Rajkot TRP Game Zone | સહાય આપો, પણ આ શું વેપાર માંડ્યો છે, મોરબીમાં જામીન પર છૂટી ગ્યા...

Поделиться
HTML-код
  • Опубликовано: 24 май 2024
  • #loksabhaelection2024 #elections2024 #generalelections #loksabhaelection2024phase1 #electioncommission #BJP #BSP #CPI #CPM #INC #NCP #Elections #Elections2024 #ElectionDate #LokSabha #Loksabhaelection2024 #Genibenthakor #BJP #Congress #Politics #Rekhabenchaudhary #Banaskantha #Bhupendrapatel #CRPatil #Abpasmita #Gujaratinews #GujaratRain #GujaratWeather #RajkotFire #RajkotGamingZone #TRPGamingZone
    Rajkot TRP Game Zone | સહાય આપો, પણ આ શું વેપાર માંડ્યો છે, મોરબીમાં જામીન પર છૂટી ગ્યા...
    Gujarat | gujarati News | ABP Gujarat | ABP Asmita LIVE | Gujarati Samachar | Gujarat AAP | Gujarat BJP | Chaitar Vasava | Gujarat Politics | Ram Mandir | Ayodhya Ram Mandir | Gujarat Weather | Gujarat Rain | Rajkot Fire | Rajkot TRP Mall | Rajkot Gaming Zone
    ABP Asmita LIVE : ગુજરાત, દેશ અને દુનિયાના તમામ Latest News તમે અહીં જોઇ શકો છો. ગુજરાત અને દેશની રાજનીતિને લગતા સમાચાર જુઓ અહીં.
    For more videos Visit our RUclips Channel -
    / abpasmitatv
    Click here to Subscribe and stay Updated -
    / @abpasmitatv
    ABP Asmita Website: abpasmita.abplive.in/
    Facebook: / abpasmita

Комментарии • 171

  • @AshokGajjar-gu1wi
    @AshokGajjar-gu1wi Месяц назад +7

    આપણી વેદના સાચી , પરમાત્મા દરેક ના દિવ્ય આત્મા ને શાંતિ આપે અને પરીવાર ને અણધારી ઉપાધી ને સહન કરવાની તાકાત આપે તેવી પ્રભુને પ્રાર્થના 🙏

  • @user-el4uy2mt2u
    @user-el4uy2mt2u Месяц назад +11

    ગુજરાતના ગૃહ રાજ્ય મંત્રી અને પ્રશાસન શું કરી રહ્યું છે શું રાજકારણના ઈશારે પ્રશાસન કામ કરી રહ્યું છે ગૃહ રાજ્ય મંત્રી જેતુ ના નિયુક્ત થયા છે તે દુના આવા ઘણા બધા એવા કાંડ મોરબી કાંડ તકસીલા કાન અને વડોદરામાં નાવ ડૂબે આવા આવા માસુમ લોકો મોતને ભેટી રહ્યા છે અને વ્યક્તિઓ ગૃહ રાજ્ય મંત્રી તરીકે ઉભા હોય એ શું એને શરમ આવવી જોઈએ અને રાજીનામું આપવું જોઈએ

  • @nakumvallabh3596
    @nakumvallabh3596 29 дней назад +8

    આપણા શિવાય કોઈ કહેવાવાળા નથી દાદા તમે કયદયો ખુબ શુરવીરતા બતાવી છે ભાઇ બહેનો ❤❤

  • @manubhaisoni506
    @manubhaisoni506 Месяц назад +15

    આખે આખી પાર્ટી આ કાંડ બાબતે જવાબદાર છે

  • @sivabhaiprajapati2608
    @sivabhaiprajapati2608 Месяц назад +4

    ખૂબ દુઃખ થાય છે

  • @makvanamangabhai846
    @makvanamangabhai846 Месяц назад +2

    સરસભાઈનેઅભીનંદન

  • @vadherharibhai3902
    @vadherharibhai3902 Месяц назад +5

    ભાજપ સરકાર નાં રાજમાં ૧ જીવ ની કિંમત ૪ લાખ રૂપિયા છે

  • @barotpravin7763
    @barotpravin7763 29 дней назад +3

    વાહ કાકા વાહ

  • @user-ni4vj2wj3d
    @user-ni4vj2wj3d Месяц назад +3

    Kaka tame 100% Sacha cho

  • @varijluhar1262
    @varijluhar1262 Месяц назад +15

    સાચી વેદના

    • @nakumvallabh3596
      @nakumvallabh3596 28 дней назад

      આજ સુધી ક્યાં હતાભાઇ સંભાળ લેવી જોઈએ પેલીહવે ફફડાટ કરવાથી શું મેળવી શકાય છે ભાઇ બહેનો પેલા સમજાવો ને ધ્યાન દોરાવો તો કાય સારું થાય છે ભાઇ બહેનો વીત્યા પછી મહાભારત

  • @user-cy1oq1mw7z
    @user-cy1oq1mw7z 28 дней назад +1

    સાચી વાત છે સરકાર પયસાની છે હપતા

  • @user-ld2hs6go3k
    @user-ld2hs6go3k 28 дней назад

    એકદમ સાચી વાત કરે છે બાપા જીવની તો પડી નથી સરકારને

  • @bharatjhaveri2370
    @bharatjhaveri2370 Месяц назад +6

    In future please elect educated young honest candidate who believes in Democracy

  • @rajeshsangada6007
    @rajeshsangada6007 Месяц назад +2

    સાચી વાત

  • @darvinsinhzala7625
    @darvinsinhzala7625 28 дней назад +3

    ધન્ય છે આ કાકા ને લાખ લાખ સલામ આજે નવ યુવા પેઢી ભણેલી ગણેલી હોવા છતાં કોઈ અવાજ ઉઠાવતું નથી

  • @user-rh4pt8yb5d
    @user-rh4pt8yb5d 28 дней назад +1

    સાચી વાત કહી છે આ દાદાએ 😢😢😢😢😢😢

  • @kuldipsinhdabhi2190
    @kuldipsinhdabhi2190 Месяц назад +3

    Right

  • @raghuvirshihvaghelaraghuvi8633
    @raghuvirshihvaghelaraghuvi8633 28 дней назад +1

    Sach.cha.bapu

  • @haribhairamu2121
    @haribhairamu2121 Месяц назад +2

    આપો મત આ સરકાર ભાગીદાર છે

  • @user-in1ji7vw4x
    @user-in1ji7vw4x Месяц назад +2

    Sachi vat che

  • @user-nr4gw9me1f
    @user-nr4gw9me1f Месяц назад +2

    હાશીવાતછે

  • @asmitapatel3008
    @asmitapatel3008 Месяц назад +3

    Kya gya rupala saheb

  • @pravinseju5787
    @pravinseju5787 Месяц назад +2

    ધર્મના નામે મત આપો

  • @raajput4398
    @raajput4398 Месяц назад +3

    હું તો ગોબર ભક્ત છું છે કોઈ ગોબર ભક્તો

  • @bharatjhaveri2370
    @bharatjhaveri2370 Месяц назад +10

    Modi Ji's culture in Gujarat, Chanda do and Dhandha Lo,

  • @yadavdevyangini6972
    @yadavdevyangini6972 29 дней назад +2

    સનાતન ધર્મ😮😮😮😮

  • @user-gt3hb1jf8q
    @user-gt3hb1jf8q Месяц назад +3

    ભાજપ ને દયો હજી

  • @dhirubhaidevganiya8611
    @dhirubhaidevganiya8611 Месяц назад +2

    हमे इस आसुरी व्यवथा को पूरा बदलना होगा इस के लिये हमे वोट देना बंध कर ना हो गा

  • @dhavalsonavali6516
    @dhavalsonavali6516 Месяц назад +8

    આ બધી ઘટનાઓ ચૂંટણી વખતે કેમ યાદ નથી આવતી????

  • @user-cf6ds1pp5t
    @user-cf6ds1pp5t 28 дней назад

    Aapo vote

  • @user-jf1of5kj6r
    @user-jf1of5kj6r 28 дней назад

    Bilkul sachu nagarikoni Kone padi chhe...
    Bhrastchar jindabad

  • @user-nr4gw9me1f
    @user-nr4gw9me1f Месяц назад +3

    નકામીશરકારછે

  • @kishorzalavadia403
    @kishorzalavadia403 Месяц назад +3

    Mat tame aapo cho.

  • @bharatjhaveri2370
    @bharatjhaveri2370 Месяц назад +3

    From Electoral bond money Modi ji purchase Surat ceat in Gujarat,

  • @sanjayvadi2972
    @sanjayvadi2972 29 дней назад +1

    Omsanti

  • @mahii642
    @mahii642 Месяц назад +2

    156 mla ?

  • @vinodthakor2367
    @vinodthakor2367 Месяц назад +2

    દો હજી મત દો

  • @user-xp1hj9ho6y
    @user-xp1hj9ho6y 29 дней назад +2

    પુરેપુરી હપ્તા ખોરીછે

  • @myfitness1909
    @myfitness1909 Месяц назад +2

    Video share karo

  • @pravinnakum2169
    @pravinnakum2169 28 дней назад +1

    આપો હજી ભાજપ ને મત

  • @ganeshbhaimarvaniya
    @ganeshbhaimarvaniya 29 дней назад +1

    આટલા કાંડ થયા ,તો શા માટે ખોબલે ખોબલે મત આપો છો ?મગફળી કાંડ નું શું થયું ? ક્યાં ગયા ચમર બંધી ?

  • @MIRAJAPR
    @MIRAJAPR Месяц назад +2

    બધાને ખબર છે હપ્તા ખોચ્છે

  • @ChaganSagathiya
    @ChaganSagathiya Месяц назад +2

    Bhajp sarkar j kadho badha raji naamu aape

  • @abhayparmar6682
    @abhayparmar6682 29 дней назад +2

    સરકાર નપૂંસક છે😢

  • @sandipkatiya6692
    @sandipkatiya6692 28 дней назад

    પહેલી મેના હજુ ખોલવાની વાત કરે છે એમાં તો માણસો ગરકાવ થઈ જાય અટળ સરોવર માં શું જવાબદારી લેશે ગેમ જોને જવાબદારી નથી તો અટલ સરોવર ની જવાબદારી શું

  • @sonirajeshbhai5873
    @sonirajeshbhai5873 Месяц назад +1

    Sarkar ne smart miter ma ras chee

  • @user-sl1hw9hv1c
    @user-sl1hw9hv1c 28 дней назад +1

    ભાઈ પબ્લિક ની ભૂલ છે. મત આપવો નહીં

  • @dushyantdube8983
    @dushyantdube8983 27 дней назад

    લોકો વડે, લોકો દ્વારા, લોકો માટે લોકશાહી (ઠગ શાહી)

  • @udaan.6788
    @udaan.6788 Месяц назад +1

    Sachi vat che Kay vepar che

  • @JavidGhoghai-pr9id
    @JavidGhoghai-pr9id Месяц назад

    Children's are God's gift not only that all human beings are God's creation and one has to appreciation

  • @vipulpjoshi
    @vipulpjoshi 29 дней назад +1

    બધા એક જ પેટ ના છે

  • @meemnun_ALiF-lost
    @meemnun_ALiF-lost Месяц назад

    prayers 🙏🤲😢 💔

  • @ChandrikabenGajera-wz1lp
    @ChandrikabenGajera-wz1lp Месяц назад +1

    Rajkot mafiyaona hath ma chhe

  • @ammypatel8215
    @ammypatel8215 Месяц назад +4

    Sarkar tame banavi

  • @naginbhaiparmar1370
    @naginbhaiparmar1370 27 дней назад

    આ બીજેપી ના રાજ માં અત્યાર સુધીમાં કેટલા કાંડ થયા અને કેટલાના જીવ ગયા તે પ્રજા સારી રીતે સમજી લે.

  • @kamleshkumar-gw1bh
    @kamleshkumar-gw1bh Месяц назад +1

    ગુજરાત માં કેમ આવા બનાવ બને છે

  • @dushyantdube8983
    @dushyantdube8983 27 дней назад

    ગવર્ન્મેન્ટ બ્લડ મની આપે છે

  • @prabhabenukani4089
    @prabhabenukani4089 29 дней назад +1

    આવી રમતો બંધ કરાવો

  • @GitabenParmar-hl2eq
    @GitabenParmar-hl2eq Месяц назад

    😢😢😢😢😢😢😢😢😢

  • @makvanamangabhai846
    @makvanamangabhai846 Месяц назад +1

    ધણીધોરીવગરનુરાજછેરાજાશાહામહારાજાજવાબદારહતા

  • @kuldipsinhdabhi2190
    @kuldipsinhdabhi2190 Месяц назад +1

    જવાબ લેવો જ જોઇયે પબ્લિક એ

  • @mohitpatel2205
    @mohitpatel2205 Месяц назад +1

    Haji mitar aavase 5000 Bil aavse

  • @DirajlalJethva
    @DirajlalJethva 28 дней назад

    આ.લોકો.પણ.છુટીજાશે

  • @mahendrasavaliya3357
    @mahendrasavaliya3357 Месяц назад +1

    Jaher Chok ma sja aapo

  • @nihalpadiyar9842
    @nihalpadiyar9842 Месяц назад

    Town planning officer..... responsible......?!?!?🤣😎

  • @DirajlalJethva
    @DirajlalJethva 28 дней назад

    કોઈની.બીક.નથી

  • @tarunkacharola1096
    @tarunkacharola1096 Месяц назад +1

    હવેખબરપડિ
    અતારલગિકિયજિયાતા

  • @sarvaiyaomdevsinh1510
    @sarvaiyaomdevsinh1510 28 дней назад +1

    Apadej BJP ne mathe lay ne fariye savi have bhogavo

  • @DirajlalJethva
    @DirajlalJethva 28 дней назад

    નીતીશ.નિયમ.નો.સરે.આમ.ઉલારીયો.

  • @user-cy1oq1mw7z
    @user-cy1oq1mw7z 28 дней назад

    બધી સરકાર ને ખબર છે બધાય પયસા લીએ છે

  • @buddha2845
    @buddha2845 Месяц назад +1

    राजा रजवाड़ा नू राज सारू हतु

  • @sheikhjiya8435
    @sheikhjiya8435 Месяц назад

    156/have 400par

  • @asmitapatel3008
    @asmitapatel3008 Месяц назад

    Modisaheb

  • @natubhaiapmc1652
    @natubhaiapmc1652 Месяц назад

    ઑહ ....

  • @Gajendrasinh45
    @Gajendrasinh45 Месяц назад +1

    Aa game zone no opning ma kalektar pan hajar hata ane RMC kamisnar pan hajar hata bolo!!!!
    Aa loko ne pela dismis kro atle daklo bese.

    • @buddha2845
      @buddha2845 Месяц назад

      ભાજપ સરકાર નથી ચલાવતી,,માફિયા રાજ ચલાવે છે

  • @user-fx8oz6gl3p
    @user-fx8oz6gl3p Месяц назад

    Public ma thodi aaj kal hovi joiye

  • @MIRAJAPR
    @MIRAJAPR Месяц назад

    લોક સાઈ ખપે

  • @KhimjiParmar-nk5wx
    @KhimjiParmar-nk5wx Месяц назад +7

    Bjp.ko.or.vote.do

    • @Surgujar-jh5cj
      @Surgujar-jh5cj Месяц назад

      Sachhi vat che Jem surat na case ma thayu tej thase

  • @JadejaBaa-eq4zh
    @JadejaBaa-eq4zh Месяц назад

    ઑમશાતી

  • @asmitapatel3008
    @asmitapatel3008 Месяц назад

    4 lKh aape

  • @user-qs1ce1jz5o
    @user-qs1ce1jz5o Месяц назад

    City varaj bhogve chhe...to pn moti lead thi bhrashtachari o jite

  • @user-qs1ce1jz5o
    @user-qs1ce1jz5o Месяц назад

    Public sudhare nahi tya sudhi bjp ne jitado...

  • @mukuldave7767
    @mukuldave7767 Месяц назад

    Actual question to e puchhaawo joiye ketala loko tamari paase rupiyaa MAGTA, UGHARAAWATAA, LETA AA GAME ZONE CHAALU RAHE TE MAATE. TO KON BHRASHTA CHHE TE KHABAR PADE, PAN ALLAH MAALIK CHHE ETLE AA 100 JANMA CHAALI JAAY TO PAN KABAR NAHI PADE, PADWAADE, PAADSHE.

  • @janvirathod877
    @janvirathod877 Месяц назад

    3 thi 4 sir che maneger ahemdabad na che sir hu tiya j job karti hti 🥹tiya KY j tantra saru nahotu tiya ni resepnist pn bovj rude behavior karti hti Peale thi j aava loko n saza madvi joie sir.....🥹🥹🥹🥺🙏🙏🙏

  • @gg6407
    @gg6407 29 дней назад

    અબ કી પાર ૯૦૦ પાર 🤺🤺

  • @dhavaldodiya4614
    @dhavaldodiya4614 28 дней назад

    Bjp ne apo mat

  • @pankajadhyaru4354
    @pankajadhyaru4354 Месяц назад

    Sak vara patharna lay betha hoy tene heran kar6 ane t r b no mandap ubho kari didho

  • @nihalpadiyar9842
    @nihalpadiyar9842 Месяц назад

    Saurashtra..... state.....?!?!?🤣😎

  • @hareshkamaliya2370
    @hareshkamaliya2370 Месяц назад

    FASI SJA TO SU AANU KAY THAVANU NU NATHI

  • @hareshkamaliya2370
    @hareshkamaliya2370 Месяц назад

    AAPO HALKINAV NE MAT

  • @VedantKela-kg6ub
    @VedantKela-kg6ub Месяц назад

    400 par 😂😂

  • @user-in7ji1qj1d
    @user-in7ji1qj1d Месяц назад

    Shun kaam aa sarkar ne vote aapi ne lai aavo chho ? Morbi kaand pachhi pan loko jaagya nahi , have bumo maarva thi shun thaay . ?

  • @user-cl6hr9do4q
    @user-cl6hr9do4q Месяц назад

    To bhai.road.upar.aandolan.chalu.Kar aa.bhasan.se.pet.BH are.

    • @Surgujar-jh5cj
      @Surgujar-jh5cj Месяц назад

      Koi na kare su thayu rajput andolan nu

  • @shreeambikasoundd.j5291
    @shreeambikasoundd.j5291 Месяц назад +7

    Haji karo ( modi modi modi )

  • @joshanakhant6084
    @joshanakhant6084 Месяц назад

    Anata.to.morbi.valu.cha.ak.dakhlo.basda..gunagrra.saja.api

  • @user-wu5fb5mr7z
    @user-wu5fb5mr7z Месяц назад

    ચૂટય ચૂટયનેલાવોઆ ઘરભરુને

  • @user-lh3wp2xw3s
    @user-lh3wp2xw3s Месяц назад

    ભાઈની ચામાં

  • @pravinsinhzala6242
    @pravinsinhzala6242 Месяц назад

    bjp na rajma maja she

  • @gj3gamers624
    @gj3gamers624 Месяц назад

    Chai vat he pan bhay modi na bhakat he 😡

  • @ramamakwana1341
    @ramamakwana1341 29 дней назад

    BJP gundaraj chhe🙏 Jay shree krishna 🙏😭😭😭😭😭