ગુરૂપૂર્ણિમા - 2024, લોકભારતી સણોસરા, ડૉ. ભદ્રાયુ વછરાજાની

Поделиться
HTML-код
  • Опубликовано: 8 сен 2024
  • લોકભારતી સણોસરા ખાતે તારીખ 21/07/2024 ને રવિવારે ગુરુપૂર્ણિમાની ઉત્સાહભેર ઉજવણી કરાય. કાર્યક્રમના મુખ્ય મહેમાન તરીકે લોકભારતી યુનિવર્સિટીના પૂર્વકુલપતિશ્રી ડો. ભદ્રાયુ વછરાજાનીએ ગુરુપૂર્ણિમાનો વિસ્તૃત મહિમા વર્ણવો. તેઓએ જીવનકાળ દરમિયાન માનવીને મળતા વિવિધ ગુરુઓ વિશે વિસ્તૃત સમજ કેળવી હતી.
    #lokbharatiuniversity #gurupurnima #gurupurnima2024 #guru #ancient #education #collegelife #university #student #studentlife #visitluri

Комментарии • 16

  • @jesingbhaivala2303
    @jesingbhaivala2303 Месяц назад

    ગુરુની- ગુરુતત્વની સરસ સમજણ.🙏🙏

  • @rohitjbaraiya9017
    @rohitjbaraiya9017 11 дней назад

    આવાજ જતો રહે છે

  • @chetnapatel5314
    @chetnapatel5314 7 дней назад

    Good lok bhrti best smart vadhiya peth

  • @jayendrpitroda7110
    @jayendrpitroda7110 Месяц назад +1

    🙏♥️🌹♥️🌹♥️🙏

  • @tathagatmakwana8929
    @tathagatmakwana8929 Месяц назад

    વંદે લોકભારતી....

  • @atulkumardave7207
    @atulkumardave7207 Месяц назад

    ખૂબ જ સરળ અને સહજ ચિંતનસભર વકતવ્ય ડો. વછરાજાની સાહેબ નું.❤ આભાર લોકભારતી સંસ્થા ને .

  • @dineshchaudhari8902
    @dineshchaudhari8902 Месяц назад

    Very beautiful speech Dr. Bhadrayu Vachharajani sir. Orientation Program 2008 and Refresher Course 2010 at Smt.C.R.Gardi Academic Staff College, Rajkot. His memories are still fresh today.

  • @ranchhodbhainavadiya9614
    @ranchhodbhainavadiya9614 Месяц назад +3

    Bas aamj jivan ja jaa nu puru thai se

  • @vasantjuvekar9354
    @vasantjuvekar9354 Месяц назад +1

    कृष्णं वन्दे जगद्गुरुम्। अज्ञान तिमिरान्धस्य ज्ञानाञ्जनशलाकया। चक्षुरुन्मीलितं येन तस्मै श्रीगुरवे नमः।

  • @manjibhaighevariya3991
    @manjibhaighevariya3991 Месяц назад +1

    ઉતમ સભા

  • @mamtakalyanikanzariya5526
    @mamtakalyanikanzariya5526 Месяц назад

    ગુરુપૂર્ણિમા - આમ લખાય…!

  • @LaxmanbhaiVidja
    @LaxmanbhaiVidja Месяц назад +1

    Jay.siyaram

  • @user-xy5nh7hw5u
    @user-xy5nh7hw5u Месяц назад

    સદગુરૂ.તમારામા.રહીને.તમને.તમારૂ.જ્ઞાન.કરાવે.સે.સદગુરૂ.તમને.તમારા.સ્વરૂપનુ.જ્ઞાન.સ્વરૂમા.જગાડેસે.તમે.વાત.કરોસવો.પણ.માહીતી.જ્ઞાનસે.શુ.જે.જ્ઞાન.રામકૃષણ.ને.તોતાપુરીએ.જ્ઞાન.કરાવીયુ.ગાગાબાએ.પાનબાઈને.જ્ઞાન.કરાવીયુ.અરવિદ.પાસે.જે.જ્ઞાન.બાપુસાહેબ.દવારા.થયુ.તે.અનુભવ.તમોને.સે.ખરો...

  • @ghemardesai1744
    @ghemardesai1744 Месяц назад

    ખુબ સરળ ભાષા મા ગુરુ નુ મહત્વ સમજાવ્યું આભાર 🙏