જુઓ શિક્ષા સંવાદ, શિક્ષણ પ્રધાન કુબેર ડિંડોર સાથે ખાસ વાતચીત | TV9Gujarati

Поделиться
HTML-код
  • Опубликовано: 22 дек 2024

Комментарии • 313

  • @jagdishrawal5613
    @jagdishrawal5613 23 дня назад +29

    જ્ઞાન સહાયક જેવી નીતિ બંધ કરો કાયમી ભરતી કરો હજરો ટેટ પાસ ઉમેદવારો વર્ષો થી શિક્ષક બનવાનું સ્વપ્ન જોઈ ને બેઠા છે સર સરકાર શ્રી પાસે આશા રાખીએ છીએ મહેકમ મુજબ જગ્યા વધારો થાય ભરતી પ્રક્રિયા ઝડપી થાય તો સારું સરકાર શ્રી

  • @samirnandaniya2307
    @samirnandaniya2307 23 дня назад +21

    ક્રમીક ભરતી કરી આપ સાહેબ શ્રીએ એક ઈતિહાસ રચી દીધો❤

  • @parask5305
    @parask5305 23 дня назад +19

    24000 હજાર ની ભરતી નથી 17000 ની ભરતી છે બીજી તો 7000 ને બદલી કહેવાય

    • @ShreejiEducationBlog
      @ShreejiEducationBlog 22 дня назад

      Sarkar દર વર્ષે exam nathi lidhi etle atli moti bharati thay સે tamaru merit bantu hase to mali jase su km khoto virodh karo cho.

  • @pathuhadiyal1385
    @pathuhadiyal1385 23 дня назад +22

    1 થી 5 માં ટેટ ની જગ્યા વધારો સાહેબ.

  • @satvikraval9492
    @satvikraval9492 23 дня назад +15

    જ્ઞાન સહાયક બંધ કરો ..કાયમી શિક્ષકોની શિક્ષણ સહાયકની ભરતીમાં માતૃભાષાની જગ્યામાં વધારો કરો ..

  • @patelpriyank1982
    @patelpriyank1982 23 дня назад +11

    1થી5માં 16000થી વધારે જગ્યાઓ ખાલી છે તો પણ 5000ની ભરતી છે તે 33% પણ નથી તો 1 થી5 માં જગ્યાઓ વધારો

  • @0ocean
    @0ocean 23 дня назад +14

    પહેલા તો શિક્ષકોની સમય માં ભરતી કરો ભ્રષ્ટ મંત્રીઓ અને નેતાઓ

  • @ashishkumarrathod4710
    @ashishkumarrathod4710 23 дня назад +15

    1થી 5 માં જગ્યાઓ વધારો

  • @lilabhaiparmar9582
    @lilabhaiparmar9582 23 дня назад +14

    બાલ વાટિકા લાવ્યું છે તો 1થી 5 માં જગ્યા વધારો

  • @jkjjkkj6593
    @jkjjkkj6593 23 дня назад +9

    જ્યારે ૨૦૧૧ થી ટેટ પરીક્ષા માન્ય ગણી છે,ત્યારે ઉપલી વયમર્યાદા માં પાંચ વર્ષનો વધારો કરશો...
    જેથી ૨૦૧૧ માં ટેટ પાસ લાયક ઉમેદવારો નોકરી મેળવી શકે..અને એમના પરિવારનું સ્વપન સાકાર કરી શકે.

  • @jkjjkkj6593
    @jkjjkkj6593 23 дня назад +7

    ટેટ અને ટેટ ૨ માં વય મર્યાદા વધારવા ખાસ વિનંતી છે. જેથી ૨૦૧૧ થી ટેટ પાસ લાયક ઉમેદવારોને યોગ્ય ન્યાય મળે.

  • @vipulsorthiya998
    @vipulsorthiya998 23 дня назад +8

    શિક્ષણમંત્રી સાહેબ ને નમ્ર વિનંતી છે કે ધોરણ 9 થી 12 માં ગુજરાતી વિષય ની જગ્યાઓ માં વધારો કરવામાં આવે જેથી કરી ગુજરાત માં જ ગુજરાતી વિષય નાં શિક્ષકો બધી જ શાળા માં મળી શકે તો સારી રીતે બાળકો ભણી શકે.

  • @hiteshsodha9616
    @hiteshsodha9616 23 дня назад +10

    1 to 5 (TET-1) ma jagya vadharo karo..

  • @mavajidabhi1494
    @mavajidabhi1494 23 дня назад +6

    Tet 1 માં જગ્યા વધારો

  • @ajitsinhrajput359
    @ajitsinhrajput359 23 дня назад +13

    1thi5ma 15000plus jagya Khali se to5000 jgya Kem jagya vadharo kari tet_1ni jagya vadharo karo

  • @poptanisejal5058
    @poptanisejal5058 23 дня назад +8

    કાયમી શિક્ષકોની ભરતી માં અન્ય વિષય ની તુલનામાં સંસ્કૃત વિષય ની જગ્યા ખુબ ઓછી આપેલ છે તૉ સંસ્કૃત વિષય ની જગ્યા વધારવામાં આવે

  • @sharmisthabenpargi6173
    @sharmisthabenpargi6173 23 дня назад +5

    સાહેબ ૨૪૭૦૦ ની જગ્યા નથી
    ૬૯૦૦ ની તો ચાલુ શિક્ષકોની બદલી છે... આવી ઊંધી ગણતરીઓ કરી ને ઊંધું ગણિત ના ભણાવો..

  • @vijay_Rajput_1208
    @vijay_Rajput_1208 23 дня назад +2

    જે બધી ભાષાઓની જનની છે એવી સંસ્કૃત ભાષાને શિક્ષણ સહાયકની ભરતીમા ઓછી જગ્યાઓ ફાળવવીએ ક્યાનો ન્યાય છે..અભ્યાસક્રમમા ભગવદ્ ગીતા ભણાવવા સંસ્કૃત શિક્ષક જોઈએ કે નહિ.?

  • @Raval-x3k
    @Raval-x3k 22 дня назад +5

    ક્રમિક ભરતી સારી વાત છે... બસ સમયસર ભરતી પ્રક્રિયા પૂર્ણ થઈ જાય....

  • @niyativaishnav2965
    @niyativaishnav2965 23 дня назад +8

    भारतीय शिक्षा नी वात करिये पण संस्कृत नी जग्या थोडी, एवु केम??
    संस्कृत शिक्षकनी जग्या वधारॊ

  • @vijay_Rajput_1208
    @vijay_Rajput_1208 23 дня назад +2

    સર ધોરણ ૯ થી ૧૨ ની ભરતીમાં સંસ્કૃત ભાષાની (વિષયની) જગ્યાઓ વધારો. આપની સરકાર એ ભારતીય અને હિંદુ સંસ્કૃતિને વરેલી સરકાર છે અને આપશ્રી જાણો જ છો કે સંસ્કૃત ભાષા એ એક માત્ર એવી ભાષા છે જેના થકી ભારતીય સંસ્કૃતિની રક્ષા અને જતન થઇ શકશે.

  • @narnbhai3427
    @narnbhai3427 22 дня назад +3

    વ્યાયામ શિક્ષકોની કાયમી ભરતી કરો ગુજરાત સરકાર

  • @urvashibaparmar9047
    @urvashibaparmar9047 23 дня назад +2

    સાહેબ ભરતીની જાહેરાત કરી ને ભરતી પ્રક્રિયા ચાલુ કરી આપશ્રીએ ખૂબ જ સરહનીય કાર્ય કર્યું છે...તે બદલ આપનો ખૂબ ખૂબ આભાર.તે સાથે જ આપણી સંસ્કૃતિ,પ્રણાલી ના વિચારોનું સીંચન કરવા માતૃભાષા ની પણ એટલી જ જરૂરી છે.નવી શિક્ષા નીતિમાં માતૃભાષાને મહત્વનું સ્થાન આપવાની વાત છે..ને આપશ્રી પણ દરેક માધ્યમમાં ગુજરાતી વિષયને ફરજીયાત કરવાને મહત્વ આપવાની વાત કરી છે.જે ખૂબ જ પ્રશંસનીય છે.પરંતુ એ ત્યારે જ શક્ય બનશે જ્યારે દરેક શાળામાં માતૃભાષાના શિક્ષક હશે.તો માતૃભાષા ને જળહલતી રાખવા શિક્ષણ સહાયક ભરતી માં ગુજરાતી ભાષાની જગ્યામાં વધારો કરી માતૃભાષાની સેવાના સહભાગી બનો..માતૃભાષાના સારથી એવા શિક્ષકો ની લાગણીને સમજી માગણી નો સ્વીકાર કરો એવી નમ્ર વિનંતી 🙏🏻🙏🏻

  • @jigarparmar1302
    @jigarparmar1302 23 дня назад +9

    1 to 5 ma jagya vadharo...🙏

  • @lilabhaiparmar9582
    @lilabhaiparmar9582 23 дня назад +8

    1થી5માં જગ્યા વધારો સાહેબ

  • @nishapatat
    @nishapatat 23 дня назад +16

    1thi 5 ma jagya vadharo..

  • @gulabkhant8957
    @gulabkhant8957 21 день назад +1

    ધોરણ 1 થી 5 માં 16000 કરતા વધારે જગ્યા ઓ ખાલી છે અને 5000 ની ભરતી??? 😊😊 આ રીતે ગુજરાત નું શિક્ષણ આગળ આવશે 😊😊😊

  • @vishvabhatt5905
    @vishvabhatt5905 22 дня назад +2

    tat hs. ગુજરાતી વિષયની જગ્યા વધારવા માટે હું આપને વિનંતી કરું છું ... જગ્યા ખુબ ખાલી છે એના પર વિચાર કરી ગુજરાતી વિષયનું મૂલ્ય જાળવશો અને જગ્યા માં વધારો કરશો એવી જ આશા છે..

  • @lilabhaiparmar9582
    @lilabhaiparmar9582 23 дня назад +8

    15000જગ્યા ખાલી છે 1થી5માં છે

  • @prakashdhumda836
    @prakashdhumda836 23 дня назад +9

    1થી 5માં જગ્યા વધારો

  • @HardikParmar-fz9ym
    @HardikParmar-fz9ym 23 дня назад +9

    સાહેબ માતૃભાષા ગુજરાતી માં જગ્યા વધારો..

  • @bipinkumarparmar6583
    @bipinkumarparmar6583 23 дня назад +6

    દરેક ભરતીમાં વિષય વાઇઝ જગ્યાઓમાં વધારો થવો જોઈએ..બધા વિષય ને પ્રાધાન્ય આપો..

  • @piyushpiyush239
    @piyushpiyush239 23 дня назад +13

    આ બધું કરવા માટે શિક્ષક ની જરૂર પડે... સાહેબ પેલા શિક્ષકોની ભરતી જડપ થી કરો...

  • @tulshiaparnathi
    @tulshiaparnathi 23 дня назад +8

    કુબેર સાહેબ tme 24 hajar કેમ kyo cho bharti to 17 hajar jevi karse baki to બદલી che jene bharti nu namm aapi didhi che ..aa sarkar namali che je hakikat che a bahar padta j nathi bas amna pet ભરાય atluj jove che ..bjp sarkar ne abhiman aavi gyu che ..bas have a divsho dur nathi aano abhiman pan tutse ....namalo mantri ...24700 kye a sav bakvas che news vara shacha hoy to stay prashn karo to tmne pan khbar pade..

  • @GeetaMahera-sl2dn
    @GeetaMahera-sl2dn 23 дня назад +10

    1 to 5 ma jagya vadharo

  • @mevabhaichaudhary8524
    @mevabhaichaudhary8524 22 дня назад +1

    વિદ્યા સહાયક અને શિક્ષણ સહાયક ની જગ્યા વધારી ક્રમિક ભરતી જલ્દી થાય એજ અરજ....સાહેબ

  • @bhaliyavasharam9075
    @bhaliyavasharam9075 23 дня назад +10

    Tet-1 jagya vadharo karo

  • @k.k.bhatti-chalaliyan7799
    @k.k.bhatti-chalaliyan7799 23 дня назад +7

    માધ્યમિક અને ઉચ્ચત્તર માઘ્યમિકમાં માતૃભાષાની જગ્યા વધારવા વિનંતી અને
    કાયમી ભરતી ઝડપી શરૂ કરવા વિનંતી

  • @npofficial883
    @npofficial883 23 дня назад +14

    1 થી 5 ની ટેટ 1 ની જગ્યા વધારો

  • @SolankiChandu-sx5pt
    @SolankiChandu-sx5pt 23 дня назад +12

    1thi5 jagya Vadhro

  • @alpeshdabhi5738
    @alpeshdabhi5738 23 дня назад +13

    1 થી 5 મા ટેટ 1 ની જગ્યા વધારો

  • @Jkk944
    @Jkk944 23 дня назад +10

    Balvatika saru kri to 1-5 ma to jgya vadharo 😢

  • @alpeshvaland1391
    @alpeshvaland1391 21 день назад +1

    ૧ થી ૫માં જગ્યા વધારો સાહેબ

  • @kalpeshsolanki31
    @kalpeshsolanki31 23 дня назад +3

    આજ રોજ ગુજરાત વિદ્યાપીઠ ખાતે જ્ઞાનકુંભ કાર્યક્રમ યોજાયો હતો જેમાં ભાગ્યેશ જહા સાહેબ શ્રીએ માતૃભાષા નું મહત્વ દર્શાવ્યું છે. આપ સાહેબ શ્રી માતૃભાષા ની જગ્યા માં વધારો કરી ક્યારે ન્યાય આપશો????? જ્ઞાન સહાયક શિક્ષક ની વૈકલ્પિક વ્યવસ્થા કાઢી કાયમી શિક્ષક ની ભરતી કરવા વિનંતી..

  • @maheshkumargohilmaheshsir8386
    @maheshkumargohilmaheshsir8386 23 дня назад +2

    માતૃભાષા ગુજરાતીની જગ્યામાં વધારો કરો ડીંડોર સાહેબ

  • @kalpeshsolanki31
    @kalpeshsolanki31 23 дня назад +3

    માં ,માતૃભૂમિ, માતૃભાષા... તો ગુજરાતમાં ગુજરાતી માતૃભાષાને ન્યાય ક્યારે મળશે... હાલમાં ગુજરાતીમાં નવ થી 12 ધોરણમાં ઘણી જગ્યાઓ ખાલી છે તો માતૃભાષા ગુજરાતીની જગ્યામાં વધારો ક્યારે કરશો???

  • @sonalsorathiya9002
    @sonalsorathiya9002 22 дня назад +2

    નવી શિક્ષણ નીતિ પ્રમાણે વ્યાયામ ટીચર્સ ની ભરતી કરવા માં આવે....

  • @creazymovie655
    @creazymovie655 22 дня назад +1

    સાહેબ પેહલા...ભરતી અને બદલી બંને શબ્દો ની સ્પષ્ટતા કરો...૨૪૦૦૦ ભરતી કઈ ને ૧૭૦૦૦ ની ભરતી અને ૭૦૦૦ ની તો જે લોકો નોકરી કરે છે એમની બદલી કરો છો....જે જગ્યા છે એટલી જગ્યા પર ભરતી કરો તો સારું રહેશે 🙏

  • @govindbhaliya8240
    @govindbhaliya8240 23 дня назад +6

    હું જ્ઞાન સહાયક સુ ત્યાં 1થી 5 માં 6 શિક્ષકો ની ઘટ સે
    બાળકોનું શું થશે

    • @ajitpagi3225
      @ajitpagi3225 22 дня назад

      Kaymik sikshakno dusman

    • @Mathsmafiya03
      @Mathsmafiya03 22 дня назад

      ​@@ajitpagi3225are ghant tane su lage gyan sahayak koy na let to kaymi bharti that😂

  • @parththakar1120
    @parththakar1120 23 дня назад +2

    જગ્યા વધારો સાહેબ

  • @desaimukesh5076
    @desaimukesh5076 23 дня назад +9

    1 થી 5 માં જગ્યા વધારો એ પાયાનું શિક્ષણ છે ત્યાં કચાશ હસે તો બાળક ક્યારે સંપૂર્ણ નહિ થાય.જય ગરવી ગુજરાત 🚩🇮🇳

    • @mayurpatel5845
      @mayurpatel5845 23 дня назад

      જ્ઞાનસહાયક આવી ગઈ છે

  • @dilipsinhdabhi3705
    @dilipsinhdabhi3705 22 дня назад +2

    24000આંકડો મોટો સે પણ યોગ્ય કર્મિક ભરતી થાય તો... અને જુના શિક્ષકો5700 અને આચાર્યો1200 ને ભરતી ના ગણતા તે તો બદલી જ છે હૉ.... સાહેબ

  • @jikanihusen8092
    @jikanihusen8092 23 дня назад +3

    Tet 1 (1 થી 5) માં જગ્યા વધારો કરો

  • @tejaspatel4335
    @tejaspatel4335 22 дня назад +1

    Tet 1 jagya vadharo🙏

  • @goswamidilip9963
    @goswamidilip9963 23 дня назад +2

    ધોરણ એક થી પાંચ માટે ટેટ વન ની પરીક્ષા કે જેમાં માત્ર 3% રીઝલ્ટ આવતું હોય આટલી અઘરી પરીક્ષા પાસ કરેલ ઉમેદવારો ને નોકરી ન મળે એ કેમ ચાલે
    1 થી 5 માં જગ્યા વધારો સરકારે અવશ્ય કરવો જોઈએ

    • @Mathsmafiya03
      @Mathsmafiya03 22 дня назад

      Aghri noti candidate nabda hata paper ma kay notu

  • @PoojaDesai-iu1nv
    @PoojaDesai-iu1nv 23 дня назад +3

    કાયમી શિક્ષકોની સત્વરે ભરતી કરો...

  • @bmstudyonline1118
    @bmstudyonline1118 23 дня назад +6

    જગ્યા વધારવાની વાત કરો સાહેબ

  • @priyankaparmar4987
    @priyankaparmar4987 23 дня назад +1

    જ્ઞાન સહાયક બંધ કરી , કાયમી શિક્ષણ સહાયક ની ભરતી કરવામાં આવે તેવી માંગણી છે...9 થી 12 માં ગુજરાતી વિષયની જગ્યાઓ વધારવામાં આવે.......

  • @daxapatel1753
    @daxapatel1753 23 дня назад +1

    કાયમી શિક્ષણ સહાયકમાં 9 થી 12 માં ગુજરાતીભાષાના શિક્ષકોની ભરતીમાં જગ્યાઓ વધારો જેથી માતૃભાષા નું મહત્વ જળવાય

  • @kalpeshsolanki31
    @kalpeshsolanki31 23 дня назад +4

    માતૃભાષા ગુજરાતી 9 થી 12 માં ફરજિયાત વિષય હોવાથી ખાલી પડેલી મૂળ જગ્યા પર કાયમી શિક્ષક ની ભરતી કરશો તો સાચા અર્થમાં મા માતૃભૂમિ અને માતૃભાષા ને તમે ન્યાય આપ્યો એમ કહી શકાય 🙏🙏

  • @manavpatel509
    @manavpatel509 23 дня назад +4

    સંસ્કૃત શિક્ષકોની જગ્યા માં વધારો karo

  • @RehanaKanad
    @RehanaKanad 23 дня назад +5

    1 to 5 ma jagya vadharo..

  • @dhokiyas.v6191
    @dhokiyas.v6191 23 дня назад +4

    સાહેબશ્રી માતૃભાષા ગુજરાતી વિષયની જગ્યામાં વધારો કરો 🙏🙏🙏🙏

  • @galchrnarustatus8192
    @galchrnarustatus8192 23 дня назад +5

    ક્રમિક ભરતીમાં કોઇ અડચણ ન આવે એવી પરમ કૃપાળુ પરમાત્મા ને પ્રાર્થના...

  • @prajapatidipak5752
    @prajapatidipak5752 23 дня назад +2

    જગ્યા વધારો

  • @sy425_prashantkumarprajapa5
    @sy425_prashantkumarprajapa5 19 дней назад

    સાહેબ ઉચ્ચત્તર માધ્યમિકમાં માતૃભાષાની જગ્યાઓ વધારો...

  • @jaydeepsolanki4630
    @jaydeepsolanki4630 23 дня назад +1

    આ બધું કરવા માટે શિક્ષકની જરૂર પડે શાળાઓમાં શિક્ષકોની અછત છે અને આ બધું કાર્ય પણ પૂરું ના થઈ શકે માટે કાયમી શિક્ષકોની ભરતી કરો.

  • @daverohan1349
    @daverohan1349 22 дня назад +1

    દિવ્યાગો ના નશિબ તો જોવો
    મિડયાએ પણ સંગીત શિક્ષક નો મુદો ન ઉઠાવ્યો
    મારે તો ‌મા -બાપ બન્ને કેન્સર ના પેસન્ટ છે
    હુ દિવ્યાગ આખ થી
    સંગીત શિખા રોજીરોટી કમાવા
    ૧૫ વર્ષ થી પરીક્ષા ઓ લય લય ને
    ભરતી નથી કરતા
    GPSC મુજબ
    ૩ પેપર લીધા એમા પાસ
    છતા ભરતી નથી કરતા
    સાહેબ દિવ્યાગોનુ તો જોવો

  • @zampadiyafuljibhai83
    @zampadiyafuljibhai83 22 дня назад

    મંત્રીશ્રી એ જે ટ્રાઈબલ વિસ્તારમાં ચાલતી 101 શાળાની વાત કરી તેમાં છેલ્લાં 10 - 15 વર્ષથી કામ કરતાં ટ્રાઈબલ સોસાયટી દ્વારા જ નિમણૂંક કરેલ શિક્ષકોનો જે પ્રશ્ન છે તેનો ઝડપથી ઉકેલ લાવો.

  • @digpalsinhsolanki5750
    @digpalsinhsolanki5750 23 дня назад +4

    પેહલા શિક્ષકોની ભરતી કરાવો.

  • @PoojaDesai-iu1nv
    @PoojaDesai-iu1nv 23 дня назад +5

    માતૃભાષા ગુજરાતી વિષય ની જગ્યામાં વધારો કરો..

  • @chetansinhgohil3715
    @chetansinhgohil3715 19 дней назад

    મુખ્યમંત્રી ને પ્રધાનમંત્રી ના જ વખાણ થાય છે કોઈ પણ સવાલ ના સરખા જવાબ મળ્યા નથી

  • @JGjani
    @JGjani 23 дня назад +1

    માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શાળાઓમાં ત્વરિત ભરતી પ્રક્રિયા પૂર્ણ કરવામાં આવે.....
    સંસ્કૃત ભાષા ની જગ્યા માં વધારો થાય....

  • @Anganvadimarisarvangi
    @Anganvadimarisarvangi 23 дня назад +4

    માતૃભાષા ગુજરાતી માં જગ્યા વધારો થવો જ જોઈએ..😢 વિનંતી કરીએ છીએ... સાહેબ

  • @vikarmmachhar5832
    @vikarmmachhar5832 21 день назад

    શિક્ષણ ની વાતો કરતા સાહેબ ને વિનતી ખાનપુર તાલુકામાં ૧૨૮ શાળામાં હાલ બાળકો શિક્ષણ નો બહિષ્કાર કરવામાં આવ્યો છે એના માટે ધ્યાન દોરશો...

  • @SHIKSHAACADEMYBORSAD
    @SHIKSHAACADEMYBORSAD 23 дня назад +1

    ક્રમિક બસ " ફોર્મ ભરતી " માં હતું , ભરતી વિષે કઈ ખબર નથી.
    " બદલી " એટલે ભરતી નથી . 😅

  • @vijaydarji5887
    @vijaydarji5887 23 дня назад +5

    Tet 1 jagya vadharo

  • @vikramthakor2344
    @vikramthakor2344 23 дня назад +4

    ગુજરાતી ભાષામાં સાહેબ જગ્યા મા વધારો કરો🎉

  • @kamlabenjagodana-f6t
    @kamlabenjagodana-f6t 23 дня назад +4

    નવ થી બાર મા જગ્યા વધારવા વિનંતી

  • @makvanarameshbhai4797
    @makvanarameshbhai4797 22 дня назад

    આપના માધ્યમથી હું જણાવવા માંગું છું કે હાલ ગુજરાતમાં ધોરણ બાલવાટિકા થી 12મા ધોરણ સુધી મોટા પાયે શિક્ષકોની ઘટ જોવા મળે છે તેની સામે જે શિક્ષક ભરતી ખૂબ ઓછી જોવા મળે છે આ જોતાં ક્યાંક ને શિક્ષણ ઉપર પણ આની અસર જોવા મળશે અને જો ભરતી માટે જગ્યાઓ વધારવામાં આવે તો બીજા 7000 હજાર ઉપર ઉમેદવારોને રોજગારી પણ મળશે તો ખરા અર્થમાં બેરોજગારી હટાવવાની વાત કરતી બીજેપી સરકાર માનું

  • @lilabhaiparmar9582
    @lilabhaiparmar9582 23 дня назад +5

    1thi5majagya vadhro

  • @poptanisejal5058
    @poptanisejal5058 23 дня назад +3

    સંસ્કૃત વિષય ની જગ્યા ઓછી આપીને ખુબ અન્યાય થયેલ છે તૉ સંસ્કૃત વિષય ની જગ્યા વધારવા માં આવે

  • @manavpatel509
    @manavpatel509 23 дня назад +1

    સંસ્કૃત ભાષા ભારત ની પૌરાણિક ભાષા છે,તો આ ભાષા હંમેશ માટે ભૂંસાઈ ન જાય તેનું ધ્યાન રાખો સરકાર, મોદીજી પણ સંસ્કૃત ભાષા ના વખાણ કરે છે તો sanskrut શિક્ષકો ની ભરતી કેમ સૌથી ઓછી આપવામાં આવે છે

  • @asifmansuri7285
    @asifmansuri7285 22 дня назад +1

    ગુજરાત રાજ્યમાં પડેલી શિક્ષકો ની ચાલુ ભરતીની જગ્યાઓ મા વધારો કરો.

  • @manavpatel509
    @manavpatel509 23 дня назад +4

    સંસ્કૃત ભાષા બધી ભાષાની જનની છે તેથી સંસ્કૃત ને ફરજીયાત વિષય બનાવો

  • @MaheshParmar-nm4rx
    @MaheshParmar-nm4rx 22 дня назад

    24700 સંપૂર્ણ કાયમી ભરતી કરો...
    7000 તો બદલી છે.
    જેમાં લોકો નોકરી કરી રહ્યા છે.

  • @ajitahir1186
    @ajitahir1186 23 дня назад +2

    ભાઈ ૧૭૦૦૦ જ જગ્યા પર ભરતી થાય છે બાકી તો બદલી કેમ્પ ને ભરતી નું નામ આપી ને ગુજરાત ની જનતા ને ઉલ્લુ બનાવો છો.

  • @nikitaShah-qy8lb
    @nikitaShah-qy8lb 19 дней назад

    પોતાની માતૃભાષા ને જ અન્યાય કેમ ચાલે સાહેબ જવાબ આપો.

  • @SureshPatel-gl4vk
    @SureshPatel-gl4vk 20 дней назад

    વય વધારો થાય તો સારું જેથી કરીને બે ત્રણ દિવસ માટે રાહી ગયલા ને લાભ મળે

  • @niyativaishnav2965
    @niyativaishnav2965 23 дня назад +3

    संस्कृत शिक्षक सहायकनी जग्या मा वधारो करो

  • @parulchauhan5224
    @parulchauhan5224 23 дня назад +6

    1 થી 5 ni ભરતી ma વધારો કરો અને st કેટેગરી ni જગ્યા વધારે આપજો સર

  • @manavpatel509
    @manavpatel509 23 дня назад +2

    સંસ્કૃત ની જગ્યાઓ તો ખુબ ઓછી આપવામાં કેમ આવે છે, સંસ્કૃત ભાષા ની જગ્યા મહેકમ પ્રમાણે આપો

  • @jignapatel3719
    @jignapatel3719 23 дня назад +4

    માતૃભાષા ગુજરાતી માં જગ્યા વધારો

  • @think_good1891
    @think_good1891 23 дня назад +6

    Bharti kyare puri karso?

  • @vijaybhungani9659
    @vijaybhungani9659 23 дня назад +2

    ભરતી ક્યારે પૂરી કરશે....ટાટ s ની એ પુસજો હવે આવે એટલે.....

  • @I.P.12
    @I.P.12 22 дня назад

    Prachin vigyan Atle vyayam..

  • @poptanisejal5058
    @poptanisejal5058 23 дня назад +3

    સંસ્કૃત વિષય ની જગ્યા વધારો

  • @daverohan1349
    @daverohan1349 23 дня назад +2

    15. વર્ષ થી સંગીત શિક્ષકો ની ભરતી કેમ નથી
    કરી એ પ્રશ્ન પૂછો
    મિડયાના મિત્રો
    દિવ્યાગો ને તો સંગીત નો સહારો હોય
    એની ભરતી ન કરો તો દિવ્યાગો ની રોજીરોટી નુ શુથાય

  • @bhoidipak48
    @bhoidipak48 22 дня назад

    માતૃભાષામાં ખૂબ ઓછી જગ્યા આપીને માતૃભાષાના શિક્ષકો સાથે ખૂબ મોટો અન્યાય થયો છે

  • @desaimukesh5076
    @desaimukesh5076 23 дня назад +9

    1 થી 5 માં 16181 જગ્યા ખાલી છે rti મુજબ. જગ્યા વધારો એવી આશા