જેના આંગણિયે તુલસીનો ક્યારો - વસંતબેન ( કિર્તન લખેલું નીચે છે) તુલસી વિવાહ 2023

Поделиться
HTML-код
  • Опубликовано: 19 сен 2024
  • સાખી -
    તુલસી તુલસી સબ કરે ને તુલસી બન કી ઘાસ
    કૃપા હોય રઘુનાથ કી તો બન ગયે તુલસીદાસ
    કિર્તન -
    જેના આંગણિયે તુલસીનો ક્યારો ત્યાં વસે મારા નંદનો દુલારો
    થાય કિર્તન જે ઘેર ત્યાં પ્રભુજી ની મેર
    કદી આવે નહિ દુઃખ નો આરો ત્યાં વસે મારો નંદનો દુલારો
    જેનું ભક્તિ માં મન જેનું સારું વર્તન
    જેના રૂદિયા માં સારા સંસ્કારો ત્યાં વસે મારો નંદનો દુલારો
    સદા પાળે જે ધર્મ કરે સારા એ કર્મ
    હાં રે કરે અતિથિ નાં સત્કરો ત્યાં વસે મારો નંદનો દુલારો
    નાખે ગાયોને ઘાસ એનો વ્રજમાં થાયે વાસ
    સૌ દેવોને આપે આવકારો ત્યાં વસે મારો નંદનો દુલારો
    કરે તિલક કપાળ ગળે તુલસી ની માળ
    હાં રે મુખે શ્રીજીબાવાનાં ઉચ્ચારો ત્યાં વસે મારો નંદનો દુલારો
    જેના આંગણિયે તુલસીનો ક્યારો ત્યાં વસે મારો નંદનો દુલારો ...
    #Vasantben
    #કીર્તન
    #Vasantben_Nimavat
    #Gujarati_Kirtan
    #Gujarati_Traditional_Kirtan
    #Gujarati_Bhakti_Geet
    #Satsang_Kirtan
    #Bhajan_Kirtan
    #વસંતબેન
    #વસંતબેન_નિમાવત
    #સત્સંગ
    #ગુજરાતી_કીર્તન
    #ભક્તિ_સંગીત
    #Lilivav
    #લીલીવાવ

Комментарии • 78