Uday bhai khub saras vedio banavyo che tame ane gir to gir che ena sanidhya ma sant savaj ne sura o ni bhumi che aa mandir khub saras che ek vaar avashya mulakat laisu em pan mane gir pratya khub j prem che fari ek vaar khub khub abhar bhai.
ખુબજ સરસ ગિર ગામ ની મુલાકાત કરાવી. જૂનાગઢ તળેટી મા રુપાપતન છાત્રાલય છે. જંગલની વચોવચ છે. વિધૉરથી ને તયાંજ રહેવાનુ, ભણવાનુ. હુ પચાસ વર્ષ પહેલાની વાત કરુ છુ.
ઉદય ભાઈ લસાઅ તાતણીયા ખાંભા. અમારા સગા રહે છે તો આ બધા સ્થળ જોવાની મજા આવે છે.. અમે વેકેશનમાં આ બધા સ્થળે બહુ જ રહેલા ધાવડીયા લાસા તાતણીયા ... ખંભા.. પીપળવા..
🌳🌴🍀🍂👌🏻👌🏻વાહ ખુબજ સુંદર ગીર 👌🏻👌🏻
ગુજરાત નું સ્વર્ગ એટલે ગીર
ખુબજ મજા આવી તમારા vlog જોવાની .
ગીર ના વીડીઓ મને બોવજ ગમે છે
ગીર નું બીજું નામ આપવું હોય તો મારા મારા મતે સ્વર્ગ છે 🌿🌳🦁⭐
Jay jaleshwar Mahadev
Wha Bhai. Su vidiyo. Banaviyo. Se. God
ઉદયભાઈ આભાર ખુબ મઝા આવીઆજનો વિડિયો જકડી રાખે છે.......અમારા પૌત્ર અને પૌત્રીઓને બતાવ્યો......પરિમલ જોષી યુએસએ
Namah Parvati Pataye Harr Harr Mahadev 🙏🌸🙏🌸🙏
🎉જય શ્રી સ્વામિ નારાયણ 😊
ગીર ની અસલી મોજ તો ભર ચોમાસે આવે હો જેમાં અમારી ગીર સોળે કલા એ ખીલી ઊઠે બાપ ❤
બહુ જ સુંદર વાતાવરણ છે. સરસ congratulations
Bhai Bhai
ખૂબ સરસ વીડિયો.. મજા આવી ગઈ 👌
Vah gir ni moj
વાહ ભાઈ વાહ ગીરનીમજાકંઈકઅલગછે🎉🎉🎉🎉🎉
Wah Saras majanu Location - Mahadev har..
Bhai tame to bhari moj karavee
didhi.Moje aavee gai.
Ĵai Jangleshavar Mahadev.🛕🛕🛕🛕🛕🛕🛕🛕🛕🛕🛕🛕
Khare khar moj ave avu locesan 6e
Vah bhayo Rajkot
Khobaz maza avi
જબરજસ્ત લોકેશન Bhai . ✌️👍
ગીર તો સ્વર્ગ છે જ્યાં પ્રકૃતિ જોવા મળે છે અને ત્યાં શાંતિ મળે છે
હા ગીર ની મોજ
Har har Mahadev Uday bhai
આપણે ગીર ને સ્વર્ગ કહીએ છીએ પણ ત્યાં જંગલમાં કાયમી રહેતાં હોય એનું જીવન હકીકતમાં કઠીન હોય છે વાલા.
Very nice video Bhai Bhai 👍 👌 😊
Vaaaa moj maja ave lapal dugrma
Jai girnar
Good Aasram good vidio
પ્રકૃતિમાં પરમાત્માના દર્શન થાય છે 😊
મોજ હો ભાઈ
ખુબ સરસ ભાઈ ❤❤❤
હા ગીર ની મોજ હા
Gir ma prakruti sole kala e khili che ,jai girnari , jai jai garvi gujrat jai bharat 👌🚩🚩🇮🇳🇮🇳🙏
હા મોજ હા
Khub sundor 🌹💐🌹
very nice bhai..nice video
And your all videos are so good to see in family..
Thank you... Keep supporting
Full addreas appo
My farm house at bhojda
Nava ni gantri se......dechi gujrati vllog.......maja padi gay.....jova ni shabhalvani
ભીમપુરીજી બાપુ સાથે વરસો થી સંકળાયેલ છું
તમે માંઞળા વાળા ડુંગર પર થી અદભુત જગ્યા છે
ખૂબ ખૂબ અભિનંદન
Jio nu net chale che Tai ?
Uday bhai khub saras vedio banavyo che tame ane gir to gir che ena sanidhya ma sant savaj ne sura o ni bhumi che aa mandir khub saras che ek vaar avashya mulakat laisu em pan mane gir pratya khub j prem che fari ek vaar khub khub abhar bhai.
Jordar bhai
સરસ,,વીડીયો
રામ રામ ઉદયભાઈ
ha vala kudarat na khode wah
Nice location
Santo ni dharti ae Gir ❤
Vhaaa mara bhai
Har har mahadev har
Gir na jangle ni moj ho dharasabhyo
Har. Har. Mahadav
ખુબજ સરસ ગિર ગામ ની મુલાકાત કરાવી.
જૂનાગઢ તળેટી મા રુપાપતન છાત્રાલય છે. જંગલની વચોવચ છે. વિધૉરથી ને તયાંજ રહેવાનુ, ભણવાનુ.
હુ પચાસ વર્ષ પહેલાની વાત કરુ છુ.
કયા ? ચાલુ છે ? નંબર આપો
અમે નાના હતા ત્યારે તુલસીશ્યામ.હનુમાનગાળા ઈ બધે ગયા હતા. હવે તો ત્યા બંધ થઈ ગયું છે.
ખુબ સરસ વિડીયો ઉતાર્યો છે અવાર નવાર મુકતા રહેવા ગાડી ગીરની વાત થાય એવી નથી ભાઈ ❤
Jai mataji har har mahadev
સુપર જોરદાર હો ભાઈ❤
ઉદય ભાઈ જોરદાર ભાઈ જય માતાજી
Jay.mataji.udaybhai.ravubha.vàghela.bhader
Jay Dwarkadhish
જય માતાજી
Saras jagya batavo 6o must
Ha dayro
Har mahadev
Jay dwarkadhish dangarbhai ne🙏🙏🙏🙏🙏🙏🙏🙏
હા રઘુભાઈ ની મોજ હા
Har Har Mahadev 🙏🏻🌹
Very nice and clean forest
Har Har Mahadev 🙏
તમારો vlog જોઈ કલેજ મુલાકાત લીધી ભાઈ મજાની જગ્યા ને બાપૂ છે
નારાયણ નારાયણ
Jay ho gir
જય ગુરૂ દેવ . 🙏
Wah udaybhai wah
બસ ગીરમાં તમે આવા બધા વિડીયો વ્લોગ બનાવો એમનો અમને આનંદ છે અમે તમારા વિડીયો રોજ જોઈએ છીએ..
Thank you.. keep supporting
Jay bholenath
🙏જય માતાજી 🙏જય દ્વારકાધિશ 🙏ઉદય ભાઇ
Aa jagya nu puru adreess apo ahiya pahochva mate asani thi pahochi sakay te mate thoduk margdarshan apo to vadhare saru
જય મહાદેવ દરેક મિત્રો ની મહાદેવ મનોકામનાઓ પુર્ણ કરે એવા આશીષ
જવાય કેવી રીતે
Mara banne nanpan pan na mitro bahadur bhai Raghu bhai ne ram ram
Bhojn upr jmva besi javanu chhe.sarpanch bolya.vah sarpanch saheb
Jay vir magdavala
Dhara sabhya tamej thaso. Jay mataji ❤
Jai ho gir
ઓલા ભાઈ તો બગસરા ના છે કદાચ
Ram Bhai jai mataji .. I'm from Germany
Ram ram..
Wah ..khub saras . Gir pochyu Germany..
Thank you & keep supporting
જય ભોલેનાથ
Jay girnari
Wah bhai wah... Saurashtra kidhu etle puru thai gayu... tamari hare farvanu man thai gayu... aavu kyan jova male ? Dhanya Sorath dhara... dhanya ena maanso...
આ જગ્યા સરનામુ
મારા ગામની બાજુમાં
રામ રામ દરબાર 🙏
"दूसरों के चेहरे हम याद रखें हमारी ऐसी फितरत नहीं लोग हमारा चेहरा देख के अपनी फितरत बदल ले ऐसी हमारी फितरत है I"
Jay ho janglesvar mahadev udaybhai 🙏rasikbhai mla bane ne aapni badhani seva karvano avsar aape tevi prathna 🌹🙏 bapu mahadev 🙏☕🇮🇳🌹🙏
Gir ❤
Jay_sreeram
Udaybhai mojms
શીટ બેલ્ટ પહેરીને ડાઈવિગ કરો ભાઈ
જય માતાજી કટાલા વિર માગડાવાલો ડુંગરો શે ના જાજો
ઉદય ભાઈ લસાઅ તાતણીયા ખાંભા. અમારા સગા રહે છે તો આ બધા સ્થળ જોવાની મજા આવે છે.. અમે વેકેશનમાં આ બધા સ્થળે બહુ જ રહેલા ધાવડીયા લાસા તાતણીયા
... ખંભા.. પીપળવા..
Aa Jagya Nu Location Share Karo Ne Bhai Javu Che Aaya