હરીભાઇ ભરવાડ ને ચેહર માં ની ક્રુપા છે સાક્ષાત માં સરસ્વતી ની ક્રુપા છે હરીભાઇ ના હાવભાવ મા ખુબજ ભોલપણછે એકદમ નિર્માણની છે સાવ સાદા છે કોઈ મોટા યનથી આજહરીભાઈનુ વ્યક્તિત્વ છે જય માતાજી 🎉
હરિભાઈ ને કહેજો કે ભજનમાં પાછા આવે અને એમના ભજનો ખૂબ જ ગમે છે ભલે એનો અવાજ બદલયો પણ ભજનો તો પણ પસંદ કરશો ભજનના ચાહકો ઘણા છે અને હવે તો રીલ પણ બને છે ભજનમાં
ખુબ સરસ બેટા હરિ..💐કમબેક માટે ખુબ ખુબ અભિનંદન..થ્રોટ પ્રોબ્લેમ થોડો છે અને ઉંમર ના પડાવ સાથે દરેક માં વત્તા ઓછા પ્રમાણમાં બદલાવ થાય તે સહજ અને સ્વાભાવિક પ્રક્રિયા છે પણ લાઈલાજ નથી...ગાયક કલાકારો એ ગળાનું હૃદય જેટલું જ જતન કરવું પડતું હોય છે પછી એ ખાનપાન ના માધ્યમથી હોય કે અમુક આયુર્વેદિક ઉપચાર વડે હોય .. 'સોના ને લાગે નહીં કાટ' નવી તો ન કહી શકાય પણ સેકન્ડ ઇનિંગ્સ માં ચિ. હરિ ને ભગવાન શ્રીહરિ ખુબ સફળતા અપાવે તેવી નમ્ર પ્રાર્થના..સહ ચિ.હરિ ને શુભાશિષ સાથે શુભકામનાઓ...🙏🏻
હરિભાઈ આજથી 20 વર્ષ પહેલા બનાસકાંઠા જિલ્લાના વાવ તાલુકાના ઢિમા ગામે ધરણીધર ધામમાં તમારો લોક ડાયરો મેં જોયો કદી તમે સાવ નાના બાલ કલાકાર હતા તેના પછી મેં તમને આજે દેચા સકલ સાવ અલગ છે તો હવે માર્કેટમાં પાછા આવો
tamare bhajan , lokgeet release karva joiye ame tamne sambadva mate rah joie che , maa mogal tamne khub pragati karave Eva Mari Ane mara Bhai taraf thi mataji ne prarthna Karie che ,Amara favourite kalakar tame cho Tamara thi mara Bhai hardik gadhavi ne khub prerna madi che, tamari sathe kaam karvanu enu sapnu che eni chenal che,,, hardik gadhavi official channel,, mara Bhai nu sapnu jaldi puru thay Ane Hari Bhai sathe gava no moko made to amari khus kismati kevay come back with new song Hari Bhai,
Hari Bhai na Bhajan hu naanpan ma doordarshan na tv ma roj sanje sambhdti hati Ane school ma gati pan hati ,Ane aje pan hu mara 6 varsh na dikra ne sambhdavu chu .Kem ke atyar na kalakar to sanskar Ane sanskriti Vada geet gata j nathi Hari Bhai ne joi ne mara Bhai hardik gadhavi ne pan prerna madi che e pan atyare singing lain ma che Ane e pan Hari Bhai ni Jem sanskriti sathe jodayela song gay che pan sanskriti ne sathe laine chalnara kalakar ne khub struggle karvo pade che
હરિભાઈ ની વાતો સાંભળીને ખૂબ આનંદ થયો
હરિ
ભગવાન તને સો વરસ ની આયુષ આપે
કેવી કેવી વાતું સાંભળી હતી તે બધી ભગવાને ખોટી પડી
ખૂબ ખૂબ અભિનંદન પાઠવું છું
હરીભાઇ ભરવાડ ને ચેહર માં ની ક્રુપા છે સાક્ષાત માં સરસ્વતી ની ક્રુપા છે હરીભાઇ
ના હાવભાવ મા ખુબજ ભોલપણછે એકદમ નિર્માણની છે સાવ સાદા છે કોઈ મોટા યનથી આજહરીભાઈનુ
વ્યક્તિત્વ છે જય માતાજી 🎉
હરિભાઈ.. નિર્દોષ અને નિર્મળ માલધારી તરીકે આપને વંદન 🎉
હરીભાઈ ભરવાડ તમારો અવાજ સરસ્વતી મા નો આશીર્વાદ સે ખરે ખરે ❤❤❤🎉🎉🎉
INTERNATIONAL SOCIAL MEDIA#REPORT#HARI BHAI GOOD GAYAK
વાહ હરીભાઇ બેવફા લવ સોંગ ને ફગાવીને તમે અમારા દિલ જીતી લીધા સરસ ધન્યવાદ ખુબ ખુબ અભિનંદન
જય ગુરૂદેવ હરી ભાઈ ખૂબ આગળ વધો
હરિભાઈ..આવી જાવ બજાર મા પબ્લીક તમારી રાહ જોવે છે આજની તારીખે તમારા લાખો ચાહકો છે..એટલે યા હોમ કરી પડો ફતેહ શે આગે.
જુના લગ્નગીતો સાંભળવાની બહુત ઈચ્છા છે
જય ભગવાન દ્વારકાધીશ
દ્વારકાધીશ સદાય સહાય કરે અને અવિરત આગળ વધો એવી શુભેચ્છા સહ 🎉❤
વર્ષો પછી બાળપણ યાદ આવ્યું... હરિ ના મારગ માં ખીલેલું ફૂલ યાદ આવ્યું.
બહુજ સરસ જય હો હરિભાઈ ભરવાડ ♥️👍🙏🙏
જયશ્રી કૃષ્ણ હરિ ભરવાડ
સરસ હરીભાઇ ભરવાડ🎉🎉 વનાભાઈ ચૌહાણ મેથળા તા તળાજા
ખુબ આભાર સાહેબ તમારો .બોવજ યાદો છે હારી ભરવાડ સાથેના 🎉
અરે યાર દિલ સુધી વાત પોગી ગઈ
હરિભાઈ ને કહેજો કે ભજનમાં પાછા આવે અને એમના ભજનો ખૂબ જ ગમે છે ભલે એનો અવાજ બદલયો પણ ભજનો તો પણ પસંદ કરશો ભજનના ચાહકો ઘણા છે અને હવે તો રીલ પણ બને છે ભજનમાં
આટલો સંદેશો મારા હરિભાઈને કહેજો કે ભજનમાં પાછા ફરીને આવો લોકગીતમાં ફરીને આવો માતાજીના સરસ ગરબા પણ ગાવો હરિભાઈ તમે ફરીથી પાછા આવો ગુજરાતી ઓના દિલમાં
@@rekhaben_goswami જી ચોક્કસ બેન
ભાઈ આજે પણ સારું જ ગાઓ છો આવાજ પણ સારો છે ...સારું પ્લેટફોર્મ લઈ ને ભગવાન નું નામ લઈ ને મહેનત ચાલુ કરી જ દો 100% સફળ થશો ❤
હરિભાઈ, દ્વારકા વાળો ખુશ રાખે
માફ કરજો હરી ભાઈ મારા લખેલું ભજન ગાઈ તો મારા માટે ખુબ ગર્વ ની વાત છે ❤
ખુબ સરસ ઇન્ટરવ્યૂ પ્રકાશ ભાઈ ❤❤❤
@@AjaySolanki-2319 આભાર અજયભાઈ 🙏😊
ખુબ સરસ બેટા હરિ..💐કમબેક માટે ખુબ ખુબ અભિનંદન..થ્રોટ પ્રોબ્લેમ થોડો છે અને ઉંમર ના પડાવ સાથે દરેક માં વત્તા ઓછા પ્રમાણમાં બદલાવ થાય તે સહજ અને સ્વાભાવિક પ્રક્રિયા છે પણ લાઈલાજ નથી...ગાયક કલાકારો એ ગળાનું હૃદય જેટલું જ જતન કરવું પડતું હોય છે પછી એ ખાનપાન ના માધ્યમથી હોય કે અમુક આયુર્વેદિક ઉપચાર વડે હોય ..
'સોના ને લાગે નહીં કાટ' નવી તો ન કહી શકાય પણ સેકન્ડ ઇનિંગ્સ માં ચિ. હરિ ને ભગવાન શ્રીહરિ ખુબ સફળતા અપાવે તેવી નમ્ર પ્રાર્થના..સહ ચિ.હરિ ને શુભાશિષ સાથે શુભકામનાઓ...🙏🏻
હરિભાઈ આજથી 20 વર્ષ પહેલા બનાસકાંઠા જિલ્લાના વાવ તાલુકાના ઢિમા ગામે ધરણીધર ધામમાં તમારો લોક ડાયરો મેં જોયો કદી તમે સાવ નાના બાલ કલાકાર હતા તેના પછી મેં તમને આજે દેચા સકલ સાવ અલગ છે તો હવે માર્કેટમાં પાછા આવો
Ha
❤ જયસીતારામ ❤
સાચી વાત છે બધા એવું જ માનતા હતા કે હરી ભરવાડ નથી મને પણ આજે જ ખબર પડી કે હરિ ભરવાડ જીવી છે
Haribhai im big fan your come back inmusic line..
દિલ જીતુ લીધું હરી ભાઇ ❤❤❤
खुबसरशभाई
હરિ ભરવાડ ખૂબ આગળ વધો
હરિ ભાઈ જય માતાજી 🙏
હરી ભાઈ ને મૈ એક ભજન આપુ પણ કેવી રીતે મુલાકાત લઉ
વાહ વાહ મારા ભાઈ આજ થી 20વરસ અગાઉ કડી મા નવરાત્રી મા સાભળેલ કમ બેક હરિ ભરવાડ ....દશરથ ગજ્જર કડી
હરિ ભરવાડ comeback 🎉🎉🎉
જય દ્વારકાધીશ 🎉🎉❤
How nice
Wah શું અદ્ભુત માહિતી
બહુ સરસ સંસ્કૃતિ નું કામ કરો સો ભાઈ
@@mansukhbhaimakvana161 આભાર ભાઈ 🙏😊
જય માતાજી ભાઈ 🙏 હરિ ભાઈ 🙏
પ્રકાશ ભાઈતમારોખૂબખૂબઆભારસતાયેલોહિરોસોધીઆપિયો
Khub mst savalo pu6ya 6....same hari bhai e best answers, apya 6❤
Jay ho santvani
JAY MATAJI
Vh bhai jay shree Krishna Vijay bharvad
Jay mogal bless you
અણમોલ મોતી ગોતી લાવ્યા પ્રકાશભાઈ તમે
@@dadubhaibhammar4871 જી ભાઈ 🙏
tamare bhajan , lokgeet release karva joiye ame tamne sambadva mate rah joie che , maa mogal tamne khub pragati karave Eva Mari Ane mara Bhai taraf thi mataji ne prarthna Karie che ,Amara favourite kalakar tame cho Tamara thi mara Bhai hardik gadhavi ne khub prerna madi che, tamari sathe kaam karvanu enu sapnu che eni chenal che,,, hardik gadhavi official channel,, mara Bhai nu sapnu jaldi puru thay Ane Hari Bhai sathe gava no moko made to amari khus kismati kevay come back with new song Hari Bhai,
Ha.moj.ha
Jay shree Krishna
Bahut accha
👍👍👍👍👍
🙏🙏🙏👍👍👍👌
❤🎉
જય હો જય હો મારા વહાલા
vaah hari
જય હો
Vah mara bhai
❤❤❤tqsm for inviting my role model hari bharwad bhai❤
હિન્દીમાં પણ ભજન ગાઓ રાજસ્થાની માં પણ ગાવો અને પ્રેક્ટિસ કરો તમને જરૂરથી સફળતા મળશે વિદેશી કલાકારો આવીને ગાય છે તમે કેમ નહીં ભાઈ
થેન્ક્યુ પ્રકાશભાઈ સત્યના દર્શન કરાવવા માટે ક્યાં છે હરી ભરવાડ ના જગતમાં જીવી છે અને સદાય સુખી રહે
❤❤❤
Kya jilla mathi aave se haribhai bharvad?
@@mamatamakwana1246 Amdavaad
Good
જય ઠાકર
Hari Bhai na Bhajan hu naanpan ma doordarshan na tv ma roj sanje sambhdti hati Ane school ma gati pan hati ,Ane aje pan hu mara 6 varsh na dikra ne sambhdavu chu .Kem ke atyar na kalakar to sanskar Ane sanskriti Vada geet gata j nathi Hari Bhai ne joi ne mara Bhai hardik gadhavi ne pan prerna madi che e pan atyare singing lain ma che Ane e pan Hari Bhai ni Jem sanskriti sathe jodayela song gay che pan sanskriti ne sathe laine chalnara kalakar ne khub struggle karvo pade che
@@RudraSolanki-k9j ખુબ સરસ 🙏
ક્યાં છે હરીભાઈ નો સ્ટુડિયો ગયાં શહેરમાં રહે છે??
મારી જોળે લખેલું છે ઓલરેડી ❤
Hari Bhai nava bhajan sabhara vo
માયાભાઇના ડાયરામા રજુકરો હરીભરવાડ વસમોલ
ગુજરાત.નુ.ગૈરવ
હરિ ભરવાડ ને હરસુડા જોયા તો
હરિયા તૂ સાઈલેન કેમ થઈ ગયો એ નથી સમજાતું જવાબ તો આપો કોઈક
Fake Hari bharwad che
@@prakashprajapati639 🤣એલા ભાઈ રીયલ છે
❤❤❤
❤
❤