શનિવાર હનુમાનજીનું કિર્તન - મારા વાલા હનુમાન ( કિર્તન લખેલું નીચે છે)

Поделиться
HTML-код
  • Опубликовано: 28 дек 2024

Комментарии • 26

  • @Vimlabenrameshbhaikhunt
    @Vimlabenrameshbhaikhunt 21 час назад +2

    વાહ વાહ જય શ્રી રામ વાહ વાહ બહુ મસ્ત ભજન ગાયું ઉષ્મા બેન રાગ બહુ સરસ છે ભજન બહુ સરસ છે મોજ પડી ગઈ ભજન સાંભળવાની ઉષ્મા બેન ક્યાંથી ભજન ગોતી લાવો છો તમારી પાસે નવા નવા ભજન હોય છે અમને સાંભળવાની બહુ મજા આવે છે ઉષ્મા બેન વસંત બા દક્ષાબેન તમને શનિવાર ની શુભેચ્છા હનુમાન દાદા તમારા રખોપા કરે જય હનુમાન દાદા જય ગોપાલ વિમળા બેન ખૂટ સુરત

  • @abhesangbhaivala6597
    @abhesangbhaivala6597 5 часов назад +1

    જય ભોળાનાથ ઉષ્માબેન વસંતબેન દક્ષાબેન ખુબખુબ ધન્યવાદ બહુસરસ બેન તમારા પરીવારને ભગવાન ભોળાનાથ ના ખુબ આશીર્વાદ છે બેનો

  • @ranjanben8742
    @ranjanben8742 23 часа назад +2

    ખુબ સરસ કિતૅન 👌👌 જય હનુમાન દાદા

  • @varshabenpatoliya2221
    @varshabenpatoliya2221 23 часа назад +1

    સુખપુર સત્સંગ મંડળના જયશ્રી કૃષ્ણ 🎉જય હનુમાન મહારાજ 🎉🎉🎉

  • @dholakiyaparesh4469
    @dholakiyaparesh4469 День назад +1

    જય શ્રી કૃષ્ણ 🌹🙏🌹 જય સીય રામ
    વસંત બા ઉષ્મા બેન દક્ષા બેન ♥️♥️♥️
    ખુબ ખુબ સુંદર હનુમાન દાદાનું ભજન ગાયું 👌

  • @geetakawa-uh4fc
    @geetakawa-uh4fc День назад +1

    જય હનુમાન બહુ સરસ ભજન છે ધન્ય વાદ જય શ્રીકૃષ્ણ

  • @reetasenghani2759
    @reetasenghani2759 День назад +1

    ખુબ જ સરસ ભજન બોલયુ જય હનુમાન દાદા ખુબ ખુબ આભાર 🙏🙏

  • @chetnajasoliya3127
    @chetnajasoliya3127 21 час назад +1

    વાહ હાઉસમાં બેન બહુ સરસ ગાયો દક્ષાબેન બા ખુબ ખુબ અભિનંદન

  • @dakshapandhi1676
    @dakshapandhi1676 День назад +1

    Saras Jai shree ram 🙏

  • @virajbhimbha500
    @virajbhimbha500 20 часов назад

    વાહ ખુબ સરસ કીર્તન જયશ્રી રામ જય જય જય હનુમાન જતી

  • @rekhabenparmar5621
    @rekhabenparmar5621 22 часа назад

    ખુબ ખુબ સરસ કીર્તન છે જય શ્રી કષ્ટ ભંજન દેવ જયશ્રી સ્વામિનારાયણ 👌🙏👏

  • @dhirajbalasiddhpura6050
    @dhirajbalasiddhpura6050 18 часов назад

    Khub saras Jai dada

  • @arunabendineshbhainimavat1674
    @arunabendineshbhainimavat1674 21 час назад

    Jay shree ram jay hnuman ji dada bovvj mast gayu👌♥👌🌹🌹🎉🎉🎉🙏🙏🙏🕉🚩🚩🚩🚩🚩🚩🚩🚩

  • @HansaashwinRajyaguru
    @HansaashwinRajyaguru День назад

    Wah musat🎉🎉

  • @ranjansuba
    @ranjansuba 18 часов назад

    જય હનુમાન🙏🙏🙏

  • @jyotisonaiya9248
    @jyotisonaiya9248 20 часов назад

    જય દ્વારકાધીશ કીર્તન ખૂબ જ સુંદર છે જય શ્રી રામ

  • @ranjansuba
    @ranjansuba 18 часов назад

    રાધે રાધે બહેનો🙏🌹♥️🌹🙏👌👌👌👌👌👌👌♥️👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌👍🙏🙏🙏

  • @purnimabhatt6793
    @purnimabhatt6793 22 часа назад

    ખૂબ જ સરસ ભજન છે. 👌

  • @manishatrivedi4660
    @manishatrivedi4660 22 часа назад

    jai shree Ram 🙏🙏

  • @linamistry8452
    @linamistry8452 День назад

    Jay shree ram 🙏🙏👌

  • @kuldiplalu9208
    @kuldiplalu9208 21 час назад

    ❤ખૂબસરસ

  • @pragnamehta1201
    @pragnamehta1201 19 часов назад

    વાહ બોવ સરસ ભજન ગાયું હે બજરંગબલી ગાનાર સંભાળનાર બધા ને આવું વરદાન દેજો ખરું ને બા 😃

  • @shantirambhainimbark1164
    @shantirambhainimbark1164 22 часа назад

    Sitaram sitaram sitaram sitaram sitaram

  • @Mr_Vrj_Sgr_3053
    @Mr_Vrj_Sgr_3053 17 часов назад

    કેવા સરસ હોય તમારા કિર્તન ભજન સાંભળીને ખુબ હૈયું હરખાય બાકી તો શું લખું આટલા શબ્દો થોડા બેનો Jay mataji 🙏 Jay shree Krishna 🙏 🙏 🙏 🙏 🙏

  • @AmitaTrivedi-g3d
    @AmitaTrivedi-g3d 21 час назад

    Amita trivedi bhu sras gayu ushmaben bdhane Jay shree ram

  • @radheradhepanvel9479
    @radheradhepanvel9479 17 часов назад

    જય શ્રીકૃષ્ણ ખુબ સરસ મે પણ મુકેલુ છે જરુર સાભળજો