Vatadara Kanya Shala Bhasha Utsav | Books Exhibition 7.12.2024

Поделиться
HTML-код
  • Опубликовано: 4 янв 2025
  • Vatadara Kanya Shala Bhasha Utsav | Books Exhibition 7.12.2024
    આણંદ જિલ્લા પંચાયત શિક્ષણ સમિતિ સંચાલિત ખંભાત તાલુકાની પે સેન્ટર શાળા વટાદરા કન્યા પ્રા. શાળા માં શાળાના આચાર્ય શ્રી ભાવેશભાઈ પટેલ તથા શાળાના તમામ શિક્ષકમિત્રો ના સહયોગથી શાળામાં આજ રોજ તા. 7.12. 2024 ને શનિવારના રોજ ભાષા ઉત્સવ કાર્યક્રમ અંતર્ગત પુસ્તક નિદર્શન યોજવામાં આવ્યું હતું. જે અંતર્ગત ધો. ૬ થી ૮ ની વિદ્યાર્થીની અને ભાષા શિક્ષક શ્રી શીતલબેન અને આલાય્ભાઈ ના માર્ગદર્શન હેઠળ પુસ્તક નિદર્શન નું આયોજન કરવામાં આવેલ જે જેને શાળાના તમામ વિદ્યાર્થીનીઓ દ્વારા નિહાળેલ.
    #vatadarakanyashala #BhashaUtsavVKS

Комментарии •