Ram Mokariya | હું કોઈના બાપથી ડરતો નથી...મારું રેકોર્ડિંગ ના કરતા.. હું ભોળો માણસ છું...

Поделиться
HTML-код
  • Опубликовано: 29 май 2024
  • #loksabhaelection2024 #elections2024 #generalelections #loksabhaelection2024phase1 #electioncommission #BJP #BSP #CPI #CPM #INC #NCP #Elections #Elections2024 #ElectionDate #LokSabha #Loksabhaelection2024 #Genibenthakor #BJP #Congress #Politics #Rekhabenchaudhary #Banaskantha #Bhupendrapatel #CRPatil #Abpasmita #Gujaratinews #GujaratRain #GujaratWeather #RajkotFire #RajkotGamingZone #TRPGamingZone
    Ram Mokariya | હું કોઈના બાપથી ડરતો નથી...મારું રેકોર્ડિંગ ના કરતા.. હું ભોળો માણસ છું...
    Gujarat | gujarati News | ABP Gujarat | ABP Asmita LIVE | Gujarati Samachar | Gujarat AAP | Gujarat BJP | Chaitar Vasava | Gujarat Politics | Ram Mandir | Ayodhya Ram Mandir | Gujarat Weather | Gujarat Rain | Rajkot Fire | Rajkot TRP Mall | Rajkot Gaming Zone
    ABP Asmita LIVE : ગુજરાત, દેશ અને દુનિયાના તમામ Latest News તમે અહીં જોઇ શકો છો. ગુજરાત અને દેશની રાજનીતિને લગતા સમાચાર જુઓ અહીં.
    For more videos Visit our RUclips Channel -
    / abpasmitatv
    Click here to Subscribe and stay Updated -
    / @abpasmitatv
    ABP Asmita Website: abpasmita.abplive.in/
    Facebook: / abpasmita

Комментарии • 786

  • @ashvinsinh7827
    @ashvinsinh7827 29 дней назад +73

    ભાજપ ના બધાજ નેતા ની પ્રોપટી ચેક કરો તો ખબર પડે 10વર્ષ માં કેટલી પ્રગતિ કરી

    • @yuvigamers8460
      @yuvigamers8460 28 дней назад

      એ નહીં કરે બધા ચોર છે

  • @ileshjavia5963
    @ileshjavia5963 29 дней назад +67

    આજ કાલના અધીકારીઓ સ્થાનિક નેતાઓને પણ જવાબ આપતા નથી. વાહ રામભાઈ તમારી કારકીર્દી ની પરવાહ કર્યા વગર ભ્રષ્ટાચાર ઉજાગર કરો છો.

    • @vishnupatel2940
      @vishnupatel2940 29 дней назад +6

      શેના માટે આપ્યા એ કેમ નથી કહેતા ?? મતલબ ખોટા કામ માટે જ આપ્યા હશે ...

    • @hardiksinhgohil7479
      @hardiksinhgohil7479 29 дней назад

      ભ્રષ્ટાચાર અધિનિયમ મુજબ લાંચ માંગવી અને લાંચ આપવી બન્ને ગુન્હો છે. જો સાંસદ રામ મોકરીયાએ ખુદ કબુલ્યુ છે કે લાંચ આપી હતી, તો તેમની કબૂલાતના આધારે તેમની ધરપકડ થાય.
      અને રાજકોટ કાંડ પછી આ વાત કરી બનાવ માટે અધિકારીઓ જવાબદાર છે નેતા નહીં.. કેમકે નેતાઓને પણ અધિકારી ને લાંચ આપવી પડે છે.😂😂 એવુ રામભાઈ સાબિત કરવા માંગે છે

    • @PREMDESAI-il7iy
      @PREMDESAI-il7iy 9 дней назад +1

      badhu adhikari o j kare che? neta o badha bau sidha che ? adhikari jode rajinamu mango cho to netao jode pan mango rajinamu a loko pan atla j javabdar che

  • @arvindsarvaiya1237
    @arvindsarvaiya1237 29 дней назад +19

    રોનકભાઈ જરૂરથી જાજો

  • @Fantasyy.11
    @Fantasyy.11 29 дней назад +59

    એ રામભાઈ મોકરિયા જવાબ આપવાની ત્રેવડ નહોતી તો સાંસદ શું કામ બન્યાં?

    • @user-vw1sl7nx6n
      @user-vw1sl7nx6n 29 дней назад

      જા ચોદયા જા

    • @natvarlalgardhariya291
      @natvarlalgardhariya291 29 дней назад +2

      BJP ma aava j bhega thaya chhe bhai

    • @RajdeepsinhRathod-fl7ry
      @RajdeepsinhRathod-fl7ry 29 дней назад

      આવા લોકોને જ બીજેપી એટલાં માટે રાખે છે જ્યા કુંડાળા મા નાખવા થાય તો આવા બિચારા ઓ ને નાખી દેવા ના બાકી એક પણ નેતા એવા નથી કે કે ખુલ્લું કહી શકે એમ નથી

    • @Fantasyy.11
      @Fantasyy.11 29 дней назад +1

      @@natvarlalgardhariya291 મને તો ભાજપના દલાલોની ખબર જ છે ૨૦૧૫માં પાટીદારોનાં ૧૪ યુવાનોને ગોળીઓ ધરબીને મોતના મુખમાં ધકેલી દીધા છે એ વખતે હું પણ જીએમડીસી ગ્રાઉન્ડમાં યોજાયેલી રેલીમાં હાજર હતો.
      એ પ્રકરણમાં સંડોવાયેલા કયા કયા પોલીસ અધિકારીઓ પર પગલાં લેવામાં આવ્યાં છે? અને કયા નેતાઓના આદેશ આપ્યો હતો?
      સાહેબ મારો આ સિમ્પલ સવાલ છે!

    • @amrutpatel9345
      @amrutpatel9345 28 дней назад

      રામભાઈએ ખોટું કર્યું હશે એટલે જ પૈસા આપ્યા છે.

  • @RameshRamesh-ex1wo
    @RameshRamesh-ex1wo 29 дней назад +22

    70 હજાર એના મોઢે બોલે છે. હકીકત તો kaik અલગ j hase. વધારે j apya hase

  • @prafulpatel5619
    @prafulpatel5619 29 дней назад +11

    મોદીએ "ધ્યાન"ને નામે છટકબારી શોધી... વાહ રે ઢાંગી બાબા😇

  • @user-lh3ov1ew5c
    @user-lh3ov1ew5c 29 дней назад +15

    મોકણીયા ભાઈ ખરેખર આશા છે કે આ ઘટના અતિ દુઃખદ કહી શકાય, તમે સહકાર આપી યોગ્ય તપાસ કરાવો..

  • @mahinews0
    @mahinews0 29 дней назад +62

    ૩૦ વર્ષ મા કોઈ સામાન્ય જનતા કે પત્રકાર એ પણ આટલું સચોટ રીતે ગુજરાત માં ચાલતા ભ્રષ્ટાચાર વિશે ખુલી ને કોઈ બોલ્યું નથી.. રામભાઈ ને સલામ છે..........

    • @bsavani9876
      @bsavani9876 29 дней назад +7

      પૈસા આપનાર પણ ભ્રષ્ટાચારી કહેવાય

    • @jadejaabhirajsinh5155
      @jadejaabhirajsinh5155 29 дней назад +5

      Aa desh ni public che rambhai sari sari vato kari to rambhai sara માણસ they geya

    • @sandip8825
      @sandip8825 29 дней назад +3

      આમાં આ સાંસદ નો પણ ભાગ હોય છે....

    • @vishnupatel2940
      @vishnupatel2940 29 дней назад +4

      ખોટું કામ કરાવવા જ આપ્યા હશે

    • @ghanshyambarotofficial187
      @ghanshyambarotofficial187 29 дней назад

      તે અત્યાર સુધી રામભાઈ ક્યાં હતા શર્મ કરો આટલા મૃત્યુ પચ્છી પણ તમે 'રામ' થી નહી રામભાઈ થી જોડાયેલા છો ભગવાન બધુ જુવે છે મીત્ર 😢

  • @kamleshmaru7060
    @kamleshmaru7060 29 дней назад +14

    વાહ રામ ભાઈ. આ રીતે ચાલુ રાખજો . પ્રજા તમારી સાથે છે..રૂપાણી સાહેબ કઈક બોલો. તમે પણ શાસન કર્યું તું.

    • @jigneshrawal9748
      @jigneshrawal9748 24 дня назад

      બંને જુના મિત્રો છે.

  • @bilalniyatar4641
    @bilalniyatar4641 29 дней назад +17

    આખા દેશ મા થાય છે,,, ખુદ કબુલ કરે છે

  • @gulrezwadaniya8224
    @gulrezwadaniya8224 29 дней назад +10

    જાજા વર્ષો સુધી એક ને એક સરકાર ચાલ્યા કરે અને વિપક્ષ મજબૂત ન રહે ને ત્યારે આ બધી સમસ્યાઓ તો રહેવાની જ, ભાજપના નેતા અને સરકારી કર્મચારીમાં સારા મેડ થઈ ગયા છે

  • @hasmukhbhoi8079
    @hasmukhbhoi8079 29 дней назад +43

    મને તો ખબર પડતી નથી આવા સાંસદ કેમના બની જાય છે

    • @HiteshPJoshi
      @HiteshPJoshi 29 дней назад +2

      Gujarat ma patel shivay koy neta na bani sake

    • @dabhivinubhai6360
      @dabhivinubhai6360 28 дней назад +2

      તો તારા બાપાને મોકલ

    • @amrutpatel9345
      @amrutpatel9345 28 дней назад +1

      સો ટકા સાચી વાત.

    • @patelvishal3729
      @patelvishal3729 23 дня назад

      A////no no no no
      No
      ​@@amrutpatel9345

  • @ashvinraviya8561
    @ashvinraviya8561 29 дней назад +20

    વાહ રામભાય વાહ ...સરસ વાત કરી

  • @prakashtilva6368
    @prakashtilva6368 29 дней назад +26

    રામભાઈ ભોળા તો ખરા જ બોલ્યાં તો ખરા બાકી તો કાળમીંઢ પાણા બોલે?

    • @hardiksinhgohil7479
      @hardiksinhgohil7479 29 дней назад +1

      અંધ ભક્ત રાજ 😄😂

    • @amrutpatel9345
      @amrutpatel9345 28 дней назад

      કંઈ ભોળા નથી નાટક કરે છે પબ્લિક નો રોષ શાંત કરવા માટે.

  • @varsuvaja144
    @varsuvaja144 29 дней назад +5

    સાચી વાત છે રામભાઇ

  • @parimalshah346
    @parimalshah346 29 дней назад +6

    રોનક્ભાઇ એમના ઘરે જરૂરથી જજો

  • @alabhaichavda2440
    @alabhaichavda2440 29 дней назад +5

    રૂપાલા સાહેબ ક્યાં ગયા રામ ભાઈ ને ભરાવી દિધા

  • @piyushbhaivyas9956
    @piyushbhaivyas9956 29 дней назад +37

    આટલું કબૂલ કરવું એ પણ હિંમત ની વાત છે. પત્રકારે હકારાત્મક રીતે વિચારવું જોઈ.. આપની ફરજ છે ભ્રષ્ટાચારી ઓ ને પ્રશ્ન કરો... વાહ રામભાઇ..

    • @riyazbhaikasmani321
      @riyazbhaikasmani321 29 дней назад

      કયાક ખોટૂ હશે તોજ પૈસા આપીયા હોય તેને તમે સારૂ કહવા માગો છો,અનપઢ લાગો

    • @amrutpatel9345
      @amrutpatel9345 28 дней назад

      રામભાઈ ખુદ જ ભ્રષ્ટ છે એટલે પૈસા આપ્યા એના વખાણ કરવાની જરૂર નથી.

  • @rkstudioofficial.8876
    @rkstudioofficial.8876 29 дней назад +19

    આમ જોઈએ તો રામ ભાઈ ની વાત સાચી છે

  • @kanubhaivanar7746
    @kanubhaivanar7746 29 дней назад +17

    આખા ગુજરાતમાં ફાયર સેફ્ટી ના અધિકારી રુપિયા થી જ વેવાર કરશો તો જ કામ કરે છે

  • @sureshbhaijoshi2000
    @sureshbhaijoshi2000 29 дней назад +14

    વાહરામભાઈસાહેબ ધનયવાદ મેદરડાથી પીજી જૉષી

  • @thakornatuji7384
    @thakornatuji7384 29 дней назад +27

    ભાજપ ના રાજમાં અધિકારીઓ ને નેતાઓ પૈસા આપે અને ઘણા અધિકારીઓ નેતાઓ ને પૈસા આપે

    • @hardiksinhgohil7479
      @hardiksinhgohil7479 29 дней назад

      ભ્રષ્ટાચાર અધિનિયમ મુજબ લાંચ માંગવી અને લાંચ આપવી બન્ને ગુન્હો છે. જો સાંસદ રામ મોકરીયાએ ખુદ કબુલ્યુ છે કે લાંચ આપી હતી, તો તેમની કબૂલાતના આધારે તેમની ધરપકડ થાય.
      અને રાજકોટ કાંડ પછી આ વાત કરી બનાવ માટે અધિકારીઓ જવાબદાર છે નેતા નહીં.. કેમકે નેતાઓને પણ અધિકારી ને લાંચ આપવી પડે છે.😂😂 એવુ રામભાઈ સાબિત કરવા માંગે છે

    • @divyesh97
      @divyesh97 29 дней назад +3

      કોંગ્રેસ ના રાજ મા તો રામ રાજ્ય હતું કા....

  • @BindubaRathod
    @BindubaRathod 29 дней назад +5

    मोदी।हे।तो।मुमकिन। हे।भरतसिह राठौर गुजरात राजकोट

  • @ramandamor4308
    @ramandamor4308 29 дней назад +5

    ગુજરાત. મા વડોદરા મોરબી સુરત રાજકોટ
    આ ને વિકાસ કહેવાય હજુ સ્કૂલ ફી જુઓ

  • @bsavani9876
    @bsavani9876 29 дней назад +42

    પૈસા આપ્યા છે તો કાંઈક ખોટુ કામ કરાવવાના જ આપ્યા હશે ને

    • @vaghelashailesh7104
      @vaghelashailesh7104 29 дней назад +2

      એવુ નથી હોતું ભાઈ અમુક વખતે સહીઓ કરવાના પણ પૈસા લેતા હોય છે ખોટા કામ માટે જ પૈસા લેવાય છે એવું કોણ કહે છે

    • @amrutpatel9345
      @amrutpatel9345 28 дней назад

      સૌથી મોટા ભ્રષ્ટ આ નેતાઓ જ છે જે જોડે રહીને ભ્રષ્ટાચાર કરાવે છે.

  • @Fantasyy.11
    @Fantasyy.11 29 дней назад +22

    એ કોડા પગલાં લેવામાં નથી આવતાં તો પક્ષના પ્રાથમિક સભ્યપદેથી રાજીનામું આપી પી દે

    • @lamkabhai3388
      @lamkabhai3388 29 дней назад +1

      એકદમ સાચી વાત છે ભાઈ

    • @amrutpatel9345
      @amrutpatel9345 28 дней назад +1

      100% સાચી વાત

    • @commando03
      @commando03 28 дней назад

      Machodamna original id mathi aav

    • @Fantasyy.11
      @Fantasyy.11 27 дней назад

      એ ભાઈ સત્ય હંમેશા કડવું જ લાગે

    • @user-ew2yt2fr6i
      @user-ew2yt2fr6i 27 дней назад +1

      Ek dam sahi kaha bhai

  • @hirenahir4377
    @hirenahir4377 29 дней назад +7

    રામ ભાઈ જોરદાર માણસ છે, મિડિયા વારા મુદ્દા ને
    ડાયવર્ટ કરે છે, રામભાઇ ના જવાબ યોગ્ય છે

  • @vipulpatel5475
    @vipulpatel5475 28 дней назад +2

    લેવા વાળો અને આપવા વાળો બંને ગુનેગાર

  • @manuparmar7145
    @manuparmar7145 29 дней назад +3

    જો સાંસદ સભ્ય આટલા મજબૂર હોય તો સામાન્ય માણસ નું શું ? 😊

  • @kbjadeja7247
    @kbjadeja7247 29 дней назад +16

    રામભાઈ સારા માણસ આટલું સત્ય તો બોલે છે

    • @jadejaabhirajsinh5155
      @jadejaabhirajsinh5155 29 дней назад +4

      કેવી રીતે સારા માણસ lagiya

    • @jayloving2005
      @jayloving2005 29 дней назад

      Sacho neta 6

    • @narendraparmar151
      @narendraparmar151 29 дней назад

      Pan bhai sata to bjp ni che ane j kam karvanu hoi

    • @jayloving2005
      @jayloving2005 29 дней назад +2

      @@narendraparmar151 koi parivar ma ek manas kharab hoy Eno MATLAB Evo nathi akho parivar kharab hoy

    • @jadejaabhirajsinh5155
      @jadejaabhirajsinh5155 29 дней назад +1

      Koy neta Saro hoto j nathi badha potana સ્વાર્થ માટે જ આવ તા હોય છે રાજનીતિ મા

  • @prakashbhatt6561
    @prakashbhatt6561 29 дней назад +6

    પાચ વરસ પર પૈસા આપ્યા તો ખાતો નથી અને ખાવા દેતો નથી તેનુ શું?

  • @guasevasamajOsa
    @guasevasamajOsa 29 дней назад +10

    રોનકભાઈ એક વખત રામભાઈ ની મુલાકાત લો રામભાઈ રામ નો માણસ છે

  • @jigszaveri8304
    @jigszaveri8304 27 дней назад +1

    Paresh bhai Dhanani ❤️ best

  • @jayubha_Rana
    @jayubha_Rana 27 дней назад +2

    જનની જણ તો ભગત જણજે, કાં દાતાર કાં સુર, નહીતર રહેજે વાંછણી તારો મત ગુમાવીશ નુર... શુર એટલે રોનકભાઈ જેવા અને રામભાઈ જેવા શુરવીર... ધન્ય છે ધન્ય છે આપના બંનેની જનેતાને, એમના ચરણોમાં પણ મારા સાષ્ટાંગ દંડવત પ્રણામ

  • @dmpatel3931
    @dmpatel3931 29 дней назад +6

    Very nice ram bhi

  • @ashvinraviya8561
    @ashvinraviya8561 29 дней назад +15

    દરેક ઓફીસર ની પ્રોપર્ટી ચેક કરો સાહેબ ...પગાર 30000હોય પણ ચેક કરો તો ખબર પડે કાલાકામ કેટલા છે

    • @bsavani9876
      @bsavani9876 29 дней назад +3

      ચેક કરવા વાળા પણ ઓફીસરજ હશે ભાઈ

    • @sanjaysitapara1941
      @sanjaysitapara1941 29 дней назад

      ​@@bsavani9876
      😂😂

  • @solankilalubha.devubha.rjt3490
    @solankilalubha.devubha.rjt3490 29 дней назад +6

    રામભાઈ મોકરીયા સત્ય સાચું કહી રયા છે હકીકત છે

  • @rameshbhai9970
    @rameshbhai9970 29 дней назад +13

    👍 लाईक कर दिया है गुजरात बनासकांठा पत्रकार रमेशभाई चावडा डीसा भीलडी

  • @KausaliyabaJadeja
    @KausaliyabaJadeja 29 дней назад +3

    Vahhhh rambhai vahhhh
    Supar

  • @ashokchaudhary4018
    @ashokchaudhary4018 28 дней назад +1

    મેરા દેશ બિક રહા હૈ ❤

  • @vadherharibhai3902
    @vadherharibhai3902 29 дней назад +15

    સીતેર હજાર આ ભાઈ માટે મોટી રકમ નથી કારણ કે કરોડો બનાવી લીધા છે

    • @bhrugeshjoshi7943
      @bhrugeshjoshi7943 29 дней назад

      એ બુટલેગર નથી,મારુતિ કુરિયરના માલિક અને ઉદ્યોગપતિ છે કરોડો બનાવ્યા હોય તો એની મહેનત ના છે ,કોણે કેટલા બનાવ્યા એમાં ન પડાય બીજાના નળીયા ગણવા વાળા હલકી મનોવૃત્તિના ગણાય.

    • @yadavdevyangini6972
      @yadavdevyangini6972 29 дней назад +1

      પ્રજા નાં છે પૈસા

    • @tusharpandya-vn3bm
      @tusharpandya-vn3bm 28 дней назад

      Raja bani Gaya che aa loko

  • @shirishbhandari1826
    @shirishbhandari1826 29 дней назад +8

    બધું હાથ માં પછી શું કોઇના બાપ થી ડરવાના

  • @jagdishmehta3090
    @jagdishmehta3090 29 дней назад +5

    Congratulations Rambhai gametem toy sudama gurudwara na vidyarthi ho Aapne bnne ekaj sanstha ma rahine bhnya chhie ane tenu mane gaurav chhe jayho Rambhai You are a great man and Proud of you

  • @jayubha_Rana
    @jayubha_Rana 27 дней назад

    રામભાઈ મોકરીયા સાહેબ આવું કડવું સત્યતો ફક્ત આપના જેવા ખરેખર ભોળા અને નિડર વ્યક્તીજ બતાવી શકે આજના આ હળાહળ કળીયુગ માં પણ ભ્રષ્ટાચાર બાબતે આપના જેવા રાષ્ટ્રપ્રેમી સાંસદ જ બોલી શકે આ ખુબજ અઘરી બાબત છે આ દેશને આપના જેવા તટસ્થ અને નિષ્પક્ષ સાંસદોની જરૂર છે. આવુ જ પ્રેરક બળ ઈશ્વર આપને સદા આપતા રહે એવી પ્રાથના આપના ચરણોમાં કોટી કોટી વંદન સાથે ખુબ ખુબ ધન્યવાદ સહ અભિનંદન જય હિન્દ જય ભારત

  • @prakashbhatt6561
    @prakashbhatt6561 29 дней назад +5

    રોનકભાઈ, ઢીલા શું કામ પડો છે?

  • @BalvantChavda-wz4wm
    @BalvantChavda-wz4wm 29 дней назад +3

    Wah rambhai wah

  • @kaushikkumarupadhyay8279
    @kaushikkumarupadhyay8279 29 дней назад +5

    Rambhai is innocent, Rambhai accept truth corrupion ,he is bold men.plese
    Press not become issue.

  • @Urmilpatel-uc1ug
    @Urmilpatel-uc1ug 29 дней назад +4

    Rambhai Sav Sacha Spast Vakta chhe

  • @kalubhaikhatariya4751
    @kalubhaikhatariya4751 29 дней назад +10

    ખરે ખર રામભાઇ ભોળા છે

  • @kanjibhaidevjibhai878
    @kanjibhaidevjibhai878 26 дней назад +1

    રામભાઈ ને 100 સલામ
    રોનકભાઇ પટેલે 100 સલામ

  • @hasmukhbhoi8079
    @hasmukhbhoi8079 29 дней назад +4

    જાહેરાતો કરવી હોય ત્યારે પત્રકારો સારા લાગે

  • @meghnathiaswingar5900
    @meghnathiaswingar5900 29 дней назад +2

    Rambhai ne jay hind..

  • @manusihora7622
    @manusihora7622 29 дней назад +4

    વાહ વાહ રામભાઇ

  • @kanjibhaidangar9802
    @kanjibhaidangar9802 29 дней назад +3

    Rambhai. Bhalabhola. Mansche

  • @Kumkum_Digital_Ghunsiya
    @Kumkum_Digital_Ghunsiya 29 дней назад +1

    Vah Rambhai Vah

  • @sanjaychaudhary4257
    @sanjaychaudhary4257 29 дней назад +4

    રામભાઈ 70000 હજાર ક્યાં થી લાવ્યા એની તપાસ થવી જોઈએ.

    • @Harish..odedara
      @Harish..odedara 29 дней назад

      રામભાઈ રાજકારણમાં આવ્યા તેની પહેલાં થી અરબો પતિ છે.

  • @bhagyashribabu8426
    @bhagyashribabu8426 29 дней назад +5

    Ram bhai bija neta karta sara chhe

  • @harikrushnadecorationsurat4129
    @harikrushnadecorationsurat4129 29 дней назад +5

    ભોળા સે રામ ભાઇ સાચી વાત કરી

  • @yadavdevyangini6972
    @yadavdevyangini6972 29 дней назад +6

    મદદ કરી કહેવાય રામભાઈ 😂😂😂

  • @sanjayvyas6847
    @sanjayvyas6847 29 дней назад +2

    Badha hajar hata khi khi karta hata......
    Wah madad Kari badal abhar saheb

  • @khantarunsinh6648
    @khantarunsinh6648 29 дней назад +2

    મતલબ ભાજપ ભ્રષ્ટાચાર કરે છે કે કે રામભાઈ કહે છે કે જાહેર જીવન માં જાઓ તો ખબર પડે શું ચાલે છે મતલબ કે ભરપૂર ચાલે છે ભ્રસ્તાચાર ભાજપ ૪/૫ વર્ષ થી નથી એટલે એમ કહેશો જ નહીં કે ૪/૫ વર્ષ પહેલા ની વાત છે ભ્રષ્ટાચાર કર્યો એતો પાકુ જ ને

  • @karshankarmur6832
    @karshankarmur6832 29 дней назад +2

    વાહ રામભાઈ....

  • @hiteshmaheta1658
    @hiteshmaheta1658 29 дней назад +1

    Sachi vat 6. Ram bhai.......

  • @MrJchoksi39
    @MrJchoksi39 29 дней назад +3

    Jo boyega
    Wahi pavega
    KARMA 🎉

  • @prakashpanchal4153
    @prakashpanchal4153 25 дней назад

    Very honest person Ram mokariya

  • @kaushikkumarupadhyay8279
    @kaushikkumarupadhyay8279 29 дней назад +7

    Rambhai is not Damise politicians he can speak Truth.
    Sometimes Officer, he done Majboor.

  • @gabuchandresh8967
    @gabuchandresh8967 29 дней назад +2

    Ram Ram ram ram ram ram

  • @user-no7wh9wb9f
    @user-no7wh9wb9f 25 дней назад

    સાહેબ એમ કહે છે મારુ ઘર છે મારી પ્રોપર્ટી છેતોમારા ઘર કોઈને બાપનું નથી મારા ઘરમાં ગુસાઇ નહીં ના ઘરે કોઈપણ અધિકારી કે કોઈપણ પીજીવીસીએલ ના કર્મચારીઓ હું માલિક ની રજા સિવાય ઘરમાં ઘુસી અને ઘરમાં જાય રસોડામાં જાય બધે તપાસ કરે તો શું એ ઘરે એમનું છે તો શું આ કોઈ નેતા ના ઘરમાં ન જવાય ને કોઈ પબ્લિકના ઘરમાં જવું તે પણ આ સરકારનું કોઈ અધિકાર છે

  • @HashuRaja
    @HashuRaja 29 дней назад +4

    Ram bolo bhai ram rajinamu apo

  • @danimalandgarlatpatel6879
    @danimalandgarlatpatel6879 29 дней назад +2

    Rambhai sacho javab aapo

  • @JadejaMahavirsingh
    @JadejaMahavirsingh 29 дней назад +2

    Wah ronakbhai wah

  • @deeppatel8050
    @deeppatel8050 29 дней назад +2

    Abp asmitani jai ho. Ronak sir ni jai ho.

  • @user-ht5xp1mr2m
    @user-ht5xp1mr2m 29 дней назад +2

    વાહ રામભાઇ વાહ.

  • @piyush.agravat
    @piyush.agravat 29 дней назад +3

    જુનાગઢ ની માંગરોળ નગર પાલિકા માં પણ આંખ આડે હાથ રાખી ને ભ્રસ્ટાચાર કરી રહિયા છે ગટર વ્યવસ્થા ની મંજૂરી મડવા છતા કામ નથી થઈ રહયું અને ઘરે ઘરે બોર કરી ને જમીન માં ગટર ના પાણી ઉતારી રહિયા છે અને ભૂગર્ભ માં પ્રદુસણ કરી રહિયા છે

  • @m.parmar9
    @m.parmar9 29 дней назад +1

    Very nice interview & information.

  • @MaheshabhaiGhadiya
    @MaheshabhaiGhadiya 29 дней назад +2

    Jay shree ram

  • @mannsidd3725
    @mannsidd3725 29 дней назад +2

    Ronak bhai awesome...respect 4 u...

  • @Gujju17219
    @Gujju17219 29 дней назад +1

    Ram bhai ni vaat barobar che adhikario befam bani rahiya che

  • @SunilKano-cc9bo
    @SunilKano-cc9bo 29 дней назад +1

    એકદમ સાફ પરફેકટ વાત કરી મોકરીયા ભાઈ એ

  • @baradvijay1919
    @baradvijay1919 29 дней назад +2

    Wah rambhai

  • @rathodmahesh4215
    @rathodmahesh4215 28 дней назад

    આખું તંત્ર ભ્રસ્ટાચાર થી ચાલે છે કાયદાના નામ ઉપર ખુલી લૂંટ ચાલે છે

  • @DevrajMakavana-ks7xs
    @DevrajMakavana-ks7xs 26 дней назад

    Jey sri sita ram........
    Shabashe ram bhi..
    Ek suttr se ki
    Aage bhedhena hei to
    Pisce met dekho .......
    Sety codta nehi ye takt.

  • @pravinzinzuvadiya2809
    @pravinzinzuvadiya2809 29 дней назад +2

    SABASH ZA BAZ PATRAKAR ANE RAM MOKRYANE KHULA DIL ❤VAT KARVA BADAL

  • @babubhailukhi2522
    @babubhailukhi2522 29 дней назад +2

    गुजरात में भ्रष्टाचार आसान छु रहे है

  • @girdharbhaisorathiya2229
    @girdharbhaisorathiya2229 29 дней назад +2

    Vah ram bhai vah

  • @joliyaramjoliyaram2937
    @joliyaramjoliyaram2937 27 дней назад +1

    રામભાઈ મોકરિયા ની છાસી વાત છે

  • @jituchelavda2352
    @jituchelavda2352 27 дней назад

    Yes Right 👍🏽. Ronak. Bhi

  • @jatinmaheta9892
    @jatinmaheta9892 23 дня назад

    પત્રકાર ને કાઈ પણ હાથ માં આવી જાવું જોઇએ તમને બધીજ ખબર છે રામભાઈ ને કા ફસા વો

  • @user-oo4rq2eb7c
    @user-oo4rq2eb7c 23 дня назад

    Rambhai. Shacha se

  • @nikhilvaishnav2558
    @nikhilvaishnav2558 28 дней назад +1

    Presh vada ram bhai na ghare ma parmishon vagar jata reya huta to a patrkar upar bhi kareyvahi thavi joy a patrkar bandhu ne avo koi huk a adhikar nathe jay siyaram

  • @tsgujarati
    @tsgujarati 29 дней назад +2

    મોખર્યા સાચા છે ન્યૂઝ વાળા ને બધી ખબર હોય તેવું આક્ષેપ કર્યું રામભાઈ? 👍

  • @sameeratheist6856
    @sameeratheist6856 29 дней назад +1

    રામભાઈ ❤

  • @bharatodedara4115
    @bharatodedara4115 29 дней назад +4

    આને કોઈ દિવસ જીભ ઉપર કાબૂ નથી

  • @bharteshjani6050
    @bharteshjani6050 29 дней назад +3

    રામભાઈ તમારી debet સામભઙી ને તમને સલામ છે.

  • @AnilKakadiya-oh2gi
    @AnilKakadiya-oh2gi 29 дней назад +2

    સરકાર તો અત્યારે ધ્યાનમા બેસીને તપસ્યા કરી રહી છે જનતા નુ અને દેશનુતો ભલે ગમેતેમ થાય પણ અત્યારે તો સરકાર મોજ ફકીરીમા મસ્ત બનીને મસ્તીનો આંનદ લઈ રહી છે જનતા સળગીજાયતો પણ ભલે સળગે જનતા ડુબી મરે તો પણ ભલે જનતા પીસાઈ મરે તો પણ ભલે પણ તેની મસ્તીતો તુટવીજ ન જોઈએ આવી છે આપણા દેશની સરકાર અને આવીછે આપણા દેશની બુરી હાલત આવી વાતું તો જે કોઈ સમજુ અને ચતુર સુજાણ હોય તેજ જાણતા હશે બાકીતો બીજા અબુધ અને અજ્ઞાનીઓનેતો શુ ખબરહોય અને તે શુ જાણે ધન્યવાદ જયશ્રી કૃષ્ણ જયશ્રી હરિ જય શ્રી સીતારામ ઓંમ જયશ્રી માતાજી ઓંમ નમઃ શિવાય ભગવંતેય વાસુદેવાયએ નમઃ ઓંમ જયશ્રી ભગવાન ઓંમ શ્રી ઈશ્વર સૌને સદબુદ્ધિઆપે અને સૌને સુખી રાખે એવી રદયની અને અંતઃકરણથી શુધ્ધભાવનાસાથે પરમકૃપાળુ પરમાત્માને પ્રભુજીને પરમેશ્વરને અમારી પ્રાર્થના હજો અને કોટી કોટી વંદન અને નમન હજો આભાર અસ્તુ એજ અંતરાત્માના પ્રણામ

  • @jayubha_Rana
    @jayubha_Rana 27 дней назад

    રોનકભાઈ આ પણ રામભાઈને મળીને જરૂર એમને સાંભળશો અને એમને સહકાર આપશો એવી નમ્ર વિનંતી આપની નીડરતાના શુ વખાણ કરૂ એના માટે મારા પાસે કોઈ શબ્દો નથી રોનકભાઈ આપ અને રામભાઈ તો ભારત માતાના પનોતા પુત્ર છો આપના ચરણોમાં પણ કોટી કોટી વંદન અને ખુબ ખુબ ધન્યવાદ સહ અભિનંદન જય હિન્દ જય ભારત

  • @solakhimjibhai9686
    @solakhimjibhai9686 29 дней назад +1

    Ram bhai Ram jeva sav bhola bhagvan jeva lage che .. Pan che MP Are bhagvan ...

  • @MrJchoksi39
    @MrJchoksi39 29 дней назад +1

    Demand For CBI Inquiry 🎉

  • @tg_gang1290
    @tg_gang1290 29 дней назад +1

    Ronak bhai 👌🏻👌🏻

  • @nitabavishi6003
    @nitabavishi6003 26 дней назад

    હાલમાં લોકશાહી નથી અધીકારી શાહી છે અધીકારી ની પોલ પકડાઇ અેટલે અેકજ જવાબ પોલિટિકલ પ્રેશર હતુ અેટલે કામ કર્યું