Correction @ ૨-૨૪. વિડિયો માં બતાવેલ ત્રણ મુદ્દા સિવાયનો સૌથી અગત્યનો મુદ્દો જે તે સમયે ચુંટણીમાં ઉપયોગમાં લેવાની હોય તેવી આખરી પ્રસિદ્ધ થયેલ મતદારયાદીમાં નામ હોય તે મતદાન કરી શકે.
@ગુંજ ભાઈ .. 🙏 તમે સરકારી એપ્લિકેશન BIS CARE મા સોનું ચેક કેવી રીતે ચેક કરવુ.. અને સોના મા HUID COMPULSORY હોય જ છે.. કે ન પણ હોય ... તે માહિતી આપતો વિડિઓ આપો .. 🙏
જોરદાર સિરિઝ ચાલુ કરી છે આવી જ રીતે તમે બધાને જાગૃત કરો.
બરાબર ભાઈ ઘણા લોકો ને ચૂંટણી વિશે માહીતિ હોતી જ નથી
આભાર
મને ગમ્યો વિડિઓ 🙂
Nice
Correction @ ૨-૨૪.
વિડિયો માં બતાવેલ ત્રણ મુદ્દા સિવાયનો સૌથી અગત્યનો મુદ્દો જે તે સમયે ચુંટણીમાં ઉપયોગમાં લેવાની હોય તેવી આખરી પ્રસિદ્ધ થયેલ મતદારયાદીમાં નામ હોય તે મતદાન કરી શકે.
@ગુંજ ભાઈ .. 🙏 તમે સરકારી એપ્લિકેશન BIS CARE મા સોનું ચેક કેવી રીતે ચેક કરવુ.. અને સોના મા HUID COMPULSORY હોય જ છે.. કે ન પણ હોય ... તે માહિતી આપતો વિડિઓ આપો .. 🙏
ચૂંટણી વિશે જાણકારી ના વિડીઓ મોકલ તા રહેજો
તમારા બધા વિડિઓ એક સાથે જોવા કઈ જગ્યાએ મળશે???
કેન્ડિડેટ ના નામ નો ક્રમ કઈ રીતે નક્કી થાય ?