અરે વાહ રાજુ ભાઈ તમારે તો મજા આવી ગઈ છે.. ખૂબ સરસ વિડિયો બનાવ્યો છે.. ખરેખર તમે ખૂબ નસીબદાર છો... કે તમને આવી જગ્યા ઓ જોવા અને ફરવા મળી છે.. ખૂબ સરસ રાજુ ભાઈ...
The village is very eye-catching. I very much loved their wooden homes. It seems that life is ver very simple. એકદમ સરળ અને સંતોષી જીવન, ઓછી જરૂરિયાત અને પ્રેમથી શાંતિથી રહેવાવાળા. ખૂબ જ ગમી ગયું આં ગામડાનું શાંત જીવન.
તમે ખૂબ નસીબ વાળા છો તમને આ બધું જોવા મલ્યુ (એક રચના છે જુગ જુગના જુના જોગી અમને મળ્યાં...... ઘોડલા ખેલનતા દીઠા રામપીરને....આ ગમે છે મને તમે આ ગાજો 👍
Good
Thankyourajubhai You Have Seen Nice Village Of Switzerland.jsk
બહુજ સરસ વિડિઓ બનાવ્યો છે. ખુબજ ગમ્યો. ધન્યવાદ.
વાહ રાજુભાઇ તમે બહુ સરસ વિડીયો બનાવો છો અને સરસ માહિતી આપો છો બધા વિડિયો માં, તમારી ભગવાન અને સદ્દગુરૂ પર ની શ્રધ્ધા ને મારા નમસ્કાર 🙏
રાજુ ભાઇ ખુબ સરસ મોજ કરાવો છો,Very Nice Trip of Switzerland
Khub khub aabhar. Bro..adbhut najaro Switzerland. Ati sundar bro...
ખુબ સરસ અભિનંદન
વાહ રાજુભાઈ, સ્વીટઝરલેન જોવા મળ્યુ, ને ગામડુ તો અદભૂત,અને તે પણ આપણી માતૃભાષા મા .👍 આભાર ભાઈ
આનંદ આવી ગયો ખરે ખર
અરે વાહ રાજુ ભાઈ તમારે તો મજા આવી ગઈ છે.. ખૂબ સરસ વિડિયો બનાવ્યો છે.. ખરેખર તમે ખૂબ નસીબદાર છો... કે તમને આવી જગ્યા ઓ જોવા અને ફરવા મળી છે.. ખૂબ સરસ રાજુ ભાઈ...
મજા આવી સ્વિત્ઝરલેન્ડ ના ગામડા જોવાની એ પણ ઘરે બેઠા.. 👌👌👌
ખુબ સરસ રાજુભાઈ ખૂબ આનંદ થયો વીડિયો જોઈને👌👌
તમે ખુબજ ભાગ્યશાળી છો રાજુભાઈ ખુબ જ સારુ સરસ અભિનંદન તમને
ખરેખર બહુજ સરસ સ્થળ છે, જ્યાં જ્યાં વસે ગુજરાતી ત્યાં હશે ગુજરાત..
ખુબ સરસ છે ગામડુ રાજુભાઈ તમે નસીબદાર છો
Switzerland na gamada khub saras che joi ne maza aavi gay khub saras che dungar Pan vlog joi ne maza aavi gay
આદભુત તમારો પ્રેમ 🙏🙏🙏🙏🙏
ખૂબ સરસ બતાવ્યું.thankyou ભાઈ 🙏🏿🌹
Really.Rajubhai.Swiss.Heavan.Frist.Time.Good.Ganamaiya.Like.Water
મજા આવી ગઈ રાજુભાઇ વિડિયો જોઈ ને
ખૂબ સરસ ભાઈ
SUPERB photography mate guano guano aabhhar..
Bahuj maja aavi gai video joine
Switzerland nu dream puru thai gyu😍
રાજુભાઈ તમે પ્રક્રૃતિ પ્રેમી છો એટલે વધારે ગમે છે
ખુબ સરસ વિડિઓ છે. ફરી ફરીને જોવા લાયક... 👌👌👌
જાજા થી રામ રામ ભાઈ આવા વિડિઓ અપલોડ કરતા રહેજો..
વાહ ખૂબજ સરસ નજારો છે ભાઈ ખૂબ ખૂબ આભાર કે તમે અમનૈ ઘરે બેઠા નવા દેશ બતાવોછો
ખૂબ સરસ માહિતી આપી આભાર
Vah Thank you Rajubhai enjoyed your video about Switzerland tour and enjoyed in Switzerland
1
Go For The Best With Raju
Vah Khubaj saras video 👌🏻👍🏼👍🏼👍🏼🌹 Bhai
Very good video shooting this video
સરસ છે રાજુભાઈ તમારાં વિડિયો
Bhai jordae sundar vidio🇮🇳🇮🇳👌👌🙏🏻🙏🏻👍👍
તમે ખૂબ નસીબદાર છો કે તમને આ સ્વર્ગ જોવા મળ્યુ.
Sasi vat
Khub j saras Raju bhai Tamara badhaj video jova ni maja aave che
અમારે ઇટાલી જવું હોય તો કેવી રીતે જવાય
વાહ રાજુ ભાઈ બેઠા બેઠા સ્વિટ્ઝ્લેન્ડ જોવી છીએ
સુંદર
bahu saras
ખુબજ અદભૂત જગ્યાએ તમે જઈ આવ્યા, સ્વર્ગ જેવી શાંતિ વાળુ ગામ
રાજુભાઈ તમે ખુબ સરસ વિડિયો બનાવો છો જોઈને અમને ખુબ આનંદ થાય છે જય સીયારામ 🙏
.વાહ ભાઈ વાહ જય જય દ્વારકાધીશ રાજુભાઈ
Beautiful!!
Hello my friend.
You hope you will be fine.
Tame aje Switzerland batavyu khuba j sundar che ho...
Very nice story n live in Switzerland duniya nu swarg atle Switzerland
Raju bhai jay Charaniaai mataji 🙏🙏🙏me tamne joyata pan tamari pase aavi sakiyo
too good 👌
Very nice bhai,butiful video
Amdavad ma 70 ru 1 little s
Jay shree Krishna bhai Jay matji bhai
The village is very eye-catching. I very much loved their wooden homes. It seems that life is ver very simple. એકદમ સરળ અને સંતોષી જીવન, ઓછી જરૂરિયાત અને પ્રેમથી શાંતિથી રહેવાવાળા. ખૂબ જ ગમી ગયું આં ગામડાનું શાંત જીવન.
You belong to kathiyawad??
Bovaj sarash she video raju bhai swezarled ma aava badha vidiya banavata rejo
hi good video, i like you indian person
Bov maja aavi ho
ખૂબ સરસ !
વાહ્ રાજૂભાઈ
So beautiful country bhai sahab
Enjoying videos. I am from Ahmedabad, Malay Dave
Vaah raju bhai khubaj saras video 👌👌
Dhokali aane fafda jalebi male?
વાહ રાજુભાઈ વાહ સુ વિડિયો બનાવ્યો 👌બાકી તો હું તમને કવ 😀
રામ રામ ભાઈ 🙏 જય દ્વારકાધીશ, સુપર 👍❤️
ભલાભાઈ કુંભાર
Rajubhai tame to ocha banela Ane madiymvargna Manas cho sata tamri par bagvanni su Krupa che Tamara kramni Krupa che aevij rite agad vadjo Sita ram
Beautiful switzerland
Vha Raju Bhai
રાજુભાઈ બવ સરસ વિડીયો બનાવો છો રોજ જોવા છુ
See the cleanliness at each n every step !!!!
તમે ખરેખર નરસિંહ મહેતા સો 🙏🙏
Very good
Khub saras bhai..... Aavaj videos banavata rahejo...
Very nice..
સરસ વિડીયો બતાવ્યો રાજુભાઈ જય ગુરુ મહારાજ
ખુબજ સરસ માહિતી આપો છો ભાઈ રાજુભાઈ
મોજ......
સરસ રાજુભાઇ તમારો વિડીયો
Ary bhai tyaa to manas kimat hoy chy ahi chy suu .
Khub j sundar
Nice video bor
Nice Switzerland
And nice Raju bhai
khub Sarash Raju bhai Jay Dwarka Dhish Jay Sita Ram
Jay Shree Krishna 🙏
Saras Raju bhai
Bhai badhu rupia ma ni khevu tye ketla ma pade e kaho
Raju Bhai Hare Krishna
તમે ભાગયસાલીછો રાજૂભાઈ 🙏👍👍👍
રામ રામ સિતારામ રાજુભાઈ શીલાબેન
Badrinath., kedarnath, janmotri, gangotri, nu pani zarna pan aavache
Tamaro Aabhar Bhai 💐💐💐👌👌👌🙏🙏🌻
ખૂબ ખૂબ અભિનંદન
Thank you
Wowwwwwww
East or west India is best.
Go to Girnar - junagarh- Gujrat ..I am sure You forget Switzerland....india ka thoda batavo
એ જલસો જલસો છે હો ભાઇ સ્વીઝરલેન્ડ માનતો હતો અને ભાવ જલસો બહુ જલસો હોં ભાઈ
બહુ જ સરસ
Jay dwarkadhish rajubhai
Swiss ni bhasha shathe anukul thavu te khubi chhe.
નમસ્તે રાજુ ભાઈ
Super
ધન્યવાદ ભાઈ તમને આટલી મહેનત કરીને સ્વીઝરલેન્ડના ગામ બતાવો છો
ખૂબ સરસ રાજુભાઇ
Thank you Raju Bhai enjoyed your video about Switzerland tour and enjoyed alot about Shivji Temple in Switzerland
Thank you
કચ્છ જિલ્લો
Nasib vara cho aap j tamne jivte jagte aavu swarg jova malyu