હું તો બોલીશઃ અંધશ્રદ્ધાનો અંત ક્યારે, મોગલધામ કબરાઉના બાપુએ જુઓ શું કહ્યું ? | Hun to Bolish

Поделиться
HTML-код
  • Опубликовано: 5 фев 2025
  • #Abpasmita #GujaratiNews
    For more videos Visit our RUclips Channel -
    / abpasmitatv
    Click here to Subscribe and stay Updated -
    www.youtube.co....
    ABP Asmita Website: abpasmita.abpl...

Комментарии • 897

  • @jaggurajput5608
    @jaggurajput5608 Год назад +53

    જય મોગલ માઁ જય માડી ચેરીટેબલ ટ્રસ્ટ દ્વારા અન્ન વિતરણ કરવામાં આવે છે આવા સરસ કાર્ય અમરતબાપા ની મસાણી મેલડી માઁ જોગણી માઁ ના ગાદી પરથી થાય છે ધર્મ ને સાચું માર્ગદર્શન અને સમૂહ લગ્ન ભુખ્યા ને ભોજન નિરાધાર પરીવાર નો આધાર આવા સામાજિક કાર્યો કરે છે આપની જેમ સારા કાર્યો કરે છે🙏🙏🙏🙏

  • @rajeshbhadraniyarajeshthak3739
    @rajeshbhadraniyarajeshthak3739 2 года назад +7

    વાહ દાદા.. જોરદાર 100% સાચી વાત છે તમારી સબસે બડા યકીન... બાકી ધતિંગ

  • @sivstudio4669
    @sivstudio4669 Год назад +4

    રોનક ભાઇ પટેલ...તમારી ખુબ પ્રગતિ થાય....

  • @Nareshbajaniya1794
    @Nareshbajaniya1794 2 года назад +33

    જય શ્રી મણીધર મોગલ માં વડવાળી કબરાઉ ધામ વાળી માં મોગલ ધામના મહંત શ્રી બાપુનો ખુબ ખુબ આભાર ધન્યવાદ અને રોનક ભાઈ પટેલ ને પણ ખુબ ખુબ ધન્યવાદ આભાર ખુબ ખુબ અભિનંદન જય મોગલ માં 🙏🏻🙏🏻🚩🚩

  • @ajaybhaidevipujakvaghri2338
    @ajaybhaidevipujakvaghri2338 Год назад +27

    100% સાચું......બધા ભુવા,ગાદિપતી સંતો ખોટા હોતા નથી.અમુક જ ખોટા હોય છે જેનાથી સાચા ભુવા,ગાદિપતી સંતો બદનામ થાય છે.
    🚩 જય માઁ મેલડી જય હડકશા માઁ🙏🙏

    • @hareeladani8954
      @hareeladani8954 Год назад +3

      Vaghri to sav khotaj se tamara samajma sav sharing dhong se mataji ne badanam kari ne Bakraj khay se pela to tame hindu sov ke musalman sov te sabit karo

    • @solankisharma8950
      @solankisharma8950 Год назад

      પાંચ આંગળીઓ ને સરખી ગણવી નહીં

  • @VinabenSolanki-ir3bx
    @VinabenSolanki-ir3bx 2 месяца назад +1

    જય માં મોગલ કબરાઉધામ ને નમસ્કાર🙏🌹🙏

  • @girishbhatt2977
    @girishbhatt2977 Год назад +12

    સત્ય એ છે કે સતી શ્રાપ આપે નહીં ને શંખણી ના શ્રાપ લાગે નહીં. જય માતાજી.

  • @manskhbhairaval3495
    @manskhbhairaval3495 2 года назад +15

    ખુબ જ ધ્નયવાદ,,આવા પર્દાફાશ કરવા બાબત

  • @dilipgadhavi
    @dilipgadhavi 2 года назад +95

    Jay mogal " ભુવા ને નહી ઋષિ ને માનો તો જીવન રાહ મળશે"

    • @vadherahul
      @vadherahul Год назад +2

      તમારી વાત એકદમ સાચી છે ઋષિમુનિઓ પોતાના તપથી સિદ્ધિ પ્રાપ્ત કરે છે અને આપણને જ્ઞાન પ્રદાન કરે છે.

    • @RameshShambhulal
      @RameshShambhulal 2 месяца назад

      Jay maharshi dayanand

  • @upeshpandya9558
    @upeshpandya9558 2 года назад +97

    સંસાર માં દુઃખી કોણ નથી ???
    કોઈ કહી શકે હું સંપૂર્ણ સુખી છું........

    • @shetansingh1711
      @shetansingh1711 2 года назад +4

      🔥

    • @bharatbhai769
      @bharatbhai769 Год назад

      @@shetansingh1711 gbgb
      Gggggggbbgb
      .ggbgbbbnbgbb

    • @dharjiyaraju860
      @dharjiyaraju860 Год назад

      ભોંય ઉપર ઓએ કઈ મદદકધમ

    • @sanjayaadagamasanjay7209
      @sanjayaadagamasanjay7209 Год назад +3

      સરસ ભાઈ

    • @dabhihardiksinh2209
      @dabhihardiksinh2209 Год назад +4

      Sukhi rehava dhan dolat ni jur nathi bhai man ma santos hoy to aakhu jivan sukhi rehay .... Jene santos nahoy ej aavu gandhya vera kare

  • @galchrnarustatus8192
    @galchrnarustatus8192 2 года назад +59

    વાહ.. બાપુ.. તમે 21 મી સદી ના સાચાં સંત લાગો.... સમજદાર , તમે વંદનીય છો...🙏
    બસ આવી જ રીતે પખંડીઓ ના પર્દાફાશ કરતાં રહેજો...

  • @devasabhad1037
    @devasabhad1037 2 года назад +38

    જય મોગલ માતાજી બાપુ ની વાત એકદમ સાચી છે રોનક ભાઈ તમને આશીર્વાદ આપ્યા છે હવે પર્દાફાશ કરો તમારું કોઈ કશું બગાડી શકવાની તાકાત નથી આ મોગલ છોરુ છે જેને જેને આશીર્વાદ મલ્યા તેમને રંક માંથી રાજા અને રુઠે તો રાજા માંથી રાંક થતાં પણ જોયા છે. જય મોગલ માતાજી

    • @urmilapatel7783
      @urmilapatel7783 2 года назад

      P111m

    • @santibhaighodasara6733
      @santibhaighodasara6733 2 года назад

      Jay mogal Mataji🙏🙏

    • @thakorsahil9376
      @thakorsahil9376 2 года назад +1

      હા ભાઈ સત્ય તો સામે આવવુ જ જોઈએ.... 🙏🌹જય મોગલ... 🌹🙏

  • @kirankumarkharchariya8970
    @kirankumarkharchariya8970 2 года назад +31

    જય મોગલ માં આદરણીય રોનકભાઈ કચ્છ માં કબરાઉ વડવાળા મોગલ માં ના સેવક ખુબ જ આદરણીય સન્માનનીય અને પરમ પૂજ્ય બાપુ જ એક એવા અવતારી પુરુષ છે જેઓને કોઈ લોભ લાલચ કે ભય નથી ફ્ક્ત અને ફક્ત શ્રદ્ધા તથા ભક્તિ અને આચરણ થકી મહાન છે અગર આવા મહાન માણસ ને કોટી કોટી વંદન હા ધર્મ ના નામે ધતિંગ કરતાં અને લોકોને લૂંટતા ધુતારાઓ ને ખુલ્લા પાડે છે ત્યારે કેટલાય બની બેઠેલા કથાકારો, સાહિત્યકારો, ભુવાઓ તથા ધર્મગુરુઓ ને નહી ગમે જેથી યેનકેન પ્રકારેણ દુષ્પ્રચાર કરે કરાવે તેમા કોઇ ભોળવાઈ ના જાય તે માટે આપના જેવા સાચા ઈમાનદાર અને જનહિત માટે બોલતા જ નહીં પરંતુ તમામ પ્રકારે અથાગ પ્રયત્નો કરતા રહો એજ વિનંતી

  • @patelshivam3052
    @patelshivam3052 Год назад +31

    જય માં મણીધર વડવાળી મોગલ 🚩⛳🙏🏻❤️

  • @MonsoonArt
    @MonsoonArt Год назад +4

    કબરાઉ ના બાપુ રોગમુક્તિ માટે ભભૂતિ આપે છે એનું શું ?

  • @tanchakbhaveshnathabhai195
    @tanchakbhaveshnathabhai195 2 года назад +19

    ખુબ સરસ વાત કરી બાપુએ આવા ઠોગીં ઓ ને સરકારે સજા કરવી જોઈએ

  • @kanubhaimistry7200
    @kanubhaimistry7200 Год назад +5

    અંધ શ્રદ્ધાને દૂર કરો. આવી વાતોને માનવું નહીં.જય માતાજી.

  • @rajeshbhadraniyarajeshthak3739
    @rajeshbhadraniyarajeshthak3739 2 года назад +12

    હું એક રાઇટર છૂં દાદા પણ તમારી આ વાત થઈ સેહમત છે...

  • @saiilesh1767
    @saiilesh1767 Год назад +3

    જય મોગલ !! બાપુ એ જબરદસ્ત સાચી વાત કરી છે !!

    • @baststatus5559
      @baststatus5559 Год назад

      ruclips.net/user/shortsuXM17uACtyw?feature=share

  • @pateljitendre9674
    @pateljitendre9674 Год назад +3

    મોગલધામ વાળા બાપુ સાચા છે જય મોગલમા

  • @jaluvaghudesai9427
    @jaluvaghudesai9427 2 года назад +14

    અમારા ઉતર ગુજરાત મા ભુવા મારા રબારી સમાજ ના ભુવા સાચા છે કોઇને અમે આમંત્રણ આપતા નથી.બાપુ જે‌ કહે તે એમનો વિષય છે.🙏જય જોગણી માં 🙏જય મેલડી માં 🙏
    🙏જય વાળીનાથ જય વડવાળા 🙏

  • @sureshm.hadiyal8349
    @sureshm.hadiyal8349 Год назад

    સાચી વાત છે બાપુની જય મઓગલ માં

  • @जयभवानी-ज4र
    @जयभवानी-ज4र 2 года назад +17

    જય માતાજી બાપુ
    આપનું વાક્ય પરમ સત્ય છે

  • @bharatthakor6986
    @bharatthakor6986 2 года назад +93

    જય માઁ મોગલ 🙏🙏સત્ય કહે છે બાપુ 🚩🚩જાગૃતિ આપડે પોતાના પરિવાર માં થીજ કરવી પડશે આવા ઠગારા ઓ ધુતારા ઓ ગામો ગામ છે 🙏 એમનું ખુલ્લા પાડો 🙏

  • @BhaveshPatel-pk4ec
    @BhaveshPatel-pk4ec 2 месяца назад

    સંત સુખી સંસારમે ઉધો સંત સુખી સંસારમે. જય રણછોડ.

  • @arsharma-c9k
    @arsharma-c9k 4 месяца назад +3

    મોગલ. ધામ. બાપુ ની. વાત. સો. ટકા. સાચી છે. જય. મોગલ ધામ 🙏🙏🙏🌹🌹

  • @ashokthakor3310
    @ashokthakor3310 2 года назад +14

    માતાને સાચિ વાત છે માતા કામ કરે છે

  • @bhupendrachavda7529
    @bhupendrachavda7529 Год назад

    જય મોગલ ધામ બાપુજી જય માતાજી

  • @hitendragohe80
    @hitendragohe80 2 месяца назад +1

    વાહ બુકી વાહ તારી બુકિગીરી ને સલામ તીર બરાબર ટાર્ગેટ ઉપર લાગેલ.એક કાંકરે કેટલાય પક્ષીઓ ને સદગતિ આપી દીધી.

  • @mds.jadeja
    @mds.jadeja Год назад +1

    રોનકભાઈ હુ તો બધાજ બંધન માંથી મુક્ત છુ કારણ કે હુ નથી અંધ શ્રધ્ધા મા કે નથી કોઈ ની શ્રધ્ધા મા
    હુ નથી કોઈ ધર્મ ને માનતો કે નથી કોઈ દેવી દેવતા ને માનતો
    હુ માત્ર મારા અવચેતન મન ને માનું છુ મારુ મન જ મારુ ઈષ્ટ અને મારુ મન જ મારો ગુરૂ
    એટલે જ હુ આજે અસમંજસ માંથી મુકત છુ પહેલા જ્યારે દેવી દેવતા અને કુળદેવી ના ચક્કર મા હતો ત્યારે હુ દિશા હિન હતો અને અસફળ પણ હતો
    અને પછી જેવી કુળદેવી ને રજા આપી અને ધ્યાન પ્રાણાયામ ની દુનિયા મા લીન થયો પછી મારુ મન મારા નિયંત્રણ મા આવી ગયું અને મન નેજ ગુરૂ બનાવ્યુ પછી આજે હુ ખુબજ સફળ છુ
    એટલે મારી સફળતા નો શ્રેય મારા ચેતન અને અવચેતન ને જાય છે
    ના કે કોઈ કુળદેવી કે કોઈ ઈષ્ટ દેવ ને કે ના કોઈ સુરા પૂરા કે કોઈ પિતૃ ને
    મારી બુધ્ધિ મારી સમજ અને મારી માન્યતા મુજબ ભગવાન એક ભ્રમ છે
    અને હા હુ આ કૉમેન્ટ બેભાન અવસ્થા મા નથી લખતો હુ સજાગ અવસ્થા માં છુ અને હુ પૂરા હોસોઅવાજ મા છુ
    અને હુ એપણ જાણું છુ હુ સુ લખી રહયો છુ મને ખબર છે લાખો લોકો ને મરચા લાગવાના છે
    અને લોકો મને ચીઝ માયોનીઝ વાડી ગાળો પણ લખી લખી ને મોકલશે ભલે મોકલે મોકલો મને કંઈ ફેર નથી પડતો
    મોકલો તમતમારે
    અને એક ખાસ માહિતી કે દેવી દેવતાની દુનિયા ના 8 ખૂણા સાધના ના માધ્યમ થી હું માપી ચૂક્યો છુ ત્યાં કંઈ પણ મળ્યું નહિ સાવ ખાલી ખમ છે
    જેની ખાસ નોંધ લેવી
    ધન્યવાદ 🙏🙏🙏
    એક શુદ્ધ સાત્વિક નાસ્તિક

  • @shaileshvaghela7124
    @shaileshvaghela7124 2 года назад +10

    શ્રધ્ધા હોયતો માતા જરૂર કામ કરે છે

  • @uઆર
    @uઆર 2 года назад +1

    ૐ જયશ્રી મા મોગલ બધી સધા છે થ બીજા પચાત છો

  • @manshiladha7274
    @manshiladha7274 Год назад

    જય માં મોગલ વાહ ખુબ સુંદર

  • @rameshranera
    @rameshranera 5 месяцев назад

    જય હો બાપ 🙏👌👍🤗 સાવ સાચી વાત છે બાપુ..🙏🙇🚩🤲☝️

  • @Pk.2580
    @Pk.2580 Год назад +1

    ખૂબ ખૂબ આભાર બાપુ જય મોગલ માં

  • @homeservicecorporation3250
    @homeservicecorporation3250 2 года назад +32

    ભુવાનો મતલબ પાડો વાહ 🙏🏼🙏🏼

  • @The_sanatani_007
    @The_sanatani_007 Год назад +3

    એ.બી.પી અસ્મિતા ની ટીમ ને એક વાત કહેવા માંગુ છું કે.. તમારા માં ખરેખર હિંમત હોય તો . ટોપી વાળા અને પાદરી ને પણ જનતા સમક્ષ રજૂ કરો. તમારા કાર્ય કરવાની શૈલી ઉપર કોઈ સક નથી પણ માત્ર એક સમાજ ને ટાર્ગેટ નો કરવો.. 🙏

    • @VijaydanGadhvi-f4e
      @VijaydanGadhvi-f4e 5 месяцев назад

      હીન્દુ ની વાહેજ પડીગયા છે ટોપીવાળા સામેતો ફાટેસે

  • @DJmahesh-p9h
    @DJmahesh-p9h 5 месяцев назад +1

    જય મોગલ માં ❤❤❤❤❤

  • @રાજાભાઈરબારી-ણ9લ

    હા ભાઈ હા વાત સાચી છે

  • @જેસલદેવિપુજક
    @જેસલદેવિપુજક 2 месяца назад

    બાપુતોઆસીરવાદ।। અપિસકે।। સરાપનહી❤

  • @MehurGadhavi
    @MehurGadhavi 4 месяца назад +1

    જયહોમોગલમાનોજયહોબોપૂ

  • @R.KRoyal-k1v
    @R.KRoyal-k1v 4 месяца назад

    જ્ય હોયે બાપુ

  • @lilavantisolanki8198
    @lilavantisolanki8198 2 месяца назад

    Jay ma mogul Jay ho 🎉❤🎉

  • @singarsanjaykhakhdi1224
    @singarsanjaykhakhdi1224 Год назад +1

    👏👏જય મોગલમાં 👏👏

  • @arteducation491
    @arteducation491 Год назад

    Good ronak Bhai.... સારું કાર્ય

  • @shaileshvaghela7124
    @shaileshvaghela7124 2 года назад +8

    બાપુ આપ જે બોલી રહ્યા છો એકદમ ખોટી વાત છે

  • @VinuGarasiya-so7dh
    @VinuGarasiya-so7dh 5 месяцев назад +1

    મને પણ જય બાબારી અથવા જયરામ પિર નો ભગતદ છું બાપુ 100%ભગતદ છે

  • @amiramrathod3977
    @amiramrathod3977 2 года назад +2

    ખુબ સરસ બાપૂ

  • @kvbhilkvbhil6577
    @kvbhilkvbhil6577 Год назад +1

    સત્ય વાત છે બાપુ જય મા મૉગલ

  • @MangajiThakor-uw3ln
    @MangajiThakor-uw3ln 4 месяца назад +1

    Jay bAbari bhat gam Jay jogani sathifoe maa mahakali maa mogal maa mahakali maa mogal maa mahakali maa mogal maa mahakali maa mogal maa mahakali maa mogal maa ❤❤❤❤

  • @ghanshyambarotofficial187
    @ghanshyambarotofficial187 Год назад +1

    🚩જય મા મોગલ જય હો મોગલકુળ બાપુ🙏

  • @lalabhaichaudhary7952
    @lalabhaichaudhary7952 2 года назад +2

    માં મૉગલ મણીધર વડવાળી માં તમારા જીવન, અધૃરૃ છૅ,માં મૉગલ

  • @nishantgadhavi5127
    @nishantgadhavi5127 2 года назад +1

    જાય મોગલ

  • @kaushikpandya8054
    @kaushikpandya8054 Год назад

    વાહ બાપુ...

  • @vikramvlogs008
    @vikramvlogs008 2 года назад +4

    ખુબ સરસ જય માતાજી બાપુ

  • @chiragchauhan9395
    @chiragchauhan9395 Год назад +2

    🙏 જય મોગલ માં 🙏

  • @kanabhaichandera1917
    @kanabhaichandera1917 2 года назад +4

    ધન્ય વાદ તમને બાપુ જય મોગલ મા

  • @chintanbhatt552
    @chintanbhatt552 Год назад

    વાહ બાપુ

  • @insdhruvyt7822
    @insdhruvyt7822 Год назад +3

    તમારા જેવા માનવને સંસારમાં માં જરૃર છે જય માતાજી જય હો તમારી

  • @bhuvajirabari
    @bhuvajirabari 2 года назад +1

    હા માતા સાચી છે..

  • @lkpatel2486
    @lkpatel2486 Год назад

    Wha Bapu akdum right tamari vat sav sachi 6e

  • @lakhmanbhaichavda3504
    @lakhmanbhaichavda3504 Год назад +4

    જય હો આઈમાં, જય હોબાપુ 💐💐💐

  • @Sonudengada21
    @Sonudengada21 5 месяцев назад

    🙏🚩🪔🛕જયમામોગલમા🙏 કોટીકોટીીરામરામ🙏

  • @dushyantparmar5224
    @dushyantparmar5224 5 месяцев назад

    Jay maa mogal 🙏🏻

  • @gopalkanti3508
    @gopalkanti3508 2 месяца назад

    Good 🎉🎉🎉

  • @kamalthakkar2833
    @kamalthakkar2833 Год назад

    Jay maa Mogal

  • @PravinbhaiBaraiya-h8v
    @PravinbhaiBaraiya-h8v 3 месяца назад

    જાલાજાલા

  • @devmurariharshad1813
    @devmurariharshad1813 Год назад

    Jay ho કબરlવ ની માં મોગલ ને

  • @jaishreetank7782
    @jaishreetank7782 2 года назад +7

    સાવસાચી વાત છે બાપુ (જય મો ઞલ,માં)

  • @arvindthakor7980
    @arvindthakor7980 Год назад +1

    🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏

  • @bharat_bukna_
    @bharat_bukna_ 2 года назад +1

    જય માં મોગલ

  • @barotdeepak8497
    @barotdeepak8497 Год назад

    Good job Ronak Bhai

  • @navghankanabha5504
    @navghankanabha5504 2 года назад

    Ronak bhai sari kamgiri
    Manidhar bapu jay ho

  • @Gadhavi_kailash098
    @Gadhavi_kailash098 2 месяца назад

    સાચી વાત છે

  • @bhuvajirabari
    @bhuvajirabari 2 года назад +27

    હા.. હું છેડા.. જાલું.. બોલ.. તું સાચો હોય તો તું જાલ.. ચાલ કોણ સાચું કોણ ખોટું ખબર પડી જાય

    • @kanubhaivaland8950
      @kanubhaivaland8950 Год назад +3

      Ala Bhai bhuva khota hoy ,Tara ma takat hoy to Krishna ne laavi batav .Krishna koi ne aavta Nathi ,emne e gamtu j Nathi.

    • @pratikg9336
      @pratikg9336 Год назад

      આ ભાઈ ખોટા ભૂવા માટે છે...તમારા માં માતાજી છે તો તેનો આરાધ કરી ને જાલી લેજો છેડા ને કઈ ના થાય તો સાચા બાપા બીજુ કંઈ નથી

    • @saiilesh1767
      @saiilesh1767 Год назад

      @@kanubhaivaland8950 100% sachi vat chhe !!

    • @sanjayaadagamasanjay7209
      @sanjayaadagamasanjay7209 Год назад

      જય માતાજી મેં જીને તીલક કરૂં માં ઉનકા ધ્યાન રાખીઓ જય ભવાની

    • @ભોમિયો1
      @ભોમિયો1 Год назад +2

      @ Tamara number nakho live ma cheda adi batavo sabit Karo baki bapu je Khali dhating kare che ena vise vat kare che e to samjo Jay ma mogal

  • @udayahir9459
    @udayahir9459 2 года назад +1

    Aai ma mogal

  • @pragnagadhavi6752
    @pragnagadhavi6752 Год назад

    Jay ho ...ekdam sachi vat kri bapu

  • @alpeshdesai6397
    @alpeshdesai6397 2 года назад +33

    ભાઈ આ કળિયુગ મા મતાજી છે જે માણસ ખોટુ કરે છે એને મતાજી વળગે છે 🙏🙏🙏

  • @gadhavimurubhai3364
    @gadhavimurubhai3364 2 года назад +6

    જય માં મોગલ આઈ જય હો બાપુ

  • @જયસિકુરામગ્રુપ

    વાહ વાહ આ વસ્તુ નો વિરોધ થવો જ જોઈએ જય સિકોતર મા જય મોગલ મા

  • @zhofficial8323
    @zhofficial8323 2 года назад +4

    જય માં મોગલ ,જય કબરાઓ ધામ

  • @mansukhvaghasiya5700
    @mansukhvaghasiya5700 2 месяца назад +2

    કબરાઉ બાપુની છોકરી છ મહિનાથી બુકી જોડે ફરે છે તો બાપુએ ક્યારેય રોકી કેમ નહી ??? મોટો સવાલ આ છે. દાળમાં કાળું છે. 😅😅

  • @lkpatel2486
    @lkpatel2486 Год назад

    ABP asmita aaa Mogal 6e taya Chala no hoy mogal na Parkha no hoy Mogal sada sayate jay mogal

  • @AppuZapadiyaVlogs1972
    @AppuZapadiyaVlogs1972 2 года назад +6

    🙏જય શ્રી મોગલ માં🙏 🚩

  • @spvadha
    @spvadha Год назад

    Aa bhai sacha sadhu chhe

    • @alpeshnananiya6112
      @alpeshnananiya6112 6 месяцев назад

      Sacho sadhu hoy ne aena mothethi koyadi koy gnati vishe kharab sabd na nikale

  • @dasarathsinhjadav4861
    @dasarathsinhjadav4861 Год назад

    Jai ma mogal kabrau

  • @Solankibapu_1212
    @Solankibapu_1212 2 года назад +3

    Jay mogal maa

  • @paraschavda2853
    @paraschavda2853 Год назад

    JAY MAA MOMAI

  • @mrroy1559
    @mrroy1559 2 года назад +2

    Barobar che❤🙏🏻

  • @mayurbajrangi9063
    @mayurbajrangi9063 2 года назад +1

    Jay shree ganeshay namah
    Jay shree guru dev
    Radhe radhe
    Ram laxman janki jay bolo hanuman ki
    Jay mataji

  • @ankitdamor5212
    @ankitdamor5212 Год назад

    Jay
    Maa
    Mogal
    Mnidhar
    Mara
    Privarnu
    Duchdurkrjo🙏🙏🙏

  • @HasmukPrajapati-g2k
    @HasmukPrajapati-g2k Год назад

    Good bapu

  • @mohangadhavi4543
    @mohangadhavi4543 2 года назад

    रोनक भाई का, वाणी व्यवहार मानवतावादी, और करुणा सभर होने के चलते, ये समाज को सही दिशा में लाके लोगों में सुख शान्ति,और सुरक्षा कीं और लाने का उदेश्य से, ये काम स्वीकारा हैं ।

  • @pankajkanjariya6876
    @pankajkanjariya6876 Год назад

    જય. માં મોગલ

  • @babubhai4802
    @babubhai4802 2 года назад +1

    જય.મારીમા.મોગલ.તમને.દીલથી.મારા.હદયથી.વંદન.કરૂશુ.
    જય.મોગલ🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏

  • @sumitchhanga335
    @sumitchhanga335 Год назад

    Ha bapu tame pan sacha bapu cho tamne pan vandan che

  • @kjaydawarkadish6564
    @kjaydawarkadish6564 2 года назад +16

    બરોબર છે બાપુ...અંધસરધા ગુજરાત માં અને દેશ મા બહુજ ચાલે છે....જય સદ્ ગુરુદેવ

  • @vipulthakorofficev4961
    @vipulthakorofficev4961 2 года назад +1

    જય મોગલ જય મોગલ બાપુ

  • @ranjitchauhan5519
    @ranjitchauhan5519 7 месяцев назад

    જય મોગલ માઁ

  • @dabhihardiksinh2209
    @dabhihardiksinh2209 Год назад

    Sachu vat chhe hu aap ni sath su