ભગવાન ને parthana કે આવતા જન્મ જો મનુષ્ય નો આપે તો હિન્દુ ના આપે સાલે સબ દેવ ખોટા છે કોઈ તકલીફ તો જોતું જ નહિ ગમે એટલી દીવા અગરબત્તી કરો કોઈ ફાયદો નહિ વિદેશ માં લોકો ને કોઈ ને કંઈ નડતું નહિ બસ એશ થી life જીવે છે ને આપડે nakri બાધા અખડિયો થાય છે કે susaid કરી લવ પણ દુશ્મનો ની ખરાબ હાલત જોવી છે માટે રોકાઈ જાવ છું માતા ઓ પણ હંમેશા ખરાબ માણસો ને જ ભૂવા બનાવે છે😢
@@somethingdifferent7927 સધી સિકોતર એટલે કોઈ માનવ યોનિની માતાજી છે કે પછી કોઈ દેવી શક્તિ છે જો દેવી શક્તિ છે તો આમના 84 ખાતામાં કયા કયા દેવ આવે છે. મને એવું જાણવા મળ્યું છે કે મસાણી સધી માતાજી એ ઉજ્જૈનના હર્ષદથી માતાજી છે. મારા ઘરમાં એક જ કોડિયામાં છ દિવેટ નો દીવો 1897 ની સાલથી થાય છે હજુ આ દીવા વિશે ખબર નથી કયા દેવ છે શું છે પણ મસાણીયા વીર મહારાજ નું નામ લેવાય છે અને મસાણી સધી માતાજીનું અને મહાકાળી માતાજીનું અને ભૈરવ દાદા નું નામ લેવાય છે પણ અંદર આ ખાતામાં કયા કયા દેવ છે એ ખબર નથી સારા સારા ભુવા આવીને જતા રહ્યા પણ હજુ આ દીવાનું કઈ રહસ્ય મળતું નથી
🙏🌹રામ માડીરામ🌹🙏🙇💞
મારા મામા એ જોયું હતું તે મારા મામા એ ઘરની અખત જોપડી નું દુઃખ કીધું છે
Jay mataji
Jay mataji 🙏
Jay Akhat Jopdi ma 🙏
Reply
જય માતાજી
ભગવાન ને parthana કે આવતા જન્મ જો મનુષ્ય નો આપે તો હિન્દુ ના આપે સાલે સબ દેવ ખોટા છે
કોઈ તકલીફ તો જોતું જ નહિ ગમે એટલી દીવા અગરબત્તી કરો કોઈ ફાયદો નહિ
વિદેશ માં લોકો ને કોઈ ને કંઈ નડતું નહિ બસ એશ થી life જીવે છે ને આપડે nakri બાધા અખડિયો થાય છે કે susaid કરી લવ પણ દુશ્મનો ની ખરાબ હાલત જોવી છે માટે રોકાઈ જાવ છું
માતા ઓ પણ હંમેશા ખરાબ માણસો ને જ ભૂવા બનાવે છે😢
મારે પણ આવું જ ભાઈ મને દસ વર્ષ થી માતા ઓ રમે છે પણ કશું જ કામ થતું જ નથી
Amratbhai parmar akhat jopdhi Manu dhukha
Jay ma Akhat maa jopadi ma mane maaf karjo kai bhul chuk thayi hoy to
મસાણી સધી માતાજી ના 84 ખાતા વિશે અને મસાણીયા વીર દાદા ના 84 ખાતા વિશે જણાવો એમા કયા કયા દેવી દેવતા હોય છે ?
મસાની સધી નો આવવે ભાઈ સધી સિકોતર એવે
@@somethingdifferent7927 સધી સિકોતર એટલે કોઈ માનવ યોનિની માતાજી છે કે પછી કોઈ દેવી શક્તિ છે જો દેવી શક્તિ છે તો આમના 84 ખાતામાં કયા કયા દેવ આવે છે. મને એવું જાણવા મળ્યું છે કે મસાણી સધી માતાજી એ ઉજ્જૈનના હર્ષદથી માતાજી છે. મારા ઘરમાં એક જ કોડિયામાં છ દિવેટ નો દીવો 1897 ની સાલથી થાય છે હજુ આ દીવા વિશે ખબર નથી કયા દેવ છે શું છે પણ મસાણીયા વીર મહારાજ નું નામ લેવાય છે અને મસાણી સધી માતાજીનું અને મહાકાળી માતાજીનું અને ભૈરવ દાદા નું નામ લેવાય છે પણ અંદર આ ખાતામાં કયા કયા દેવ છે એ ખબર નથી સારા સારા ભુવા આવીને જતા રહ્યા પણ હજુ આ દીવાનું કઈ રહસ્ય મળતું નથી
goga Maharaj ni sathe kya kya dev hoi che mahiti aapo ne
Aana upar hu ek video બનાવીશ
@@Rahasyamayjankari આભાર 🙏
ગોગા મહારાજ સાથે મસાની મેલડી....સફેદ કપડાવાળી જોગણી....ચુડેલ હોય
ગોગા મહારાજ સાથે મસાણી મેલડી....સફેદ કપડા વાળી સાત જોગણી .... તળિયા ની ચુડેલ
Jay mataji
Jay mataji jay kaalbhairav