મારા મિત્ર એવા શુષીલ શાહ ની એક્ટિંગ તો છે જ ઝખાસ પણ આ વીડિયો માં એમની એક્ટિંગ ખુબજ મસ્ત રીતે નીખરી આવી છે સમય કાઢીને આ વિડીયો સાયદ હવે ૧૦મી વખત જોયો હસે એન્ડ ખુબજ સરસ સોંગ સાથે ઘણી સારી અમારા શુષીલ શાહ ની એક્ટિંગ ક્રોનોલોજી ઇન સૉર્ટ ખુબજ મસ્ત વીડિયો છે ખબર જ ના પડી ક્યારે ૯.૦૦ મિનીટ પૂરી થઈ ગઈ… બસ આવાજ વીડિયો તમારા આવતા રહે જેથી અમને જોવાની મઝા આવે…🫶🏻🫶🏻🫶🏻❤️🫶🏻🫶🏻🫶🏻
ગીતના શબ્દો જોરદાર છે ...અને ભરવાડ સમાજ નું ગૌરવ છો આપ....આવા ને આવા સોંગ બનાવતા રહો...so Countinue Your Work And We are Proud of Bharvad Samaj....❤👌👍 ||જય દ્વારકાધીશ||
Super song che congratulations and vadhare agad vadho tevi subhksmna Hansa ben to sache simple pan saras singer che and attitude Jara pan nathi like it
વિયોના બેન એક્ટિંગ માં કોઈને ના ગાંઠે
હંસા બેન નો અવાજ ને વિયોના બેન ની લિપ્સીંગ પરફેક્ટ મેચિંગ વાહ વિષ્ણુ મુંધવા❤🎉🎉😊😊
🥰🥰🥰sushil shah😍😍😍😍😍😍🥰🥰🥰
@@margijain448❤p00😊❤
@@margijain448છે કટ ટટશૂટશટ ટક😢પટકશશ😢શટ્ક😢😢ઑઑઑૉઑઑપન્કન્કવ્મઞશક😢કકકકક😢ક્નનઑનનૉઞવઞનઞનઞનનનઞનવઞનનઞનૉઞનઞનઞવઞઞઞઞઞઞઞઞન્કઞઞવવઞઞઞૂ કપ ૂ શું એ
@@margijain448 બબ
ચહદદચતૌૌ
ગામડા ની વાસ્તવિકતા ના દર્શન થાય છે ગીત ના શબ્દ માં .
લોકેશન ખૂબ સરસ છે બધા .
સુપર હિટ
વાહ ગોપાલ ભાઇ ખુબ ખુબ આગળ વધો
અને આવા જ ગીત બનાવતાં રહો તેવી શુભેચ્છા
વાહ હંસા બેન અને ગોપાલ ભાઇ ખુબ ખુબ આગળ વધો
✍️ સાચી વાત ઘરે આવા જ ઝઘડા થતા હોય છે❤ અને તો પણ રૂડા લાગે💞 ભગવાન બધાની જોડી અમર રાખે 🥀💯❣️
😂ઘરે આ બધું જોયું છે એટલે જ મારાથી આવું લખાયું 😂😂😂.. આભાર bhai 🤗❤️
@@kandhal_odedaral_writterbhai bhai 😅
❤❤😊
R
a1aq1..@@YogeshThakor-j5v
અદભુત અવાજ, વાહ મારો માલધારી સમાજ ❤
ગોપાલ ભરવાડ અને હંસા બેન નું જોરદાર સોંગ કોને ગમ્યું ❤
એક નબર
ગમ્યું ❤
@@bhartiGujrat07 🏠🔜
વાહ... ખરેખર ખુબ સરસ શબ્દો થી ગૂંથેલ સુમધુર કંઠે કંડારીયુ છે વાહ...આખી ટીમ ને અઢળક અભિનંદન લાખ લાખ વધાઇ ખરેખર તો આ ઘણું બધું સીખવી જાય છે
મારા મિત્ર એવા શુષીલ શાહ ની એક્ટિંગ તો છે જ ઝખાસ પણ આ વીડિયો માં એમની એક્ટિંગ ખુબજ મસ્ત રીતે નીખરી આવી છે સમય કાઢીને આ વિડીયો સાયદ હવે ૧૦મી વખત જોયો હસે એન્ડ ખુબજ સરસ સોંગ સાથે ઘણી સારી અમારા શુષીલ શાહ ની એક્ટિંગ ક્રોનોલોજી ઇન સૉર્ટ ખુબજ મસ્ત વીડિયો છે ખબર જ ના પડી ક્યારે ૯.૦૦ મિનીટ પૂરી થઈ ગઈ…
બસ આવાજ વીડિયો તમારા આવતા રહે જેથી અમને જોવાની મઝા આવે…🫶🏻🫶🏻🫶🏻❤️🫶🏻🫶🏻🫶🏻
બહુજ વ્યવસ્થિત વ્યક્તિ 6
અતૂટ સ્નેહ ને મીઠો ઝઘડો...
દીઠો આજ વાલમ ઘેર વગડો...
ગ્રામીણ જીવન ને ગ્રામ્ય સંસ્કૃતિ!
પરંપરાગત ગુજરાતી સર્જન અને દેશી શબ્દોની જાદુગરી! ખૂબ સરસ! કાંધલભાઈ.
🙏🙏🙏
❤️❤️.. આભાર..
વાહ.. શું ભાવ વર્ણવ્યો છે veera..
Best regards.. From kandhal odedara
Khub saras hansha Bharwad & gopal bharwad🎉👌👌
❤ Wah Wah dil khush kari didhu wah su songs Che ❤ wah bhai wah ❤ mataji ne prarthna ke tamari chadti Kara rakhe 🙏🙏🙏
Kyaa Baat Vah Gopal Bhai and Hanshaben mast song❤
બહુ સરસ સોંગ બન્યું છે ભાઈ ગોપાલભાઈ હંસાબેન ભરવાડ સમાજ બજારમાં તો બૂમ પડવાની ભાઈ જય ઠાકર☝🏾☝🏾
❤😊
😊😊 3:32 😅
ખરે ખર અદ્ભુત શબ્દો [વલોણા ગોકુળિયું ગામ ] અને સુંદર અવાજ જાણે કૃષ્ણ કનૈયો ગોકુળ મા પોતે ગાતો હોય 🌟🌟🌟🤟🕊️🐦🦜🦜🕊️🦜🦜🦜🕊️🕊️🕊️🦜🦜🕊️🕊️🕊️🕊️🐦🐦🐦🦜🕊️🙏🙏🙏
, શું😅
Ha Gopal Bharwad ni moj ha ❤
❤ congratulations ❤hansha ben 🎉gopal Bhai ❤kandhl bhai ❤❤lok gayak bavan rabari ❤❤Jay Dvarkadhish 🎉🎉
મારો ફેવરિટ સુશીલ ભાઈ 🔥🔥👑👑👑🥰🥰🥰👌👌
વાહ સુ શબ્દો લાયા સો એક એક શબ્દો દિલ માં વસે સે ❤
Jordar Gopal bharwad moj
Karni rah jota hata.... 👌👌👌👌
Wahh Gopal Bharwad 😎
Superb Song Hansha Ben Bharwad 👌
❤
Sotta Lisotta 💥✨
ગોપાલ ભાઈ આવે માનીતી 3 જલ્દી લાવો❤❤❤ સુપર સોંગ ❤❤❤❤🎉
ગોપાલ ભરવાડ હંસાબેન ભરવાડ બેને મળીને બહુ સરસ સોંગ આવ્યું👍👍
સુપર હિટ ❤❤
❤❤❤❤❤❤❤
@@jepalthakor6457❤
8😮
ha sushil shah ha super duper
માનીતી 3 થય જાય હવે
ત્રીજા સોંગ ની વાટે સિયે બેન....🥰🥳waiting for maniti 3 ....🎉
SUPER SUSHIL BHAI SHAH💯❤❤❤
Bovj shrsh song hse gopalbhai ne hanshaben nu🎉🎉🎉🎉🎉
વા ગાયકી સુપર છે વા ગોપાલ ભાઇ સોંગ સુપર વા હંસા બેન મારા સમાજ નું ગૌરવ સવો માલધારી સમાજના ગાયક જય શ્રી કૃષ્ણ કનૈયા ઠાકર
JAY DWRKADHISH 🙏❤👑Vishnu bhai..gopal bhai..hanshaben..😊
Gopal bhai khub saras 👌 apni sanskruti ne sachvi rakhe Eva j song tame lai aavo chho kayam good job 👍
Gopal bharvad na geet kone kone gme che like kro
😊
ગીતના શબ્દો જોરદાર છે ...અને ભરવાડ સમાજ નું ગૌરવ છો આપ....આવા ને આવા સોંગ બનાવતા રહો...so Countinue Your Work And We are Proud of Bharvad Samaj....❤👌👍 ||જય દ્વારકાધીશ||
વાહ અદભુત 🤟🔥
વાહ સુ ગીતો ના શબ્દો સે ❤❤ ખૂબ સરસ તમને માઁ વીહત ખૂબ આગળ વધારે એવી અમારી મનો કામના સે ❤💖
Supar Consept
સુશીલ ભાઈ શાહ 🔥🔥🔥🔥🔥
Jordar song gopal bhai 😊
વાહ બોવજ મજા આવી, તમારા ગીત સાંભળ વાની મજાજ કાઈક અલગ છે.
❤❤❤❤❤❤❤
મારી જેમ કેટલા આ સોંગ ની રાહ જોતું હતું❤
હા મોજ
આ ગીત ને ૧૦૦million views થાઇ એવી શુભેચ્છાઓ
જોરદાર ગીત ગોપાલભાઈ અને હંસા બેન દ્વારકાધીશ ખુબ ખુબ આગળ વધારે એવી શુભકામનાઓ 🎉
Vaa ss digital ne moj vaa❤☺️😇
Supar song Dil khush Thai gyu ❤✍️✌️
Gopal Bhai super song
❤
Wah ben khub sundar rajuat se ma khodal am ne am pragati karave❤
સુશીલ ભાઈ જોરદાર અભિનય 💯👑 અધભૂત 👌👌 અતિ પ્રિય ❤❤❤
1 નંબર હો ગોપાલ ભાઇ
गोपाल भरवाद ❤❤❤👌
હંસાબેન અને ગોપાલ ભરવાડ ના સોંગ માં ગુજરાતીઓના દિલનો અવાજ છે મારી માં હિંગળાજ તેમને બહુ આગળ વધે🙏
Radhe radhe
Super song che congratulations and vadhare agad vadho tevi subhksmna Hansa ben to sache simple pan saras singer che and attitude Jara pan nathi like it
😍🥰🥰🥰sushil 😍😍😍😍
ગોપાલ નાં સોંગ સુપર હિટ જ હોઈ ..... વાહ...❤❤
❤❤❤❤સુશીલ શાહ 💕♥️♥️♥️♥️
wah sushil bhai 💕💕💕💯💯💯
Super song super voice Gopal bhai & hansha bean
jordar sushil bhai shah
Wah Gopal bhai👌
Jordar geet❤
Gopal bhai no avaj osam...🥰❤️🤞🏻
Jordarrrrr ❤
ha mara havaj sushil bhai
🔥🔥🔥 sushil shah 🔥👑👑👑🔥
હા મારા હિરો ગોપાલ ભરવાડ....🎉❤🎉😊
vah jor sushil shah 🥰
હા મોજ હા ❤️👌
Good Song Yaar... ❤
Jordarrrrrrr
રામાપીર બાપાનું આખ્યાન જોવું હોય તો આપણી ચેનલ પર આવી જાવ🙇
👌 ખુબ જ સરસ ગીત ગાયું છે આને રિમિક્સ બનાવો જેથી આ ગીત લગન માં વધારે વાગશે થોડુંક રિમિક્સ બનાવી આપો 👌👌👌👌
જય દ્વારકાધીશ
Sushil Shah ના પ્રેમીઓ ❤ like 👍 કરો
❤❤❤
💕💕💕💯💯💯
💯💯💯
my fav
ha super bhai
@viyonapatilvlogs great work viyona ❤
મોજ પડી ગઇ❤❤
❤
Super 👌 ❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤
Congratulations Gopal Bhai
કોને કોને ગોપાલ ભાઈના ગીત ગંમેસે કોમેન્ટ કંરો👏
હા વીરા બહુ સરસ ❤
Super🎉
વાહ વાહ સુશીલ ભાઈ જમાવટ કરી નાખી 🔥💯
વાહ ભાઈ પોરહ ના પલા સુટી જાય એવો રાગ એવું લોક ગીત ❤
Ha Manitii ha ❤❤❤
❤❤❤❤❤❤❤
જલ્દી લાવો ભાઈ હું રાહ જ જોવું છું😊
Nice song 👍 Good luck 🤞❤
This is the very amazing song❤🎉I really like this song🤩
વિવોના બેન સુપર એક્ટિંગ 👌👌
સરસ ગીત છે ગોપાલભાઈ ભરવાડ 🔥
બધાં મિત્રો ને જય માતાજી 🙏
😊
I love it your voice bharavad bhai❤
Pn Aa song to Gujarati ma chhe?
સેલ્યુડ છે સર😮
કાંધલ ઓડેદરા
Thank u❤️
Hu art 🎨 lovar@@kandhal_odedaral_writter
So beautiful lyrics
Thank u bhai..❤
Maniti jevu no jamyu ho bhai pan toy maja aavi 😊
મારૂ સોંગ પ્રેમ પત્ર. ટૂંક સમય માં આવી રહી યું સે તો સપોર્ટ કરજો મીત્રો ❤❤ જય માતાજી
હું મધ્યપ્રદેશનો છું, પણ ગુજરાતમાં રહું છું. હું ગુજરાતી ભાષા બરાબર જાણું છું,
અને મને ગુજરાતી ગીત પણ બહુ ગમે છે ❤
કોને કોને ગોપાલ ભરવાડ નાં ગીત સાંભળવા ગમે છે......❤❤
મોજ પડી ગઇ હો વાલા જય ઠાકર ♥️😍
Thuyou 🎉
એક નંબર
khub pragti kare maru S S @ janki 🙏🙏🙏🙏🙏🙏🙏🙏maniti ne takker 👌👌👌
જોરદાર છે સોંગ
1 nomber song all staff ❤❤❤🎉
Jordaar 👌👌