સર મે તમારા દ્વારા વ્યક્તવ્ય સાંભળ્યા ..મને ખૂબ જ ગમ્યા અને તે પછી એક વાત નો એહસાસ થયો કે ...તમે વ્યવસાયે ડોકટર હોવા છતાં...કોઈ એક વ્યવસાય થી સંતોષ ન માની ને...પોતાના શોખ થી લેખક તરીકે પણ એટલા જ આગળ વધ્યા... ઍ ખરેખર ઈશ્વર તરફથી તમને મળેલી ભેટ છે...અને અંતે એટલું કેહવાનું કે...મારે પણ કોઈ એક વસ્તુ થી સંતોષ ન માની લેવો જોઈએ...જીવન માં કંઇક અલગ કરવું જોઈએ..જેમાં પણ રસ રુચિ હોય તેને વિકસાવી જોઈએ... હુ તમારી જીવંશેલી થી પ્રભાવિત થયો છું...આભાર સર
The books suggested by sir 1)man search for meaning - Viktore frankl 2)Tuesdays with Morrie- Mitch Albom 3)the power of now - eckhart tolle 4)meditation - marcus aurelius 5)The Boy, the Mole, the Fox and the Horse- Charlie Mackesy 6)The Comfort Book-Matt Haig
You are absolutely right Nimit Bhai..as I am staying in Mumbai my work place is just 7 kms from my home but due to immense traffic...it takes almost 1 hour to reach home.. I drive myself...but everyday i listen to your one of the video on RUclips...it's a lovely experience as I don't get panic in traffic.. N improving on keeping patience... Thanks to you ❤
Books suggested during this speech Man's Search for Meaning - by Viktor Frankl The power of now- by ekhart tolle The Boy, the Mole, the Fox and the Horse - by Charlie Mackesy Meditations - by Marcus Aurelius The Comfort Book - by Matt Haig
Hindi book ma મૃત્યુ એન્ડ કર્મ,બી સદગુરુ ની બુક વાચકો તમને સાચો રસ્તો આપશે અને ગીતા...તમને આ ત્રણ બુક મોક્ષ નો રસ્તો આપશે...મને મળી ગયો છે રસ્તો...તો તમે ટ્રાય કરો
120 મિનિટની સ્પીચ સાંભળ્યા પછી એકાદ બે લીટીમાં પ્રતિભાવ આપવો જરા અઘરો છે. આટલી સ્પીચ માત્ર એક પુસ્તકની ગરજ સારે છે અદભુત ! ડોક્ટર સાહેબ,શત શત વંદન.
સારા પુસ્તકો અને સારું વાંચન.. આત્મા નો, મન નો, અને બુદ્ધિ નો ખોરાક છે... ખુબ જ અદભૂત પ્રવચન ❤
પુસ્તક એ ઉત્તમ મિત્રની ગરજ સારે છે
સર મે તમારા દ્વારા વ્યક્તવ્ય સાંભળ્યા ..મને ખૂબ જ ગમ્યા અને તે પછી એક વાત નો એહસાસ થયો કે ...તમે વ્યવસાયે ડોકટર હોવા છતાં...કોઈ એક વ્યવસાય થી સંતોષ ન માની ને...પોતાના શોખ થી લેખક તરીકે પણ એટલા જ આગળ વધ્યા... ઍ ખરેખર ઈશ્વર તરફથી તમને મળેલી ભેટ છે...અને અંતે એટલું કેહવાનું કે...મારે પણ કોઈ એક વસ્તુ થી સંતોષ ન માની લેવો જોઈએ...જીવન માં કંઇક અલગ કરવું જોઈએ..જેમાં પણ રસ રુચિ હોય તેને વિકસાવી જોઈએ... હુ તમારી જીવંશેલી થી પ્રભાવિત થયો છું...આભાર સર
વાહ....શું મજા આવી છે...ઓઝા સાહેબ ને માણવા ની.... અદભૂત પકડ છે...પુસ્તકો વાંચવા માં આવશે...આ વીડિયો જોયા પછી !!
વાહ ડો સાહેબ
The books suggested by sir
1)man search for meaning - Viktore frankl
2)Tuesdays with Morrie- Mitch Albom
3)the power of now - eckhart tolle
4)meditation - marcus aurelius
5)The Boy, the Mole, the Fox and the Horse- Charlie Mackesy
6)The Comfort Book-Matt Haig
Jay shree krishna 🙏🌹🙏
You are the best, Doctor..
किताबें पढ़ने वाली आत्माएं, मरने से
पहले हजारों ज़िंदगी जीके मरती हैं। ❤
નીમીત .. આ વાત બે વાર સાંભળીએ ત્યારે digest થાય .. એટલું ઊંડાણ પૂર્વક વાંચન નો મહિમા સમજાવ્યો ..worth it
Superb superb ❤️
બહુ મજા આવી.
ખૂબ સરસ વાત કરી.. મજા આવી વિડિયો સાંભળી ને... મને સમય મળે હું ચોક્કસથી આ 5 પુસ્તક વાંચીશ
Ek pushtak dhiaj shivade chhe khub સરસાદર. સાહેબ.
NICE VIDEO, GOOD CONCEPTS OF LIFE BY ONESELF.
NICE, INSPIRATIONAL VIDEO.
💪 His message is a powerful reminder that we all have the power to shape our own destiny and create the life we desire. 🌟
અદ્ભૂત...આભાર.,સર.
Motivational Lecture. Excellent...... 🎉
સર મેં આપની રિહેબ વાંચી ખરેખર ખૂબ જ ગમી 👌
5 Books
man search for meaning
tuesday with morrie
the power of now
The boy the fox the mall in horse
the comfort book
Super information sir
You are absolutely right Nimit Bhai..as I am staying in Mumbai my work place is just 7 kms from my home but due to immense traffic...it takes almost 1 hour to reach home..
I drive myself...but everyday i listen to your one of the video on RUclips...it's a lovely experience as I don't get panic in traffic..
N improving on keeping patience...
Thanks to you ❤
सर, ખૂબ સરસ पुस्तक ની philosophy સમજાની, આવા પ્રવચન ના videos શેર કરતા રહો તેવી વિનંતી.
Supab sir 😊
Thank you for change view of society thank you🙏🙏🙏
😲Wows...... અદભૂત સ્પીચ...... Very beautiful💐 🙏
Vah . Science Ane Sahitya no sugam sangam.congratulation.books are live
શબ્દો નહીં: 😊 🙏
Ghano Sundar pryas che sir, do saheb apne lakh lakh dhanyawad
Qualitative speech😊
પાંચ પુસ્તક અદભુત છે.
Kai Kai 5 pustak
👌👌👌
Awesome !
ખૂબ સરસ સ્પીચ છે.
ખુબજ સુંદર સાહેબ 🎉🎉🎉
ખૂબ સરસ વાત
Delayed gratification is raising children- answering your question 😊
Very useful
Always amazing sir
Thank you so much sir I also love of book.❤
અફસોસ એટલો છે કે, સરજી. ભાવનગરનો જ પત્રકાર મિત્ર અને સારા માણસ હસિતના ગયા પછી આપને સાંભળ્યા. મારા પ્રયત્નો ઓછા અધૂરા રહ્યા...
Khub srs sr
Koy book jivna na badli sake pan te book ma lakhaye shabdo athva tena taraf thi malatu motivation jarur jivan badli sake 6.....
❤
જો કે, કેટલાક પુસ્તકોમા પૂર્વગ્રહો અને દુરાગ્રહોની મનોવૃત્તિઓ સાથે સજૅક કે લેખક લખતો હોય છે. વિષેસ જાતિગત. એ સંશોધનનો વિષય છે.
જોરદાર .
Jordan sir
શું પુસ્તકો ખરેખર જીવન બદલી શકે ? answer che no, books can not change our life, only human can chane if he consider himself on their priorities base.
Excellent
The power of now Gujarati language ma se
Books suggested during this speech
Man's Search for Meaning - by Viktor Frankl
The power of now- by ekhart tolle
The Boy, the Mole, the Fox and the Horse - by Charlie Mackesy
Meditations -
by Marcus Aurelius
The Comfort Book -
by Matt Haig
Best quality English books,
It's requires translation in Gujarati.
Aavi rite aamne upgrade karata rejo
Super sir
❤❤❤❤❤
Very nice sir
No any Indian books?
Sir ji Ava Sara pushtako available kyathi kari sakase , online su platform chhe
Sir tamari books audio ma available 6? Koi application pet?
😂❤
Saras
Excellent
Sar mare Riheb melvvu 6e
Gujarati language ma se sir
Hindi book ma મૃત્યુ એન્ડ કર્મ,બી સદગુરુ ની બુક વાચકો તમને સાચો રસ્તો આપશે અને ગીતા...તમને આ ત્રણ બુક મોક્ષ નો રસ્તો આપશે...મને મળી ગયો છે રસ્તો...તો તમે ટ્રાય કરો
Je knowledge chhapri jeva video ma nathi maltu te Sari books mathi jarur malse
સર, હું ઇંગ્લિશ વાંચી નથી શકતો, તો મને કોઈ એવી ગુજરાતી બુક ક્યો જે મારા જીવનમાં પરિવર્તન લાવી શકે.
Manvi nu mann
રિહેબ બુક by નિમિત્ત ઓઝા
પુસ્તક વાંચનથી જીવન માં અસર એ કળી માંથી ફૂલ ખીલવા જેવી ક્રિયા છે.જે કોઈ એક પુસ્તક થી ન થાય
Sir e je suggest krya ena gujrati anuvad mli rese... tme koi proper book seller ni visit lai shko QA
પેલે પાર નો પ્રવાસ. રાધા નાથ સ્વામી.
Philosophy and Pschy almost sorted day by day by Dr.Vikas Divykirti and Dr. Nimit Oza. Respect🫡
True, both are my favourite
Sir tamari rescue mane bau j gami chhe. Hu emathi amuk pagena photos hu instagram ma share kari saku?