Lucky Studio Halol.| લકી સ્ટુડિયો હાલોલ.| જ્યાં ગુજરાતી ફિલ્મો નાં શુટિંગ થયા છે.| સ્નેહલતા ની યાદો.

Поделиться
HTML-код
  • Опубликовано: 9 окт 2024
  • #gujjumovie
    #gujratifilm
    #ગુજરાતીફિલ્મ
    #dhollywood
    #upendratrivedi
    #nareshkanodia
    #rameshmehta
    #hitenkumar

Комментарии • 172

  • @GujjuBalvant
    @GujjuBalvant 9 месяцев назад +44

    સ્વર્ગ ને યાદ અપાવે એવો સમય ❤હવે આવો સમય ક્યારેય નય જોવા મળે

    • @maheshpsoni2222
      @maheshpsoni2222 8 месяцев назад +1

      સાચી વાત છે દોસ્ત

  • @acharyavijaykumar1817
    @acharyavijaykumar1817 10 месяцев назад +54

    અમે નાના હતા ત્યારે ગુજરાતી ફિલ્મ બહુ જોઈ છે અને આજે યાદ આવે છે એ સમય અને આજનો સમય બદલાઈ ગયો

    • @rajeshparekh6692
      @rajeshparekh6692 9 месяцев назад +2

      હું તો ચિત્રકાર છું . પણ એ જમાનો એટલો સરસ હતોકે આખુય કુટુંબ સાથે બેસીને પણ અમે સિનેમા જોતા....
      હજીપણ એમ થાય કે આ સિનેમા જો ક્યાંય થિયેટરમાં આવે તો એ જોવા જઈએ.નવી પેઢીને પણ બતાવીએ.

  • @ishwarparmar8596
    @ishwarparmar8596 8 месяцев назад +16

    એક સમય એવો હતો કે ગુજરાતી ફિલ્મ સહપરિવાર સાથે જોવી ગમતી હતી ❤🎉

  • @touristDipak
    @touristDipak 9 месяцев назад +42

    લક્કી સ્ટુડિયો નરેશ ભાઈ,રમેશ ભાઈ,અરવિંદ ભાઈ,સ્નેહલતા જી, હિતેન ભાઈ વગર કેટલો સુનો છે 😭😭😭😭😭😭😭😭

  • @atulluhar9750
    @atulluhar9750 4 месяца назад +12

    જુની યાદો તાજી કરાવવા,બદલ આભાર ❤❤ લવ્યુ જય ગરવી ગુજરાત

  • @arvinddungrani2208
    @arvinddungrani2208 9 месяцев назад +19

    વિડીયો જોઈ અને બૅક ગ્રાઉન્ડ ગીત સંગીત સાંભળીને જૂના દિવસો યાદ કરાવી દીધા આંખમાં ઝળઝળિયાં આવી ગયા

    • @laotzu1369
      @laotzu1369 9 месяцев назад

      Ha bhai haa sachu kidhu ❤❤

  • @familyhouse961
    @familyhouse961 9 месяцев назад +12

    ખુબ ખુબ આભાર ભરતભાઈ કે તમે આ ફિલ્મફિલ્મોની માહિતી આપી તમારો આભાર ❤❤❤❤❤

  • @dpraj5454
    @dpraj5454 9 месяцев назад +16

    રૂબરૂ માં Lucky Studio જોવા નો જીવન માં મેળ પડશે કે કેમ તેની ખબર નથી..પરંતુ આપનો વિડિયો ના માધ્યમ થી રૂબરૂ જોયા જેવો જ આનંદ થયો...
    આથમેલા યુગની રસપ્રદ માહિતી સાથે ખૂબ સુંદર યાદી કરવી.... 🙏 Thanks

  • @yogeshverynicebhajanmehta5998
    @yogeshverynicebhajanmehta5998 10 месяцев назад +121

    હુ સુરત નો છૂ પણ હુ માસી ને ત્યાં હાલોલ ભણવા રહે લો તો મારો દોસ્તાર લોડ્રી વાળો હતો તો હમે લકી સ્ટુડીયો મા કલાકાર ના કપડાં અસ્ત્રી કરેલા આપવા આવતા ૧૯૮૦ ની સાલ માં ❤❤

    • @Jack86473
      @Jack86473 10 месяцев назад +12

      Golden day of your life😍

    • @alpeshrathod1339
      @alpeshrathod1339 9 месяцев назад +5

      સરસ ભાઈ

    • @zalabapuzala7757
      @zalabapuzala7757 9 месяцев назад +3

      Old badhi Gujarati movie kya Jova ke download Karva Madse koi idea se ? Aa video joi old divso yad Ave che nanpan 😭💗♥️

    • @indarmakwana6853
      @indarmakwana6853 8 месяцев назад +3

      અવાઝ ઓછો છે

    • @juzarnododiya455
      @juzarnododiya455 3 месяца назад +1

      Siti sorine gaamde bhanva gaya

  • @keshavsolanki8181
    @keshavsolanki8181 9 месяцев назад +20

    પહેલા જેવી ફિલ્મો આજે નથી બનતી સાહેબ શ્રી અે જમાનામાં તો ફેમીલી સાથે મળીને ફિલ્મ જોવા જતા હતા અને આજે તો ગુજરાતી ફિલ્મો કયારે આવે છે અેજ ખબર પડતી પણ નથી

  • @astrologer74
    @astrologer74 19 дней назад +1

    Nice information ❤

  • @maheshpsoni2222
    @maheshpsoni2222 8 месяцев назад +14

    એક યુગ આંખો સામેથી પસાર થઈ ગયો. આંખોમાં ઝળઝળિયા આવી ગયા. શું જમાનો હતો યાર 1970 અને 1980નો દાયકો ગુજરાતી ફિલ્મોનો સુવર્ણકાળ હતો.

    • @SanjayPatel-y2h
      @SanjayPatel-y2h 6 месяцев назад

      એ જમાનો કદાચ પાછો આવી જાય તો❤❤❤❤

    • @dhirajbhaisumara4153
      @dhirajbhaisumara4153 3 месяца назад

      બહુ જ સરસ માહિતી આપી છે અને તે માટે ધન્યવાદ

  • @MansukhbhaiKakadiya-k5c
    @MansukhbhaiKakadiya-k5c Месяц назад +1

    બચપન ની યાદ આવી છે ભયલા દોઢ રૂપિયા માં રેતી ઉપર બેઠા બેઠા પિક્ચર જોતા હતા મજાજ હતી બચપન ની યાદ આવી ગઈ છે આંખો પણ ભીંજાણી છે ખુબ સરસ સરસ માહિતી આપી છે બચપન ની યાદ આવી છે મનસુખભાઈ પટેલ કાકડિયા પરિવાર સુરત જય શ્રી કૃષ્ણ જય શ્રી કૃષ્ણ જય શ્રી કૃષ્ણ ખુબ ખુબ અભિનંદન અભિનંદન

  • @shyamsolanki5642
    @shyamsolanki5642 9 дней назад

    નરેશ કનોડિયા સુપર સ્ટાર

  • @utsavishah1339
    @utsavishah1339 9 месяцев назад +4

    ખરેખર ગુજરાતી પિક્ચર જોવાની મજા આવતી...

  • @ishwarparmar8596
    @ishwarparmar8596 8 месяцев назад +11

    અમે સ્કૂલનાં પ્રવાસ વખતે લકી સ્ટુડિયોમાં ફિલ્મ ટહુકે સાજન સાંભરેનું શુટિંગ જોયું હતું બહું જ મજા આવી હતી ❤🎉

    • @vaghelashanjaysinh1356
      @vaghelashanjaysinh1356 Месяц назад

      Bhai kai shal ma sutin thayutu aa muvi

    • @ishwarparmar8596
      @ishwarparmar8596 Месяц назад

      @@vaghelashanjaysinh1356 એ ખબર નથી કોઈ પણ પિચર ચાલુ થાય ત્યારે કંઈ સાલમાં બનેલું છે તે તારીખ સાથે બતાવે ભાઈ

  • @mihirdigitalmedia5619
    @mihirdigitalmedia5619 9 месяцев назад +14

    હું ખોડલ ફીલમસ બોદાલ ના બેનર મા બનેલી ફિલ્મ સાથિયા પૂરાવો રાજ તથા હાલો આપણા મલકમાં આ સ્ટુડિયોમાં ઘણો સમય વિતાવ્યો છે આપેશવર કાલોલ માં ગીતો શુટ થયાં હતાં બાબુભાઇ સ્ટુડિયો માં મેનેજર હતા શુ મજા હતી

    • @AkbarKhanKhokhar-kq6cz
      @AkbarKhanKhokhar-kq6cz Месяц назад

      Khodsl film Director. Nu. Name. Batao.

    • @mihirdigitalmedia5619
      @mihirdigitalmedia5619 Месяц назад

      @@AkbarKhanKhokhar-kq6cz producer mukund patel Director Subhash j. Shah film sathiya puravo raj

  • @Shamstudio811
    @Shamstudio811 7 месяцев назад +2

    Gujarati super star Naresh kanodia,,🙏🙏

  • @rajeshdhamecha9245
    @rajeshdhamecha9245 9 месяцев назад +3

    ખુબ સરસ

  • @kiran8291
    @kiran8291 9 дней назад

    J.sang
    Bahu j saras chhe bhai.man prafllit thai gayun. Khoob khoob aabhaar bhai 👍👌❤

  • @RedRibbonFilm
    @RedRibbonFilm 7 месяцев назад +1

    Me to palavde bandhi preet nu Location batavo....🙏🙏🙏🙏

  • @rajeshlodhiya9150
    @rajeshlodhiya9150 4 дня назад

    I visited lucky studio Halol last Sunday meet vikram thakor

  • @NarendraDevmurari-zw9go
    @NarendraDevmurari-zw9go 9 месяцев назад +4

    Narendra devmurari distik Rajkot sapar veraval se Hu pan upendra bhai trivedi no khash aasik su bhai me pan 80 na daykana film joela se mane vadnare ne khub gamtu te se vir magda valo aamane bahuj game se jayare jayare fri thav tyare aj film jov su have smran yad kar vana raya jay magda vala

  • @haydrageminglitenayan3969
    @haydrageminglitenayan3969 9 месяцев назад +12

    સ્નેહલતા વિશે જણાવો અને ઇન્ટરવ્યૂ લ્યો .લોકો જાણવા માટે ઉત્સાહિત છે

  • @mukeshmaraj929
    @mukeshmaraj929 9 месяцев назад +4

    ખૂબ સરસ માહિતી છે આપનો ખૂબ ખૂબ આભાર

  • @vasavasureshbhai-p2s
    @vasavasureshbhai-p2s 10 месяцев назад +8

    ભાઈ મે અહી હાલોલ મા રહુ છુ
    પણ મજા આવી ગઈ ભાઈ તમારો video જોઈ સરશ ❤❤

  • @sureshanghan6623
    @sureshanghan6623 9 месяцев назад +1

    Studio Rahi gayo...
    Manita aapna kalakar ..aaje aapni sathe nathee....

  • @S.C.D_MUSIC_CHANNAL8140
    @S.C.D_MUSIC_CHANNAL8140 3 месяца назад

    ફુલ સપોર્ટ સિંગર વિષ્ણુ ઠાકોર લીંબાળાગામ

  • @Jaggu-f6r
    @Jaggu-f6r 9 месяцев назад +7

    સ્નેહલતા નું ઇન્ટરવ્યૂ લો તો મઝા આવે ભાઈ એટલી કોસીસ કરો.

  • @jigneshrajput6990
    @jigneshrajput6990 9 месяцев назад +2

    અમારું હાલોલ 🥰

  • @ahirprahladarjanbhai812
    @ahirprahladarjanbhai812 9 месяцев назад +13

    ભાઈ.. ભાઈ... ભરતભાઈ, રંગ છે તમને. ગિર ભોમિયો ચેનલને સાર્થક કરી છે. એ કલાકારો, એ ફિલ્મો, તેનાં નિર્માણ સ્થળો
    આ બધું જોવા જાણવા નું ખુબ જ મને હતું. ગયા વર્ષે હું પણ લક્કી લક્કીસ્ટૂડિઓ ગયેલ પણ તમારા જેવી રસપ્રદ માહિતી ન મળી-આભાર

  • @dineshmaharaj5238
    @dineshmaharaj5238 4 месяца назад +2

    ભાઈ મેં પણ ૨૦૧૩ સુધી ફિલ્મ માં કામ કરીશું
    જૂની યાદો અપાવી દીધી
    વાહ રે વાહ લકી સ્ટુડિયો

  • @basirpatel1131
    @basirpatel1131 9 месяцев назад +2

    Saras bhai me gari badhi gujarati filmo joi che bachpan ma bachpan yad Aavi gayu bhai ❤

  • @hitmusic2437
    @hitmusic2437 3 месяца назад

    Khubj saras vah khubj saras

  • @BharvadBaldevbhai-y7k
    @BharvadBaldevbhai-y7k 9 месяцев назад +1

    સરસ વિડીયો...જય માતાજી સર....

  • @ruksanaruksana7968
    @ruksanaruksana7968 Месяц назад

    Thanks 2 lot Bharat bhai for these memories

  • @touristDipak
    @touristDipak 9 месяцев назад +5

    આપે મારી બાળપણ ની યાદ તાજી કરવા બદલ આભાર 🙏🙏🙏

  • @dadabhaibareya3579
    @dadabhaibareya3579 10 месяцев назад +9

    વીર માગડા વાલોં ફિલ્મ શૂટિંગ ક્યાં થયું હતું તેનું લોકેશન આપવા માટે વડલો વાવ નું લોકેશન કીયા થયું હતું

  • @BhaviniSoni995
    @BhaviniSoni995 9 месяцев назад +1

    Bhu j mast bhai. Jug jug jivo. Farithiavi movie utare to saru

  • @BaldevThakor-r9f
    @BaldevThakor-r9f 10 месяцев назад +1

    Bahu sars jageya vatadise bhai

  • @JigarChavda-l9v
    @JigarChavda-l9v 9 месяцев назад +1

    Very nice so beautiful studio

  • @keshavsolanki8181
    @keshavsolanki8181 9 месяцев назад +5

    ખૂબ ખૂબ અભિનંદન સર આપને લકી સ્ટુડિયો વિષે જાણકારી આપી કોટી કોટી વંદન કરુ છું

  • @makwanalaxman7423
    @makwanalaxman7423 9 месяцев назад +3

    Vah bhai vah❤

  • @yogeshsolankiofficial
    @yogeshsolankiofficial 10 месяцев назад +4

    Supar 👌👌👌👌👌

  • @sandytheblacklabrador
    @sandytheblacklabrador 8 месяцев назад

    Khub J Sars Video 👌

  • @KolipatelJayantibhai
    @KolipatelJayantibhai 5 месяцев назад

    ખુબ સરસ વિડીયો ખૂબ ખૂબ આભાર

  • @નિલેશભાઈમેર
    @નિલેશભાઈમેર 2 месяца назад

    સીતારામ ભાઈ❤❤❤

  • @bhakabhaisboliyaboliya4895
    @bhakabhaisboliyaboliya4895 2 месяца назад +1

    આપો જાદરો
    વીર એભલવાળો 1979 માં બનેલી ફિલ્મ શુટીંગ મારા ગામમાં બનેલી જોવો bhakabhai boliya યુટ્યુબ સેનલ

  • @devrajpurohitpurohit8249
    @devrajpurohitpurohit8249 2 месяца назад +1

    Tame je estudiyo batavio bahu saras me halol mesuting karuse karo kankuna film kiran kumar rita bhaduti juni yadtaja govind sareya sarkaar hata thaks

  • @Jack86473
    @Jack86473 10 месяцев назад +2

    Hu jode j rau 6u studio ni halol🤘

  • @bipinbhaipandya8386
    @bipinbhaipandya8386 4 месяца назад

    Vah Bhai maja avi

  • @navalsinhd.sisodiya7445
    @navalsinhd.sisodiya7445 Месяц назад +2

    ઉપેન્દ્ર ત્રિવેદી અને સ્નેહલતા ના ફિલ્મો અને ગીતો આજે સાંભળી ને ૧૯૭૦ થી ૨૦૦૦ ના ત્રીસ વર્ષ યાદ આવે છે અને આંખોમાંથી આંસુ આવી જાય છે . કેવી એ જોડી હતી જે તમને હુબહુ જ લાગે .

  • @jigneshpadhiyar1408
    @jigneshpadhiyar1408 6 месяцев назад

    ખુબ સરસ વર્ણન મિત્ર

  • @mustakahemad761
    @mustakahemad761 10 месяцев назад +6

    इस विडिओ मे 1.25 से 1.45 मे जो दिखाई दे रही है उस लोकेशन पर गुजराती फिल्म" नानो दियरियो लाडको" का कोलेज का जो शूट इसी लोकेशन पर शूट किया गया था, मैं खुद कुछ समय फिल्मों से जुड़ा हुआ था गुजराती हर छोटे-बड़े अभिनेता अभिनेत्री के साथ काम किया था आज स्टूडियो वीरान लग रहा है।

    • @GujjuCinemaWithGirBhomiyo
      @GujjuCinemaWithGirBhomiyo  9 месяцев назад +3

      आपका कोन्टेक हो सकता है…?

    • @mustakahemad761
      @mustakahemad761 9 месяцев назад

      @@GujjuCinemaWithGirBhomiyo लक्की के मालिक अभि फिरोजा मैडम है जो थोड़ा चीड़ चिड़ा मिजाज है फिरभि कभी कोई बड़ा फिल्म सूट होगा तो मैं इसी ब्लॉक में आपको कॉमेंट से बताऊंगा और आपको जरूर से
      हेल्प करूंगा। माफ करना मेरा नंबर साजा नहि कर सकता

  • @govindzankat
    @govindzankat 6 месяцев назад +1

    Ghni sundar

  • @VaghelaNarenrasinhLoksahityika
    @VaghelaNarenrasinhLoksahityika 6 месяцев назад +1

    Khamma ghani loksahitykar Hasykalakar & actor Narenrasinh Vaghela 🙏

  • @takhatsinhsindha446
    @takhatsinhsindha446 6 месяцев назад +4

    गुजरा हुआ जमाना आता नहीं दोबारा

  • @rajeshlodhiya9150
    @rajeshlodhiya9150 10 месяцев назад +2

    Nice information congratulations
    Welcome again will wait we all

  • @samyak7848
    @samyak7848 9 месяцев назад +9

    તમારા સ્પિચની વચ્ચે બેકગ્રાઉન્ડ માં વાગતું નરેશ કનોડિયા-સ્નેહલતા નું પારસમણિ ફિલ્મ નું ગીત બહુ લાંબા સમય 35 વર્ષ પછી સાંભળ્યું.. ફૂમતુ લાય લાય......શું અવાજ છે અલકા યાજ્ઞિક અને પ્રફુલ દવેનો....આપનો આભાર ...આજકાલ ગુજરાતી ફિલ્મો વિશેની માહિતી આપ દ્વારા મળી રહ્યી છે.

  • @Dr.MehulsinhMahida4642
    @Dr.MehulsinhMahida4642 10 месяцев назад +1

    Khub Khub Aabhar

  • @chandrakantdarji6777
    @chandrakantdarji6777 9 месяцев назад +1

    Khub saras

  • @ravibasia3321
    @ravibasia3321 9 месяцев назад +3

    ખૂબ ખૂબ આભાર ભાઈ આ વિડીયો બનાવવા માટે અમારે આ સ્ટુડિયો ની મુલાકાત લેવી હોય તો જય શકાય? મને ખુબ ઈછા છે

    • @GujjuCinemaWithGirBhomiyo
      @GujjuCinemaWithGirBhomiyo  9 месяцев назад +2

      બધા ને એન્ટ્રી નથી આપતા…
      છતા કોઈ ની ઓળખાણ હોય તો કદીચ એન્ટ્રી મળી જાય

  • @girajoshi2651
    @girajoshi2651 9 месяцев назад +1

    સરસ 👌 👌

  • @daxeshparmar-en1mi
    @daxeshparmar-en1mi 9 месяцев назад +4

    આપ જે ફાઈટ સીન ની વાત કરો છો એ પથ્થરોં અને ડુંગરાઓ હાલોલ થી કાલોલ તરફ મલાવ બાજુ આપેશ્વર મહાદેવ ના ડુંગર પર શૂટિંગ થયા છે જે મારા ગામ માં છે અને લકી સ્ટુડિયો થી લગભગ 15 કિલોમીટર જેટલા અંતરે આવેલ છે

    • @GujjuCinemaWithGirBhomiyo
      @GujjuCinemaWithGirBhomiyo  9 месяцев назад +1

      તમારો કોન્ટેક નંબર આપશો…?
      મારે ત્યાં આવવું છે.

  • @ranjitsinhparmar7459
    @ranjitsinhparmar7459 2 месяца назад

    સરસ હું

  • @hareshbhairabari9135
    @hareshbhairabari9135 3 месяца назад +1

    Sir Snehalata ji nu vidiyo entaryu lyo ne

  • @shilpasolanki6531
    @shilpasolanki6531 10 месяцев назад +3

    Thankyou so much sir oll the best prnam svikar kre radhe radhe 🇳🇪🙏 thankyou 🇳🇪🌹👌👍🙏

  • @anjubenpagare1554
    @anjubenpagare1554 9 месяцев назад +1

    Ame nanapan ma suting jova jata

  • @jadavraman7690
    @jadavraman7690 10 месяцев назад +1

    ખુબ સરસ ભરત ભાઈ

  • @nagrajparmar7037
    @nagrajparmar7037 Месяц назад

    ફરી આવશે ❤ કહે છે

  • @mukeshjani7388
    @mukeshjani7388 6 месяцев назад +1

    Khub Sara's jaankaari aapi bhai, mane Upendraji Trivedi e film "Manvi ni bhavai " ma Dayaalji role aapi industry ma pag mukavyo,ane have me 71 Gujarati film kari,haji chaalu che,mane laxmi studio pan tak mali che, maru maanvu ane kahevu che k film shoot ni mazaa to film ne anuroop studio maa j aave,aap sau no aabhar ❤🎉❤

    • @GujjuCinemaWithGirBhomiyo
      @GujjuCinemaWithGirBhomiyo  6 месяцев назад

      આભાર સર…”અને આયે છુટી જાય…”
      તમારાં એ સંવાદો કેમ ભુલાય..?

  • @mansukhpatel7249
    @mansukhpatel7249 10 месяцев назад +1

    વાહ ખુબ સરસ આભાર

  • @danabhaidangar7512
    @danabhaidangar7512 8 месяцев назад

    સરસભાઈ

  • @bharatpateliya8608
    @bharatpateliya8608 9 месяцев назад +1

    સરસ

  • @ishwarparmar8596
    @ishwarparmar8596 2 месяца назад +1

    હું હમણાં જ લકી સ્ટુડિયો જોવા ગયો હતો પણ બંધ હોવાથી મને વોચમેને ના જોવા દિધો તેથી બહારથી જોઈને સંતોષ માન્યો ❤

  • @નિલેશભાઈમેર
    @નિલેશભાઈમેર 2 месяца назад

    રમૅશભાઈ નૅ તમારૂ નામ બૉવ મચત ફીલમ હતા તમારા❤❤❤ હવૅના હીદી ફલમા મજાનથી આવતી ભાઈ

  • @meribhisunosureshkhatrigadhina
    @meribhisunosureshkhatrigadhina 20 дней назад +1

    Putnam.beldar.

  • @parbatvala4881
    @parbatvala4881 9 месяцев назад +1

    Very nice information ❤

  • @mohanmakwana2507
    @mohanmakwana2507 9 месяцев назад +1

    Good video mr ⚘️💕

  • @SardarjiZala-p4n
    @SardarjiZala-p4n 9 месяцев назад +1

    Super

  • @Ak.cinematic.Tutorial
    @Ak.cinematic.Tutorial 10 месяцев назад +1

    બહું સરસ

  • @PatniAnmol
    @PatniAnmol 9 месяцев назад +1

    Nice ❤

  • @bharatghoghari8575
    @bharatghoghari8575 7 месяцев назад

    Jordar

  • @jitendrabhaikapadiya7106
    @jitendrabhaikapadiya7106 9 месяцев назад +1

    Very nice

  • @jiteshgadhadara8247
    @jiteshgadhadara8247 10 месяцев назад +1

    Roma manek aanandi tripathi ane hiten Kumar ni ghna picture shoot thaya che

  • @amarat_976
    @amarat_976 8 месяцев назад

    Very nice ❤❤❤ thankyou ❤❤❤

  • @dadabhaibareya3579
    @dadabhaibareya3579 10 месяцев назад +3

    વીર ચાપરાજ વાળો ફિલ્મ મૂકવા વિનંતી ભરતભાઈ તમારો આભાર

  • @Drawwithkeroppi
    @Drawwithkeroppi 10 месяцев назад +2

    🎉👏 amazing

  • @savgunnagargomtisociety1943
    @savgunnagargomtisociety1943 10 месяцев назад +1

    I love Upendratrivedi,Arvindtrivedi,Snehlata,,,,,

  • @maheshpsoni2222
    @maheshpsoni2222 8 месяцев назад +1

    મેં આજે જ કિરણ કુમાર રીટા ભાદુરી સુષ્મા વર્મા ની ગુજરાતી ફિલ્મ આનંદ મંગલ જોઈ.

    • @GujjuCinemaWithGirBhomiyo
      @GujjuCinemaWithGirBhomiyo  8 месяцев назад

      બસ એ મારી ચેનલ ઉપર જ છે…😄

    • @maheshpsoni2222
      @maheshpsoni2222 6 месяцев назад

      જો કે આનંદ મંગલમાં ગીતો કાપેલા છે. મારે હેલનનું ગુજરાતી કેબ્રે ગીત "હું પ્યાલી ભરું તું ખાલી કરે" ખાસ જોવું હતું.

  • @rameshtpurohit8679
    @rameshtpurohit8679 9 месяцев назад +1

    Very GOOD

  • @דבורהסנקר
    @דבורהסנקר 25 дней назад

    આ જગ્યા કાયા આવી છે??

  • @ramapir9624
    @ramapir9624 3 месяца назад

    ફુલ શુટીંગ કરીને વિડિયો બનાવો પ્લીઝ

  • @vimalbhudev4056
    @vimalbhudev4056 2 месяца назад

    નરેશ કનોડિયા સર,મહેશ કનોડિયા ગામ મારા શહેર થી નજીક છે...૧૫,૨૦ k.m

  • @titanarmy2016
    @titanarmy2016 9 месяцев назад +2

    Saras mahiti aapi

  • @nitinvegada649
    @nitinvegada649 9 месяцев назад +1

    Juni yado

  • @hitendrarajput8894
    @hitendrarajput8894 10 месяцев назад +1

    ha maru panchmhal

  • @rdpurohit7360
    @rdpurohit7360 9 месяцев назад +1

    Good

  • @nlthakor3747
    @nlthakor3747 10 месяцев назад +2

    લક્કી સ્ટુડિયો ક્યારે બનાવવામાં આવ્યો છે કંઈ સાલમાં

  • @solankidhaval8809
    @solankidhaval8809 10 месяцев назад +1

    Lucky studio batavava badal aabhar bharatbhai