Mudda Ni Vaat : સ્વામિનારાયણ સંપ્રદાયના લંપટ સાધુને લઇ સૌથી મોટો ધડાકો | Gujarat First

Поделиться
HTML-код
  • Опубликовано: 18 янв 2025

Комментарии • 346

  • @ishwargabani1020
    @ishwargabani1020 7 месяцев назад +7

    આ સંપ્રદાયમાં હું જાણુ છું તયા સુધી આ સડો અજનો નથી હું ૧૫ વરસ નો હતો ત્યારે પણ આજ ચાલતું હતું અને આજેહું ૬૦ વરસ ઉપર નો છું તો પણ આજ ચાલે છે જો કોઈપણ આવે આમા આજ ચાલવાનું કારણ કે જે નાના હરિભગતો નું કોઈ સભળશે નય અને માલદારો અને રાજકીય નેતાઓ આમા કાય બોલશે નય એટલે તેરી ભી ચૂપ અને મેરી ભી ચુપ

  • @ushagediya1714
    @ushagediya1714 7 месяцев назад +33

    ગુજરાત ફર્સ્ટ ને એક વિનંતી.....જ્યારે પણ આવા લંપટો ને ઉઘાડા પાડો ત્યારે સાધુ કે સંત જેવા પવિત્ર શબ્દો એમના માટે ના વાપરો🙏

    • @kaliyapravinbhai7538
      @kaliyapravinbhai7538 7 месяцев назад +6

      Right

    • @drketanlimbachiya784
      @drketanlimbachiya784 7 месяцев назад +2

      જય સનાતન સાચી વાત છે.
      આવા વ્યક્તિઓ માટે સાધુ સંત જેવા પવિત્ર શબ્દનો ઉપયોગ ના કરવો જોઈએ

    • @JasumatiMehta
      @JasumatiMehta 7 месяцев назад

      29:10

    • @hematchavda2701
      @hematchavda2701 6 месяцев назад

      અરે ભાઈ આને પાછળ નારાયણ પણ ના લગાડો કારણ કે નારાયણ ભગવાન છે.
      માત્ર સ્વામી અથવા શેતાન 😈 લગાડો એટલે સાચા સંતો બદનામ ના થાઈ.

  • @ShaktisinhVaghela-mi1tq
    @ShaktisinhVaghela-mi1tq 7 месяцев назад +50

    આમાં વધારે પૈસા વાળા જવાબદાર છે સંપ્રાદય મા પૈસા આપી પોતાની મન માની કરતા હોઈ છે તે વાને ગોતી જેલ ભેગા કરવા જઈએ

    • @bhanjibhaijoshi6358
      @bhanjibhaijoshi6358 7 месяцев назад +5

      Kalnemi

    • @monikasingh-pq9vk
      @monikasingh-pq9vk 7 месяцев назад

      કિશન,
      કોઈ દિવસ તારી ચેનલમાં કોઈ સારાં કાર્યો બતાવ્યાં? માત્ર નેગેટિવ ન્યુઝ જ ફેલાવો છો…. પુજ્યપાદ નિત્યસ્વરુપદાસજી જેવાં સાધુઓ નિતી નિયમમાં રહે છે.અને અનેકાનેક સામાજિક પ્રવૃત્તિઓ ખુબ જ સારી રીતે ચલાવે છે. એ બતાવો

    • @Diptiparmar2811
      @Diptiparmar2811 7 месяцев назад

      Correct ✅

    • @sangitachaudhari9738
      @sangitachaudhari9738 7 месяцев назад

      તમે.શુ.કરો.છો??.કરો.જેલભેગા

    • @nagjibhaijiyani1405
      @nagjibhaijiyani1405 7 месяцев назад

      😅​@@bhanjibhaijoshi6358

  • @acharyahariprasad6
    @acharyahariprasad6 7 месяцев назад +19

    આ સંમ્પ્રદાય મા બધા સ્વામી ઓ અને પાન્ડે ભક્તો (હરિ ભક્તો નહીં શ્રી હરિ એટલે સિર્ફ વિષ્ણુ જી,) ભેગા મળીને સંતાઈ ને લસણ અને ડુંગળી ખૂબ મજા થી ખાય છે અને લસણ ખાઈ ને લહણીયા બની ને ધોતી કાઢી ને ખૂબ પાપલીલા કરીલે છે, લસણ અને ડુંગળી ન ખાવી એ તો લોકો ને બોધ આપવા ખાતર જ આપતા હોય છે, લોકો કહે છે કે સાધુ બનવું તો સ્વામી નારાયણ નો, કેમ કે તમામ પ્રકારની મઝા આ લોકો ભવ્ય હવેલી ઓ બનાવી ને અને મોંઘી ફોર વીલ ગાડી ઓ માં જલસા કરવા મલે છે, અને એક એક સાધુ ના ખાતામાં કમસે કમ એક કરોડ થી દસ કરોડ રૂપિયા સુધી બેન્ક બેલેન્સ છે, પોલીસ તપાસ કરી પણ નહીં શકે કારણ કે પૈસા ખવડાવી ને મોઢૂ બંધ કરી દેવામાં આવશે

    • @acharyahariprasad6
      @acharyahariprasad6 7 месяцев назад +4

      તમે જય સ્વામિનારાયણ કહો છો જ સ્વામી નારાયણ એટલે કે ઘનશ્યામ પાન્ડે ખુદ પોતાની પાછળ બીજો એક માણસ ઊભો રાખીને ભગવાન વિષ્ણુ જી ની નકલ કરી ને લોકો ને હું ભગવાન છું એવો દંભ કપટ કરતા, પછી તેમની ટોળકી જેવી તેવી થોડી હોય,આ વાત સત્યાર્થ પ્રકાશ નામનું પુસ્તક છે તેમાં લખેલું છે, સુરત મા આર્ય સમાજ વાળા લોકો પાસે થી મલશે

  • @pratibhabhatt7524
    @pratibhabhatt7524 7 месяцев назад +13

    'સાધુ' અને 'સંત' શબ્દોના અર્થો સમજવાની જરૂર છ. 'સાધુ' તો અસંખ્ય હોય, 'સંત' તો કોઈ વિરલા જ હોય. આ સંપ્રદાયના દરેક ભગવાધારીને 'સંત' કહેવાની પ્રથા સદંતર બંધ થવી જોઈએ.

  • @mukeshbhaimakwana7106
    @mukeshbhaimakwana7106 7 месяцев назад +7

    આની પાસે પૈસા નો પાવર છે.પૈસા આપવા નું બંધ કરો.તેની પાસે હોય તે લઈ લો.અને કોઈ બીજા સારા કામ માટે આપીદો

  • @mohanbhaiprajapati666
    @mohanbhaiprajapati666 7 месяцев назад +6

    ધન્યવાદ ગુજરાતફ્રસ્ટ 😢

  • @dilipkadivar5006
    @dilipkadivar5006 7 месяцев назад +4

    સ્વામિનારાયણ માં એવો એક નિયમ રાખો કે જે કોઈએ ખસીકરણ કરેલું હોય એ જ સ્વામીનારાયણના સંત બની શકે તો જોવો જો કોઈ મળે જોવા તો મને કહેજો?

    • @ashokbhainavadiya8252
      @ashokbhainavadiya8252 3 месяца назад

      ખુબ સાચી વાત સાધન કા પો તોજ સાધુ લનવાનો અધિકાર

  • @Katariya-q4x
    @Katariya-q4x 7 месяцев назад +2

    અને સ્વામી કે સાધુ નો કે બાવા આને બાવા કહેવાય

  • @milantrivedi6831
    @milantrivedi6831 7 месяцев назад +2

    સૌથી વધારે સ્વામિનારાયણ સંપ્રદાય ના વિડીયો આવે છે

  • @meramannandaniya509
    @meramannandaniya509 7 месяцев назад +12

    💯 સાચી વાત છે લખણ ખોટાં છે

    • @monikasingh-pq9vk
      @monikasingh-pq9vk 7 месяцев назад

      કિશન,
      કોઈ દિવસ તારી ચેનલમાં કોઈ સારાં કાર્યો બતાવ્યાં? માત્ર નેગેટિવ ન્યુઝ જ ફેલાવો છો…. પુજ્યપાદ નિત્યસ્વરુપદાસજી જેવાં સાધુઓ નિતી નિયમમાં રહે છે.અને અનેકાનેક સામાજિક પ્રવૃત્તિઓ ખુબ જ સારી રીતે ચલાવે છે. એ બતાવો

  • @PragajiGajera
    @PragajiGajera 7 месяцев назад +3

    પૈસા આપવા નુ બંધ કરો, ,જો સમજણ હોયતો,

  • @jayeshpansara3180
    @jayeshpansara3180 7 месяцев назад +4

    સાવ સાચી વાત છે

  • @bharatsoni364
    @bharatsoni364 7 месяцев назад +2

    આપણે જ જવાબદાર છીએ આને સ્વામી ના કહેવાય.અને આપણે જ બુધિ વગરના ગણાઈ એ .

  • @TemuHdjc
    @TemuHdjc 7 месяцев назад +4

    તમે મડિયા વાળા વાતો મોટી મોટી
    કરોછો પણ આવા હરામીને જેલ ભેગા કેમ કરાવી શકતા નથી?

    • @NandlalAhir-yz3kg
      @NandlalAhir-yz3kg 6 месяцев назад

      જેલમાં મોકલવા ની ફરજ ટૃષ્ટી ઓની છે પણ તેઓ બચાવવા ની કોશિશ કરે છે

    • @NandlalAhir-yz3kg
      @NandlalAhir-yz3kg 6 месяцев назад

      સ્વામી નારાયણ સંપ્રદાયમાં સનાતની હિંદુ ધર્મી છે સ્વામી નારાયણ કોઈ ધર્મ નથી બસો અઢીસો વર્ષ થી સંપ્રદાય સરૃ થયેલ છે મુડકા એ ધર્મ માં ફેરવી દીધો છે

    • @NandlalAhir-yz3kg
      @NandlalAhir-yz3kg 6 месяцев назад

      સેતાન છે સ્ત્રીઓ ન મલે તો આપસ માં સંભોગ કરતા હોયછે

    • @NandlalAhir-yz3kg
      @NandlalAhir-yz3kg 6 месяцев назад

      બધા કલયુગી સાધુ છે જે મંદિર માં રહેછે એ લોકો જાણતા હોયછે બધા બધું કરનાર જાહેર કરી શકે નહિ ઢાંક પછેડો કરેછે

  • @harshadumaraliya8119
    @harshadumaraliya8119 7 месяцев назад +4

    મીરા બાઈ. ગોરા કુંભાર. ઘણા ભક્તો. સંસારી હતા જેને ભગવાન મળ્યા

  • @snehalliswellwellness9442
    @snehalliswellwellness9442 7 месяцев назад +4

    આ સ્વા સંપ્રદાય ની કામલીલા અને ધતીંગ માટે બ્રેઈન વોશ કરવું મુખ્ય કાર્ય છે.

  • @bharatsoni364
    @bharatsoni364 7 месяцев назад +2

    આમ બૂમબરાડા કરવાથી તમે કાંઈ નહીં કરી શકો
    મંદિરમાં શું કામ જઓ છો ?

  • @manirambapu6337
    @manirambapu6337 7 месяцев назад +5

    ખુબ ખુબ ધન્યવાદ મારી વાત બિલકુલ સત્ય છે મારા ભાઈ ખૂબ ખૂબ ધન્યવાદ ખૂબ ધન્યવાદ

  • @namitavora5839
    @namitavora5839 7 месяцев назад +2

    Ava lampat sadhudaone suraksha pan apaay che. Sharam ni vaat che. Ava sadhudaone karane sara sadhuo par pan koi visvas nahi kare. Parents ne request che ke ava lampat sadhuda pase tamara balakone mokalvanu bandh karo.

  • @bharatsoni364
    @bharatsoni364 7 месяцев назад +4

    સરકાર શાના માટે છે?પોલીસ,કોર્ટ શાના માટે છે ક્યાં છે ભાજપ સરકાર?હું ભાજપ નો છું શા માટે?

  • @GolArvindkumar
    @GolArvindkumar 7 месяцев назад +4

    સ્વામિનારાયણ સંપ્રદાયના સાધુઓ બધાંય આવાજ નીચ છે એનું શું કરવું

  • @vikrambhaimakwana5941
    @vikrambhaimakwana5941 7 месяцев назад +11

    આવા સંતો ના સાધન કાપી લેવા જોઈએ

    • @NandlalAhir-yz3kg
      @NandlalAhir-yz3kg 6 месяцев назад

      ખસી કરેલા થી પાપ નહી કરી શકે ભજન કીર્તન સ્તવન કરશે

    • @NandlalAhir-yz3kg
      @NandlalAhir-yz3kg 6 месяцев назад

      ટૃષ્ટી ઓ પ્રોત્સાહન આપતા હોય છે

  • @nencypatel5429
    @nencypatel5429 5 месяцев назад

    સાવ સાચી વાત છે મંદિરમાં જવા નીસરમ

  • @namitavora5839
    @namitavora5839 7 месяцев назад +1

    First of all parents are responsible for this. Nani umar ma balakone sadhu banva mate force kare che. Which is totally wrong. Balakone to khabar pan nathi hoti ke sanyas etle shu ?

  • @JyotsnabenChaniyara-l2n
    @JyotsnabenChaniyara-l2n 5 месяцев назад +1

    😮

  • @azadpanchi6562
    @azadpanchi6562 7 месяцев назад +2

    ભાઇ સાધુ કે સંત ના કહો આ સ્વામી છે,એટલે સ્વામી શબ્દવાપરો

  • @yashwantpatel5387
    @yashwantpatel5387 7 месяцев назад +2

    Gujarat First Ko SALUTE

  • @rekhapatel3390
    @rekhapatel3390 7 месяцев назад +1

    Sabaas bhai tmari vat sav sachi che

  • @gitakalathiya5881
    @gitakalathiya5881 7 месяцев назад +1

    Mela svami oh!

  • @himmatbhaishingala204
    @himmatbhaishingala204 7 месяцев назад +2

    આવી લીલા કરવા માટે આચાર્ય મહારાજ અજેનદ પ્રસાદ મહારાજ ને છોડી દીઘા

  • @ChaudhariParthiv-x7f
    @ChaudhariParthiv-x7f 5 месяцев назад

    Jay Jay shree ram. Jay shree Krishna. Jay sanatan.

  • @nencypatel5429
    @nencypatel5429 5 месяцев назад

    અને ભેદભાવ❤

  • @shirishbhandari1826
    @shirishbhandari1826 7 месяцев назад +10

    વર્ષોથી બોજ કાંડ છે પણ બહાર કોણ પાડે

    • @monikasingh-pq9vk
      @monikasingh-pq9vk 7 месяцев назад

      કિશન,
      કોઈ દિવસ તારી ચેનલમાં કોઈ સારાં કાર્યો બતાવ્યાં? માત્ર નેગેટિવ ન્યુઝ જ ફેલાવો છો…. પુજ્યપાદ નિત્યસ્વરુપદાસજી જેવાં સાધુઓ નિતી નિયમમાં રહે છે.અને અનેકાનેક સામાજિક પ્રવૃત્તિઓ ખુબ જ સારી રીતે ચલાવે છે. એ બતાવો

    • @kaliyapravinbhai7538
      @kaliyapravinbhai7538 7 месяцев назад

      Right

  • @gitakalathiya5881
    @gitakalathiya5881 7 месяцев назад +1

    Kàßdi kadi jelbhegà snsar ne balava kre,snsa4 toobhagavane kriyo,ßetan ñe ujlo kriyo

  • @NandlalAhir-yz3kg
    @NandlalAhir-yz3kg 6 месяцев назад +1

    પક્ષો બધાને પોસાય છે

  • @arvindramani2781
    @arvindramani2781 6 месяцев назад +1

    ધોકાઆપો તો સુધરે

  • @gitakalathiya5881
    @gitakalathiya5881 7 месяцев назад +1

    Ok bhai,vah ,aatkvadi dharm na!

  • @ukabhairanpariya7595
    @ukabhairanpariya7595 7 месяцев назад +3

    આસામિનાસતોનથિઆતોકસાઈનાપેપનાસેઆભડવિનાનેખાડાગારિનેડાટિદિયોહરિભગતોપણહરામિનાપેટનાસેઅનેઆસરકારપણમતમાટેકોઈપગલાલેતિનથિસતોકહિનેનબોલા વોટકલાકહોકફરનાપેપનાસૂસારાકામકરિયાએતોકહોભાઈઆખોસપરાદાયબરાતકરિસે

    • @Ghanshyamsvk
      @Ghanshyamsvk 7 месяцев назад

      Bolavama bhan rakh

    • @sanatan.revolution
      @sanatan.revolution 7 месяцев назад

      ​@@Ghanshyamsvk એણે ખોટું શું કીધું છે?

  • @milantrivedi6831
    @milantrivedi6831 7 месяцев назад +1

    આ લુટારાઓ સ્વામિનારાયણ સંપ્રદાયના સાધુઓને ધોકાવી નાખો

  • @gopalbhatt9283
    @gopalbhatt9283 7 месяцев назад +1

    70/ nahi 100 /

  • @parbatsinhparmar3070
    @parbatsinhparmar3070 7 месяцев назад +5

    Khub khub Abhinandan gujarat frist ne

  • @HiranaSevasahakarimandliltd
    @HiranaSevasahakarimandliltd 7 месяцев назад +1

    બંને જુગલ બંધુ આપ સાવ સાચી કરો છો.😢

  • @gitakalathiya5881
    @gitakalathiya5881 7 месяцев назад +1

    Malva na de.ne phone par va5 na karva de balk jode bhai.bdhana dikra ñe pasa do kayde sar.bhai

  • @punyaslokadas
    @punyaslokadas 6 месяцев назад

    56:58

  • @gitakalathiya5881
    @gitakalathiya5881 7 месяцев назад +1

    Mara dikra ne maind fervi lai gya Mari. Ichachha na..Modi sudhi vat jai.teni pase mt nerupiya leva valane Sara!

  • @vrajeshsidpara1103
    @vrajeshsidpara1103 7 месяцев назад +4

    વિડયા બતાવો તોજ આધળા હરિભક્તો ને સમજાસે આખ ઉઘળે

  • @gitakalathiya5881
    @gitakalathiya5881 7 месяцев назад

    Vaàh bhai

  • @pbchavda1563
    @pbchavda1563 7 месяцев назад +3

    બટુક ભાઈ, ચેનલ વાળા ને સાધુ નુ સાચુ નામ આપો.

  • @snehalliswellwellness9442
    @snehalliswellwellness9442 7 месяцев назад +5

    સ્વામીનારાયણ લંપટલીલા & ડુપ્લિકેટીંગ બ્રેઈન વોશ કંપની.

  • @GANDOGAMDIYO
    @GANDOGAMDIYO 7 месяцев назад +5

    ઓ ભાઈ આવા ને કોઇ પગે નો લાગે હો

  • @vallabhbhaivirani6614
    @vallabhbhaivirani6614 7 месяцев назад +3

    આ બધા એક બીજાથી દબાયેલા છે આ બધા એક સરખા સે

  • @chandubhaipithwa3578
    @chandubhaipithwa3578 7 месяцев назад +1

    સાઘુ બનતા વ્યક્તિને ન પુસ્તક બનાવી મેડિકલ રિપોર્ટ લઈ સાઘુ બનવુ જોઈએ બનાવવા જોઈએ જેથી સમાજ અને સારા સંતો સંપ્રદાય બદનામ ન થાય

  • @gopalbhatt9283
    @gopalbhatt9283 7 месяцев назад +1

    Mandir ma shadi ni jarur nathi te punja nathi karta khali rupya bega kai as karvni

  • @shantilalkathrani6439
    @shantilalkathrani6439 7 месяцев назад +1

    Bhai mandiro Khali karavo ne pblik na paese mandir banaviya chhe 1 pujari ne rakho badhaj mandiro Khali karavo it ed cbi kem tapas karta nathi modiji ladka chhe atle kar nathi karta

  • @vinodbhaivaland5893
    @vinodbhaivaland5893 7 месяцев назад +1

    1974પહેલાથીચાલેછે..હુવી.વી.નગરકોલેજ વખત થી ચાલે છે...

  • @gopalbhatt9283
    @gopalbhatt9283 7 месяцев назад +1

    Mandir ni jarurat nathi hospital ane school bavo

  • @arpitparikh3534
    @arpitparikh3534 7 месяцев назад +1

    ભાઈ તેવો પાન મનુષ્ય છેઃ તેમને સંસાર મા પાછા આવી જવું જોઈએ બહેનો બહુ ભાવિક હોયછે અને ભાવના ની ભક્તિ કરે છેઃ આવા નકલી સાધુ બની લાંપત લીલા કરવા માટેજ બનતા હોયઃ છેઃ ભાઈ કીધું છેઃ આંગણમાં ગાડી ઘર મા લાડી વાડામાં વાળી જે જ્યાં શોભે ત્યાંજ shobhe

  • @rajeshhingu4158
    @rajeshhingu4158 7 месяцев назад +1

    ઉપર સુધી પહોંચ 6

  • @KishorMakwana-mg3gq
    @KishorMakwana-mg3gq 7 месяцев назад +1

    Aa taka kya samaj na se?

  • @himmatbhaishingala204
    @himmatbhaishingala204 7 месяцев назад +1

    આ 25 વર્ષથી ચાલે છે

    • @sanatan.revolution
      @sanatan.revolution 7 месяцев назад

      જ્યારથી સંપ્રદાય સ્થપાયો ત્યારથી જ ચાલે છે

  • @JayentibhaiVekariya
    @JayentibhaiVekariya 7 месяцев назад +5

    ટકલાઉપર ધણાકેસથયાછેપગલાલેવાતાનથી

  • @Babubhai-g2w
    @Babubhai-g2w 7 месяцев назад

    आवा बावा ने सादाकपडा पेरावो भगवो लजावी दीधो जय श्री सीताराम

  • @rajeshhingu4158
    @rajeshhingu4158 7 месяцев назад +2

    કશું નહીં થાય...બધું ભૂલી જવાશે... ભોગવવા દો.

  • @ishwargabani1020
    @ishwargabani1020 7 месяцев назад

    રાકેશપ્રદાસ હાલ અમેરીકા છે

  • @Global_affairs4india
    @Global_affairs4india 6 месяцев назад

    સરસ કામ તમામ પોલ બાર લાવો

  • @ilabadabhi8048
    @ilabadabhi8048 7 месяцев назад +1

    Sadhu ne mobail ni jrur j su hoy

  • @meenu7896
    @meenu7896 7 месяцев назад +1

    Aava sadhu ne bahar kari diyo

  • @chhaganbhaipatel3515
    @chhaganbhaipatel3515 7 месяцев назад +1

    Aacharya maharaj krupa kari javab aapo /tapas karavo Jay shree swaminarayan maharaj

  • @chadegdarames3102
    @chadegdarames3102 7 месяцев назад +1

    ❤sar bija dharm ma loko aapne hu kese ?????❤❤❤❤

  • @punyaslokadas
    @punyaslokadas 6 месяцев назад +1

    58:12😂

  • @pravinpatel-uz5on
    @pravinpatel-uz5on 7 месяцев назад

    બધા સાધુ સરખા નથી હોતા તો ચોખવટ કરો કયા મંદીર ના સાધુ છે ?

  • @mpparmar2748
    @mpparmar2748 7 месяцев назад +1

    Sanatan Dharma ki jay 🙏

  • @gitakalathiya5881
    @gitakalathiya5881 7 месяцев назад

    Bdha e chhe bhai

  • @ShreeKrishna-ot2ku
    @ShreeKrishna-ot2ku 7 месяцев назад +2

    આનીસાથેગ્રુહખાતુઅમીતશાહનોપુરોટેકોછે

    • @kaliyapravinbhai7538
      @kaliyapravinbhai7538 7 месяцев назад

      Amni pase not ane vot bey se etle sarkar pan emne kay nahi kare

  • @rameshrada-ij6bq
    @rameshrada-ij6bq 7 месяцев назад +1

    આવું જૂનાગઢ માં મારા મારી થય એ રૂપિયા ખાય ગયા

  • @jayendragotecha299
    @jayendragotecha299 7 месяцев назад +1

    આને મોટા હુડબંગા ઓ કહેવાય.....

  • @girdharvaja5837
    @girdharvaja5837 7 месяцев назад +1

    Sat taraf lai jay. Satya taraf lai jay te sant. Sat etle bhagvan

  • @bhartishah6113
    @bhartishah6113 7 месяцев назад

    💯✅

  • @punyaslokadas
    @punyaslokadas 6 месяцев назад

    Please compile a list of Top Ten All Time Swaminarayan Sampradaya scandals😅😂

  • @MayurSavaliya-di4pc
    @MayurSavaliya-di4pc 7 месяцев назад

    Har har Mahadev
    Aadesh

  • @Rajnibhai1234-iv5su
    @Rajnibhai1234-iv5su 7 месяцев назад +1

    हवे तमे बोलो
    तेना प्रेममा पडवाज लेडिज तया जाय से

  • @punyaslokadas
    @punyaslokadas 5 месяцев назад

    27:00

  • @gopaljethwa588
    @gopaljethwa588 7 месяцев назад +4

    બધા એકજ માળાના મણકા છેતમે કેટલાને પકડ શો??????😊😊

    • @monikasingh-pq9vk
      @monikasingh-pq9vk 7 месяцев назад

      કિશન,
      કોઈ દિવસ તારી ચેનલમાં કોઈ સારાં કાર્યો બતાવ્યાં? માત્ર નેગેટિવ ન્યુઝ જ ફેલાવો છો…. પુજ્યપાદ નિત્યસ્વરુપદાસજી જેવાં સાધુઓ નિતી નિયમમાં રહે છે.અને અનેકાનેક સામાજિક પ્રવૃત્તિઓ ખુબ જ સારી રીતે ચલાવે છે. એ બતાવો

  • @rimindia1
    @rimindia1 7 месяцев назад

    ભાઈ આવા લોકો તમારુ પરિવાર ખરાબ કરશે

  • @pareshpatel3763
    @pareshpatel3763 7 месяцев назад

    આ બંને ખોટી ચરબી કાઢે છે

  • @mukeshthakar8648
    @mukeshthakar8648 7 месяцев назад +2

    ગુજરાત ફર્સ્ટ ને ધન્યવાદ

  • @BhaveshPatel-pk4ec
    @BhaveshPatel-pk4ec 7 месяцев назад

    જે મંદિર દેખાડવામાં આવે છે અને નીચે મંદિરનુ નામ અલગ શું કામ બતાવે છે.

  • @SiddharthBhesania
    @SiddharthBhesania 2 месяца назад

    In year 1975 in Junagadh Swaminarayan Gurul one swamy had done unnatural act with a small child and badly injured him, we rescued that child. I want to ask why they remain unmarried for Bhakti, they should do marriage and do bhakti

  • @ramindersingh53
    @ramindersingh53 7 месяцев назад +4

    દુનિયામાં કંઈ પણ ૧૦૦ ટકા નથી

    • @drketanlimbachiya784
      @drketanlimbachiya784 7 месяцев назад

      જય શ્રી કૃષ્ણ તમારી વાત સાચી છે કઈ પણ 100% પરફેક્ટ નથી. પણ આ કૃત્યો એ ખૂબ જ દુઃખદાયક છે . આવા વ્યક્તિઓને સમાજ સામે ઉઘાડા પાડવા જોઈએ જેથી સમાજમાંથી ગંદકી ઓછી થાય અને વધે નહીં

    • @sadhusir07
      @sadhusir07 7 месяцев назад

      Sadhu to aavu naj karene aa dharm ma aava jetla hoy tene mandir thi bahar kadho chhu pavo nahi badha Eva nathi pan tame sanatan dharm ne lajavo vchho

    • @sadhusir07
      @sadhusir07 7 месяцев назад

      Sadhu to aavu naj karene aa dharm ma aava jetla hoy tene mandir thi bahar kadho chhu pavo nahi badha Eva nathi pan tame sanatan dharm ne lajavo vchho

    • @sadhusir07
      @sadhusir07 7 месяцев назад

      Sadhu to aavu naj karene aa dharm ma aava jetla hoy tene mandir thi bahar kadho chhu pavo nahi badha Eva nathi pan tame sanatan dharm ne lajavo vchho

    • @sadhusir07
      @sadhusir07 7 месяцев назад

      Sadhu to aavu naj karene aa dharm ma aava jetla hoy tene mandir thi bahar kadho chhu pavo nahi badha Eva nathi pan tame sanatan dharm ne lajavo vchho

  • @JayentibhaiVekariya
    @JayentibhaiVekariya 7 месяцев назад +2

    ટકલાઆવામુવાછેટકાનામદિરેનજવાય

  • @yashwantpatel5387
    @yashwantpatel5387 7 месяцев назад +1

    Swaminarayan Sampradaay Ke Santo BJP Ko Vote Dene Ke Liye Apne Anuyaayiyon Mein PrachaarKarte Huve Social Media Mein Dekha Diye Hai

  • @rukhsanasyed8059
    @rukhsanasyed8059 3 месяца назад

    Aa mandirna sadhu vidhrmi Che ke sdhrmi Che.

  • @PragajiGajera
    @PragajiGajera 7 месяцев назад

    હરિ ભકતો નહી પાનડે ભકતો બોલો

  • @alkabenghoniya599
    @alkabenghoniya599 7 месяцев назад +1

    Nalayko kortma Jayne koti arti kare 6 ne swaminarayan na name Potana dhandha kare 6

  • @JayrambhaiSavaliya-iw6tx
    @JayrambhaiSavaliya-iw6tx 7 месяцев назад

    પૈસા આપીને પૈસા વાળા નું સેટિંગ હોય છે

  • @tubekooki
    @tubekooki 7 месяцев назад +1

    Bija dhramo vara bahu Khush thai chhe je rite hindu ek bija ne niche pade chhe

  • @bharatmakadiya8111
    @bharatmakadiya8111 7 месяцев назад

    Jya.sudhi.namane.tyasudhi.mndiro.bndh.rakho.

  • @punyaslokadas
    @punyaslokadas 7 месяцев назад

    🥭🍫🍬💰bhi bahut khaate hain yeh sab Swami log uski bhi jaanch ho

  • @jayantibhaipatel4729
    @jayantibhaipatel4729 7 месяцев назад

    Santosh a smart phone rakhvani si jarur chhe