સંદિપ ભાઇ અમારે પંદર મણ જીરૂ કરવુ છે અને તમે જે ભલામણ કરો એ દવા અને બીજી કોઈ પણ માવજત કરીશૂ પંદર મણ જીરૂ થાય તો તેમા અમારૂ બાર મણ અને તમને ત્રણ મણ મફત આપીશુ બોલો છે મંજુર
Agro ma betha betha khotafanka jiko ma khetar ma utaro lavo to khabar pade jo tamare kheti ma faydo thayo hoy to tame kheti karta hot pan tame kheti chhodi ne agro kariyo chhe te batave chhe ke tame kheti ma shampuran nisfal gaya chho !
સંદિપ ભાઇ અમારે પંદર મણ જીરૂ કરવુ છે અને તમે જે ભલામણ કરો એ દવા અને બીજી કોઈ પણ માવજત કરીશૂ પંદર મણ જીરૂ થાય તો તેમા અમારૂ બાર મણ અને તમને ત્રણ મણ મફત આપીશુ બોલો છે મંજુર
સરસ માહીતી આપો છો સાહેબ
ખેડૂતોને માહિતી આપવા બદલ ખુબ ખુબ અભિનંદન સાહેબ
હળવદ માં ક્યાં મળછે
જીરું ને કેટલા પાણી આપવા જોય
ખૂબ સરસ માહિતી આપી
Khub khub abhinandan 🌹💐🌹💐🌹💐🌹
ચણામા પિયત તથા છંટકાવ સમયે કઈ દવા વાપરવી
જીરામા ચોથા પાણીમા પાણીમા કઈ દવા મૂકવી
અમારે જીરા મા મુળ નો વીકાશ નથી થાતો તો સુકરવુ
આ દવા જામ ખંભાળીયા મા ક્યાં મળશે
જસદણ માં ક્યાં મળશે?
Godalmaaamolsrnamuaapo
ખુબ સરસ માહિતી આપી સાહેબ સુરેન્દ્રનગર જીલ્લા ધાંગધ્રા તાલુકાના ગામ રાજગઢ થી નવઘણભાઈ ઝિઝુવાડીયા
Ha navghanbhai
સાહેબ ભાણવડ તાલુકા ના ખેડૂતો ને પણ આપ બચાઓ અને અહીંયા આ વસ્તુઓ મળી રહે તેવું કઈક કરો 🙏🏻🙏🏻
ખુબ સરસ માહિતી આપોછો મુળીયા સાહેબ તા જસદણ ગામ ગોડલાધારથી કાળુભાઇ સાકળીયા
Botad distic ma kya malse
આભાર 🙏
Khedut mol Gondal mo n apso
Khub saras mahiti sir Nava sadurka thi Mahesh Zanzvadiya
નિગાલા ગઢડા
અબદુલ મુલિયા
હવે પાસતરુ જીરું ના જામે
ઓન લાઈન મોકલો છો?
વાહ ભાઈ વાહ ખુબ સરસ માહિતી આપવા બદલ આપનો આભાર
Jay swaminarayn
Jayswaminarayan
જુનાગઢ માં ક્યાં મળશે
5 varas the wavu bhai pan hage 5 man upar koyide nathe thyu
મારે 20 વીઘા ના ચણા છે સુકારો બોવ છે
વાહ મુળીયા વાહ સરસ માહિતી આપી
ખેડૂતોને માહિતી બદલ આભાર 🎉
Jay Dwarkadhish
સરસ માહિતી
Jetpur ma buldojar Kaya malase
Gondalma agro kay jagyaye se saheb
સરસ સાહેબ
જય મુરલીધર
સર હવે જીરુ વાવી શકાય કે કેમ તે અંગે જણાવશો
Agro ma betha betha khotafanka jiko ma khetar ma utaro lavo to khabar pade jo tamare kheti ma faydo thayo hoy to tame kheti karta hot pan tame kheti chhodi ne agro kariyo chhe te batave chhe ke tame kheti ma shampuran nisfal gaya chho !
Kaya agro se
જય માતાજી
👍
જીરામાં પીળુ શું કાયજાય
ખૂબ સરસ
VinchhiyA ma kya mlshe vnamrut buldojar
7878261230
સરસ માહિતિ
સટાટપ દવા ક્યારે મારવી મહિનાનુ જીરું થયુ છે
અમારી બાજુ જીરા મા ફુવારા કાઢે કેમ કે ઉતારો નાં આવે એટ્લે કરણ કે દર વર્ષે જીરા વારા જ જમીન હોય ને લાથૂ પાણી ના કાઢે
સુંદર સાહેબ
જાણે નવરાત્રી માં વેહ માં રાજા બન્યા હોત તેવી બોલવા ની સટા છે વાહ સાહેબે
Star project na price
👍🙏 બગસરા 👍🙏
Star product ma su che
સરસ માહિતી હું વાપરું સુ ખેડૂત મોલ
હુ ભરતભાઈ સી બારૈયા સુરત થી સાહેબ આ શાકભાજીમાં સાલે કે કેમ
7862060200
સટારપોટેક દવા સુરેન્દ્રનગર મા કયા મલછે
મારે જીરું સરાડિ થય જાય છે ફુટ વધારે થાય તે ના માટે શું કરવું
7862060200
મલ્ટિપ્લેયર આપો નીચે થી અને ઉપર થી..
@@ધરતીપુત્ર-ટ1ગ aa maltiplayr su se koi dava se ke koi khatar
Vaja stra vanaamurut kiya kampni che
સાહેબ દ્વારા ખુબજ સરસ અને ઉપયોગી માહિતી આપવામાં આવી તે બદલ ખૂબ ખૂબ આભાર 🙏🙏
સ્ટાર પોટેટ ક્યા મળ છે
7878261230
સફેદ માખી સે
તમારા નબર મોકલો પોરબંદર નો ખેડુત છે ભાઈ
સુંદર સાહેબ
Gondalma agro kay jagyaye se saheb