loss mate batavo sir
ખાવાનુ બંધ કરો
ha
ત્રિફલા ચૂર્ણ વિશે જણાવો
Diwel kyu saru aave
વિડિયોમાં આપેલા નંબર પર વોટ્સએપ કરવો
Dat no dukhavamate
ruclips.net/video/hOvtlDxt_qs/видео.html
અસલી દિવેલ કયુ હોય..??
દેશી ઘાણી નું
મું..36.. વર્ષ.. મહિલા..છુ.. મને..કબજાતા..છે
કેટલા સમય સુધી લઈ સકાય ?
લાંબા સમય લઈ સકાય ?